02 January School Quiz Bank Questions શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in
02 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 02/01/2024
1. સત્તાધિકારીઓ જે-તે દિવસે બપોર સુધીમાં કેવી રીતે નોંધાયેલ ફરિયાદો (SWAGAT)ના જવાબો આપે છે?
Answer: અધિકૃત વેબસાઇટ દ્વારા
2. ગુજરાતના કયા વિભાગ હેઠળ ગુજકોસ્ટની શરૂઆતમાં સ્થાપના કરવામાં આવી હતી?
Answer: શિક્ષણ વિભાગ
3. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GERTC) ના સંદર્ભમાં 'GROWER'નું પૂરૂ નામ શું છે?
Answer: ગુજરાત રીપોઝીટરી ઓફ ઓપન એન્ડ વાઈડર એજ્યુકેશનલ રિસોર્સીસ
4. ગુજરાત સરકાર દ્વારા કાયદાના જતન અને પોલીસબળ માટેની ખાસ કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: રક્ષાશક્તિ યુનિવર્સિટી
5. ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોર્સના SEBCના વિદ્યાર્થીઓ "સાધન સહાય" મેળવવા માટે અરજી કરી શકે છે?
Answer: બી.સી.કે.-80
6. રોગ મહામારી ( ડિઝિઝ આઉટબ્રેક) શું છે?
Answer: સામાન્ય અપેક્ષાઓથી વધુ રોગના કેસોની ઘટના
7. આઇ કેર પખવાડિયું ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર
8. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે ?
Answer: શ્રી ઋષિકેશભાઈ પટેલ
9. 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ સૂકા કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?
Answer: વાદળી
10. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન (ઈએફએફએ)-2નો હેતુ શો છે ?
Answer: એન.એચ.એમ. હેઠળની વિવિધ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાકીય સહાય સીધી પહોંચે તે સુનિશ્ચિત કરવું
11. વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 18, મે
12. 'મમતાઘર યોજના'ના લાભાર્થી કોણ છે ?
Answer: સગર્ભા બહેનો
13. વિત્તિય સાક્ષરતા અભિયાન ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 2016
14. PFMS નું પૂર્ણ નામ શું છે?
Answer: પબ્લિક ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ
15. ભારતમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે સલાહકાર, માર્ગદર્શક અને સુવિધા પૂરી પાડવાનું કામ કઈ એજન્સી કરે છે?
Answer: ઇન્વેસ્ટ ઇન્ડિયા
16. ભારતીય ધ્વજ સંહિતા મુજબ, અશોક ચક્રમાં કેટલા સમાન અંતરવાળા આરા છે?
Answer: 24
17. ઉબેણ ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
Answer: જૂનાગઢ
18. ભારતમાં કોલસાનો સૌથી મોટો ભંડાર ક્યાં જોવા મળે છે ?
Answer: ઝારખંડ
19. GWEC નું પૂર્ણ સ્વરૂપ શું છે?
Answer: ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ
20. કયા રાજ્યે સ્માર્ટ વિલેજ યોજના શરૂ કરી?
Answer: ગુજરાત
21. ગુજરાત રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી?
Answer: 2015
22. 19મી એશિયન ગેમ્સ-2023 ટેનિસમાં ભારતની વીમેન્સ ડબલ્સ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો હતો?
Answer: બ્રોન્ઝ
23. કોમનવેલ્થ ગેમ્સ 2022નો સત્તાવાર માસ્કોટ કયો હતો?
Answer: પેરી
24. અંગ્રેજી ભાષામાં કેટરપિલરના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: આર્મી
25.
ગરમ, ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવાની સૌથી મહત્ત્વની લાક્ષણિકતાઓ કઈ છે?
I. તાપમાનની એકરૂપતા
II. શિયાળો નથી
III. ભારે વરસાદ
Answer: આપેલ બધા
26. અંગ્રેજી ભાષામાં ખિસકોલીઓના સમૂહને શું કહેવાય છે?
Answer: ડ્રે
27. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક ઓછામાં ઓછા કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવેલ છે ?
Answer: 2 ક્વિન્ટલ
28. NMSHE નું પૂરું નામ શું છે?
Answer: નેશનલ મિશન ફોર સસ્ટેનિંગ હિમાલયન ઇકોસિસ્ટમ (NMSHE)
29. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?
Answer: ચીપકો આંદોલન
30. 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા કે જે 12 વર્ષની ઉંમરથી વૃક્ષો વાવે છે, તેમને કયું સન્માન આપવામાં આવ્યું છે?
Answer: પદ્મશ્રી
31. પશ્વિમ બંગાળનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: માછીમાર બિલાડી
32. पति द्वारा त्यागी गई स्त्री को क्या कहते हैं?
Answer: परित्यक्ता
33. દ્રૌપદી વસ્ત્રાહરણની ઘટના કયા પર્વમાં આવે છે?
Answer: સભાપર્વ
34. સીતા કયા રાજાની પુત્રી હતી ?
Answer: જનક
35. યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન અર્જુન સિવાય બીજા કોને થયું હતું ?
Answer: સંજય
36. વેદવ્યાસની માતાનું નામ શું હતુ?
Answer: સત્યવતી
37. સમુદ્રનું નામ 'સાગર' કઈ રીતે પડ્યું?
Answer: રાજા સગર દ્વારા ખોદાવાને કારણે
38. સરદાર વલ્લભભાઈનો જન્મ કયા શહેરમાં થયો હતો ?
Answer: નડિયાદ
39. નીચીનામાંથી જહાલ જૂથના સ્વાતંત્ર્ય સેનાનીનું નામ જણાવો ?
Answer: બાળ ગંગાધર ટીળક
40. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ઈ. સ 1908 માં મુજફફરપુરના કયા બદનામ જજ પર બૉમ્બ ફેંક્યો હતો?
Answer: કિંગ્સફોર્ડ
41. ગુજરાતના ક્યા સ્વાતંત્ર્ય સેનાનીએ ભૂદાન ચળવળમાં 200 વીઘાં જમીન દાનમાં આપી હતી ?
Answer: પ્રહલાદભાઈ હરગોવિંદભાઈ પટેલ
42. ભારતના ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા?
Answer: સરોજિની નાયડુ
43. સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ ભારતીય ક્રાંતિકારી મહિલાનું નામ શું હતું?
Answer: મેડમ ભીખાઈજી કામા
44. મહિલા ક્રાંતિકારી દુર્ગાભાભી ક્યાંના વતની હતા ?
Answer: પ્રયાગરાજ
45. ચંદ્રયાન-3 રોવરને શું નામ આપવામાં આવ્યું છે?
Answer: પ્રજ્ઞાન
46. G20નું પ્રમુખપદ ભારત પાસે ક્યાં સુધી છે ?
Answer: 30મી નવેમ્બર 2023
47. આદિત્ય L1 ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો ?
Answer: શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર
48. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?
Answer: દક્ષિણ આફ્રિકા
49. G20 ની ભારતની ચાલી રહેલી પ્રેસિડન્સી દરમિયાન કઈ નવી પહેલ શરૂ કરવામાં આવી હતી?
Answer: G20 ચીફ સાયન્ટિફિક એડવાઈઝર્સ રાઉન્ડટેબલ (CSAR)
50. G20 હેઠળ ભારતમાં વિમેન્સ 20 (W 20)ની આંતરરાષ્ટ્રીય શરૂઆતની મંત્રણા ક્યાં યોજાઇ હતી?
Answer: છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્ર
51. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી?
Answer: ઉદયમતી
52. ગ્રામ વન્યોજનાના ધોરણે રોપા ઉછેર, પર્યાવરણને ઉપયોગી પ્રવૃતિઓ કરવા માટેના હેતુથી ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે?
Answer: પંચવટી યોજના
53. કયા બોર્ડની રચના ગ્રામીણ વિસ્તારમાં વસતા સમાજના નબળા વર્ગના તથા ઓછી આવકના લોકોને પાકા આવાસોની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કરવામાં આવી છે?
Answer: ગુજરાત ગ્રામ ગૃહ બોર્ડ
54. કોના દ્વારા શોધી કાઢેલ ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકોને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત લાભ આપવા માટે જણાવેલ છે ?
Answer: રાજ્ય સરકાર
55. સુવર્ણજયંતિ શહેરી રોજગાર યોજનાની પુનઃ રચના કરીને નવા કયા નામે અમલમાં આવેલ છે ?
Answer: નેશનલ અર્બન લેબર મિશન
56. ગુજરાત રાજ્યમાં 'જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ'ના અસરકારક અમલીકરણ માટેની નોડલ એજન્સીનું નામ શું છે?
Answer: ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી
57. ગુજરાત રાજ્ય સહકારી ટ્રિબ્યુનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ
58. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) કયા સરકારી વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે?
Answer: ગ્રામીણ વિકાસ મંત્રાલય
59. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ કંપનીની રચના ગુજરાત સરકાર દ્વારા કયા હેતુ માટે કરવામાં આવી હતી?
Answer: મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું અમલીકરણ
60. UDAN યોજનાનું નિરીક્ષણ અને નિયમન કરવા માટે કઈ સરકારી એજન્સી જવાબદાર છે?
Answer: ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)
61. પેરાલિમ્પિક ખેલાડી મરિયપ્પન થન્ગવેલું કઈ રમત સાથે સંબંધિત છે?
Answer: ઊંચી કૂદ
62. દસ્તાવેજોની ઓનલાઈન વીડિયોગ્રાફી ક્યા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે?
Answer: i-ORA 2.0 પ્લેટફોર્મ સુવિધા
63. આમાંથી કયું ડાયરેક્ટ ટેક્સનું સ્વરૂપ છે ?
Answer: આવક વેરો
64. ગુજરાત સરકારની કઈ કચેરી વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલ તમામ ટેન્ડર નોટિસ અપલોડ અને અપડેટ કરે છે?
Answer: માહિતી નિયામકની કચેરી
65. UPSC ના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
Answer: રાષ્ટ્રપતિ
66. સંસદની નવી ઇમારતમાં અત્યાધુનિક ખંડનું નામ શું છે?
Answer: બંધારણ ખંડ
67. કાનૂની પરિભાષામાં 'ઓડી અલ્ટેરામ પાર્ટમનો' અર્થ શું થાય છે?
Answer: ન્યાયી સુનાવણીનો અધિકાર
68. ભારતના ઉત્તરના છેડાથી દક્ષિણના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
Answer: 3214
69. શેના દ્વારા બંધારણમાં ભાગ-IV-A હેઠળ મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી હતી ?
Answer: 42મા સુધારા એક્ટ
70. RBIના ગવર્નરની નિમણૂક કોણ કરે છે ?
Answer: પ્રધાનમંત્રીનું કાર્યાલય
71. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કઈ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે ?
Answer: મહાભિયોગ
72. નેશનલ ઈ-ગવર્નન્સ (NeGP) કયા વિભાગ દ્વારા અમલ મુકવામાં આવી છે ?
Answer: ઇન્ફોરમેશન એન્ડ ટેકનોલોજી વિભાગ
73. લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા ?
Answer: રામ સુભાગસિંહ
74. 'સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે ' - અહીં સૌંદર્ય શું છે ?
Answer: સંજ્ઞા
75. આખ્યાન શેમાં વર્ગીકૃત થાય છે ?
Answer: કડવા
76. અનુકૂળનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: પ્રતિકૂળ
77. અહીંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: તહીં
78. 'વાત એક શાપની' કોની લોકપ્રિય વાર્તા છે ?
Answer: મહેશ યાજ્ઞિક
79. માનવ જીવનના કયા તબક્કામાં આંતરસ્ત્રાવીય પ્રવૃત્તિઓ વધે છે?
Answer: કિશોરાવસ્થા
80. આપણા દેશનો બંધારણમાં કયા નામ/નામોથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
Answer: ઈન્ડિયા અને ભારત
81. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા?
Answer: દાદાભાઈ નવરોજી
82. રેલવે એન્જિનની શોધ કોણે કરી?
Answer: જ્યોર્જ સ્ટીફન્સન
83. આકાશમાંનો વાદળી રંગ શા કારણે છે ?
Answer: પ્રકાશનું પ્રકિર્ણન
84. શંકરલાલ બેંકરનું નામ કઈ પ્રવૃત્તિઓ માટે જાણીતું છે?
Answer: મિલમજૂર પ્રવૃત્તિ
85. નીચેનામાંથી ભારતીય વિસ્તારમાં આવેલા બે જ્વાળામુખીના ટાપુઓ કયા છે?
Answer: નાકોન્ડમ અને બેરેન
86. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?
Answer: રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ
87. આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
Answer: 4 જૂન
88. ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડુ મથક કયું છે?
Answer: આણંદ
89. દાન કર્યા વગર ભૂમિ પર પગ ન રાખનાર દાનવીરનું નામ શું છે ?
Answer: દાનવીર કર્ણ
90. તેલંગણાનું રાજ્ય ફૂલ કયું છે?
Answer: ટેનર્સ કેસિયા
91. ભારતમાં ઝૂકેલું મંદિર 'રત્નેશ્વર મહાદેવ' ક્યાં આવેલું છે?
Answer: વારાણસી
92. માનવ શરીરમાં સૌથી સખત ભાગ કયો છે?
Answer: દાંતનું એનેમલ
93. ભારત દેશનું કયું રાજ્ય ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ઓળખાય છે ?
Answer: જમ્મુ અને કાશ્મીર
94. 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 16 માર્ચ
95. 'વિશ્વ માછીમારી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 21 નવેમ્બર
96. 'હંસાઉલી' કયા જૈનેતર કવિની રચના છે ?
Answer: અસાઇત ઠાકર
97. પીએમ કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
Answer: યુવાનોને મફત કૌશલ્ય પ્રશિક્ષણ
98. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે ઓપરેશન મૈત્રી કયા દેશમાં હાથ ધરવામાં આવ્યું હતું?
Answer: નેપાળ
99. નેશનલ પ્રોગ્રામ ફોર ડેવલપમેન્ટ ઓફ સ્પોર્ટ્સ, કયા નામથી બ્રાન્ડેડ છે?
Answer: ખેલો ઈન્ડિયા
100. એક ખુરશીની કિંમત કરતા એક ટેબલની કિંમત ચાર ગણી છે. બે ખુરશી અને એક ટેબલની કિંમત રૂ. 1500 હોય, તો એક ટેબલની કિંમત કેટલી હશે ?
Answer: 1000
101. જો ત્રિકોણની પરિમિતિ 100 સેમી અને બે બાજુઓની લંબાઇ 30 સેમી અને 40 સેમી હોય તો ત્રીજી બાજુની લંબાઇ કેટલી હશે?
Answer: 30 સેમી
102. sec 60° નું મૂલ્ય શું થશે ?
Answer: 2
103. જ્યારે હલકા ન્યુક્લિયસ હેવિયર ન્યુક્લિયસમાં ફ્યુઝ થાય છે ત્યારે તેને કઈ રીતે ઓળખવામાં આવે છે?
Answer: ફ્યુઝન
104. આંખમાં પારદર્શક પટલની પાછળના ભાગે શેની રચના જોવા મળે છે?
Answer: કનિનીકા
105. કયો રંગ સૌથી વધુ તરંગલંબાઇ ધરાવે છે?
Answer: લાલ
106. નીચેનામાંથી શું 'બ્રોકોલી' નું પૂર્વજ છે?
Answer: જંગલી કોબીજ
107. નીચેનામાંથી કયું 'બ્રેડ મોલ્ડ' તરીકે ઓળખાય છે?
Answer: રાઈઝોપસ
108. રાજયોગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
Answer: પાતંજલ યોગ
109. મહર્ષિ પતંજલિએ આપેલા અષ્ટાંગ યોગનું પાંચમું અંગ કયું છે?
Answer: પ્રત્યાહાર
110. નીચેનામાંથી કયું એક્સેલ 2007 પછી માઈક્રોસોફ્ટ એક્સેલ વર્કબુકનું એક્સટેન્શન છે?
Answer: .xlsx
111. पब्लिक सर्विस कमीशन का हिंदी क्या होता है ?
Answer: लोक सेवा आयोग
112. ‘वृत्तिः’ शब्दस्य कः अर्थः?
Answer: जीवनचर्या
113. ‘भूत्वा’ – કૃદંતનો પ્રકાર ઓળખાવો.
Answer: સંબંધક ભૂતકૃદંત
114. ભારતીય વસતિ નીતિ મુજબ, 2026 સુધી લોકસભામાં કેટલી બેઠકો જાળવી રાખવામાં આવશે?
Answer: 543
115. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ માનનીય ડી.વાય. ચંદ્રચુડની નિમણૂક કયા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી ?
Answer: શ્રી દ્રૌપદી મુર્મુ
116.
Answer: તિરંગાની ભાવના
117.
Answer: વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા
118.
કઈ રેલ માં બેસી ને નેતાજી સુભાષ બ્રિટિશ અધિકારીઓને ચકમો આપીને ભાગી ગયા હતા ?
Answer: કાલકા મેલ
119.
Answer: દેશ માટે જીવવાની, મહેનત કરવાની અને મરવાની ભાવના
120.
Answer: શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો