ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી વનડે મેચ -INDVs NZ Live One day
આજની ભારત અને ન્યુઝીલેન્ડ ત્રીજી વનડે મેચ :- ભારત અને ન્યુઝીલેન્ડ (New Zealand vs India, 3rd ODI) હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ મેદાન માં ન્યુઝીલેન્ડ વિ ભારત, ત્રીજી વનડે સ્થાનિક સમય, 07:00 AM શરૂ થશે. ટોમ લાથમ ની જોરદાર બેટિંગ, બોલરો નું સારા ફોર્મ થી ન્યૂઝીલેન્ડ 7 વિકેટ થી આ મેચ જીતી હતી.ન્યૂઝીલેન્ડ 1-0 સિરીઝ પોતાના નામે કરી હતી.જેમાં કેપ્ટન શિખર ધવન છે. ભારત પહેલી મેચ હાર બાદ અને બીજી મેચ વરસાદને કારણે રદ થઈ હવે ત્રીજી જીતવા માટે જુસ્સા સાથે ઉતરશે.
મેચ નો પ્રકાર | ત્રીજી વનડે ODI મેચ 2022(New Zealand vs India, 3rd ODI) |
તારીખ | 30 નવેમ્બર 2022 |
મેચ | ભારત અને ન્યુઝીલેન્ડ મેચ વનડે મેચ |
સ્ટેડિયમ/સ્થળ | હેગલી ઓવલ, ક્રાઈસ્ટચર્ચ મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડ |
સમય | સવારે 06:00 A.M (ભારતીય સમય) |
T20 કેપ્ટન | શિખર ધવન (ભારત) અને ન્યુઝીલેન્ડ(કેન વિલિયમસન) |
આજની ત્રીજી વનડે મેચ માટે ન્યુઝીલેન્ડ ટીમ
ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન(કેપ્ટન), ટોમ લાથમ(વિકેટે કીપર), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન
આજની ત્રીજી વનડે મેચ માટે ભારત ની ટીમ
ભારત (પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન (કેપ્ટન.), શુભમન ગિલ, ઋષભ પંત (વિકેટે કિપર), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
New Zealand (Playing XI): Finn Allen, Devon Conway, Kane Williamson(c), Tom Latham(w), Daryl Mitchell, Glenn Phillips, Mitchell Santner, Adam Milne, Matt Henry, Tim Southee, Lockie Ferguson
ભારત ન્યુીલેન્ડ મેચ લાઇવ સ્કોર બોર્ડ Click Here
Link ઓપન થાય એટલે Live પર ક્લિક કરી...મેચ જુઓ તમારા મિત્રોને share કરવાનું ભૂલતા નહિ
એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેચ જુઓ 200 રૂપિયા મેળવો Click Here
વનડે Live Free | અહીં ક્લિક કરો |
Important Links: