05 January College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in
05 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 05/01/2024
1. કયા વર્ષ સુધીમાં, શિક્ષણ માટેની લઘુત્તમ ડિગ્રી લાયકાત 4 વર્ષની સંકલિત બી.એડ. ડીગ્રી હશે?
Answer: 2030
2. 'સ્વર્ણજયંતી ફેલોશિપ યોજના' હેઠળ ભારત સરકાર દ્વારા યુવા વૈજ્ઞાનિકોને કેટલી ફેલોશિપ રકમ આપવામાં આવે છે?
Answer: રૂ.25000/- દર મહિને
3. સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં સર્જનાત્મકતા વધારવા માટે 2022-23માં 'બાલમેળા'ના આયોજન માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કેટલું નાણાકીય બજેટ ફાળવવામાં આવ્યું હતું?
Answer: Rs.340/- Lakhs
4. G20-2023 સભ્ય દેશો અને આમંત્રિત દેશોના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે કયા સ્વરૂપે સહયોગ થઈ શકે?
Answer: જોઈન્ટ/ડ્યુઅલ, ટ્વીનિંગ ડિગ્રી પ્રોગ્રામ્સ
5. જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રમાં 'શાંતિ સ્વરૂપ ભટનાગર' 2022નો રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવા માં આવ્યો છે?
Answer: ડો.અશ્વની કુમાર, ડો.મદ્દિકા સુબ્બા રેડ્ડી
6. ગુજરાતમાં એસએસઆઈપી(સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી) હેઠળ ભાગ લેવા માટે કોણ યોગ્ય છે?
Answer: નવીન વિચારો અથવા ખ્યાલો ધરાવતી કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ
7. રોગી કલ્યાણ સમિતિનો પ્રાથમિક હેતુ શું છે?
Answer: તમામ આરોગ્ય સારવાર વિનામૂલ્યે મળી રહે તે સુનિશ્ચિત કરવું
8.
'મોતિયા અંધત્વ બેકલોક મુકત ગુજરાત' ઝુંબેશ અંતર્ગત આશા બહેનને મોતિયાના ઓપરેશન દીઠ કેટલા રુ. પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે ?
Answer: 350
9. રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ) હેઠળ આયુષ દ્વારા શાળાઓમાં કયા આરોગ્ય કાર્યક્રમો કરવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે.
10. આશા વર્કર નીચેનામાંથી કયા કાર્ય સાથે જોડાયેલ છે ?
Answer: બધા વિકલ્પો સાચાં છે
11.
'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો લાભ ક્યાંથી મેળવી શકાય છે ?
Answer: ગુજરાતની કોઈપણ હોસ્પિટલ
12. 15 જુલાઈ, 2022 ના રોજ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) પર તમામ પુખ્ત (18 વર્ષ કે તેથી વધુ) વયના વ્યક્તિને મફત સાવચેતીનો ડોઝ પ્રદાન કરવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?
Answer: કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ
13. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના ધોરણ ૯ થી ૧૦ માંઅભ્યાસ કરતી કન્યાને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
Answer: 1500
14. સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને સંત કબીર અનુસૂચિત જાતિ સાહિત્ય એવોર્ડ હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: 1 lakh
15. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: 25 lakh
16. આંગણવાડીઓમાં ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: મહિનામાં એક વાર
17. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના'માં સ્વસહાય જૂથના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યો એક જ કુટુંબના ન હોવા જોઈએ ?
Answer: 50%
18. ગુજરાત રાજ્યમાં ફેલોશિપ સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓને મળે છે?
Answer: ધોરણ 11 થી પોસ્ટ ગ્રેજ્યુએશન
19. ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય તંત્રમાં ગુજરાત અપંગ વ્યક્તિ (કારખાના રોજગારી) માટે કયા અધિનિયમ લાગુ પડે છે?
Answer: અધિનિયમ ૧૯૮૧
20. STRIVE પ્રોજેક્ટમાં તાલીમી ક્ષમતા વધારવા માટે ભારતસરકાર દ્વારા વિશ્વબેંકની સહાયથી કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે?
Answer: 100 percentage
21. વર્ષ 2023-24 માંટે કેટલા કરોડનું બજેટ લક્ષ્યાંક છે?
Answer: 3 લાખ 1 હજાર 22 કરોડ
22. સોલાર રૂફ ટોપ્સ મારફતે વીજ ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે?
Answer: ગુજરાત
23. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા S.C ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ માટે કેટલી સહાય આપવામાં આવે છે?
Answer: 900
24. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ કયા વર્ષમાં પસાર થયો હતો?
Answer: 2020
25. સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત આમાંથી કઈ કંપનીના વિસ્તારોમાં ખેતી વિષયક વીજ જોડાણ આપવાનું આયોજન કરેલ છે?
Answer: પીજીવીસીએલ
26. તાપી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે ?
Answer: 214 કિ.મી.
27. નીચેનામાંથી કયો ઉપયોગ ઉદ્યોગોમાં ભારે માધ્યમોના વિભાજન દ્વારા અશુદ્ધિઓને દૂર કરવા માટે થાય છે?
Answer: મેગ્નેટાઇટ
28. પલ્વરાઇઝ્ડ કોલસો કઈ અવસ્થામાં બળે છે?
Answer: વાયુ
29. 19મી એશિયન ગેમ્સ-2023 માં મેન્સ શોટપુટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો?
Answer: તાજિન્દરપાલસિંહ તૂર
30. 19મી એશિયન ગેમ્સ-2023 માં દિપક પુનિયાને કઈ ઈવેન્ટ માં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો?
Answer: પુરુષોની ફ્રીસ્ટાઇલ કુસ્તી 86 કિગ્રા
31. 19મી એશિયન ગેમ્સ-2023માં પુરુષોની +92 કિગ્રા બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો?
Answer: નરેન્દર બેરવાલ
32. 19મી એશિયન ગેમ્સ-2023 ચંદ્રક વિજેતા સ્વપનીલ કુસલે કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: શૂટિંગ
33. એશિયન પેરા ગેમ્સ-2023 ગોલ્ડ મેડલ વિજેતા સચિન સર્જેરાવ ખિલારી કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: એથ્લેટિકસ
34. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કુલ કેટલી પ્રાદેશિક કચેરીઓ કાર્યરત છે ?
Answer: 27
35. વર્ષ ૨૦૨૨-૨૩(માહે નવેમ્બર-૨૦૨૨ સુધીમાં) દરમિયાન કેટલા પ્રવાસીઓએ હિંગોળગઢ અભયારણ્યની મુલાકાત લીધી હતી ?
Answer: 13724
36. 'સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેન્ટર'(ગીર ફાઉન્ડેશન)ને વધુ અસરકારક બનાવવા ગુજરાતમાં શેની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: GSCCC
37. કયા મિશનનો ઉદ્દેશ્ય ભારતના ઘટતા જતાં વન આવરણનું રક્ષણ, પુનઃ સ્થાપન અને વધારો કરવાનો છે ?
Answer: ગ્રીન ઇન્ડિયા મિશન
38. સરકા ઇન્ડિકા (અશોક) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
Answer: શ્રી શ્રીયાંશનાથ સ્વામી
39. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?
Answer: 4882
40. ગુજરાતના કયા વિસ્તારમાં લગુનની રચના થઈ છે ?
Answer: ભાવનગરના દરિયાકિનારે
41. गूजरात के भावनगर में हिंदी प्रचार प्रसार का श्री गणेश किसकी प्रेरणा से हुआ ?
Answer: काका कालेलकर
42. साहित्य वीथिका पत्रिका के संपादक कौन हैं ?
Answer: दिलीप मेहरा
43. मुगल काल की राजकीय भाषा क्या थी ?
Answer: फारसी
44. मैला आंचल उपन्यास के लेखक कौन है ?
Answer: फणीश्वरनाथ रेणु
45. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Notification’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
Answer: अधिसूचना
46. હનુમાને કયા પર્વત પરથી સમુદ્રોલ્લંઘન શરૂ કર્યું ?
Answer: મહેન્દ્ર પર્વત
47. પાંડુ રાજાના સૌથી મોટા પુત્ર કોણ હતા?
Answer: યુધિષ્ઠિર
48. વિરાટ પર્વ અનુસાર ભીમે કિચકનો વધ ક્યાં કર્યો હતો?
Answer: નૃત્ય શાળા
49. પરાશર ગીતાનું વર્ણન કયા પર્વમાં આવે છે?
Answer: શાંતિ પર્વ
50. શ્રીકૃષ્ણ ભગવાને કેટલા દિવસ સુધી ગોવર્ધન પર્વતને ઉપાડીને રાખ્યો હતો?
Answer: સાત દિવસ
51. બાળગંગાધર ટિળક કયા રાષ્ટ્રવાદી અખબારના સંપાદક હતા ?
Answer: મરાઠા
52. ટિળકને રાજદ્રોહના ગુના માટે કઈ જગ્યાએ દેશનિકાલ કરવામાં આવ્યા હતા ?
Answer: માંડલે
53. ગાંધીજીની ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી ?
Answer: અબ્બાસ તૈયબજી
54. માતા મહારાણી તપસ્વિનીને અંગ્રેજ સરકારે કયા કિલ્લામાં કેદ કર્યા હતા ?
Answer: ત્રિચિનાપલ્લી
55. સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને કઈ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી ?
Answer: લાહોર
56. ચંદ્રયાન-3માં, SHAPE નો સંક્ષેપ શું છે?
Answer: સ્પેક્ટ્રો-પોલારીમીટર ઓફ હેબિટાબેલ પ્લનેટ અર્થ
57. G20 ની કેટલી વિમેન્સ૨૦ (W20) સમિટ ભારતના પ્રમુખપદ હેઠળ યોજાઈ છે?
Answer: 3
58. G20 હેઠળ શરૂ કરાયેલ GBAનું પૂરું નામ શું છે?
Answer: ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ
59. G20 એજુકેશન વર્કિંગ ગ્રુપ (EWG) કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: તકનીકી સાધનો દ્વારા શીખવાના પરિણામોને મજબૂત બનાવવું અને સમાન ઍક્સેસ
60. G20માં DPI નું પૂરું નામ શું છે?
Answer: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
61. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
Answer: વાસ્તુ
62. ગુજરાતમાં જૂનાગઢ ખાતે આવેલી ચિત્રકલાની સંસ્થા 'રૂપાયતન' ના સ્થાપક કોણ છે ?
Answer: ધીરેન ગાંધી
63. કયા અધિનિયમની જોગવાઈઓને લક્ષમાં લઈને કમિશનર કચેરી નગરપાલિકા તથા પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓની કચેરીઓ નગરપાલિકાઓના રોજબરોજના વહીવટીમાં અને તેમના વિકાસમાં વેગ લાવવા માટે સહાય તેમજ માર્ગદર્શન આપે છે?
Answer: ગુજરાત નગર પાલિકા અધિનિયમ, 1963
64. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની પ્રથમ મેટ્રો રેલ ફેઝ-1 કયાંથી શરૂ થઈ છે?
Answer: વસ્ત્રાલ ગામ
65. સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના માટે વર્ષ ૨૦૨૧-૨૨માં કેટલા લાખ ની જોગવાઇ કરવામાં આવેલ હતી, જેની સામે ₨ ૩૯૩૫૬૧.૪૨ લાખનો ખર્ચ થયેલ છે .
Answer: ₹ 461251.79 લાખ
66. એનયુએલએમ શહેરી ગરીબોની આજીવિકાને કેવી રીતે સંબોધિત કરે છે જેઓ રોજગાર માટે અનૌપચારિક બજારો પર આધાર રાખે છે?
Answer: તેમને ઔપચારિક વ્યવસાયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે
67. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ર૦૧૩ની અમલવારી થતા સદર કાયદાના લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં નિયત ભાવે શું મળી રહે છે?
Answer: અનાજ
68. વન નેશન વન રેશન કાર્ડ સુવિધા ઓગસ્ટ 2019 થી 4 રાજ્યોમાં રેશનકાર્ડની કઈ પોર્ટેબિલિટી તરીકે શરૂ કરવામાં આવી હતી?
Answer: આંતર-રાજ્ય પોર્ટેબિલિટી
69. ભારતમાં ખેડૂતોની કઇ કૃષિ શાળા જે ખેડૂતો દ્વારા તેમના પોતાના ખેતરમાં ચલાવવામાં આવે છે?
Answer: ફાર્મર ફિલ્ડ સ્કૂલ (FFS)
70. શ્રીનગર અને લેહ વચ્ચેનો મુસાફરીનો સમય જે પેહલા 3 કલાક થી વધારે હતો જેમાં ઝોજિલા ટનલના નિર્માણ પછી મુસાફરીના સમયમાં કેટલો ઘટાડો થશે?
Answer: 15 થી 20 મિનિટ
71. વર્ષ 2022-23 માં, 'સુવિધાપથ યોજના' હેઠળ કેટલા કિલોમીટરના રસ્તાને રૂપાંતર માટે મંજૂરી આપવામાં આવી છે?
Answer: 137.54 કિમી
72. અમદાવાદ-ડાકોર, હિમંતનગર-અંબાજી, હાલોલ-પાવાગઢ અને સોનગઢ-પાલિતાણા યાત્રાધામોને જોડવા માટેના રસ્તાનું ચાર-માર્ગીયકરણ અત્યાર સુધીમાં કેટલું પૂર્ણ થયું છે?
Answer: 336.37 કિમી
73. જમ્મુ અને શ્રીનગર વચ્ચે ચેનાની-નાશરી ટનલ દ્વારા મુસાફરીનો કેટલો સમય ઘટશે?
Answer: 2 Hours
74. સ્ટેમ્પ્સના વેચાણને લગતા નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે?
Answer: રાજ્ય સરકાર
75. ૨૦૨૩-૨૪ માટે મહેસૂલ ખાતાની કચેરીઓ માટે એચ.ટી.સબસ્ટેશન,ટોરેન્ટ પાવર કનેક્શન અને ઇલેક્ટ્રિક કામ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: રૂપિયા 222.20/લાખ
76. નીચેનામાંથી કયો કર દર GST હેઠળ લાગુ પડતો નથી ?
Answer: 25 ટકા
77. નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
Answer: કુદરતી બળતણ વાયુ
78. ભારતમાં કુલ કેટલા દ્વીપો આવેલા છે ?
Answer: 1382
79. સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી ?
Answer: 2014
80. કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે ?
Answer: લોકસભા
81. ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શાળાના બાળકોને કઈ તાલીમ આપવામાં આવે છે ?
Answer: સ્ટુડન્ટ પોલીસ કેડર
82. આજકાલ તો છોકરીઓ પણ જોઈ—વિચારીને જ છોકરા પસંદ કરે છે. — આ વાકયમાં નિપાત શોધો.
Answer: ત્રણેય સાચા
83. પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ હતા ?
Answer: ગોવર્ધનરામ ત્રિપાઠી
84. 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' જીવનચરિત્રના લેખક કોણ છે ?
Answer: નારાયણ દેસાઈ
85. અવનતિનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: ઉન્નતિ
86. અપેક્ષિતનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: અનપેક્ષિત
87. સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ?
Answer: 'લીલુડી ધરતી'
88. જો HARD એટલે 1357 અને SOFT એટલે 2468. તો 21448 શેના માટે વપરાય ?
Answer: SHOOT
89. કોઈ વ્યક્તિ એ સાધારણ વ્યાજ પર બે વર્ષ માટે 20000 રૂપિયા ઉધાર લીધા બે વર્ષના અંતમાં તેને વ્યાજ સહિત 24800 રૂપિયા આપવાના હતા તો વાર્ષિક વ્યાજનો દર શું થશે ?
Answer: 12%
90. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે?
Answer: માંગીફેરા ઇન્ડિકા
91. ભારતમાં કયા રાજ્યમાં નાગેશ્વર જ્યોતિર્લિગ મંદિર આવેલું છે?
Answer: ગુજરાત
92. ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળોના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?
Answer: મોરબી
93. અટલ ટિંકરિંગ લેબમાં કેટલા વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાયેલાં છે?
Answer: આશરે ૭૫ લાખ
94. વર્ષ 2014-16 માં માતા મૃત્યુ દર (એમએમઆર) 130 હતો જે ઘટીને વર્ષ 2018-20 માં કેટલો થયો?
Answer: 97
95. ઉત્તર પૂર્વીય રાજ્યો અને બાકીના ભારત વચ્ચેના અંતરને દૂર કરવા હાઇવે, ઇનલેન્ડ વોટરવે, રેલવે અને એરવેના વિકાસ પર કોણે ભાર મૂક્યો છે?
Answer: શ્રી નરેન્દ્ર મોદી
96. નવી દિલ્હી, ભારતમાં વડાપ્રધાનનું પ્રથમ સંગ્રહાલય કયા પરિસરમાં આવેલું છે?
Answer: તીન મૂર્તિ પરિસર
97. હાલમાં અમિત અને માનસીની ઉમરનો ગુણોત્તર 5:6 છે. 7 વર્ષ પછી આ ગુણોત્તર 6:7 થઇ જાય તો માનસીની 7 વર્ષ પછીની ઉમર કેટલી હશે ?
Answer: 49
98. સ્પેસિફિક ગ્રેવીટી એકમ શું છે ?
Answer: એકમ ઓછુ
99. નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે?
Answer: બેન્ઝીન - ટોલ્યુઈન
100. રેજીસ્ટ્ન્સ નું ઇન્વર્સ શું છે?
Answer: વાહકતા
101. NBRIનું પૂરું નામ શું છે?
Answer: નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ
102. બે જન્યુઓ વચ્ચેના શેના જોડાણ ને કોષકેન્દ્ર સંયુગ્મન કહે છે?
Answer: કોષકેન્દ્ર
103. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે ?
Answer: કેરલ
104. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે ?
Answer: વિવિધતામાં એકતા
105. ભારતમાં 2011 -12માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હતો?
Answer: 13.90%
106. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો કયા પરિવર્તનો છે?
Answer: મોસમી પરિવર્તનો
107. કયા વર્ષમાં સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન શાખાની સ્થાપના થઈ ?
Answer: 1949
108. સર્જનાત્મક સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે ?
Answer: ગિલફર્ડ
109. 'આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા' આ વ્યાખ્યા કોણે આપી છે ?
Answer: વુડવર્થ અને માર્કવીસ
110. અમદાવાદ શહેરને 19મી સદીના અંતે કઈ ઉપમા અપાઈ હતી?
Answer: માન્ચેસ્ટર
111. निम्न में से कौन फोर्ट विलियम कॉलेज के अध्यापक थे ?
Answer: मुंशी सदा सुखलाल
112. 'गुनाहों का देवता' और 'सूरज का सातवाँ घोड़ा' उपन्यास के लेखक कौन हैं ?
Answer: धर्मवीर भारती
113. गोदान के प्रमुख पात्र होरी के जीवन की सबसे बड़ी लालसा क्या थी ?
Answer: गाय की लालसा
114. 'એસ્કિમોસ' નામથી ઓળખાતા લોકો શિકાર સાથે સંકળાયેલા છે, તે કયા પ્રદેશના છે?
Answer: અલાસ્કા
115. PM વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રતિ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દીઠ કેટલા રૂપિયા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે ?
Answer: ₹ ૧.૦૦
116.
Answer: લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવો
117.
Answer: નીતિ વત્તા કામગીરી પ્રગતિ સમાન છે.
118.
Answer: ઈ-સંચિત દ્વારા પેપરલેસ એક્ઝિમ ટ્રેડ પ્રક્રિયા, કસ્ટમ્સ માટે ફેસલેસ એસેસમેન્ટ, ઈ-વે બિલ માટેની જોગવાઈઓ, FASTag
119.
Answer: તે 44 કલાકથી ઘટીને 26 કલાક થઈ ગયો છે.
120.
Answer: યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP)