05 January School Quiz Bank Questions શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in
05 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 05/01/2024
1. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત આઈએસઆરનું પૂરું નામ શું છે?
Answer: ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ
2. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 મુજબ, એશિયાની સૌથી ઝડપથી વિકસતી ભારતની યુનિવર્સિટી કઈ છે?
Answer: IISc બેંગ્લોર
3. આલ્ફ્રેડ નોબેલની યાદમાં ઈકોનોમિક સાયન્સમાં સ્વેરીજેસ રિક્સબેંક પ્રાઈઝ 2022 પ્રાપ્ત કરનાર ત્રણમાંથી એક કોણ હતા?
Answer: બેન એસ. બર્નાન્કે
4. ઈ-સરકાર પ્રોજેક્ટ શું આપે છે, જેના પરિણામે સરકારની કાર્ય ઉત્પાદકતામાં સુધારો થાય છે?
Answer: ઇલેક્ટ્રોનિક કાર્યસ્થળ
5. ભારત સરકાર દ્વારા 'નિષ્ઠા' કાર્યક્રમ કોના માટે બનાવાયેલ છે?
Answer: શિક્ષકો માટે
6. કયો વાયરસ ઈન્ફલ્યુએન્ઝા રોગ ફેલાવે છે?
Answer: એચ1એન1
7. રાજ્ય સરકારે ક્યારથી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંસ સારવારની સુવિધા અમલમાં મુકેલ છે ?
Answer: 2007
8. યુનાની દવાની શોધ કયા દેશમાં થઈ હતી?
Answer: ગ્રીસ
9. નીચેનામાંથી કયું બ્લેક ફંગસનું લક્ષણ છે ?
Answer: બધા વિકલ્પો સાચાં છે
10. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી શું લાભ થશે ?
Answer: માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થશે
11. PMBJPનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના
12. 2022 થી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ પીએચ.ડી વિદ્યાર્થીઓને 10મહિના માટે કેટલી ફેલોશિપ સહાય આપવામાં આવે છે?
Answer: માસિક રૂપિયા 10000
13. ભારતના વૃદ્ધ નાગરિકોના સંદર્ભમાં 'SAGE'નું પૂરુંનામ શું છે?
Answer: સિનિયરકેર એજિંગ ગ્રોથ એંજિન
14. જીએસટી હેઠળ રિટર્ન ફાઈલિંગ અંતર્ગત કેટલા સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓ, નાના ઉત્પાદકો, ટ્રેડર્સ, તથા રેસ્ટોરન્ટસને ખાસ સુવિધા તરીકે લમસમ વેરો ભરપાઇ કરવાની સુવિધા અને ત્રિમાસિક ધોરણે પત્રકો રજુ કરવાની સુવિધા પુરી પાડવામાં આવેલ છે?
Answer: ૧.૫ કરોડ
15. 2019માં 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
Answer: માનનીય પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદી
16. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
Answer: કાળવા
17. ગુજરાતનું ફ્લડ કંટ્રોલ યુનિટ ચોમાસા દરમિયાન ક્યાંથી કાર્ય કરે છે?
Answer: ગાંધીનગર
18. GEB નું પૂર્ણ સ્વરૂપ શું છે?
Answer: ગુજરાત વિદ્યુત બોર્ડ
19. ભારતનો સૌથી ઊંચો બંધ ટિહરી કઈ નદી પર આવેલો છે?
Answer: ભાગીરથી
20. 19મી એશિયન ગેમ્સ-2023ના ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા?
Answer: ઋતુરાજ ગાયકવાડ
21. 19મી એશિયન ગેમ્સ-2023 રોલર સ્કેટિંગમાં ભારતની મેન્સ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો હતો?
Answer: બ્રોન્ઝ
22. એશિયન પેરા ગેમ્સ-2023માં પ્રણવ સૂરમાએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો?
Answer: ગોલ્ડ
23. 'વિશ્વ જળપ્લાવિત દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: ૨-ફેબ્રુઆરી
24. અંગ્રેજી ભાષામાં હંસના સમૂહને શું કહેવામાં આવે છે ?
Answer: ફલોક
25. અંગ્રેજી ભાષામાં શાર્કના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: શિવેર
26. ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા રક્ષિત વનો છે ?
Answer: 27.39%
27. કલાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી પુરસ્કાર યોજનામાં તૃતીય પુરસ્કાર કેટલી રકમનો આપવામાં આવે છે ?
Answer: રૂ. 50,000/-
28. વ્હેલ શાર્કના સંવર્ધન સ્થળ તરીકે હવે વૈશ્વિક સ્તરે કયું સ્થળ જાણીતું છે ?
Answer: સૌરાષ્ટ્રનો દરિયાકિનારો
29. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-9 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
Answer: ખેતરની ફરતે લોખંડના કાંટાળાતારની વાડ કરી આપવાની યોજના
30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૨ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
Answer: કોટવાળીયાઓ અને વાંસફોડીયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના
31. गुजरात का प्रथम हिंदी प्रचारक किसे माना जाता है ?
Answer: दयानंद सरस्वती
32. રામ અને લક્ષ્મણ યજ્ઞની રક્ષા માટે કોની સાથે ગયા?
Answer: વિશ્વામિત્ર
33. રામાયણનું વિભાજન શેમાં થયેલું છે ?
Answer: કાંડ
34. યુધિષ્ઠિર કઈ વિદ્યામાં કુશળ હતા?
Answer: ભાલા
35. મહાભારતના યુદ્ધના આઠમા દિવસે કૌરવસેના કયા આકારમાં હતી?
Answer: કાચબા
36. ઇન્દ્રને 'દેવરાજ' કેમ કહેવામાં આવે છે?
Answer: દેવતાઓનો રાજા હોવાને લીધે
37. ટિળકને ક્યા ગુના માટે દેશનિકાલ કરવામાં આવ્યા હતા ?
Answer: રાજદ્રોહ
38. ટિળકે દેશનિકાલની સજા ભોગવતા ભોગવતા કયું પુસ્તક લખ્યું ?
Answer: 'ગીતા રહસ્ય'
39. ઉધમસિંહનો જન્મ કયારે થયો હતો?
Answer: 16-12-1899
40. આઝાદીની ચળવળ દરમ્યાન કોના નેતૃત્વ હેઠળ 'ઉલગુલાન બિરસા આંદોલન 'શરુ થયું હતું?
Answer: બિરસા મુંડા
41. ક્યા સ્વાતંત્ર્ય સેનાનીએ લંડન ભણતા વિદ્યાર્થીઓ માટે ત્રણ શિષ્યવૃતિઓ જાહેર કરી હતી ?
Answer: શ્યામજી કૃષ્ણ વર્મા
42. સ્વાતંત્ર્ય સેનાની રાજારામ દેવજી નીખાડે કયા રાજ્યના હતા ?
Answer: મહારાષ્ટ્ર
43. સ્વાતંત્ર્ય સેનાની વિનોદ કિનારીવાલાનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: અમદાવાદ
44. 23 ઓગસ્ટને ___ તરીકે ઉજવવામાં આવશે
Answer: રાષ્ટ્રીય સ્પેસ દિવસ
45. ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલ પેલોડ જે પૃથ્વીના સ્પેક્ટ્રો-પોલરીમેટ્રિક સિગ્નેચરનો અભ્યાસ કરશે
Answer: SHAPE
46. G20 ના વર્કિંગ ગુપ W20માં "W" એટલે શું?
Answer: વુમન
47. ચંદ્રયાન-3 ને ક્યારે કાર્યરત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું?
Answer: 22 સપ્ટેમ્બર 2023
48. G20 હેલ્થ વર્કિંગ ગ્રુપ દ્વારા સંવાદ વધારવા અને G20 નેતાઓને માહિતગાર કરવા માટે કયા મહત્વના મુદ્દાની રચના કરવામાં આવી?
Answer: ગ્લોબલ હેલ્થ
49. G20 હેઠળ ભારતમાં વિમેન્સ20 (W 20)ની 2જી આંતરરાષ્ટ્રીય બેઠક ક્યાં યોજાઇ હતી?
Answer: જયપુર, રાજસ્થાન
50. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી?
Answer: 18મી ઓક્ટોબર 1920
51. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત તમામ ૧૪૧૭૯ ગામોને કઈ સુવિધાઓ પુરી પાડવામાં આવેલ છે?
Answer: ઇન્ટરનેટ સેવાઓ
52. સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનાર લાભાર્થીને કઈ યોજનાનો લાભ મળે છે?
Answer: મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના
53. સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજનાનું કયું પાસું ગરીબ અને મધ્યમવર્ગના કુટુંબો માટે રચાયેલ છે?
Answer: એફોર્ડેબલ હાઉસીંગ યોજના
54. રાજ્યના ખેડૂતોની ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિશેની માહિતી કયા પોર્ટલ પર સમયસર મળી રહે છે?
Answer: i-ખેડૂત પોર્ટલ
55. 'રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન' વ્યક્તિઓને નાના સાહસો સ્થાપવામાં મદદ કરવા માટે કયા સંસાધનો પ્રદાન કરે છે?
Answer: નાણાકીય અને તાલીમ સંસાધનો બંને
56. દૂધમાંથી કયું પ્રોટીન મળે છે જે દૂધને તેનો સફેદ રંગ આપે છે?
Answer: કેસિન
57. ભારતની રેલવે પરિવહન વ્યવસ્થાના સંચાલન અને નિયમન માટે કઇ સંસ્થા જવાબદાર છે?
Answer: રેલવે મંત્રાલય
58. GSHP-II પ્રોજેક્ટનો હેતુ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કયા પાસાને સુધારવાનો છે?
Answer: રોડ કનેક્ટિવિટી
59. આસામ અને ત્રિપુરા જેવા રાજ્યો સહિત દેશના ઉત્તરપૂર્વીય વિસ્તારને કયો ભારતીય રેલવે ઝોન આવરી લે છે?
Answer: નોર્થ ફ્રન્ટીયર રેલવે
60. વીર બાલક સ્મારકનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
Answer: મા. વડાપ્રધાનશ્રી
61. જ્યોતિગ્રામ યોજના કયા રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે?
Answer: ગુજરાત
62. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
Answer: મેડીકલ સેવાઓ
63. અઠવાડિયાના કયા દિવસે 'યશગાથા ગુજરાતની' ટેલિવિઝન પર પ્રદર્શિત થાય છે?
Answer: દર રવિવારે
64. ગુજરાતમાં વર્તમાન સીમાંકન કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો?
Answer: 2002
65. 'ઓપરેશન રક્ત ચંદન' કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે?
Answer: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ
66. કંડલા થી પઠાણકોટ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?
Answer: રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૫
67. 30મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: શહીદ દિવસ
68. 'કોર્ટની અવમાનના અધિનિયમ, 1971' માં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
Answer: નાગરિક અને ફોજદારી અવમાનના
69. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા?
Answer: ખાન અબ્દુલ ગફારખાન
70. રાજ્યસભાની મહત્તમ અનુમતિપાત્ર સંખ્યા કેટલી છે ?
Answer: 250
71. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રોજગારના હેતુ માટે કયુ સમાચારપત્ર પ્રકાશિત કરવામાં છે ?
Answer: રોજગાર સમાચાર
72. ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે?
Answer: યુ.એસ.એ.
73. ગાંધીયુગના કયા કવિને ‘રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાયું છે ?
Answer: ઝવેરચંદ મેઘાણી
74. માતૃત્વની ચરમસીમાનું આલેખન ઈશ્વર પેટલીકરની કઈ વાર્તામાં છે ?
Answer: 'લોહીની સગાઈ'
75. અપરાધીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: નિરપરાધી
76. આઝાદીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: ગુલામી
77. 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?
Answer: હરીન્દ્ર દવે
78. દરિયાની અથવા કોઈ જળ નિકાય ની ઊંડાઈ માપવા માટે કયું ઉપકરણ ઉપયોગી છે ?
Answer: ફેથોમીટર
79. વિજયા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
Answer: 4 મુખ અને 12 કૂટ
80. 'પોતાની રાજીખુશીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિકો નહિ ગણવા બાબત' બંધારણની કયા અનુચ્છેદમાં આવે છે ?
Answer: અનુચ્છેદ-9
81. 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 1 થી 7 ઓગષ્ટ
82. ભારતીય નવજાગૃતિના મોર્નિંગ સ્ટાર કોને કહેવામાં આવે છે?
Answer: રાજા રામ મોહન રાય
83. કયું શહેર ભારતનું ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે?
Answer: સુરત
84. નીરજ ચોપરાએ કયા દેશમાં યોજાયેલી પાવો નુર્મી ગેમ્સમાં ભાલા ફેંકમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ બહેતર બનાવ્યો?
Answer: ફિનલેન્ડ
85. વનસ્પતિ ઘીનું સંશ્લેષણ કયા ઉદ્દીપકની મદદથી કરવામાં આવે છે?
Answer: નિકલ
86. 'આંતરરાષ્ટ્રીય નિર્દોષ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 4 જૂન
87. ભારતનો પ્રથમ 100% મહિલાઓની માલિકીનો ઔદ્યોગિક ઉદ્યાન કયા શહેરમાં સ્થપાયો હતો?
Answer: હૈદરાબાદ
88. 'સુદર્શન' તળાવ કોણે બંધાવ્યું હતું ?
Answer: પુષ્યગુપ્ત
89. સંસ્કૃતમાં 'ઈશ્વર' શબ્દનો અર્થ શું છે?
Answer: ભગવાન
90. ઇન્ટેલનું મુખ્ય મથક ક્યાં છે?
Answer: સાન્ટા ક્લેરા, કેલિફોર્નિયા
91. આરોગ્યના સંબંધમાં BAMSનું પુરૂ નામ શું છે?
Answer: બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી
92. કબીર વડ કઈ નદીના કિનારે આવેલો છે ?
Answer: નર્મદા
93. 'કારગિલ વિજય દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 26 જુલાઈ
94. ભારતની સૌથી લાંબી ટ્રેન વિવેક એક્સપ્રેસ કયા સ્ટેશનો વચ્ચે દોડે છે ?
Answer: દિબ્રુગઢથી કન્યાકુમારી
95. નીચેનામાંથી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક અને તેની કૃતિમાંથી કયું જોડકું ખોટું છે ?
Answer: ધૂમકેતુ-ચૌલાદેવી
96. બૌદ્ધ સર્કિટ શું છે?
Answer: બૌદ્ધ પર્યટન માટેના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોની પરિક્રમા
97. ઓપરેશન સંકટ મોચન દરમિયાન સ્થળાંતર કરાયેલા ભારતીય નાગરિકો માટે પ્રથમ ફ્લાઇટ કયા રાજ્યમાં લેન્ડ થઈ હતી?
Answer: કેરળ
98. વર્ષ 2020માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી?
Answer: ભુવનેશ્વર
99. ભાઈની ઉંમર બહેનની ઉંમર કરતાં 2 ગણી છે. બંનેની ઉંમરનો સરવાળો 18 વર્ષ હોય તો બહેનની ઉંમર કેટલી થાય ?
Answer: 6
100. જો ત્રિકોણની બાજુઓ 5 સેમી, 4 સેમી અને 6 સેમી જેટલી હોય, તો તેની પરિમિતિ કેટલી હશે ?
Answer: 15 સેમી
101. sec 45° નું મૂલ્ય શું થશે ?
Answer: √2
102. પરમાણુ દળોનો એકમ શું છે?
Answer: amu
103. ગુરુત્વપ્રવેગનો સંકેત ક્યો છે?
Answer: g
104. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે?
Answer: એમ્પિયર
105. નીચેનામાંથી કાર્યસંદેશ અંગો માટે શું સાચું છે ?
Answer: તેઓને વિભિન્ન સંરચના અને સમાન કાર્ય હોય છે
106. નર અને માદા જન્યુઓના જોડાંણથી શું બને છે?
Answer: યુગ્મનજ
107. "યોગ : ચિત્તવૃત્તિ નિરોધ" કયા મહાપુરુષે કહ્યું છે?
Answer: મહર્ષિ પતંજલિ
108. મહર્ષિ પતંજલિ આપેલા અષ્ટાંગ યોગનું ચોથું અંગ કયું છે?
Answer: પ્રાણાયામ
109. માઈક્રોસોફ્ટ વર્ડમાં કર્સરને લાઈનની શરૂઆતમાં લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
Answer: હોમ
110. रहीम जिह्वा की तुलना किससे करते हैं ?
Answer: जूती
111. पाणिनिना रचितस्य व्याकरणस्य नाम किम्?
Answer: अष्टाध्यायी
112. ‘प्रविश्य’ કૃદંત ઓળખાવો.
Answer: સંબંધક ભૂતકૃદંત
113. 2011ના ડેટા મુજબ, વિશ્વમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં હિન્દી ક્યાં સ્થાન ધરાવે છે?
Answer: પાંચમાં
114. વર્ષ-૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી ?
Answer: સ્વાસ્થ્ય માટે યોગ
115. અંત્યેષ્ટિ સહાય યોજના માટે કેટલા સમયગાળાની અંદર અરજી કરવી જોઈએ ?
Answer: ૬ મહિના
116.
Answer: વિજ્ઞાન ઉત્સવોમાં શાળાઓની ભાગીદારી વધારવી.
117.
Answer: નેતાજી સુભાષચંદ્ર બોઝ જંક્શન ગોમો
118.
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજીને પાયાના સ્તરે આગળ લઈ જવી.
119.
Answer: દરેક રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી સંબંધિત માળખાકીય સુવિધાઓનું નિર્માણ
120.
Answer: વિશ્વમાં શ્રેષ્ઠ બનવા માટે