Ads

22 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


22 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 22/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે છે ?
  • 2. ભારતમાં ડાંગર પછી મુખ્ય પાક કયો છે ?
  • 3. ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ નિયત કરેલ સમયે કોના અધ્યક્ષ સ્થાને યોજાય છે ?
  • 4. અનાજની જાળવણી માટે સામાન્ય રીતે કયું તેલ વપરાય છે ?
  • 5. બનાસ ડેરીનું કયા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયેલ ?
  • 6. બાયોગેસનો મુખ્ય ઘટક શું છે ?
  • 7. શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતની શ્રી વિનોબા ભાવે શાળાનાં આચાર્યા શ્રીમતી વનિતા ડાયાભાઈ રાઠોડને કયો એવોર્ડ અને કયા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો છે ?
  • 8. ગુજરાત સરકારે શાળાઓમાં વીજળી જોડાણ કરવાની કેટલા ટકા સફળતા હાંસલ કરી છે ?
  • 9. ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર વિદ્યાર્થીઓને કેટલી સબસિડી આપવામાં આવે છે?
  • 10. સર્વ શિક્ષા અભિયાન માટે કઈ વેબસાઈટનો ઉપયોગ થાય છે?
  • 11. મહિલાઓ માટેની પ્રથમ ભારતીય યુનિવર્સિટી કઈ છે ?
  • 12. નજીકમાં શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જ GIS સ્કૂલ મેપિંગ પ્રોગ્રામ દ્વારા ગુજરાત સરકાર દ્વારા પાડોશી ધોરણો મુજબ કઈ પહેલ હાથ ધરવામાં આવી હતી?
  • 13. ગુજરાતની સૌથી જૂની સરકારી એન્જિનિયરિંગ કૉલેજ કઈ છે જેણે તાજેતરમાં જ સ્થાપનાના ૭૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે?
  • 14. દેશભરમાં આર્કિટેકટ અભ્યાસ માટે જાણીતી સંસ્થા CEPT ક્યાં આવેલી છે ?
  • 15. ગુજરાતમાં આવેલ લકુલીશ યુનિવર્સિટી કયા ક્ષેત્રના અભ્યાસને આવરી લે છે ?
  • 16. GUVNLનું પૂરું નામ જણાવો.
  • 17. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે?
  • 18. 'ગો ગ્રીન યોજના' કયા નામે ઓળખાય છે?
  • 19. ગુજરાતમાં સૌર નીતિનો હેતુ કયો છે ?
  • 20. બ્લૂ વેફર સોલાર પેનલ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
  • 21. ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ક્યાં આવેલું છે ?
  • 22. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ મુજબ કયા સમય દરમિયાન સૌથી વધુ સૌરઊર્જા પ્રાપ્ત થાય છે?
  • 23. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ?
  • 24. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષારતત્ત્વની ઉણપ દૂર કરી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી કઈ યોજના અમલમાં છે ?
  • 25. ભારત સરકારને મહત્તમ આવક ક્યાંથી થાય છે ?
  • 26. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 27. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 28. 'પીએનજી/એલપીજી સહાય યોજના' હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ કનેક્શન કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ?
  • 29. સૂર્યમંદિર મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી દર વર્ષેં કયા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ?
  • 30. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
  • 31. આનંદ મંગળ કરું આરતીના સર્જકનું નામ શું છે ?
  • 32. ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ શું છે ?
  • 33. ગુજરાતી ભાષાના પ્રથમ ગણનાપાત્ર વિવેચક કોણ છે ?
  • 34. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
  • 35. ગુજરાતી સાહિત્ય સ્વરૂપ 'આત્મકથા'માં મુખ્યત્વે કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે ?
  • 36. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?
  • 37. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરના નવનિર્માણનું સ્વપ્ન કોણે જોયું ?
  • 38. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?
  • 39. કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ?
  • 40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત 200 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?
  • 41. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 42. પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 43. ગુજરાતના નર્મદા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 44. કયો ગ્રીન હાઉસ ગેસ નથી ?
  • 45. ગુજરાતની પરંપરાગત સાડી કઈ છે ?
  • 46. દાયકાઓ સુધી તાપમાન, વરસાદ, પવનની પેટર્ન વગેરેની સરેરાશ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારો થાય તેને શું કહેવામાં આવે છે ?
  • 47. કયા પાકની પરાળને બાળવાથી દિલ્હીમાં પ્રદૂષણ થાય છે ?
  • 48. સુંદરવન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ?
  • 49. OPDનું પૂરું નામ આપો.
  • 50. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઈન નંબર શું છે ?
  • 51. વિકલાંગતાનું પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવે છે ?
  • 52. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના' કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે ?
  • 53. નેશનલ અર્બન હેલ્થ મિશનનો હેતુ શો છે ?
  • 54. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ભારતના કયા શહેરમાં આવેલ છે ?
  • 55. કઈ સ્થિતિ લોહીની અછત તરફ દોરી જાય છે ?
  • 56. મેરા અસ્પતાલ (મારુ દવાખાનું) એપમાં ફિડબેક માટે નીચેનામાંથી કયા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે ?
  • 57. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે ?
  • 58. વિટામિન-Eની ઉણપને કારણે કયો રોગ થાય છે ?
  • 59. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઈ છે ?
  • 60. એમ.એસ.એમ.ઇ.ની નોંધણી માટે કયા ઓળખના દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા જરૂરી છે?
  • 61. નીચેનામાંથી કઈ કંપનીઓએ MBSIR (માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીઅન)માં તેમના એકમોની સ્થાપના કરી છે?
  • 62. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ માટે કોણ અરજી કરી શકે છે ?
  • 63. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ DMIC (દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર પ્રોજેક્ટ)નો ભાગ છે?
  • 64. 'કમલાદેવી ચટ્ટોપાધ્યાય - એવોર્ડ' ખાસ કરીને હેન્ડલૂમના ક્ષેત્રમાં કોને આપવામાં આવે છે?
  • 65. હેન્ડીક્રાફ્ટ સમૂહમાં માળખાકીય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટેની ઝુંબેશ કઈ છે?
  • 66. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
  • 67. ગુજરાતનું કયું આધુનિક બંદર કચ્છમાં આવેલું છે ?
  • 68. ભારત સરકાર દ્વારા શ્રમિકોને આપવામાં આવતા LINનું પૂરું નામ શું છે ?
  • 69. ભારત સરકાર દ્વારા વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે 'રાષ્ટ્રીય પેન્શન યોજના' કયા વર્ષમાં શરૂ થઈ ?
  • 70. ગુજરાત અસંગઠિત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડની વેબસાઈટ કઈ છે ?
  • 71. ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.)' ની રચના કયા વર્ષમાં થઈ હતી ?
  • 72. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી કઈ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીને પેન્શન આપવામાં આવે છે ?
  • 73. ગુજરાત રોજગાર સમાચારના મુદ્રિત પ્રતનું વાર્ષિક લવાજમ કેટલું છે ?
  • 74. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રસૂતિ સહાય-લાભ અને બેટી બચાવો યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવે છે ?
  • 75. ભારત સરકારની 'PMJJBY' યોજનાનું પૂરું નામ શું છે?
  • 76. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન(JSS)ની માહિતી કઈ વેબસાઈટ આપે છે ?
  • 77. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 78. કટોકટી પૂર્ણ થયા પછી રાજ્યમાં કેટલા સમયગાળામાં ચૂંટણી યોજવી જોઈએ ?
  • 79. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી ?
  • 80. મૂળભૂત અધિકારોના ભાગ રૂપે ભારતનું બંધારણ કઈ બાહેંધરી આપે છે ?
  • 81. બંધારણની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી ?
  • 82. ભારતનું કયું રાજ્ય સો ટકા ઘરવપરાશની વીજળી આપે છે ?
  • 83. જ્યોતિગ્રામ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
  • 84. 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કયા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું?
  • 85. વિશ્વ જળ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે?
  • 86. નીચેનામાંથી કયો ક્ષાર પાણીની કઠિનતાનું કારણ છે ?
  • 87. પારસીઓ ગુજરાતના કયા બંદર પર ઉતર્યા હતા ?
  • 88. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી ?
  • 89. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?
  • 90. ગુજરાતમાં તીર્થગામ યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે?
  • 91. ગુજરાતમાં શરૂ થયેલી વતનપ્રેમ યોજના રાજ્ય સરકારની કઈ જૂની યોજનાનું નવીન સંસ્કરણ છે?
  • 92. કોવિડ -19 સામેની લડાઈ લડવા માટે ગરીબ લોકો માટે કાર્યરત PMGKP નું આખું નામ શું છે?
  • 93. ગ્રામીણ વિદ્યુતીકરણ માટે અમલી DDUGJY યોજનાનું પૂરું નામ શું છે ?
  • 94. પંચવટી યોજના હેઠળ ગામમાં પંચવટી વિસ્તાર કેટલાં ચોરસ મીટર રાખવામાં આવ્યોછે ?
  • 95. ગ્રામીણ ભારતમાં ઈ-ગવર્નન્સ, ઈ-હેલ્થ, ઈ-એજ્યુકેશન, ઈ-બેન્કિંગ, ઈન્ટરનેટ અને અન્ય સેવાઓની સુવિધાઓ આપવાનો હેતુ કયા પ્રોજેક્ટનો છે ?
  • 96. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ભારતના કયા સ્થળે આવેલી છે ?
  • 97. ગુજરાતમાં જૈનોનું મુખ્ય તીર્થસ્થળ કયું છે?
  • 98. કલકત્તા બંદરનો ભાર હળવો કરવા કયા બંદરને વિકસાવવામાં આવ્યું ?
  • 99. કચ્છના કયા નાના સ્થળે ધાબળા વણાટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળેલી છે?
  • 100. ગ્રીન હાઇવે પોલિસી- 2015નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
  • 101. કયું રાજ્ય ત્રિપુરેશ્વરી મંદિરનો ઉત્સવ ઉજવે છે ?
  • 102. ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા કયાં બે શહેરો જોડાયાં છે ?
  • 103. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગરનું ઉદઘાટન કોણે કર્યું ?
  • 104. નર્મદા નદી પર બાંધવામાં આવેલા 'એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલ'નું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 105. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો હતો ?
  • 106. AUDAનું પૂરું નામ શું છે ?
  • 107. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 108. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે?
  • 109. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા?
  • 110. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
  • 111. ભારતના સૌપ્રથમ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર કોણ હતા?
  • 112. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?
  • 113. 'ખેલો ઈન્ડિયા યોજના' કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
  • 114. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલી જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઈ જવા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા કઈ ક્લબ શરૂ કરવામાં આવી છે ?
  • 115. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
  • 116. ગુજરાત રાજ્યની કઇ યોજના દ્વારા ગ્રામ્ય મહિલાઓને સરકારની યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત કરવામાં આવે છે ?
  • 117. ગુજરાત રાજ્યમાં નોકરી કરતી મહિલાઓ સુરક્ષિત રીતે રહી શકે તે માટે શું કાર્યરત છે ?
  • 118. 'કસ્તુરબા પોષણ સહાય યોજના'નો અમલ કરતી કચેરી કઈ છે ?
  • 119. એફ.એચ.ડબ્લ્યુ.નું પૂરું નામ શું છે ?
  • 120. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે?
  • 121. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?
  • 122. ગુજરાતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ચેસ માસ્ટર કોણ છે ?
  • 123. મેગ્સેસે એવોર્ડ વિજેતા ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
  • 124. પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે ?
  • 125. કોવિડ-19માં રેસ્ક્યૂ ફ્લાઇટ ઓપરેટ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel