Beliff Exam paper 19-11-2017

High Court Beliff Exam Paper (Exam Date : 19-11-2017)

Name of Organization : High court

Name of Posts : Beliff
Exam was held on 19-11-2017




A mutual fund company is an investment company that receives money from investors for the sole purpose to invest in stocks, bonds, and other securities for the benefit of the investors. A mutual fund is the portfolio of stocks, bonds, or other securities that generate profits for the investor, or shareholder of the mutual fund. A mutual fund allows an investor with less money to diversify his holdings for greater safety and to benefit from the expertise of professional fund managers. Mutual funds are generally safer, but less profitable,


General Knowledge for all competitive Exam Must visit GujaratGk.com A mutual fund company is an investment company that receives money from investors for the sole purpose to invest in stocks, bonds, and other securities for the benefit of the investors. A mutual fund is the portfolio of stocks, bonds, or other securities that generate profits for the investor, or shareholder of the mutual fund.



Download from Below Important Link :

Download from Below Important Link :
Download Current Affair Pdf file

1 Response to "Beliff Exam paper 19-11-2017"

  1. બેલીફ પરીક્ષા 19/11/2017

    કઈ કિંમત ની 10 વર્ષમાં 10 ટકાના દરે રૂ.10 વ્યાજ થાઈ ?

    30વ્યક્તિ એક ઘર ને રંગોળવા માટે 20 દિવસ લાગે છે જો તેમા 10 વ્યક્તિ ઓછા હોય તો કેટલા દિવસ માં તે ઘર રંગોળવા માં આવે ?

    0.2÷0.02=?

    આકાશ એક પેન 20% નફો ચડાવી પાતાળ ને વેચે છે
    પાતાળ તે પેન પર 25% નફો ચડાવી નમન ને 75 માં વેચે તો પેન આકાશ ને કેટલા માં આવી હશે ?

    6 વ્યક્તિ ને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો 8 વ્યક્તિ ને કેટલા દિવસ તે અનાજ ચાલે ?

    એક વિમાન આગગાડી કરતા 2 ઘણી સ્પીડ માં ચાલે છે આગગાડી 60માઇલ ની સ્પીડે ચાલે છે. જો આગગાડી 20 માઈલ નું અંતર કાપ્યું હોઈ તો તે સમયે વિમાન કેટલુ અંતર કાપ્યું હશે ?


    સાગર રૂ.84 માં સાઇકલ ખરીદી ને તેના પર રંગરીપેરીંગ ના રૂ.12 થાય છે ત્યાર બાદ તે સાઇકલ 108 માં કોઈ ને વેચી દે છે તો સાગર ને કેટલા ટકા નફો થયો હશે ?

    9 ફૂટ લાકડા ના 3ફૂટ ના 3 કટકા કરવા 6 પૈસા મજૂરી થાઈ છે તો 3 ફૂટ ના એક કટકો કેટલી મજૂરી આપવી પડે ?


    ReplyDelete