Ads

Std 1 to 5 School Start Related News

 ધોરણ 1 થી 5 શાળાઓ શરૂ થવા મામલે VTV ગુજરાતી પાસે સ્ફોટક માહિતી, સૂત્રોના હવાલેથી મળતી ખબર મુજબ ડિસેમ્બર માસ સુધી સ્કૂલ શરૂ નહી થાય

કોરોના કાળની શરૂઆતથી જ શાળાનું શિક્ષણ કાર્ય ઠપ્પ છે. કોરોના સ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે 6થી ઉપરના તમામ ધોરણોનો ઓફલાઇન અભ્યાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઘણા સમયથી ધોરણ 1 થી 5 શાળા શરૂ કરવા સરકાર કવાયત કરતી હોય તેવી વાત ચર્ચાઇ રહી હતી. પંરતુ શાળાઓ શરૂ થવા મામલે VTV ન્યૂઝ પાસે સ્ફોટક માહિતી છે. સૂત્રોના હવાલેથી મળતી ખબર મુજબ ડિસેમ્બર માસ સુધી  ધોરણ 1 થી 5 શાળા ઓફલાઇન શરૂ નહીં થાય, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતાં આ સરકાર દ્વારા આગામી સમયમાં આ નિર્ણય કરવામાં આવી શકે છે. 

  • શાળાઓ શરૂ થવા મામલે VTV ન્યૂઝ પાસે સ્ફોટક માહિતી
  • ડિસેમ્બર માસ સુધી ધોરણ 1 થી 5 સ્કૂલ શરૂ નહી થાયઃ સૂત્ર
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લીધે સ્કૂલ શરૂ નહી થાય

કોરોના કાળની શરૂઆતથી જ શાળાનું શિક્ષણ કાર્ય ઠપ્પ છે. કોરોના સ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે 6થી ઉપરના તમામ ધોરણોનો ઓફલાઇન અભ્યાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઘણા સમયથી ધોરણ 1 થી 5 શાળા શરૂ કરવા સરકાર કવાયત કરતી હોય તેવી વાત ચર્ચાઇ રહી હતી. પંરતુ શાળાઓ શરૂ થવા મામલે VTV ન્યૂઝ પાસે સ્ફોટક માહિતી છે. સૂત્રોના હવાલેથી મળતી ખબર મુજબ ડિસેમ્બર માસ સુધી  ધોરણ 1 થી 5 શાળા ઓફલાઇન શરૂ નહીં થાય, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતાં આ સરકાર દ્વારા આગામી સમયમાં આ નિર્ણય કરવામાં આવી શકે છે. 

School to open from September 2, SOP announced: Students from Std-9 to Std-12 will be able to go to school with parental permission, gym will open but swimming pool and sports activities will be banned.

Union Ministry of Health issues Standard Operating Procedure (SOP) for partial commencement of studies from standard 1 to 5

Teachers, students and school staff must maintain a distance of 6 feet. Have to wash hands constantly, wear face coverWith the increasing number of recovered cases, many organisations have started functioning with a limited number of staff members. Now, parents, students and teachers are curiously waiting to resume the normal schedule. They have a common question, “when does school reopen in India’.

 ધોરણ ૧ થી ૫ સ્કુલ ખોલવા બાબત ન્યુઝ
 Gujarat Education Board Academic Calendar 2021-22

According to some media reports, the Indian Government is also planning to reopen the schools in a phased manner from September 1 and November 14, 2020. However, some states are against the decision due to the safety of the students. Many other states like Delhi, Haryana and Karnataka are in support of the decision.

As the schools were closed from the last six months in the wake of the pandemic, they have adopted the system of online teaching through Zoom and other mobile applications. Some state boards have cancelled their examinations and syllabus for the next academic year has been reduced by 30% to lessen the burden for the students. Check all the latest updates on school reopening news in India.

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel