18 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
18 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18/07/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- 1. ગુજરાત રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે કાર્યરત યુનિવર્સિટી કઈ છે?
- 2. કઈ યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતો, જીવાત અને રોગોના પરિણામે કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
- 3. કઈ સંસ્થા ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ અને સમયસર ચુકવણીની ખાતરી આપે છે?
- 4. નીચે પૈકી નફા માટે શું ઉગાડવામાં અને લણવામાં આવે છે?
- 5. ખેડૂતોની આવક બમણી કરી તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ડેરી સહકાર યોજનાની જાહેરાત કયા જિલ્લામાંથી કરવામાં આવી હતી?
- 6. ગુજરાત રાજ્યમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ- 2021 કયા મહિનામાં યોજવામાં આવ્યો હતો ?
- 7. શાળા પ્રવેશોત્સવ 2022'નો પ્રારંભ કયા સ્થળેથી થયો?
- 8. ગુજરાતના ક્યાં મહિલા શિક્ષણમંત્રી પાછળથી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં ?
- 9. અમદાવાદમાં મંદબુદ્ધિનાં બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે ?
- 10. એટેમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે ?
- 11. દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઈ છે ?
- 12. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે?
- 13. ગુજરાતમાં જામનગર નજીક સૈનિકશાળા ક્યાં આવેલી છે ?
- 14. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે ?
- 15. શિક્ષક દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 16. 'KHUSY'નું આખું નામ જણાવો.
- 17. સૂર્ય શક્તિ કિશાન' યોજના બીજા કયા નામથી ઓળખાય છે?
- 18. SKYનું પૂરું નામ શું છે?
- 19. સોલર રૂફ ટોપ યોજનાનું અમલીકરણ કરનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય કયું છે?
- 20. પાંચ વર્ષ માટે ભરેલા વીજ કર ઉપર કેટલા ટકા વળતર મળે છે ?
- 21. ગુજરાતનો પ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કયા શહેરમાં સ્થાપવામાં આવ્યો છે ?
- 22. EV(ઈલેક્ટ્રિક વાહનો) માટે બેટરી સ્વેપિંગ પોલિસી કયા વર્ષમાં જાહેર થઈ?
- 23. કઈ યોજના હેઠળ ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટઑફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ?
- 24. અટલ પેન્શન યોજના અંતર્ગત નિયમિત પ્રીમિયમ ભર્યા બાદ કયા વર્ષની ઉંમરથી પેન્શન મળવાનું ચાલુ થાય છે ?
- 25. ઇ-ગ્રામ મોડ્યુલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
- 26. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
- 27. અગ્નિપથ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી છે ?
- 28. ભૂખમરા અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને (સ્ટ્રીટ ચિલ્ડ્રન) અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
- 29. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
- 30. AYY નું પૂરું નામ શું છે ?
- 31. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા સ્થળ અને નામ સાથે જોડાયેલુ છે ?
- 32. માધવપુર ઘેડ મેળાનું આયોજન કોના વિવાહના અવસર પર કરવામાં આવે છે ?
- 33. લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોની અન્ન સલામતી માટે ભારત સરકાર શેની ફાળવણી કરે છે ?
- 34. 'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' કોનું જીવનચરિત્ર છે ?
- 35. કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
- 36. આર્ય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે પાંગરેલી હતી ?
- 37. આંખ આ ધન્ય છે' કોનો કાવ્યસંગ્રહ છે ?
- 38. 'પુનિત વન' ક્યાં આવેલું છે ?
- 39. 'વિરાસત વન' ક્યાં આવેલું છે ?
- 40. ભારતમાં પ્રથમ વન સંશોધન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી ?
- 41. વન વિભાગના વન મહોત્સવ યોજના અંર્તગત ખાતાકીય નર્સરીઓ દ્વારા મોટી થેલીના રોપાદીઠ કેટલા પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
- 42. ગુજરાતના જામનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
- 43. પરવાળાં અને દરિયાઈ જીવ સૃષ્ટિ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
- 44. બાલારામ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- 45. ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત' નો વિચાર કોણે આપ્યો છે ?
- 46. નીચેનામાંથી કયા ઉત્પાદનોમાં હાનિકારક સી.એફ.સી. હોય છે ?
- 47. વાતાવરણનું સૌથી ઠંડુ સ્તર કયું છે ?
- 48. કયો વિભાગ નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિઓને નિર્દેશિત કરે છે?
- 49. ASHA નું પૂરું નામ આપો.
- 50. કઈ એપ્લિકેશન દ્વારા બ્લૂટૂથ આધારિત કોન્ટેક્ટ ટ્રેસિંગનો ઉપયોગ કરીને કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કરનાર વ્યક્તિની નિકટ આવેલા સંભવિત વપરાશકર્તાને ઓળખી શકાય છે ?
- 51. ભારતમાં કઈ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સૌથી વધુ જોવા મળે છે ?
- 52. NMHPનું પૂરું નામ શું છે ?
- 53. NACOનું પૂરું નામ શું છે ?
- 54. કોઈ અંગ અથવા જીવંત પેશી લેવાની અને તેને શરીરના બીજા ભાગમાં અથવા અન્ય શરીરમાં રોપવાની પ્રક્રિયાને શું કહે છે ?
- 55. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબ્લ્યુ) દ્વારા ડબ્લ્યુએચઓ કન્ટ્રી ઓફિસના સહયોગથી ડાયાબિટીસના નિવારણ અને સંભાળ માટે કઈ પહેલ કરવામાં આવી છે?
- 56. ઇ-મમતા શું છે ?
- 57. નાગરિકોને અનુકૂળ વેબ-આધારિત નેશનલ ટેલિકન્સલ્ટેશન સર્વિસ ઇ-સંજીવની ઓપીડીની મુખ્ય લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઇ છે ?
- 58. કોવિડ રસીકરણના સેલ્ફ-રજિસ્ટ્રેશન માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?
- 59. વિટામમિનના અભ્યાસને શું કહેવાય ?
- 60. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાના લાભાર્થી નીચેનામાંથી કોણ બની શકે છે ?
- 61. SFURTI યોજના અંતર્ગત નીચેના કયા ઉદ્યોગો શામેલ છે ?
- 62. ગુજરાતમાં કયો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન વિશ્વના સૌથી મોટા ઓટો-હબ તરીકે ઉભરી આવશે ?
- 63. ગુજરાતમાં હીરાના વેપારને પ્રોત્સાહન આપવા માટે કયા સ્થળની નજીક સ્માર્ટ સિટી - ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટી વિકસાવવામાં આવી રહ્યું છે?
- 64. નીચેનામાંથી કઈ વેપાર નીતિઓ ટેરિફ દરે આયાત કરવા માટે માલની માત્રાને મર્યાદિત કરે છે ?
- 65. કયું મંત્રાલય સમર્થ યોજના સાથે સંબંધિત છે?
- 66. નીચેનામાંથી કયા રાજ્યમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવેલ છે ?
- 67. મીઠી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
- 68. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો-ગ્રીન યોજના કોના માટેની યોજના છે ?
- 69. ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ કયા વર્ષમાં શરૂ થઈ હતી?
- 70. ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને કામના સ્થળે જવા માટે કઈ વસ્તુની ખરીદીમાં સબસિડી આપવામાં આવે છે ?
- 71. રાજ્ય શ્રમ રત્ન,રાજ્ય શ્રમ ભૂષણ,શ્રમ દેવી જેવાં વિવિધ પારિતોષિકો ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે ?
- 72. ભારત દેશમાં પિરિયોડિક લેબર ફોર્સના સર્વે મુજબ કયું રાજ્ય સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે ?
- 73. ગુજરાત સરકારની વિવિધ શ્રમયોગી કલ્યાણ યોજના માટે કયું શહેર ન્યાય માટેનું કાર્યક્ષેત્ર રહેશે ?
- 74. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળના બાંધકામ કામદારોને કયો લાભ આપવામાં આવે છે ?
- 75. ગુજરાત સરકારશ્રીના ક્યા મુખ્યમંત્રી દ્વારા શ્રમ નિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
- 76. T.C.W.C.G ( ડિપ્લોમા કોર્સમાં) પ્રવેશ મેળવવા માટે મહિલાની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ ?
- 77. ભારત સરકારનું NCS પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?
- 78. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
- 79. લોકસભાનું પ્રતિનિધિત્વ કોના પર આધારિત છે ?
- 80. રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભાને શું કહેવામાં આવે છે ?
- 81. બંધારણ સભાના પ્રથમ પ્રમુખ કોણ હતા?
- 82. ઇ-ધરા કઈ રીતે મદદરૂપ થઈ શકે છે ?
- 83. ગુજરાતમાં કયા જિલ્લાઓ 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ'માં સામેલ છે ?
- 84. જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
- 85. સરદાર સરોવર ડેમ ગુજરાતના કયા સ્થળે આવેલો છે?
- 86. ગંગા અને યમુના નદીનો સંગમ કયા શહેરમાં થાય છે ?
- 87. અમૃત યોજનાના' અપેક્ષિત પરિણામ શું છે?
- 88. મિશન અમૃત સરોવર'ની શરૂઆત કોણે કરી હતી?
- 89. ગ્રામ્ય વિસ્તારનાં કુટુંબોને 'પોતાના સ્વપ્નનું ઘર' મળે તે હેતુ કઈ યોજનાનો છે?
- 90. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?
- 91. ગ્રામ પંચાયત કયા વર્ગના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે?
- 92. પંચાયતી રાજ સંસ્થાઓની મુદ્દત કેટલા વર્ષની હોય છે?
- 93. જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
- 94. ગ્રામ્ય કક્ષાએ છેલ્લાં પાંચ વર્ષમાં ગુનો નોંધાયેલો ન હોય તેવા ગામ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
- 95. ગામમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, સ્મશાનગૃહ, તળાવ બ્યુટિફિકેશન, એસ.ટી.સ્ટેન્ડ વગેરે કામો કઈ યોજના અંતર્ગત લઈ શકાય એમ છે?
- 96. ગુજરાતમાં કેટલા દરિયાકાંઠાના SEZs (Special Economic Zones) છે?
- 97. ડાયનાસોર મ્યુઝિયમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
- 98. ભારતમાં સૌપ્રથમ 'સી પ્લેન' સર્વિસ કોણે શરૂ કરી?
- 99. ભારતના 7,500 કિમી લાંબા દરિયાકિનારા, 14,500 કિ.મી.સંભવિત નેવિગેબલ જળમાર્ગો અને ચાવીરૂપ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો પર વ્યૂહાત્મક સ્થાનનો ઉપયોગ કરવા માટે ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
- 100. વિશ્વમાં કયા બંદરને પૂર્વ ભારતના પ્રવેશદ્વાર તરીકે ગણવામાં આવે છે
- 101. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે કયો છે?
- 102. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
- 103. ગુજરાતનો પ્રથમ એક્સપ્રેસ વે કયો છે?
- 104. નીચેનામાંથી કોને ગ્રીન હાઇવે પોલિસીના લાભ તરીકે ગણી શકાય નહીં ?
- 105. આસામના ધોલા-સાદિયા બ્રિજ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
- 106. 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન' કયા રાજ્યમાં આવેલી છે ?
- 107. બાળકોના સર્વાંગી વિકાસ માટે સંશોધન કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી વિકસાવવામાં આવી છે?
- 108. ટ્રાંસજેન્ડર વ્યક્તિઓ (અન્ય જાતિ)ના અધિકારનું રક્ષણ કરતો કાયદો ક્યારે પસાર થયો?
- 109. કઈ યોજનાનો હેતુ ટ્રાન્સજેન્ડર સમુદાય અને ભીખ માંગવાના કાર્યમાં રોકાયેલા લોકોને કલ્યાણનાં પગલાં પૂરા પાડવાનો છે?
- 110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્રુવ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
- 111. સૌપ્રથમ ભારતીય થલસેનાના વડા કોણ હતા ?
- 112. લોકસભાના સૌપ્રથમ દલિત સ્પીકર કોણ હતા ?
- 113. કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનનાર મહિલાને તાત્કાલિક તબીબી,કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરમેશ્વરની સેવા એક છત્ર હેઠળ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા શેની સ્થાપના કરવામાં આવેલ છે?
- 114. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
- 115. મેક ઇન ઇન્ડિયાની માહિતી મેળવવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે?
- 116. ગુજરાતમાં કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ કરવા શું કાર્યરત છે ?
- 117. આપેલ યોજના પૈકી કઈ યોજના કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે છે ?
- 118. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના' સંચાલકની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઇએે ?
- 119. ગુજરાત રાજ્યમાં માતા અને બાળકનો મૃત્યુદર ઘટાડવા માટે કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ છે ?
- 120. મહિલાઓમાં થતી આત્મહત્યાના કિસ્સાઓને અટકાવવા માટે કઈ હેલ્પ લાઈનની રાજ્ય સરકારે વ્યવસ્થા કરેલ છે ?
- 121. બાલિકા પંચાયત'ની કઇ ઝુંબેશ હેઠળ રચના કરવામાં આવી હતી ?
- 122. ગુજરાતની પ્રથમ મહિલા મર્ચન્ટ નેવી ઓફિસર કોણ છે ?
- 123. પ્રથમ ગુજરાતી મહિલા આઇ.પી.એસ. કોણ છે ?
- 124. સંસ્કૃતમાં પી.એચ.ડી. કરનાર પ્રથમ ગુજરાતી મુસ્લિમ મહિલા કોણ છે ?
- 125. ગુજરાતની પ્રથમ મહિલા સનદી અધિકારી કોણ છે ?