19 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?
રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન
ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ
https://g3q.co.in/
1. પોતાની આગવી સૂઝ અને સાહસથી ગુણવત્તાયુક્ત પાક લેનાર રાજ્યના ખેડૂતો માટે સરકારે કૃષિ ક્ષેત્રે કયો એવોર્ડ નક્કી કર્યો છે ?
2. રાજ્ય સરકાર દ્વારા ઊભા પાકને જંગલી પશુઓ દ્વારા થતા નુકસાન સામે રક્ષણ આપવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
3. ખેડુતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પૂરી પાડવા માટે કોમ્પ્યુટર નેટવર્ક કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ કયો છે ?
4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઈફ સેવિંગ પ્રકારની છે?
5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારાપાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
6. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદનાં પશુઓનું પશુપાલન કરતા પશુપાલકોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?
7. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ યુનિવર્સિટીની ગ્રામીણક્ષેત્રના ઇનોવેશન માટે સ્થાપના કરવામાં આવી છે ?
8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે?
9. ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક શિક્ષણના ઊર્ધ્વીકરણ માટેની રાજ્ય કક્ષાની કઈ સંસ્થા મુખ્ય છે ?
10. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ બેંક નોંધાયેલ છે ?
11. કઈ રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે ?
12. માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલો સ્થાપવામાં આવેલ છે ?
13. ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોડ ટ્રાન્સપોર્ટેશન માટે કેટલા ટકા છૂટછાટ આપવામાં આવે છે ?
14. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે વયમર્યાદા કેટલી છે ?
15. ઉત્તર ગુજરાતમાં ક્યાં વિશાળ સોલર પાર્ક સ્થાપીને ગુજરાત સરકારે નવો અભિગમ અપનાવ્યો છે ?
33. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
35. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણનિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
36. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
37. બાયોગેસ/સોલર કૂકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કૂકરની ફળવણી કરી આપવામાં આવે છે ?
38. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?
39. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?
105. બીસીકે -12 યોજના હેઠળ તબીબી, ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપકરણો ખરીદવા અંગેની સહાય મેળવવા માટેની આવકની મર્યાદા શી છે ?
106. સરકારના કયા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના લાગુ કરવામાં આવી છે ?
107. કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલાં 18થી 21 વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે ?
108. બેક ટુ સ્કૂલ એ કઈ યોજના સાથે સંબંધિત છે ?
109. તાનિયા સચદેવ કોણ છે ?
110. અનુસૂચિત જનજાતિના દૂરના અંતરિયાળ પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સરકારી અને ખાનગી નોકરી મળી રહે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે?
111. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
112. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે ?
113. અનુસૂચિત જાતિના કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
114. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ સેવા ક્ષેત્ર માટે મહત્તમ કેટલું ધિરાણ મળે છે ?
115. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?
116. ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ કન્યા યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
117. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળી શકે, તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઇ છે ?
118. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે?
119. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમ દ્વારા રોજગારી આપી આર્થિક રીતે પગભર બનાવી તેમના કારકિર્દીનિર્માણના ઉમદા ઉદ્દેશ સાથે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
120. 11થી 14 વર્ષની શાળાએ ન જનાર કિશોરીઓ માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના કાર્યરત છે ?
121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ કરેલ છે ?
122. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષના બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
123. અનુ.જનજાતિ મહિલાને બકરા એકમની સ્થાપના અર્થે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે ?
124. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઇ છે ?
125. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો ક્યારથી કાર્યરત છે ?