Ads

19 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


19  જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 19/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. ખેડૂતો માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનો હેતુ શો છે?
  • 2. કૃષિ માટે પ્રાથમિક સંસાધનો કયાં છે?
  • 3. પેસ્ટીસાઇડ શું મારે છે ?
  • 4. ગુજરાતની કઈ ડેરી એશિયાખંડની સૌથી મોટી ડેરી છે?
  • 5. કૃષિના સંદર્ભમાં ગોપકા(GOPCA)નું પૂરું નામ શું છે?
  • 6. ગુજરાતમાં કેસર કેરીનો પાક કયા જિલ્લાનો વખણાય છે ?
  • 7. ભારતમાં આપણે કોની યાદમાં શિક્ષક દિવસ ઉજવીએ છીએ ?
  • 8. પી.એમ. ઈ-વિદ્યા યોજના'ના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે કેટલી ફી લેવામાં આવે છે ?
  • 9. ગુજરાત સરકારની MYSY યોજના નાણાકીય સહાય માટે નીચેનામાંથી કઈ વસ્તુઓને આવરી લે છે?
  • 10. ITIનું પૂરું નામ શું છે ?
  • 11. SCOPEનું પૂરું નામ શું છે ?
  • 12. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા ?
  • 13. ગુજરાતમાં ગુજકોસ્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  • 14. કયા શૈક્ષણિક વર્ષથી, શિક્ષણ મંત્રાલય (MoE) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) લાગુ કરવા માંગે છે ?
  • 15. પોપ્યુલર પબ્લિશિંગ દ્વારા યોગાચાર્ય ગોપાલજીના યોગ પુસ્તકનું વિમોચન કોણે કર્યું ?
  • 16. સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના'ની જાહેરાત કોણે કરી ?
  • 17. CERCનું પૂરું નામ શું છે ?
  • 18. ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો?
  • 19. ગુજરાતમાં ટાટા કેમિકલનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે ?
  • 20. વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ક્યાં આવેલું છે?
  • 21. કયા નાણાપ્રધાને EV (ઈલેક્ટ્રિક વાહનો) માટે બેટરી સ્વેપિંગ નીતિની જાહેરાત કરી ?
  • 22. 'ગુજરાત 2 વ્હીલર યોજના' કોણે શરૂ કરી?
  • 23. કયા નાણાપ્રધાને લોકસભામાં જીએસટી બિલ રજૂ કર્યું હતુ ?
  • 24. દેશમાં ગરીબો, ઓછી સુવિધવાળા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામગીરી કરતા કામદારોને આર્થિક સુરક્ષા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલી બનાવવામાં આવી છે ?
  • 25. NAVનું પૂરું નામ શું છે ?
  • 26. ગુજરાત સરકારના તા 28/07/2021ના ઠરાવથી કોરોના માં માતા/પિતા બંનેમાંથી કોઈ પણ એક વાલીનું અવસાન થવાથી બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 27. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 28. 'TPDS'નું પૂરું નામ શું છે ?
  • 29. BPLનું પૂરું નામ શું છે ?
  • 30. ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
  • 31. કોના જન્મદિવસને 'સામાજિક સમરસતા દિન' તરીકે ઉજવવામાં આવે છે ?
  • 32. જુલાઈ-ઓગસ્ટ 2017 દરમિયાન ગુજરાત રાજ્યમાં સર્જાયેલ અતિવૃષ્ટિ/પૂરની પરિસ્થિતિેમાં અસરગ્રસ્તોને ભોજન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા શેની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
  • 33. 'સંસ્કૃતિ' શબ્દ સંસ્કૃતના મૂળ 'કૃ' ધાતુ પરથી ઉતરી આવ્યો જેનો અર્થ શું થાય છે ?
  • 34. શામળાજીના મેળાનું બીજું નામ શું છે ?
  • 35. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
  • 36. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં ક્યાં થાય છે ?
  • 37. ગુજરાત સાહિત્ય અકાદમી સરકારના કયા વિભાગ અંતર્ગત પ્રવૃત્તિ કરે છે ?
  • 38. ભક્તિ વન' ક્યાં આવેલું છે ?
  • 39. મહીસાગર વન' ક્યાં આવેલું છે ?
  • 40. વન વિભાગની વન મહોત્સવ યોજના અંર્તગત ખાતાકીય નર્સરીઓ દ્વારા નાની થેલીના રોપાદીઠ કેટલા પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
  • 41. ગુજરાત રાજ્યના પ્રયત્નો થકી સુંદર વિકાસ પામેલ પ્રખ્યાત 'જેસોર સ્લોથ રીંછ' અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
  • 42. ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન ક્યાં આવેલું છે ?
  • 43. કાળિયાર, વરૂ, ખડમોર, હેરીયર વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
  • 44. પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 45. દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
  • 46. ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતાં એમ.એલ.પી. - મલ્ટી લેયર્ડ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કાયદાનું નામ શુ છે ?
  • 47. એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?
  • 48. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?
  • 49. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 50. જાહેર આરોગ્ય સંભાળસેવાઓ કોણ ચલાવે છે ?
  • 51. કયા બે તત્ત્વ વચ્ચે યોગ સંપૂર્ણ સંવાદિતા જાળવે છે ?
  • 52. કોવિડ 19 કયા પ્રકારનો રોગ છે ?
  • 53. 'મા (MAA: Mothers’ Absolute Affection) યોજના'ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
  • 54. રક્તદાન કરવાથી શરીરનું કયું અંગ સ્વસ્થ રહે છે ?
  • 55. 'મુસ્કાન યોજના'નો ઉદ્દેશ કયો છે ?
  • 56. નીચેનામાંથી કયું બ્લેક ફંગુસનું લક્ષણ છે ?
  • 57. ગુજરાત સરકારનું આરોગ્ય પોર્ટલ કયું છે ?
  • 58. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ કઈ છે ?
  • 59. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનાં બે પેટા-મિશન કયાં છે ?
  • 60. એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?
  • 61. ASPIREનું પૂરું નામ શું છે?
  • 62. GIFT City નું પૂરું નામ શું છે?
  • 63. ભૌગોલિક રૂપે વિસ્તરિત ક્ષેત્ર અથવા ઝોન જ્યાં દેશના અન્ય ભાગોની તુલનામાં આર્થિક કાયદા વધુ ઉદાર છે તેને શું કહેવામાં આવે છે ?
  • 64. ભારતમાં ટેક્સટાઇલ નગર તરીકે બીજા નંબરે કયું શહેર આવે છે ?
  • 65. 2022માં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ ઉપર યોજાઇ હતી?
  • 66. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ભારતના કયા ક્ષેત્રે ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે?
  • 67. સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ છે?
  • 68. ગુજરાત સરકારની શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કઈ શ્રેણીના લાભાર્થીને લાગુ પડે છે ?
  • 69. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?
  • 70. 'ઈ-શ્રમ'માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?
  • 71. બાંધકામ સાઈટ ઉપર પ્રાણઘાતક અકસ્માત થાય તો કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
  • 72. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  • 73. ભારત સરકાર દ્વારા 'દીન દયાલ અંત્યોદય યોજના' દ્વારા કયો લાભ મળે છે ?
  • 74. ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય,વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ કોણ છે ?
  • 75. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ embedded એપ્રેન્ટિશીપ કોર્ષ સાથે કેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે ?
  • 76. ભારતમાં અગાઉ શ્રમિક વિદ્યાપીઠ તરીકે ઓળખાતી યોજનાનું નવું નામ શું છે ?
  • 77. જન શિક્ષણ સંસ્થા યોજના' વર્તમાન સમયમાં ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
  • 78. 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા?
  • 79. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  • 80. ભારતની બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
  • 81. રાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
  • 82. સો ટકા ઈલેક્ટ્રીફિકેશનવાળું બીજું રાજ્ય કયું છે ?
  • 83. સમગ્ર ભારતમાં કેટલા જિલ્લાઓને 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
  • 84. કઈ નદીને 'ગુજરાતની આશા' કહેવામાં આવે છે ?
  • 85. સરદાર સરોવર ડેમનું નિર્માણ કેટલાં રાજ્યોમાં પાણી અને વીજળીની સુવિધા પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે ?
  • 86. CNG- કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વિશે શું સાચું છે?
  • 87. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ?
  • 88. મિશન અમૃત સરોવરની શરૂઆત ક્યારે થઈ ?
  • 89. છેવાડાના વિસ્તારોમાં રસ્તાનાં જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે ?
  • 90. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ 'SAGY'નું પૂરું નામ શું છે?
  • 91. ગુજરાતમાં 'સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના' કયા વર્ષમાં અમલમાં આવી?
  • 92. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે?
  • 93. i-ખેડૂત પોર્ટલ કયા વિભાગ દ્વારા કાર્યરત છે?
  • 94. ગુજરાતમાં વતનપ્રેમ યોજના અંતર્ગત વતનપ્રેમ સોસાયટી દ્વારા યોજનાનાં કામો કરવા માટે શાની રચના કરવામાં આવી છે?
  • 95. ગુજરાતમાં કઈ યોજના હેઠળ 14,179 ગ્રામ પંચાયતોને ઈ-કનેક્ટિવિટીથી જોડવામાં આવેલ છે?
  • 96. દહેજ SEZ (Special Economic Zone) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
  • 97. ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું ?
  • 98. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીને કયું નામ આપ્યું ?
  • 99. અમદાવાદમાં જનમાર્ગ (BRTS)ના વિકાસમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીની ભૂમિકા હતી?
  • 100. ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
  • 101. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
  • 102. GIFT Cityનું પૂરું નામ શું છે ?
  • 103. PMAY-U યોજના ક્યાં લાગુ પડે છે ?
  • 104. ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-માર્ગીય સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
  • 105. અમદાવાદમાં જળચર ગૅલેરી ક્યાં આવેલી છે ?
  • 106. 'સુદામા સેતુ' પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
  • 107. NPCCનું પૂરું નામ શું છે?
  • 108. સર્વ શિક્ષા અભિયાનની દેખરેખ માટે કયું પોર્ટલ છે ?
  • 109. મિશન સાગર યોજના'ના મિશન-3 હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં આપત્તિજનક પૂરને પગલે INS કિલ્ટનને રાહતનું કામ ક્યારે કર્યું?
  • 110. લોકસભામાં ભારતના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા?
  • 111. સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ હતા ?
  • 112. વન-ડેમાં સૌપ્રથમ હેટ્રિક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા?
  • 113. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  • 114. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની માહિતી કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે?
  • 115. કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?
  • 116. કોઈપણ પીડિત મહિલા ઓછા ખર્ચે અને ઝડપી ન્યાય મેળવવા માટે ક્યાં કેસ દાખલ કરે છે ?
  • 117. સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
  • 118. વ્હાલી દીકરી યોજના'નું રાજકોટમાં ઉદ્ગાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
  • 119. દીકરી યોજના'નો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 120. વર્ષ 2020માં દીકરીઓના જન્મને વધાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલ સોશિયલ મીડિયા કેમ્પેઇન કયું હતું ?
  • 121. સુપ્રીમ કોર્ટમાં પદોન્નત થનારાં પ્રથમ મહિલા ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ છે ?
  • 122. ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા તરવૈયા કોણ છે ?
  • 123. ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ કોણ છે ?
  • 124. ગુજરાતના પ્રથમ મહિલા ભારતીય વહાણવટા ઉદ્યોગકાર કોણ છે ?
  • 125. ઈંગ્લીશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel