05 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
05 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 05/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- 1. કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર કયો છે ?
- 2. ખેતીમાં ખેતરના યાંત્રિકરણ(ફાર્મ મિકેનાઇઝેશન)ના ફાયદા શું છે?
- 3. નબળા અને વંચિત જૂથોના બાળકો માટે શિક્ષણ અધિકાર અધિનિયમ-2009ની કલમ 12 (1) (c) હેઠળ ગ્રેડ-1માં પ્રવેશની કેટલી ટકાવારી નક્કી કરવામાં આવી છે?
- 4. રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
- 5. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ‘ગુજરાત માર્ચિંગ અહેડ’ મેગેઝિનના મુખ્ય સંપાદક કોણ છે?
- 6. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનું લક્ષ્ય શું છે?
- 7. વીજ ક્ષેત્રની રાજ્ય સરકારની કઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં અમલી બની છે ?
- 8. PFMS કયા પ્રકારનું સોફ્ટવેર છે ?
- 9. નીચેનામાંથી કોને બેન્કરનો ચેક કહે છે?
- 10. જિલ્લામાં આવેલ કેરોસીન એજન્ટોએ દુકાનદાર/રીટેલર/ફેરીદારને ૫હોંચાડેલ કેરોસીનની વિગતો ક્યાં દર્શાવવામાં આવે છે ?
- 11. ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રકૃતિ કાવ્યનું શીર્ષક શું છે ?
- 12. શામળાજી વિસ્તારમાં વસતા આદિવાસીઓ શ્રીકૃષ્ણને કયા હુલામણા નામથી બોલાવે છે ?
- 13. કયા કરાર દ્વારા ગુજરાતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી ?
- 14. મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હતો ?
- 15. સૌરાષ્ટ્રની તળપદી લોકશૈલીના ચિત્રો માટે કયા કલાકાર જાણીતા છે ?
- 16. ઈંગ્લૅન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
- 17. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે ?
- 18. મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે ?
- 19. શ્રવણનું મૃત્યુ કોના દ્વારા થયું હતું ?
- 20. ગૌતમ બુદ્ધનો જન્મ કયા નગરમાં થયો હતો ?
- 21. પોંગલ કયા રાજ્યમાં ઉજવાતો તહેવાર છે ?
- 22. ‘સુશ્રૂતસંહિતા’ ગ્રંથ કોણે લખ્યો છે?
- 23. નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય કોણ છે?
- 24. ગુજરાત કોલેજના પ્રાંગણમાં કયા વિદ્યાર્થીનેતા શહીદ થયા હતા?
- 25. શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- 26. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની અનાવૃત ધારી જોવા મળે છે ?
- 27. વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- 28. ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- 29. પશ્વિમ બંગાળનું રાજ્ય પ્રાણી કયું છે ?
- 30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૩ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
- 31. હ્યુમન રિલેશન સ્કૂલનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો?
- 32. દેશના કયા રાજ્યમાં પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ?
- 33. દરેક વ્યક્તિ સુધી પોતાના કાર્યક્રમોનું પ્રસારણ પહોંચે તે માટે કયા રાષ્ટ્રીય પ્રસાર માધ્યમે ‘મોબાઈલ એપ‘ વિકસાવી છે ?
- 34. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019 નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો હતો ?
- 35. કયા વૈજ્ઞાનિકને ભારતની હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
- 36. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર કઈ છે?
- 37. ગુજરાતમાં બી. એસ. એફ. નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે?
- 38. નીચેનામાંથી કઈ પર્વતમાળાઓ પૂર્વીય અને પશ્ચિમ ઘાટને જોડે છે?
- 39. ગુજરાતમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે?
- 40. કોવિડ -19 રોગચાળા માટે ભારતમાં કઈ રસી આપવામાં આવે છે?
- 41. ભારતે ‘200 કરોડ’ કોવિડ -19 રસીકરણનું મુખ્ય સીમાચિહ્ન ક્યારે પ્રાપ્ત કર્યું?
- 42. નીચેનામાંથી કઈ યોજના 18 થી 50 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને મૃત્યુ માટે જીવન વીમા કવચ આપે છે?
- 43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?
- 44. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
- 45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ, નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?
- 46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- 47. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ મુખ્યત્વે કોના માટે કેન્દ્રિત હતો ?
- 48. ભારતમાં દ્વિગૃહ ધારાસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા છે?
- 49. ભારતની સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રને કોણ વધારી શકે છે?
- 50. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે ?
- 51. ન્યાયિક સમીક્ષાની સિસ્ટમ કયાં જોવા મળે છે?
- 52. કયું વિધેયક બાકી ટેક્સ વિવાદોના નિરાકરણ માટે એક પદ્ધતિ પ્રદાન કરે છે?
- 53. ગુજરાતમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે?
- 54. ઘટતી જતી પંચાયતી રાજ વ્યવસ્થાને પુન:ર્જીવિત કરવા અને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી?
- 55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાંથી કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?
- 56. ગુજરાતનું કયું બોર્ડ રાજ્યવ્યાપી ડ્રિંકિંગ વોટર ગ્રીડ દ્વારા લોકોને નર્મદા નહેરનું પાણી પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યું છે?
- 57. ભારત સરકારના હર ઘર જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં કેટલા ટકા શાળાઓને નળના પાણીની સુવિધા આપવામાં આવી છે?
- 58. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કયા શહેરમાં રેલ્વે શરૂ કરવામાં આવી?
- 59. GUDM નું પૂરું નામ શું છે?
- 60. કઈ યોજના હેઠળ જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે?
- 61. બંધારણનો કયો ભાગ પંચાયતી રાજ વ્યવસ્થાનું વર્ણન કરે છે?
- 62. એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે?
- 63. ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે?
- 64. ધ ઈનક્રેડિબલ ઈન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટર સર્ટિફિકેટ એક અનોખું ID હશે જેની સાથે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કયું બેજ જારી કરવામાં આવશે?
- 65. ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ’ ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં કેટલા સ્ટેશન હશે?
- 66. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટમાં માર્ગની લંબાઈ કેટલી છે?
- 67. કેન્દ્ર સરકારની કઈ યોજના અનુસુચિત જાતિના બહુમતીવાળા ગામોના એકીકૃત વિકાસ પર કેન્દ્રિત છે?
- 68. ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટે SVAMITVA યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
- 69. ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?
- 70. શહેરી વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી. યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
- 71. ભારત દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ વધે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યુ સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી?
- 72. દૂધ સંજીવની યોજનાના લાભાર્થીઓ કોણ છે?
- 73. ‘આજીવિકા યોજના’ અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?
- 74. ધોરણ-8 સુધીની આદિજાતિ કન્યાઓની શાળામાં હાજરીમાં વધારો કરવા આદિજાતિ વિસ્તારમાં કન્યાઓના વાલીઓને કઇ યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે ?
- 75. દરિયાના પાણીમાં સરેરાશ ખારાશ કેટલી હોય છે ?
- 76. કઈ ઉર્જા સૂર્યમાંથી મેળવી શકાતી નથી?
- 77. નીચેનામાંથી કયું હાડકાંનું કાર્ય નથી?
- 78. દાંડીકૂચમાં જોડાતાં લોકો ખાદી પહેરતાં હોવાથી આ સરઘસને કઈ રીતે ઓળખવામાં આવતું હતું ?
- 79. ઓલ ઈન્ડિયા સ્પિનર્સ એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
- 80. આધાર સીડીંગનો અર્થ શું છે?
- 81. NPCI મુજબ ગ્રાહક દીઠ, ટર્મિનલ દીઠ, આધાર પર આધારિત એક દિવસના રોકડ ઉપાડના વ્યવહારોની મહત્તમ મર્યાદા કેટલી છે ?
- 82. ગુજરાતમાં આવેલું લોથલ કઈ સંસ્કૃતિનું કેન્દ્ર છે ?
- 83. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?
- 84. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે?
- 85. સત્યાગ્રહ આશ્રમ ક્યાં આવેલો છે?
- 86. બેલૂર મઠ કયા શહેરમાં આવેલો છે?
- 87. સેવાગ્રામ આશ્રમના સ્થાપકનું નામ જણાવો.
- 88. ભારતમાં આવેલ સૌથી મોટી ભૂશિરનું નામ જણાવો.
- 89. કોના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના (VKY) સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી?
- 90. શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?
- 91. નીચેનામાંથી કયા શહેરમાં 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી?
- 92. મુથૈયા મુરલીધરન કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે?
- 93. પેશન ફ્રૂટ કયા ખનીજથી ભરપૂર હોય છે?
- 94. ‘કાયદા સમક્ષ સમાનતાનો હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
- 95. પ્રખ્યાત કૃતિ ‘ક્રિટિક ઓફ જજમેન્ટ’ના લેખક છે ?
- 96. ઓટોહાન કઈ શોધ સાથે સંબંધિત છે?
- 97. ઇલેક્ટ્રિક જનરેટરની શોધ કોણે કરી?
- 98. નીચેનામાંથી કઈ પ્રજાતિ દાંતવાળી વ્હેલમાં સૌથી મોટી છે?
- 99. વર્ષ 2008માં શ્રી લક્ષ્મી મિત્તલને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા?
- 100. વર્ષ ૨૦૨૨ માટે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ ની સંસ્થાકીય કેટેગરી હેઠળની સંસ્થાને કેટલો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે?
- 101. વર્ષ 1989 માટે 37મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- 102. ‘વિશ્વ પરિવાર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 103. ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 104. ‘વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 105. ચકોર તરીકે વધુ જાણીતા શ્રી બંસીલાલ વર્મા કોણ હતા?
- 106. ભારત સરકારે કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે?
- 107. ભીંડવાસ પક્ષી અભયારણ્ય (બીબીએસ) કયા રાજ્યમાં આવેલું છે?
- 108. કવિ પદ્મનાભે વીરરસનું કયું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે ?
- 109. પૃથ્વી-1 કયા પ્રકારની મિસાઈલ છે?
- 110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
- 111. કર્ણ કોનો પુત્ર હતો?
- 112. મેગેસ્થનિસ ક્યા દેશના રાજદૂત હતા ?
- 113. સ્વસ્તિકના ચિન્હનો સ્ત્રોત કઈ સંસ્કૃતિમાં મળે છે?
- 114. જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
- 115. તમિલનાડુનું રાજ્ય ફૂલ કયુ છે?
- 116. મુંડક ઉપનિષદ કયા વેદનું છે?
- 117. પ્રોટીન શેના બનેલા હોય છે?
- 118. સ્પ્રેડશીટમાં લોઅર કેસ અક્ષરોને અપર કેસમાં રૂપાંતરિત કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે?
- 119. કોમ્પ્યુટરના સંબંધમાં CMOS નું પૂર્ણ સ્વરૂપ શું છે?
- 120. કયા પ્રકારની પ્રક્રિયા ફાઈલની સાઇઝ ઘટાડે છે જે ઈન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે ઝડપી છે?
- 121. એક જ રાતમાં નિર્માણ પામેલું ‘છાબ તળાવ’ ગુજરાતમાં ક્યાં આવેલું છે?
- 122. શ્રી પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે?
- 123. કયો અણુ પુનરાવર્તિત રાસાયણિક એકમોથી બનેલો છે ?
- 124. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે?
- 125. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે?