Ads

04 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


 04 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 04/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી ગૌશાળાઓનેં આર્થિક સહાય આપવામાં આવેલ છે ?
  • 2. સપ્ટેમ્બર, 2019માં માનનીય વડાપ્રધાન દ્વારા પ્રાણીઓમાં પગ અને મોઢાના રોગના નિયંત્રણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 3. કૃષિના સંદર્ભમાં WBCISનું પૂરું નામ શું છે ?
  • 4. નિપુણ ભારત મિશનનો હેતુ શો છે ?
  • 5. નવી શિક્ષણનીતિ, 2020માં HRD મંત્રાલયને કયું નામ આપવામાં આવ્યું છે ?
  • 6. વર્ષ 2022માં ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
  • 7. ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  • 8. ચારણકા સોલાર પાર્કમાં સૌર ઊર્જાના ઉત્પાદનને કારણે વાર્ષિક કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણમાં ઘટાડો થયો છે ?
  • 9. વર્ષ 2011ની SECC દ્વારા ઓળખી કાઢવામાં આવેલા કુટુંબો કઈ યોજના હેઠળ નિઃશુલ્ક વીજજોડાણો મેળવવા પાત્ર બનશે ?
  • 10. નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી ક્યારે સૂચિત કરવામાં આવી હતી ?
  • 11. IREDAનું પૂરું નામ શું છે ?
  • 12. PROOFનું પૂરું નામ શું છે ?
  • 13. 01/09/2021ની અસરથી 1થી 3 વર્ષ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
  • 14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001થી 25000 સુધીની વસતીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 15. કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
  • 16. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ ગુજરાત રાજ્યના તમામ અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકોને દર મહિને કેટલા કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
  • 17. બહુરૂપી કલાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે એક કલાકારને એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
  • 18. સ્વામી સચ્ચિદાનંદની કઈ કૃતિને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ?
  • 19. ઈ. સ. 1930માં અમદાવાદથી કેટલા કિ. મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી ?
  • 20. હર્ષવર્ધન રાજાના દરબારના મહાકવિ કોણ હતા ?
  • 21. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યા ?
  • 22. ધોળાવીરા કઈ પ્રાચીન સભ્યતાનું શહેર છે ?
  • 23. મીનળદેવી ક્યાંનાં રાજકુંવરી હતાં ?
  • 24. શ્રીરંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યાં છે ?
  • 25. ‘ઠોઠ નિશાળિયો’ કોનું ઉપનામ છે ?
  • 26. ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ?
  • 27. મહાવીર સ્વામી કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
  • 28. અષાઢ સુદ પૂર્ણિમા અન્ય કયા નામથી ઓળખાય છે ?
  • 29. 'કુલી' નવલકથાના લેખક કોણ છે ?
  • 30. ઓસીમમ ગર્ભગૃહ (તુલસી)નો છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
  • 31. વન વિભાગના સ્વસહાય જૂથ દ્વારા રોપ ઉછેર યોજનામાં લાભાર્થી જૂથને કોણ તકનીકી માર્ગદર્શન આપે છે ?
  • 32. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃત્ત બીજધારી જોવા મળે છે ?
  • 33. ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા બિનવર્ગીકૃત વનો છે ?
  • 34. ભારતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?
  • 35. અમૃતા દેવી બિશ્નોઇ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એવોર્ડ અંતર્ગત કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?
  • 36. ગુજરાતના કયા વિસ્તારમાં લગુનની રચના થઈ છે ?
  • 37. અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ કયા નામે ઓળખાય છે ?
  • 38. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 39. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ?
  • 40. ભારત સરકાર દ્વારા ચાલતી રાષ્ટ્રીય ગ્રીન મિશન યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૦ સુધી સંવર્ધિત CO2 ઉત્સર્જનમાં કેટલા પ્રમાણમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે ?
  • 41. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ?
  • 42. 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 43. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો પરની રાષ્ટ્રીય નીતિ કયા અનુચ્છેદ પર આધારિત છે ?
  • 44. યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડતી નવલકથા 'હાઇ ઑન કસોલ'નું વિમોચન ગુજરાતમાં કોણે કર્યું હર્તુ?
  • 45. બિહારની કઈ નદીને 'બિહારનો અભિશાપ' કહેવામાં આવે છે ?
  • 46. ભારતના કયા વડાપ્રધાને નવા આયુષ મંત્રાલયની રચના કરી ?
  • 47. 'સંજીવની એક્સપ્રેસ બાઇક સેવા'નો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લાએ કર્યો હતો ?
  • 48. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 'હર ઘર દસ્ક્ત' અભિયાનનો હેતુ કયો છે ?
  • 49. સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનનો પ્રથમ ડોઝ કયારે આપવામાં આવે છે ?
  • 50. કઈ યોજનાનો હેતુ ટેક્ષ્ટાઈલ પ્રોસેસિંગ ક્ષેત્રને મરીન, રિવરાઇન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) સહિત યોગ્ય તકનીક દ્વારા પર્યાવરણીય ધોરણોને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ કરવાનો છે ?
  • 51. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ આકસ્મિક મૃત્યુ પર 18-70 વર્ષની વયજૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવાપાત્ર છે ?
  • 52. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)નાં ઘટક એવા હેન્ડલૂમ માર્કેટિંગ સહાય હેઠળ માર્કેટિંગ ઇવેન્ટ્સના આયોજન માટે રાજ્યો/પાત્રતા ધરાવતી હેન્ડલૂમ એજન્સીઓને કયા બજારો માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 53. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ કયો છે ?
  • 54. વિશ્વમાં ભારત સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમમાં કયું સ્થાન ધરાવે છે ?
  • 55. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભાર્થીની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 56. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવતી પ્રીમિયમની રકમ જે તે વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
  • 57. ભારત સરકારની SHREYAS યોજનાનું કેટલાં સ્તરમાં અમલીકરણ થયેલ છે ?
  • 58. ભારત સરકારના મંત્રાલય M.S.D.E નું પૂરું નામ શું છે ?
  • 59. ભારતમાં નેવિગેશનની સહાયના વિકાસ, જાળવણી અને સંચાલન માટે કયા બિલમાં માળખું આપવામાં આવ્યું છે ?
  • 60. કટોકટીના સંબંધમાં રાષ્ટ્રપતિની સત્તાઓ બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રદાન કરવામાં આવી છે ?
  • 61. લોકસભામાં આધાર બિલ 2016 કોણે રજૂ કર્યું ?
  • 62. કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ?
  • 63. ભારતના બંધારણને અંતિમ સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું ?
  • 64. કયા અધિનિયમે સુરક્ષિત ગર્ભપાત સેવાઓ માટે મહિલાઓની મર્યાદા અને પહોંચમાં વધારો કર્યો છે ?
  • 65. કેન્દ્ર સરકાર દ્વારા કયો કર વસૂલવામાં આવે છે ?
  • 66. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
  • 67. સરદાર સરોવર પ્રૉજેક્ટ દ્વારા ગુજરાતનાં કેટલાં ગામોને પીવાના પાણીના પુરવઠાનો લાભ મળે છે ?
  • 68. SSNNLના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના અવરિત ઉપયોગ માટે સપ્ટેમ્બર-2017માં નર્મદા કેનાલ પર કેટલા સોલાર પાવર પ્રૉજેક્ટસ ચાલુ કરવામાં આવ્યા છે ?
  • 69. ગુજરાત કેનાલ રુલ્સ 1962 રદ કરીને ગુજરાત સરકાર દ્વારા સિંચાઈ, પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે આપવામાં આવતી તમામ સેવાઓના લાભમાં સુધારો કરવા વર્ષ 2014માં કયો નિયમ અમલમાં મૂકવામાં આવેલ હતો ?
  • 70. નદીઓના ઇન્ટરલિંકિંગ પ્રૉજેક્ટના ભાગરૂપે સરસ્વતી નદીને રિચાર્જ કરવા માટે ધરોઈ પ્રૉજેક્ટમાંથી કઈ લિંક લેવામાં આવી છે ?
  • 71. સ્થાનિક સિંચાઈને ફાયદો થાય તે માટે સરફેસ ફ્લો ઇરિગેશન સ્કીમ હેઠળ ભારત સરકારની મદદથી નાના તળાવોમાં કયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ?
  • 72. ગુજરાતમાં કયા સ્થળે 'મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટ'ની સ્થાપના કરવામાં આવી છે ?
  • 73. ગુજરાતમાં ગ્રામકક્ષાએથી આયુષ્યમાન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
  • 74. ગ્રામસમાજ સાથે જોડાયેલી માહિતી કયા પોર્ટલ પર મળી રહે છે ?
  • 75. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત સમથળ વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  • 76. 2017માં સોમનાથના વિકાસ માટે 'પ્રસાદ યોજના' હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ?
  • 77. AAI દ્વારા રાજસ્થાનના કિસનગઢ એરપોર્ટ પર GAGAN (ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિસેવા)નું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 78. આખા વર્ષ દરમિયાન આર્મી અને મશીનની ગતિશીલતાને સક્ષમ કરવા માટે વ્યૂહાત્મક ઝોઝિલા ટનલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવી રહી છે ?
  • 79. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?
  • 80. મૌન મંદિરના સ્થાપક કોણ હતા ?
  • 81. 'નિર્મળ ગુજરાત શૌચાલય યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 82. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 83. અમદાવાદના સાયન્સ સિટીમાં જળચર ગૅલેરી બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે ?
  • 84. જે બાળકોને રક્ષણ અને સંભાળની જરૂર હોય તેમને ચિલ્ડ્રન હોમ આપવા માટે કોણ જવાબદાર છે ?
  • 85. કઈ યોજના હેઠળ લઘુત્તમ યોગદાન રૂ. 250 સાથે પાત્રતા ધરાવનાર અરજદારો 7.6% નું ઊંચું વળતર અને મહત્તમ રૂ.1.5 લાખના કર લાભો મેળવી શકે છે ?
  • 86. આઈ.એન.એસ. કેસરીએ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહત સહાય તરીકે કઈ વસ્તુઓનું વહન કર્યું ?
  • 87. લર્નિંગ પ્રોગ્રામ PMILPનું પૂરું નામ શું છે ?
  • 88. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાધારક વ્યક્તિના આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના સંજોગોમાં તેના વારસદારને વીમાની કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 89. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ?
  • 90. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 91. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે ?
  • 92. ‘ભીલ સેવા મંડળ’ના આજીવન સેવક બની ભીલોની આજીવન સેવા કરનાર રૂપાજી પરમારનો જન્મ ક્યાં થયો હતો ?
  • 93. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 94. 'ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના' હેઠળ રાષ્ટ્રીય બચતપત્રો તરીકે મળતી સહાય કુલ કેટલી છે ?
  • 95. ગુજરાત સરકારની 'વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના' અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવનાર કન્યાઓ માટે કયા બોન્ડ લેવામાં આવે છે ?
  • 96. અયોધ્યા કઈ નદીને કિનારે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે ?
  • 97. કયા ભારતીય સ્વાતંત્ર્યસેનાનીનું અવસાન આગાખાન પેલેસ, પૂના ખાતે થયેલું ?
  • 98. ચીની બૌદ્ધ સાધુ હ્યુ-એન-સાંગ કયા ભારતીય સમ્રાટના શાસનકાળ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા ?
  • 99. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય ભાષા 'ખાસી' છે ?
  • 100. આસામ, અરુણાચલપ્રદેશ ,નાગાલેન્ડ, મણિપુર મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા - ભારતના આ સાત રાજ્યો કયા નામે પ્રસિદ્ધ છે ?
  • 101. કઈ રમતમાં ભાગ લેનારને 'મુગ્ધવાદી' કહેવામાં આવે છે ?
  • 102. ઑલિમ્પિક ધ્વજમાં 5 રિંગ્સ શું દર્શાવે છે ?
  • 103. માનવશરીરમાં સામાન્ય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ ?
  • 104. સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રીયપ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે ?
  • 105. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ ઉપરના મહાઆરોપની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 106. સૂરસિંહ તખ્તસિંહ ગોહિલનું તખ્ખલુસ કયું છે ?
  • 107. લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?
  • 108. સૌથી સ્થિર ઇકોસિસ્ટમ કઈ છે ?
  • 109. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 110. ભારત સરકાર દ્વારા વિદેશી/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈની શ્રેણીમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર વર્ષ 2022થી નવાજવામાં આવ્યા છે ?
  • 111. 'રાષ્ટ્રીય ખેલ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 112. વિશ્વમાં એપ્રિલ મહિનાનો ચોથો શનિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  • 113. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કલકત્તા સિવાય પશ્ચિમ બંગાળમાં અન્ય કયું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે ?
  • 114. ભારતના કયા શહેરમાં પર્યાવરણ મંત્રીએ વર્ષ 2021માં સૌપ્રથમ કાર્યરત સ્મોગ ટાવરનું લોકાર્પણ કર્યું હતું ?
  • 115. 'જય જય ગરવી ગુજરાત..' .કોની કાવ્યરચના છે ?
  • 116. એલ.ઈ. ડી. નું પૂરું નામ શું છે ?
  • 117. સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે ?
  • 118. ગુજરાતમાં સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવનાર સંસ્થાનું નામ શું છે?
  • 119. કઈ ગુફાઓ આજીવક સંપ્રદાયને સમર્પિત હતી ?
  • 120. નીચેનામાંથી કયા તહેવાર પર લોકો ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે?
  • 121. ભારતમાં 'આચાર્ય' તરીકે કોણ ઓળખાય છે ?
  • 122. વિશ્વના કયા મ્યુઝિયમમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ?
  • 123. તાત્કાલિક ઉપયોગ કરી શકાય તેવા મુખ્ય સ્ટોરેજની બહાર કયું સંગ્રહ ઉપકરણ (સ્ટોરેજ ડિવાઇઝ) કમ્પ્યુટરમાં ઉમેરવામાં આવે છે ?
  • 124. ગુજરાતનું પ્રથમ પ્રાગ્ ઐતિહાસિક સર્વેક્ષણ ક્યારે કરવામાં આવ્યું ?
  • 125. ડીહાઈડ્રેશનથી શરીરમાં કયું તત્ત્વ નીકળી જાય છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel