Ads

04 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


04 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 04/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. દૂધઉત્પાદનમાં વધારો કરવા માટે ગાય અને ભેંસની જાતિમાં સુધારો કરવાના મૂળભૂત ઉદ્દેશ સાથે રાજ્યમાં કયો પ્રૉજેક્ટ કાર્યરત છે ?
  • 2. નીચેનામાંથી કયો સુગંધિત પાક છે?
  • 3. ગિજુભાઈ બધેકાની યાદમાં વર્ષ 2021ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?
  • 4. 'દક્ષિણામૂર્તિ' સંસ્થાના પ્રથમ ડાયરેકટર કોણ હતા ?
  • 5. આઈ.એસ.ટી.ઈ.ની કઈ યોજનાનો ઉદ્દેશ શૈક્ષણિક અને ઔદ્યોગિક ભાગીદારી દ્વારા વિકસિત પ્રક્રિયા અથવા પ્રોટોટાઇપની માન્યતા છે ?
  • 6. ગુજરાત સોલાર પાવર પોલિસી હેઠળ ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી કોણ કરે છે ?
  • 7. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન ક્યારે શરૂ થયું ?
  • 8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ડ્રોન સર્વિસ પ્રોવાઈડરની ક્ષમતાવર્ધન માટે કઈ સંસ્થા શરૂ કરવાનું આયોજન છે ?
  • 9. કેલેન્ડર વર્ષ 2020માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' અંતર્ગત પાટણ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
  • 10. વતનપ્રેમ યોજનામાં દાતા કોઈ પણ કે તમામ વિકાસ કાર્યોમાં મહત્તમ કેટલા ટકા સુધીનું દાન આપી શકે છે ?
  • 11. ભૂચર મોરીનું યુદ્ધ ગુજરાતના કયા ગામ પાસે થયું હતું ?
  • 12. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સન્માન પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી ?
  • 13. નવા રચાયેલા નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે ?
  • 14. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગાન પ્રિન્ટિંગ એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?
  • 15. અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ?
  • 16. ગુજરાતી ભાષાને પ્રતિષ્ઠા ના મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
  • 17. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ છે ?
  • 18. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ?
  • 19. પુરાણોની સંખ્યા કેટલી છે ?
  • 20. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક 'જીવનનું પરોઢ' ગાંધીજીના જીવનના કયા તબક્કાને આવરી લે છે ?
  • 21. છઠ પૂજા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે ?
  • 22. ભગવાન શ્રીકૃષ્ણના પિતાનું નામ શું હતું ?
  • 23. 'જંગલ બૂક' કોની રચના છે ?
  • 24. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત કયા વ્યાકરણગ્રંથની સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને શોભાયાત્રા કાઢી હતી ?
  • 25. કેલીકાર્પા મેક્રોફિલા (પ્રિયંગુ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  • 26. કાષ્ઠ કે લાકડું એ કેવો પદાર્થ છે ?
  • 27. ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 28. ગુજરાતમાં આવેલ કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 29. મેધાલયનું રાજ્ય પ્રાણી કયું છે ?
  • 30. વન વિભાગમાંથી કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
  • 31. 'GAD'નું પૂરું નામ શું છે ?
  • 32. ગુજરાતમાં IT ક્ષેત્રના પ્રૉજેક્ટના પ્રમોશન અને અમલીકરણનું કાર્ય કઈ એજન્સી કરે છે ?
  • 33. પર્યાવરણ દિવસ -2021ની થીમ જણાવો ?
  • 34. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019નો શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ અભિષેક શાહને કઈ ફિલ્મ માટે મળ્યો હતો ?
  • 35. નીચેના ભારતીય વૈજ્ઞાનિકો પૈકી કયા ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે ?
  • 36. સ્ટેટ સ્ટાર્ટ-અપ રેન્કીંગમાં 2020માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યું છે ?
  • 37. ગુજરાતના કેટલા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
  • 38. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે ?
  • 39. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?
  • 40. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શો છે ?
  • 41. VHN નું પૂરું નામ શું છે ?
  • 42. વર્ષ 2021-22માં વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?
  • 43. ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ 2017ના ચોક્કસપણે અસરકારક અમલીકરણ માટે કઈ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે ?
  • 44. પાણીને ગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે ?
  • 45. કોલાર ગોલ્ડ માઇન નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
  • 46. કોઈ સંસ્થા ૧૦૦૧થી ૧૫૦૦ શ્રમયોગીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માગે તો કેટલી સહાય મળે છે ?
  • 47. ગુજરાત સરકારની DST યોજના હેઠળ તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને કયું સર્ટિફિકેટ આપવામાં આવે છે ?
  • 48. નીચેનામાંથી કયું રાજ્ય દ્વિગૃહ ધારાસભા ધરાવે છે ?
  • 49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને હટાવવાની સત્તા કોની પાસે છે ?
  • 50. સુપ્રીમ કોર્ટના જજને કઈ રીતે હટાવી શકાય છે ?
  • 51. નીચેનામાંથી કયા રાજયમાં વિધાનસભાની 403 બેઠકો છે ?
  • 52. રોજગાર દરમિયાન અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત થયેલા કામદારોને વળતર આપવા માટે કયો અધિનિયમ બનાવવામાં આવ્યો હતો ?
  • 53. લોકસભામાં અનુદાન માટેની તમામ બાકી માંગણીઓ માટે 'ગિલોટિન' લાગુ કરવાની સત્તા કોની પાસે છે ?
  • 54. બંધારણના કયા સુધારામાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી ?
  • 55. મહેસૂલી પ્રક્રિયાને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા, જમીન વેચાણના કિસ્સાઓમાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સરકાર દ્વારા કયો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ?
  • 56. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સિંચાઈની સુવિધા માટે અલગ-અલગ જળસંગ્રહ અને ચેકડેમ બનાવવામાં આવ્યા છે ?
  • 57. ગુજરાતમાં મીની પાઇપ પાણી પુરવઠા યોજના કેવી રીતે કામ કરે છે ?
  • 58. ગુજરાતમાં કયા સ્થળે જાણીતો ફિશમિલ પ્લાન્ટ આવેલો છે ?
  • 59. લદ્દાખના કારગિલ જિલ્લામાં આવેલ ચુટક હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રૉજેક્ટ કઈ નદી પર સ્થિત છે ?
  • 60. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી કોણ કરે છે ?
  • 61. કયા કિસ્સામાં પંચાયતની ચૂંટણીઓ (બાકી મુદ્દત 6 માસ કરતાં ઓછી હોય) માટે કોઈ પણ સમયે મતદાર યાદીઓ તૈયાર કરાતી હોય છે ?
  • 62. નીચેનામાંથી કયો ભારતમાલા પરિયોજના હેઠળ વિકસિત ભારતનો પ્રથમ 14 લેન હાઇવે છે ?
  • 63. ગ્રામીણ જીવન, કલા, સંસ્કૃતિ અને વારસાને દર્શાવી, સ્થાનિક સમુદાયને આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ અને સક્ષમ બનાવી, પ્રવાસના અનુભવ માટે પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે સંવાદ સાધતું પ્રવાસન કયું છે ?
  • 64. IRCTC અંતર્ગત મુસાફરી વીમામાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં વીમાની રકમ કેટલી છે ?
  • 65. કયા પ્રકારની એજન્સી ગ્રીન હાઇવે પોલિસી હેઠળ જાળવણી કરવાના કામને સંભાળવા માટેની પાત્રતા ધરાવતી નથી ?
  • 66. ગુજરાતના ગિરનાર ખાતે રોપ-વે દ્વારા માત્ર 7.5 મિનિટમાં કેટલા કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે ?
  • 67. 'ઇન્ડિયાને જાણો' પ્રોગ્રામ કયા વિભાગની પહેલ છે ?
  • 68. સાગર યોજનાના મિશન-3 હેઠળ ડિસેમ્બર 2020માં INS કિલ્ટનએ 15 ટન માનવતાવાદી સહાય અને રાહતનું વિતરણ કયા દેશોમાં કર્યું ?
  • 69. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-58 હેઠળ સામાજિક શિક્ષણ શિબિર માટે કેટલી ખર્ચમર્યાદા છે ?
  • 70. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ ક્યારથી કરવામાં આવ્યું ?
  • 71. પૂજ્ય સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
  • 72. ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ-2022 અંતર્ગત ગુજરાતના કયા યુવા ખેલાડીએ ટેનિસમાં સુવર્ણચંદ્રક જીત્યો ?
  • 73. અસ્પૃશ્યતા નાબૂદીના ભાગરૂપે અનુસૂચિત જાતિ અને અન્ય જાતિ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવે છે ?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન વાત્સલ્ય યોજના' હેઠળ સંવેદનશીલ સંજોગો અને તકલીફ હોય તેવાં બાળકો માટે સહાય, હિમાયત અને માનસિક સ્વાસ્થ્ય સંલગ્ન સહાય માટેની યોજનાનું ટૂંકું નામ શું છે ?
  • 75. પાચન પછી પ્રોટીનનું શેમાં રૂપાંતરિત થાય છે ?
  • 76. એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે શા માટે થાય છે ?
  • 77. કયા પ્રકારની રીફ્રેક્ટિવ ખામી માટે, રીફ્રેક્શનને સુધારવા બાયફોકલ લેન્સની જરૂર પડે છે ?
  • 78. અરુણા અસફ અલી નીચેનામાંથી કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?
  • 79. ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?
  • 80. કયા વિભાગ દ્વારા NeSDA પહેલ હાથ ધરવામાં આવી હતી ?
  • 81. ભારતનું પ્રથમ ડિજિટલ ગામ કયું છે ?
  • 82. ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે ?
  • 83. ભારતમાં કુલ કેટલા ભૂકંપ ઝોન છે ?
  • 84. ગુજરાતનું કયું શહેર ગુજરાતની સિરામિક રાજધાની તરીકે ઓળખાય છે?
  • 85. કાલિદાસના 'માલવિકાગ્નિમિત્ર'માં કયા રાજવંશની માહિતી મળે છે?
  • 86. પ્રસિદ્ધ ગ્રંથ 'લીલાવતી' કયા વિષય સાથે સંબંધ ધરાવે છે?
  • 87. સૂર્યનગરી તરીકે કયું શહેર જાણીતું બન્યું છે?
  • 88. નીચેનામાંથી ભારતનું કયું શહેર પર્વતીય વિસ્તારમાં વિકાસ પામ્યું છે ?
  • 89. 2022માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની કેટલામી ઉજવણી કરવામાં આવી હતી ?
  • 90. નિવૃત્ત રમતવીર પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓને આજીવન કેટલું માસિક પેન્શન મળે છે ?
  • 91. વેલોડ્રોમ એ નીચેનામાંથી કઈ રમત માટેનું મેદાન છે ?
  • 92. ટેસ્ટમાં વિકેટની હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે ?
  • 93. નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન છે ?
  • 94. 'અસ્પૃશ્યતા નાબૂદી' બંધારણના કયા ભાગમાં આવે છે ?
  • 95. 'શેરલોક હોમ્સ'ના સર્જક કોણ હતા ?
  • 96. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના સિદ્ધાંતો શોધી કાઢ્યા ?
  • 97. ચંદ્રયાન-2ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
  • 98. જેટ એન્જિનની શોધ કોણે કરી ?
  • 99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 100. ભારતનો પીસટાઇમ (શાંતિકાળ)નો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
  • 101. વર્ષ 1978 માટે 26મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 102. 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 103. 'રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. 'વિશ્વ મલાલા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 105. નીચેનામાંથી વિશ્વનું સૌથી લાંબું ફૂલ કયું છે ?
  • 106. ભારતનું 'વ્હાઈટ સિટી' તરીકે ઓળખાતું શહેર કયું છે?
  • 107. ઈન્ડિયા આર્ટ ફેર (IAF) 2022 નું આયોજન સ્થળ ક્યાં હતું?
  • 108. શેક્સપિયરે કેટલા નાટકો લખ્યા હતા?
  • 109. જમીનસંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે શહેરી વિસ્તારની વ્યાખ્યામાંથી કયા વિસ્તારોને રદ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને સંપાદિત થયેલી જમીનના ચાર ગણા વળતરનો લાભ મળી શકે ?
  • 110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
  • 111. મહર્ષિ વેદવ્યાસએ કયા ગ્રંથની રચના કરી ?
  • 112. નીચેનામાંથી કોણે 'માનવજાત માટે એક ધર્મ, એક જાતિ અને એક ભગવાન' ના સિદ્ધાંતનો પ્રચાર કર્યો?
  • 113. હાલના ગુજરાતનો કયો પ્રદેશ ક્ષત્રપકાળ દરમિયાન 'આનર્ત' પ્રદેશ તરીકે ઓળખાતો હતો ?
  • 114. 'સાંચીનો સ્તૂપ' કયા રાજયમાં આવેલો છે ?
  • 115. ભારતના હોકી વિઝાર્ડ તરીકે કોણ ઓળખાય છે ?
  • 116. નીચેનામાંથી બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે ?
  • 117. છોડ કઈ પ્રક્રિયાના વધુ પ્રમાણથી કરમાઇ જાય છે ?
  • 118. HTTPનું પૂરું નામ શું છે?
  • 119. જો કોમ્પ્યુટરમાં એક કરતા વધુ પ્રોસેસર હોય તો તેને શું કહેવાય છે ?
  • 120. W3Cનું પૂરું નામ શું છે?
  • 121. 2021 સુધીમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતની કેટલી મિલકતો અંકિત કરવામાં આવી ?
  • 122. રાજસ્થાનના કેટલા ભવ્ય પહાડી કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
  • 123. નીચેનામાંથી કયું થર્મોપ્લાસ્ટિક છે ?
  • 124. વર્લ્ડ વાઇડ વેબના શોધક કોણ છે ?
  • 125. અમર પેલેસ ક્યાં આવેલો છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel