09 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
09 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 09/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- 1. ફાર્મ ગેટની નજીકમાં છૂટક કૃષિ બજારોમાં કયું કૃષિ બજાર, જે ખેડૂતોના વધુ કાર્યક્ષમ વ્યવહારને પ્રોત્સાહન અને સેવા આપે છે?
- 2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી વિદ્યુત પાક સંરક્ષણ સાધનો માટેની સહાય કેટલા વર્ષે મળે છે?
- 3. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ મ્યુઝિયમ (NASM) ક્યાં આવેલું છે?
- 4. ગુજરાતમાં વધારેમાં વધારે બાળકો શાળાએ જતાં થયાં હોય તે માટે કઈ પહેલ જવાબદાર છે ?
- 5. કઈ રાષ્ટ્રીય સંસ્થાને પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીય એટલાસ નકશા તૈયાર કરવાનો અધિકાર છે?
- 6. કઈ યોજના હેઠળ ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ મફત આપવામાં આવે છે?
- 7. ગુજરાતમાં આવેલ લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
- 8. વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદકોમાં ૨૦૨૨માં ભારત કયો ક્રમ મેળવશે?
- 9. ડીઝલ મોટર્સના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમે છે?
- 10. ગુજરાતની કુલ નિકાસમાં કેમિકલ અને પેટ્રો કેમિકલ નિકાસનો કેટલો ફાળો છે?
- 11. વીમા કંપની દ્વારા સેવાઓના કરપાત્ર પુરવઠાના કિસ્સામાં, ઇનવોઇસ સેવાના સપ્લાયની તારીખથી કેટલા દિવસની અવધિમાં જારી કરવામાં આવશે ?
- 12. ICDનું પૂરું નામ શું છે ?
- 13. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન વાસ્તવિક આવકના રૂપમાં કરવેરાની આવકની કેટલી ટકાવારી એકત્રિત કરવામાં આવે છે ?
- 14. ભારતમાં રાષ્ટ્રીય આવકનો અંદાજ કોના દ્વારા લગાવવામાં આવે છે ?
- 15. ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- 16. સંતરામપુરના રાજમાતા ગોવર્ધનકુમારીને તેમની કઈ વિશિષ્ટ લોકનૃત્યકલામાં આગવું પ્રદાન કરવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ?
- 17. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
- 18. કુમારપાળ કોના ઉત્તરાધિકારી બન્યા?
- 19. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
- 20. યજ્ઞ-યાગને લગતો વેદ કયો છે ?
- 21. 'સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક 'કોની જાણીતી પંક્તિ છે?
- 22. 'ટ્રેન ટુ પાકિસ્તાન' નવલકથા કોની છે?
- 23. અચિરાન્થેસ એસ્પેરા (અધેડો/ચિચિડા) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
- 24. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવનને બચાવવા માટે મકરસંક્રાંતિના તહેવાર પર વન વિભાગ દ્વારા કયા અભિયાનનું સંચાલન કરવામાં આવે છે ?
- 25. ગુજરાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- 26. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?
- 27. ગુજરાતમાં એકમાત્ર એકમાત્ર જળ પ્લાવિત સંવર્ધનક્ષેત્ર ક્યાં આવેલું છે?
- 28. ગુજરાત સરકાર દ્વારા અસરકારક, કાર્યક્ષમ અને પારદર્શક શાસનને કોમ્પ્યુટરાઈઝડ અને ઓટોમેટેડ બનાવવા માટે કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી ?
- 29. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનનું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
- 30. 'ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021' હેઠળ, રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની ખરીદી પર મહત્તમ કેટલા રૂપિયાની સબસિડી આપશે ?
- 31. કયા ભારતીય વૈજ્ઞાનિકને બ્લેક હોલ પરના તેમના કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો?
- 32. કઈ ભારતીય સંસ્થાએ ક્વોન્ટમ ટેક્નોલોજી પર 'સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)'ની સ્થાપના કરી છે?
- 33. કયા વેબપોર્ટલ પર કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમ થાય તો નામી કે અનામી રીતે તમામ પ્રકારના સાયબર ક્રાઇમની ફરિયાદ કરી શકો છે?
- 34. ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી કઈ જગ્યાએ આવેલો છે ?
- 35. 'સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
- 36. 'સુમન યોજના' ક્યાંથી શરું કરવામાં આવી હતી?
- 37. ભારત સરકારની કઈ યોજના હેઠળ સરકારી સુવિધાઓમાં ખાનગી ડોકટરોની ભાગીદારી સાથે ગર્ભવતી મહિલાઓ માટે દર મહિનાની 9 તારીખે મફત પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવે છે ?
- 38. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા 'સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા (આઈડીસીએફ)-2022'નું લક્ષ્ય શું છે?
- 39. સલામત ખોરાક અને તંદુરસ્ત આહાર વિશે શીખવાની તક પૂરી પાડવા માટે કયું અભિયાન શરું કરવામાં આવ્યું હતું ?
- 40. પુનઃરચિત રાષ્ટ્રીય વાંસ મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું?
- 41. પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ કાયમી આંશિક વિકલાંગતા પર 18-70 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવા પાત્ર છે?
- 42. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે?
- 43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે?
- 44. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
- 45. 'પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના(PM-DAKSH)' ચાલુ તાલીમે પગારનું વળતર મેળવવા માટે લધુત્તમ કેટલા ટકા હાજરી હોવી જરૂરી છે ?
- 46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ 10 માં ધોરણથી 12 માં ધોરણ સુધી અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- 47. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસેથી નાણાકીય મદદ મેળવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યા પછી કોઈ સંસ્થા શ્રમયોગીઓ માટે આગામી વિશેષ કાર્યક્રમ ક્યારે ગોઠવી શકે છે ?
- 48. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 2.0' કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- 49. 'ફેડરલ' શબ્દ જે લેટિન શબ્દ 'foedus' પરથી આવ્યો છે તેનો અર્થ શું થાય છે ?
- 50. નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાની બેઠકને અનિશ્ચિત સમય માટે સમાપ્ત કરી શકાય છે?
- 51. ચૂંટણી પ્રચાર એક મતવિસ્તારમાં ક્યારે બંધ કરવો પડે છે??
- 52. કર્મચારીઓના ભવિષ્ય માટે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કઈ સંસ્થા આવે છે?
- 53. 'બંધારણ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 54. ભારતમાં કયા પ્રકારની કર પ્રણાલી જોવા મળે છે?
- 55. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની ઉત્પાદન પદ્ધતિને આપણે શું કહીએ છીએ?
- 56. ગુજરાત સરકારનો 'સૌની' કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ છે?
- 57. ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ હેઠળ પશુઓ માટે દૈનિક પાણી પુરવઠાનો દર કેટલો છે?
- 58. ગુજરાતના સંદર્ભે HUDCO નું પૂરું નામ શું છે?
- 59. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા પુલનું નામ શું છે ?
- 60. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાની પ્રગતિને વધુ વેગ આપવા માટે કયા અભિયાન દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે?
- 61. ગુજરાતની 'સરદાર આવાસ યોજના-2' હેઠળ યુનિટ કોસ્ટ -1 લાખ સામે રાજય સરકાર દ્વારા કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે?
- 62. જો કોઈ વ્યક્તિ ગ્રામપંચાયતની કાર્યપદ્ધતિ અને કામને લગતાં રેકર્ડની નકલ માંગે તો કેટલાં દિવસમાં રેકર્ડની નકલ નિયત ફી લઈને આપવાની હોય છે?
- 63. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોહા કેમ્પિંગ હેઠળ કેટલા મેટ્રિક ટન લોખંડ એકત્ર કરવામાં આવ્યું હતું?
- 64. ગુજરાતમા પ્રવાસન વિભાગ દર વર્ષે 'સમર ફેસ્ટિવલ'નું આયોજન ક્યાં કરે છે?
- 65. સ્કાઇટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમા ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામા સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ?
- 66. સાગરમાલા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો?
- 67. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
- 68. નાબાર્ડ (NABARD) નું પૂરું નામ શું છે ?
- 69. ગુજરાતના કયા બે શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે ?
- 70. ફોસ્ટર કેરના સંદર્ભમાં SFCAC નું પૂરું નામ શું છે?
- 71. શિષ્યવૃત્તિ યોજના PMSS નું પૂરું નામ શું છે?
- 72. PM-YASASVI યોજના હેઠળ પોસ્ટ મેટ્રિકમાં પાત્ર વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે?
- 73. કઈ યોજના હેઠળ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરનાર લાભાર્થી કોઈ પણ શહેરની વાજબી ભાવની દુકાનમાંથી સબસિડીવાળું અનાજ ખરીદી શકે છે?
- 74. પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ- પીટીજી ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ કેટલી છે ?
- 75. મુનિ મેતરજ યોજના હેઠળ ધોરણ 3 થી 8 હોસ્ટેલર વિદ્યાર્થીને 10 માસ માટે વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે?
- 76. ખેલકૂદનાં તમામ અભિલાષી રમતવીરોમાં રમત-ગમતનાં અદ્યતન જ્ઞાન અને કૌશલનો પ્રચાર પ્રસાર કરવાનાં ધ્યેયથી સરકારશ્રી દ્વારા કઇ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે?
- 77. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કયા ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો?
- 78. પંચમહાલ જિલ્લાના સ્વાતંત્ર્યસેનાનીઓ અને ભીલ સેવકોમાં ક્યા કયા આદિવાસી મહાનુભાવોના નામ આવે છે ?
- 79. 'જનની સુરક્ષા યોજના'ના લાભાર્થી કોણ છે?
- 80. આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એક બુધવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
- 81. દરિયાકાંઠાના બર્થ યોજના હેઠળના ફ્લેગશિપ પ્રોજેક્ટ્સ સાગરમાલા પ્રોગ્રામને કેટલા રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે ?
- 82. અમદાવાદમાં આવેલું અટીરા શાના માટે જાણીતું છે ?
- 83. ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા બે સ્ટેશનો વચ્ચે થઈ હતી ?
- 84. વલભી શેના માટે પ્રખ્યાત હતું?
- 85. નીચેનાં શહેરોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ કયું સૌથી અધિક વિસ્તૃત હતું?
- 86. નીચેનામાંથી કયો પ્રદેશ ધરતીકંપના અત્યંત ઊંચા જોખમવાળા વિસ્તારમાં આવેલો છે?
- 87. અરુણાચલ અને આસામને જોડતો ' ભૂપેન હજારિકા સેતુ ' લોકાર્પણ કોના હસ્તે દ્વારા કરવામાં આવ્યું છે ?
- 88. કયા ભારતીય ક્રિકેટરને 2021 માં ICC પુરૂષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- 89. લિયોનેલ મેસ્સી કયા દેશનો છે?
- 90. નીચેનામાંથી કયું કાર્ય માનવ યકૃતનું છે?
- 91. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે?
- 92. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
- 93. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
- 94. સિંઘભુમ તાંબાનો વિસ્તાર ક્યાં સ્થિત છે?
- 95. નીચેનામાંથી કયો ઉર્જાનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે?
- 96. કયા ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)માં કામ કર્યું અને "વિકાસ" એન્જિનની શોધ કરી?
- 97. આયર્ન ઓરમાંથી લોખંડનું નિષ્કર્ષણ કઈ પ્રક્રિયાથી થાય છે ?
- 98. પુરુષોત્તમ દાસ ટંડનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 99. વર્ષ 2016 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
- 100. રાષ્ટ્રીય બાળમજૂરી વિરોધ દિવસ ક્યારે ઉજવાય છે ?
- 101. 'વિશ્વ પુસ્તક કોપી રાઈટ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 102. ગુજરાતમાં 'મરીન નેશનલ પાર્ક' ક્યાં આવેલ છે ?
- 103. કયા રાજ્યમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય કસ્ટમ્સ અને GST મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું?
- 104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'આખ્યાનશિરોમણિ' કોણ ગણાય છે?
- 105. પ્રસિદ્ધ નવલકથા 'આનંદમઠ' કોણે લખી હતી?
- 106. વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે?
- 107. નીચેનામાંથી કઈ એક સ્ટેન્ડ અલોન નેવિગેશન સિસ્ટમ છે?
- 108. સંતા આપા દાનાના શિષ્યનું નામ શું છે?
- 109. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે?
- 110. નીચેનામાંથી કઈ સાહિત્યિક કૃતિઓ ગુપ્તકાળ દરમિયાન રચવામાં આવી હતી?
- 111. રામાયણમાં કુલ કેટલા કાંડ છે ?
- 112. ઓણમ કયા મલયાલમ કેલેન્ડર મહિનામાં શરૂ થાય છે?
- 113. 'ક્વિન ઓફ ધ ડેક્કન' તરીકે કયુ શહેર જાણીતું છે?
- 114. ભારતમાં કયા રાજ્યમાં ધૃષ્ણેશ્વર જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
- 115. એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કયા વર્ષે ન્યૂયોર્ક શહેરમાં 'ઇસ્કોન' (ISKCON)ની સ્થાપના કરી હતી?
- 116. મે 2019 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા ઓડિશાને કેટલી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી હતી?
- 117. કોરોના વાયરસ શું છે?
- 118. નીચેનામાંથી કોને કોમ્પ્યુટરના મગજ તરીકે ગણવામાં આવે છે?
- 119. મોનિટરને CPU સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે?
- 120. પ્રખ્યાત શોર મંદિરો ક્યાં સ્થિત છે?
- 121. કર્ણાવતી પહેલા આજનું અમદાવાદ શહેર કયા નામથી જાણીતું હતુ?
- 122. કયો ગ્રહ લાલ રંગનો છે ?
- 123. અવશેષોના વૈજ્ઞાનિક અધ્યયનને શું કહેવામાં આવે છે ?
- 124. 'श्रमः एव जयते' આ કોનું ધ્યેય વાક્ય છે?
- 125. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?