Ads

09 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


09 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 09/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે?
  • 2. નીચેનામાંથી શું સારી સુગંધ અને ઔષધીય મૂલ્ય ધરાવે છે?
  • 3. વર્ષ 2004 પછી ગુજરાતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?
  • 4. 'સ્વરોજગારલક્ષી' યોજનામાં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કૌટુંબિક આવક મર્યાદા કેટલી છે?
  • 5. મહાત્મા ગાંધીની કઈ જન્મજયંતી પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહત્વાકાંક્ષી "સ્વચ્છ ભારત અભિયાન" ની જાહેરાત કરી હતી?
  • 6. NHEMનું પૂરું નામ શું છે ?
  • 7. 'સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ'ની શરૂઆત કોણે કરી હતી ?
  • 8. પબ્લિક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)ને સંપૂર્ણ તકનીકી સહાય કઈ એજન્સી પ્રદાન કરી રહી છે ?
  • 9. ભારતના બેંકિંગના સંદર્ભમાં, IMPSનું પૂરું નામ શુ છે ?
  • 10. ભાવનગરમાં આવેલ બોરતળાવની ડિઝાઇન કયા ઈજનેર પાસે તૈયાર કરાવવામાં આવી હતી ?
  • 11. સમાનતાના ચુસ્ત આગ્રહી ગાંધીજી દ્વારા કોચરબ આશ્રમ ખાતે સૌપ્રથમ કયા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?
  • 12. કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિકસે તે માટે રા'ખેંગારજી દ્વારા આપેલા પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો ?
  • 13. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું ?
  • 14. કોની દંતકથા સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી છે?
  • 15. ભમ્મરીયો કૂવો ક્યા જિલ્લામાં આવેલો છે?
  • 16. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા ?
  • 17. ‘સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ છે ?
  • 18. ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનેલી ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાઓ કોણે લખી છે ?
  • 19. ભગવદ્ ગીતા 'મહાભારત'ના કયા પર્વમાં આવે છે ?
  • 20. ભારતમાં નીચેનામાંથી કયા મંદિરને યુરોપિયનો "ધ બ્લેક પેગોડા" તરીકે ઓળખાવતા હતા?
  • 21. ગાંધીજીની હરિજનયાત્રા કયા સ્થળથી પ્રારંભ કરવામાં આવી હતી?
  • 22. અષાઢી બીજનો દિવસ નવા વર્ષ તરીકે કોણ ઉજવે છે ?
  • 23. જ્યોતિસંઘ નામની સંસ્થા ક્યાં આવેલી છે?
  • 24. ગુજરાતી ભાષા-સાહિત્યના નવોદિત લેખકોને સર્જનાત્મક સાહિત્યની મૌલિક કૃતિ પ્રગટ કરવા માટે કઈ સંસ્થા દ્વારા આર્થિક સહાયની મદદ કરવામાં આવે છે ?
  • 25. સંબંધિત સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીને બાયોગેસ માટે કયા પરિશિષ્ટ નંબર પ્રમાણે અરજી કરવાની રહે છે ?
  • 26. કયા 'વન'માં આદિવાસીઓના વિવિધ સંગીતનાં સાધનોના ભીંતચિત્રો છે ?
  • 27. વન અને પર્યાવરણ મંત્રાલયે 'જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ૨૦૨૦' ની ઉજવણી કરી છે, આ વર્ષની ઉજવણી માટેની થીમ શું હતી ?
  • 28. ગુજરાતમાં આવેલ પૂર્ણા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 29. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે ?
  • 30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૧ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
  • 31. 'NAMO' યોજના હેઠળ શેનું વિતરણ કરવામાં આવે છે ?
  • 32. યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટીના લીસ્ટમાં અમદાવાદ શહેરનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
  • 33. ગુજરાતનો સૌ પ્રથમ વાઈ -ફાઈ તાલુકો કયો છે ?
  • 34. ઈન્ટરનેટ અને તેની સહાયક પ્રણાલીના ઉપીયોગથી હવામાં કયા વાયુનું પ્રદૂષણ ફેલાય છે?
  • 35. કયા ભારતીય વૈજ્ઞાનિકે પ્રકાશના વિખેરવાની શોધ કરી હતી?
  • 36. ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યારથી થઈ?
  • 37. ગુજરાત પોલીસ દ્રારા કયા પ્રોજેક્ટ અંતર્ગત વાહન ચોરી અને ઘરફોડ ચોરીની શોધ માટે વિવિધ શહેરોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવેલ છે ?
  • 38. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે ?
  • 39. વર્ષ 2014માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ હેરિટેજ દ્વારા ડૉ. જ્યંત મગનભાઈ વ્યાસને કયો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો?
  • 40. 'રોગી કલ્યાણ સમિતિ' હેઠળ ગરીબ દર્દીના તબીબી ખર્ચ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી મહત્તમ રકમ કેટલી છે ?
  • 41. એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
  • 42. ગુજરાતની સોલર પાવર પોલિસીનો ઉદ્દેશ શો છે ?
  • 43. આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી?
  • 44. ગુજરાતમાં પ્રથમ ટેક્ષટાઇલ મિલના સ્થાપક કોણ હતા?
  • 45. ભારતમાં સૌથી વધુ ઝીંકનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
  • 46. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' હેઠળ મળવાપત્ર લોનની રકમ કેટલી છે ?
  • 47. ગુજરાત સરકારના ગુજરાત ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના' હેઠળ લાભાર્થીની કાયમી અશક્તતાનાં કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  • 48. ભારતમાં નાગરિકતા અધિનિયમ, 1955 માં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો?
  • 49. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે?
  • 50. એપીએમસી બજારોના ભૌતિક પરિસરની બહાર ખેડૂતોના ઉત્પાદનોના અંત:રાજ્ય અને આંતર-રાજ્ય વેપારને મંજૂરી આપવા માટે સંસદમાં કયું બિલ પસાર કરવામાં આવ્યું છે.
  • 51. આર્ટિકલ 21A હેઠળ મૂળભૂત અધિકાર તરીકે શિક્ષણનો અધિકાર બંધારણમાં દાખલ કરવા શેના દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો?
  • 52. મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી ?
  • 53. લોકસભાના સૌપ્રથમ દલિત સ્પીકર કોણ હતા?
  • 54. જાન્યુઆરી 2022 માં પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ કોણ હતા?
  • 55. રી-સરવેની કામગીરી ક્યા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે?
  • 56. જરૂરિયાતમંદ નાગરિકના રહેઠાણ માટે સરકારશ્રીની કઇ યોજના અમલમાં છે ?
  • 57. ગુજરાતમાં આદિવાસી વિસ્તારો માટેની ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓ કેવી રીતે લાગુ કરવામાં આવે છે?
  • 58. નીચેનામાંથી કોને સિંધુ નદીનો લુપ્ત પૂર્વમુખનો અવશેષ માનવામાં આવે છે ?
  • 59. ઉકાઈ ડેમ દ્વારા કયા જિલ્લાને પૂર સંરક્ષણ મળે છે?
  • 60. ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત દસ લાખ મહિલાઓને રૂપિયા 1000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે?
  • 61. 'સૌના માટે આવાસ' ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી હતી?
  • 62. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દરિયાની અંદર બાંધવા માટેની ટનલની લંબાઈ કેટલી નિયત કરવામાં આવી છે?
  • 63. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો ક્યાં ભરાય છે?
  • 64. ભારતના કયા રેલ્વે સ્ટેશનનો સૌથી મોટો રૂટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે?
  • 65. ગુજરાતના કેટલા ટકા ગામો પાકા રસ્તાથી જોડાયેલા છે ?
  • 66. ભારતનો સૌથી લાંબો 'નદી ઉપરનો રોપ-વે' કઈ નદી પર આવેલો છે?
  • 67. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
  • 68. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મન કી બાત અંગે પ્રેક્ષકોના સૂચનો માટેનો ટોલ ફ્રી નંબર શું છે?
  • 69. સા.શૈ.પ. વર્ગ સહિતના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિશિષ્ટ યોગદાન કરનાર સ્વૈચ્છિક સંસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાત) હેઠળ અપાતા એવોર્ડનું નામ શું છે?
  • 70. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ એન.ટી.ડી.એન.ટી કેટેગરીના ક્યાંથી ક્યાં સુધીનાં અભ્યાસ માટે કુમાર લઈ શકે ?
  • 71. કૌશલ યુનિવર્સિટીનું નિર્માણ અમદાવાદના કયા વિસ્તારમાં કરવાનું સરકારશ્રીનું આયોજન છે?
  • 72. ગુજરાતના આદિવાસીઓમાં પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
  • 73. મહિલા ઉદ્યોગકારોને જુદાં જુદાં સ્થળોએ અને સમયે યોજાતા રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના તેમજ સહભાગી મેળામાં નજીવા ભાવે સ્ટોરની ફાળવણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન વાત્સલ્ય યોજના' હેઠળ ફોસ્ટર કેર સંસ્થાઓમાં કયા વય જૂથના બાળકોને રહેવાની મંજૂરી છે?
  • 75. દળનું SI એકમ શું છે ?
  • 76. રોકેટ પ્રોપેલન્ટ તરીકે અને વેલ્ડીંગમાં પણ વપરાતા ગેસનું નામ શું છે ?
  • 77. નીચેનામાંથી કયા અરીસાનો ઉપયોગ દંત ચિકિત્સક નાની પોલાણની તપાસ કરવા માટે કરે છે?
  • 78. શોકની નિશાની તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજ અર્ધ કાઠીએ લહેરાવવાનો નિર્ણય કોણ લે છે?
  • 79. પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ફંડની યોજના (SFURTI) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 80. ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામનો બીજો આધાર કયો છે?
  • 81. BBNLનું પૂરું નામ શું છે ?
  • 82. શામળાજી પાસેના ક્યા સ્થળેથી એક બૌદ્ધ સ્તૂપ અને વિહારના અવશેષો પ્રાપ્ત થયાં છે ?
  • 83. ‘વિવેકાનંદ રૉક મેમોરિયલ’ દક્ષિણ ભારતમાં કયા સ્થળે આવેલું છે ?
  • 84. કયું શહેર ભારતનું સન સિટી તરીકે ઓળખાય છે?
  • 85. અજંતાની ગુફાઓમાં કયા ધર્મના ચિત્રો જોવા મળે છે?
  • 86. આઝાદી સમયે કાશ્મીરના રાજા કોણ હતા?
  • 87. ગાંધીજી કયા વર્ષ પછી અમદાવાદ આવ્યા જ નહીં?
  • 88. ગુજરાતમાં આવેલા પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતો છે ?
  • 89. આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ કેટલાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે?
  • 90. સાહસ, શૌર્ય, સેવા, તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડનો લાભ કેટલા વર્ષ સુધીના યુવાનો માટે અમલમાં છે ?
  • 91. ભારતે કયા વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો?
  • 92. જહાંગીર ખાન કઈ રમતમાં પ્રખ્યાત છે?
  • 93. જીવવિજ્ઞાનની કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંકળાયેલી છે?
  • 94. 'મનુષ્યવેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ' બંધારણની કઈ કલમમાં છે ?
  • 95. ફતેહપુર સીકરી ખાતે દિવાન-એ-ખાસમાં સુશોભિત સ્તંભ કઈ ભારતીય પ્રાંતીય શૈલીનો પ્રભાવ ધરાવે છે?
  • 96. પ્રવાહીનો ઉછાળો (બૉયન્સી)શેના પર આધાર રાખે છે?
  • 97. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે તમામ લીલી વનસ્પતિ દ્વારા કેટલા ટકા સૌર કિરણોત્સર્ગનું શોષણ થાય છે?
  • 98. આબોહવાની સ્થિતિને નિયંત્રિત કરવામાં શું મદદ કરે છે?
  • 99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 100. ગલ્ફ રાષ્ટ્રો સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયાસોની માન્યતામાં વર્ષ 2019 માટે બહેરીનનો પ્રતિષ્ઠિત પુરસ્કાર 'ધ કિંગ હમાદ ઓર્ડર ઑફ રેનેસાન્સ' મેળવનાર ભારતના એકમાત્ર વડાપ્રધાન કોણ છે?
  • 101. વર્ષ 1991 માટે 39માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 102. 'વિશ્વ એઇડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 103. 'આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. 'વિશ્વ યુએફઓ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 105. વિશ્વનું જહાજો માટેનું સૌથી મોટું કબ્રસ્તાન (શિપ બ્રેકિંગ યાર્ડ) ક્યાં આવેલું છે?
  • 106. 'સોરઠ તારા વહેતા પાણી' નાં રચયિતા કોણ હતા?
  • 107. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેની સંકલિત બાળ વિકાસ સેવાઓ, પોષણ અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી છે?
  • 108. 'મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ'- પંક્તિ કયા કવિની છે ?
  • 109. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે ?
  • 110. કઈ ભારતીય નેવિગેશન સિસ્ટમ સેફટી-ઓફ-લાઇફ ઓપરેશન સપોર્ટ પ્રદાન કરે છે?
  • 111. છપ્પનિયા દુષ્કાળનો ચિતાર આપતી કૃતિનું નામ શું છે?
  • 112. ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ?
  • 113. ભીમ અને હિડિમ્બાના પુત્ર કોણ હતો?
  • 114. ગુજરાતના કયા શહેરમાં પ્રખ્યાત સુરસાગર તળાવ આવેલું છે?
  • 115. ભગવદ ગીતામાં કેટલા શ્લોક છે?
  • 116. મહાભારતના રચયિતા કોણ છે ?
  • 117. નીચેનામાંથી કોને કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે યકૃતમાં સંગ્રહિત અપાચ્ય ખોરાક તરીકે ઓળખવામાં આવે છે?
  • 118. કમ્પ્યુટર સિસ્ટમના પાંચ મુખ્ય ઘટકો કયા છે?
  • 119. પ્રથમ જનરેશનનું કમ્પ્યુટર નીચેનામાંથી કોના ઉપર આધારિત હતું?
  • 120. ઇન્ટરનેટ પરથી આપણા કોમ્પ્યુટરમાં ફાઇલનું ટ્રાન્સમિશન શું કહેવાય છે ?
  • 121. યુનેસ્કોએ 'કુતિયાટ્ટમ'ને મૌખિક અને અમૂર્ત માનવતાના વારસાની શ્રેષ્ઠ કૃતિ તરીકે ક્યારે જાહેર કરી ?
  • 122. 'રાણકદેવી મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે?
  • 123. 15 મી જાન્યુઆરી 2022 ના રોજ કયા જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ?
  • 124. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ ધાતુ છે ?
  • 125. વીરપુરમાં કયા સંતનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel