Ads

કોમનવેલ્થ ગેમ 2022 મેડલ વિજેતા લીસ્ટ


 કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ : કોમનવેલ્થ ગેમ 2022નું આયોજન બર્મિંગહામ ખાતે કરવામાં આવ્યું છે જેનો ઉદ્ઘાટન સમારોહ 28 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર રાત્રે 11:30 કલાકે થયેલ છે. ભારતે કોમનવેલ્થ ગેમમાં અત્યાર સુધીમાં 503 મેડલ (181 ગોલ્ડ, 173 સિલ્વર, 149 બ્રોન્ઝ + આ વર્ષના અલગ) જીત્યા છે. Birmingham 2022 Commonwealth Games

કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ

પોસ્ટ ટાઈટલકોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ
પોસ્ટ નામકોમનવેલ્થ ગેમ 2022
સ્થળબર્મિંગહામ
Commonwealth Games 2022 medals List


કોમનવેલ્થ ગેમ મેડલ લિસ્ટ 2022

CWG 2022 (08-08-2022 મુજબ મેડલ લિસ્ટ)

ક્રમદેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
1ઓસ્ટ્રેલીયા – AUS665754177
2ઈંગ્લેન્ડ – ENG566153170
3કેનેડા – CAN26323492
4ભારત – IND22162361
5ન્યુઝીલેન્ડ – NZL19121748
6સ્કોટલેંડ – SCO13112751
7નાઈઝેરીયા – NGR1291435
8વેલ્સ – WAL861428
9સાઉથ આફ્રિકા – RSA791127
10નોર્થન આયર્લેન્ડ – NIR77418
11મલેશિયા – MAS68822
12જમૈકા – JAM66315
13કેન્યા – KEN651021
14સિંગાપુર – SGP44412
15ત્રીનીદાદ અને ટોબેગો – TTO3216
16યુગાન્ડા – UGA3025
17સાયપ્રસ – CYP23611
18પાકિસ્તાન – PAK2338
19સમોઆ – SAM1405
20બારબાડોસ – BAR1113
20કૈમરૂન – CMR1113
20જામ્બીયા – ZAM1113
23બહામાસી – BAH1102
23ગ્રેનેડા – GRN1102
25બર્મુડા – BER1012
26બ્રિટીશ વર્જિન આઈલૈંડસ – IVB1001
27મોરીશસ – MRI0325
28ઘના – GHA0235
29ફીજી – FIJ0224
30મોજમ્બીક – MOZ0213
31શ્રીલંકા – SRI0134
32તંજાનિયા – TAN0123
33બોત્સવાના – BOT0114
33ગ્વેર્નસે – GGY0112
35ડોમિનિકા – DMA0101
35ગામ્બિયા – GAM0101
35પાપુઆ ન્યૂ ગિની – PNG0101
35સેન્ટ લૂસિયા – LCA0101
39નામિબિયા – NAM0044
40માલ્ટા – MLT0011
40નાઉરુ – NRU0011
40નીયૂ – NIU0011
40વાનુઅતુ – VAN0011

કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ Download

કોમનવેલ્થ ગેમ ભારતે જીતેલ મેડલ 2022

કોમનવેલ્થ ગેમમાં ભારતે 61 મેડલ જીત્યા છે જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર, 23 બ્રોન્ઝ મેડલ.

ખેલાડીરમતસ્પર્ધામેડલ
મીરાબાઈ ચાનુવેઇટ લીફટીંગમહિલા 49 kgગોલ્ડ
જેરીમી લાલરીનુગાવેઇટ લીફટીંગપુરુષ 67 kgગોલ્ડ
અંચિતા શિયુલીવેઇટ લીફટીંગપુરુષ 73 kgગોલ્ડ
લોન બોલ્સ ઇન્ડિયા મહિલા ટીમલોન બોલ્સ4 મહિલા ટીમગોલ્ડ
પુરુષ ટેબલ ટેનિસ ટીમટેબલ ટેનિસપુરુષ ટીમગોલ્ડ
સુધીરપેરા પાવરલિફ્ટિંગપુરુષ હેવી વેઇટગોલ્ડ
સંકેત મહાદેવ સાગરવેઇટ લીફટીંગપુરુષ 55 kgસિલ્વર
બિંદ્યારાનીવેઇટ લીફટીંગમહિલા 55 kgસિલ્વર 
ગુરુરાજ પુજારીવેઇટ લીફટીંગપુરુષ 61 kgબ્રોન્ઝ 
એલ. સુશીલા દેવીજુડોમહિલા 48 kgસિલ્વર 
વિજય કુમાર યાદવજુડોપુરુષ 60 kgબ્રોન્ઝ 
હરજીન્દર કૌરવેઇટ લીફટીંગમહિલા 71 kgબ્રોન્ઝ 
વિકાસ ઠાકુરવેઇટ લીફટીંગપુરુષ 96 kgસિલ્વર 
લવપ્રીતસીંઘવેઇટ લીફટીંગપુરુષ 109 kgબ્રોન્ઝ 
સૌરવ ઘોષાલસ્ક્વોશપુરુષ સિંગલબ્રોન્ઝ 
તુલિકા માનજુડોમહિલા 78 kgસિલ્વર 
ગુરદીપસીંઘવેઇટ લીફટીંગપુરુષ 109 kgબ્રોન્ઝ 
તેજસ્વીન શંકરએથ્લેટીક્સપુરુષ હાઈ જંપબ્રોન્ઝ 
મુરલી શ્રીશંકરએથ્લેટીક્સપુરુષ લાંબો કુદકોસોલ્વર 
બજરંગ પુનિયાકુસ્તીપુરુષ 65 kg વર્ગગોલ્ડ 
સાક્ષી મલિકકુસ્તીમહિલા 65 kg વર્ગગોલ્ડ
દિપક પુનિયાકુસ્તીપુરુષ 86 kg વર્ગગોલ્ડ
આંશુ મલિકકુસ્તીમહિલા ફ્રી સ્ટાઈલ 57 kg વર્ગસિલ્વર 
દિવ્યા કાકરાનકુસ્તીમહિલા ફ્રી સ્ટાઈલ 68 kg વર્ગબ્રોન્ઝ 
મોહિત ગ્રેવાલકુસ્તીપુરુષ ફ્રી સ્ટાઈલ 125 kg વર્ગબ્રોન્ઝ 
વિનેશ ફોગાટકુસ્તીમહિલા 53 kg વર્ગગોલ્ડ
નવીનકુસ્તીપુરુષ ફ્રી સ્ટાઈલ 74 kg વર્ગગોલ્ડ
ભાવિના પટેલટેબલ ટેનિસમહિલા સિંગલ્સ વર્ગગોલ્ડ
પ્રિયંકા ગોસ્વામીએથ્લેટીક્સ10000 મીટર ઇવેન્ટસિલ્વર 
અવિનાશ સાબલેએથ્લેટીક્સપુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝસિલ્વર
ભારતીય પુરુષ લોન બાઉન્સ ટીમલોન બાઉન્સ4 પુરુષની ટીમસિલ્વર 
દીપક મહેરાકુસ્તીપુરુષોની 97 kg વર્ગબ્રોન્ઝ 
પૂજા ગેહલોતકુસ્તીમહિલા ફ્રી સ્ટાઈલ 50 kg વર્ગબ્રોન્ઝ 
પૂજા સિહાગકુસ્તીમહિલા 76 kg વર્ગબ્રોન્ઝ 
મોહમ્મદ હુસામુદ્દીનબોક્સિંગપુરુષોની 57 kg ફેધરવેટ વર્ગબ્રોન્ઝ 
રોહિત ટોકસબોક્સિંગપુરુષ 67 કિગ્રા વેલ્ટર વેટબ્રોન્ઝ 
સોનલબેન મનુભાઈ પટેલટેબલ ટેનિસમહિલા સિંગલ્સ વર્ગ 3 – 5બ્રોન્ઝ 
જેસ્મીન લેમ્બોરીયાબોક્સિંગમહિલા લાઈટવેઇટ (60 kg) કેટેગરીબ્રોન્ઝ 
રવિ કુમાર દહિયાકુસ્તીપુરુષોની 57 kg ફ્રી સ્ટાઈલગોલ્ડ
નીતુ ઘાંઘસબોક્સિંગમહિલા 48 kg વર્ગગોલ્ડ
એલ્ડહોસ પોલએથ્લેટીક્સપુરુષ ત્રિપલ જંપગોલ્ડ
અમિત પંખાલબોક્સિંગપુરુષ 51 kg વર્ગગોલ્ડ
નિખત ઝરીનબોક્સિંગમહિલા 50 kg વર્ગગોલ્ડ
ટેબલ ટેનિસ ટીમટેબલ ટેનિસટેબલ ટેનિસ ડબલ્સગોલ્ડ
અબ્દુલ્લા અબુબકરએથ્લેટીક્સપુરુષ ત્રિપલ જંપસિલ્વર 
શરથ કમલ અને જી સાથિયાનટેબલ ટેનિસપુરુષોની ડબલ્સ ફાઈનલસિલ્વર 
મહિલા ક્રિકેટ ટીમક્રિકેટમહિલા ક્રિકેટ ટીમસિલ્વર 
મહિલા હોકી ટીમહોકીમહિલા હોકી ટીમબ્રોન્ઝ 
સંદીપ કુમારએથ્લેટીક્સપુરુષ 10000 મીટર રેસવોકબ્રોન્ઝ 
અન્નુ રાનીએથ્લેટીક્સમહિલા જેવલીન થ્રો ઇવેન્ટબ્રોન્ઝ 
ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદબેડમિન્ટનયુવા મહિલા ડબલ્સ જોડીબ્રોન્ઝ 
શ્રીકાંથ કીડાબીબેડમિન્ટનમેન્સ સિંગલબ્રોન્ઝ 
ભારતીય બેડમિન્ટન ટીમબેડમિન્ટનમિક્સ ટીમસિલ્વર 
સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીક્વસ્ક્વોશમિશ્ર ડબલ્સબ્રોન્ઝ
સાગર અહલાવતબોક્સિંગપુરુષ 92+ kg વર્ગસિલ્વર 
પી વી સિંધુબેડમિન્ટનમહિલા સિંગલ્સગોલ્ડ
લક્ષ્યસેનબેડમિન્ટનપુરુષ સિંગલ્સગોલ્ડ
ચિરાગ શેટ્ટી અને સાત્વિકસૈરાજબેડમિન્ટનપુરુષ ડબલગોલ્ડ
પુરુષ હોકી ટીમહોકીપુરુષ ટુર્નામેન્ટસિલ્વર
સારથ અચંતાટેબલ ટેનિસપુરુષ સિંગલ્સગોલ્ડ 
સાથિયાન જ્ઞાનસેકરનટેબલ ટેનિસપુરુષ સિંગલ્સબ્રોન્ઝ 

કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ Downnload

આ માહિતી વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને મુકેલ છે જો કઈ ભૂલ હોય તો કમેન્ટ કરીને જાણ કરો.

CWG 2022 : India’s medal tally / ભારત કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ ટેલી
રમતગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
એથ્લેટીક્સ1438
બેડમીન્ટન3126
બોક્સિંગ3137
ક્રિકેટ0101
હોકી0112
જુડો0213
લોન બોલ્સ1102
પેરા પાવરલીફટીંગ1001
સ્ક્વોશ0022
ટેબલ ટેનિસ4127
વેઇટ લીફટીંગ33410
કુસ્તી61512
કુલ22162361

કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ PDF Download

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel