08 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
08 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 08/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- 1. સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ એ કયા પાકોના પ્રકારો છે?
- 2. કચ્છ જિલ્લાના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર " છે?
- 3. ગુજરાતમાં સ્વદેશી ઓલાદના શ્રેષ્ઠ પશુઓની જાળવણી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓનો અભ્યાસ કરતા ખેડૂતોને કયો એવોર્ડ આપવામાં આવે છે?
- 4. વિદ્યાર્થીની ઉદ્યોગ સાહસિકતા અને શોધશક્તિ વધે તે માટેની યોજના કઈ છે ?
- 5. NCERT દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?
- 6. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-2020માં કઈ સંસ્થાએ પ્રથમ ઇનામ જીત્યું?
- 7. ગુજરાતના એકમાત્ર શિક્ષણમંત્રી કોણ છે જેમને રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે?
- 8. કયા પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણાંક/કોમર્શિયલ લોડ ના અલગીકરણનું મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવા પગલાં લઈ શકાય?
- 9. કિસાન કૃષિ સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને કયા સમય દરમિયાન વીજળી મળે છે?
- 10. ચારણકા સોલર પાર્ક હેઠળ કેટલા વિકાસકર્તાઓને મંજૂરી આપવામાં આવી છે?
- 11. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કયા કારણોસર થયેલા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળવાપાત્ર છે?
- 12. GSFSનું પૂરું નામ શું છે ?
- 13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે?
- 14. ગુજરાત રાજ્યમાં તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક સગડી ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
- 15. સિદ્ધહેમશબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો છે?
- 16. વર્ષ ૧૮૯૫માં બિરસા મુંડાને અંગ્રેજ સરકારે કેટલા વર્ષની સજા કરેલી ?
- 17. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે ?
- 18. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?
- 19. ગુજરાતી ગઝલના 'ગાલિબ' તરીકે કોણ જાણીતા છે?
- 20. 'રાઉત નાચ' લોકનૃત્ય મુખ્યત્વે કયા રાજ્યના આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવે છે?
- 21. વાયકોમ સત્યાગ્રહ કયા રાજયમાં થયો હતો?
- 22. તાસ્કંદ કરાર સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા?
- 23. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છ ?
- 24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Sipuncula જોવા મળે છે?
- 25. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- 26. 'મોતિયા દેવ' તરીકે પણ ઓળખાતા મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક ગુજરાત સરકારે ક્યા નામે બનાવ્યું છે?
- 27. નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે?
- 28. સરકારના કયા મિશનનો ઉદ્દેશ ભારતીય સનદી અધિકારીઓને વધુ સર્જનાત્મક, રચનાત્મક, કાલ્પનિક, નવીન, સક્રિય, વ્યાવસાયિક, પ્રગતિશીલ, ઊર્જાવાન, સક્ષમ, પારદર્શક અને ટેકનોલોજી-સક્ષમ બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે?
- 29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ-કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે?
- 30. ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'ની રચના ક્યારે કરવામાં આવી હતી?
- 31. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 'STRIDE ' યોજના ક્યારે મંજૂર કવામાં આવી?
- 32. ભારતનું પ્રથમ 'NVIDIA AI ટેક્નોલોજી સેન્ટર' સ્થાપવા માટે કઈ ભારતીય સંસ્થાએ બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની 'NVIDIA' સાથે ભાગીદારી કરી છે?
- 33. ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા સાયબર અને માહિતી સુરક્ષા (CIS) વિભાગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
- 34. ભારતમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય કયું છે ?
- 35. ભારતનું કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે?
- 36. 'આયુષ્યમાન ભારત યોજના'નો હેલ્પલાઇન નંબર કયો છે?
- 37. 'માતા યશોદા ગૌરવ નિધિ'નો હેતુ શું છે?
- 38. ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી?
- 39. ગુજરાતના જામનગર ખાતે કયા વર્ષમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી?
- 40. નીચે આપેલા વિકલ્પોમાંથી ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીસ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) યોજના માટે કોણ અરજી કરી શકે છે?
- 41. કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં ખેડૂતોને મદદ કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગો પર કઈ યોજના શરૂ કરવામાં આવી છે?
- 42. બેઝ લાઇન સર્વેક્ષણ અને આંબેડકર હસ્તશિલ્પ વિકાસ યોજના, જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે તેનો હેતુ શો છે?
- 43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, કઈ પ્ર્વૃતી કરવામાં આવે છે?
- 44. વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે ?
- 45. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના' હેઠળ વીમાધારકના આંશિક શારીરિક અશક્તતાનાં કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે?
- 46. અટલ પેંશન યોજના હેઠળ લાભાર્થીએ ભરવાની પ્રીમિયમની રકમ જે તે વર્ષમા કયા મહિનામા વધારી કે ઘટાડી શકાય છે?
- 47. ભારત સરકારની SHREYAS યોજના નીચેનામાંથી ક્યા મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે?
- 48. ભારત સરકાર દ્વારા શરુ કરેલી P.M.K.V.Y યોજનાનુ પૂરું નામ શું છે?
- 49. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
- 50. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર કઇ હાઇકોર્ટનું અધિકારક્ષેત્ર છે?
- 51. સુપ્રીમ કોર્ટના જજ ઓછામાં ઓછા કેટલા વર્ષથી હાઈકોર્ટના જજ હોવા જોઈએ?
- 52. ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
- 53. વર્તમાન સમયમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે?
- 54. હાલની પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકારે લોકડાઉન દરમિયાન ખેડૂતોને કેટલા પૈસા આપ્યા હતા?
- 55. માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે?
- 56. સ્માર્ટ સિટી મિશન કોની સાથે સંબંધિત છે?
- 57. પાણી પૂરવઠા યોજના અંતર્ગત કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે?
- 58. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મકાનો કોના નામ પર મંજૂર કરવામાં આવે છે?
- 59. મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે આવેલી કાંપથી રચાયેલી કરાડ કયા નામે ઓળખાય છે?
- 60. ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાના ભાગ રૂપે બિનજોડાણ ધરાવતાં રહેઠાણોને જોડાણ આપવા માટે કઈ યોજના અમલમાં છે?.
- 61. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે?
- 62. મિશન અંત્યોદય કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
- 63. ગુજરાતના કચ્છ જિલ્લામાં કઈ વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે?
- 64. નીચેનામાંથી 'UDAN' યોજનાનું પૂરૂ નામ કયું છે?
- 65. પ્રવાસન શેના મુખ્ય ચાલકબળ તરીકે ઉભરી આવ્યું છે?
- 66. શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે?
- 67. શહેરી વિસ્તારોમાં 'પંડિત દિનદયાળ આવાસ યોજના' માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?
- 68. ગુજરાતના કયા શહેરોમાં નવી મેડિકલ કૉલેજ બાંધવામાં આવનાર છે?
- 69. નીચેનામાંથી કયા પ્રોજેક્ટને હાઇવે માટેના 'સિગ્નેચર પ્રોજેક્ટ્સ' હેઠળ ગણતરીમાં લઈ શકાય નહી?
- 70. કઈ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે OBC વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે?
- 71. બાબુ જગજીવન રામ છાત્રાલય યોજના હેઠળ છાત્રાલયોના બાંધકામ/સંપૂર્ણતાની પ્રગતિની દેખરેખ અને સમીક્ષા કોણ કરે છે?
- 72. પીએમ આવાસ યોજનાનું શ્રેષ્ઠ લક્ષણ કયું છે?
- 73. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના 'ધ્રુવ' કયા બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે?
- 74. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં કુલ કેટલા હેલ્પ સેન્ટર્સ કાર્યરત છે?
- 75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ?
- 76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની IIM/NIFT/ CEPT/NLU પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાંકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ?
- 77. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કેટલી નગર રોજગાર વિનિમય કચેરી કાર્યરત છે?
- 78. आजादी का अमृतमहोत्सव અંતર્ગત સ્પેશિયલ ઓલમ્પિક ભારત સંસ્થા દ્વારા ભારતભરના કેટલા દિવ્યાંગોનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું?
- 79. 'મમતા ડોળી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
- 80. 'મમતા સખી યોજના' અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
- 81. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?
- 82. ઈલોરાની ગુફા સ્થળનું મૂળ નામ શું છે ?
- 83. સાયમન કમિશન વિરોધી આંદોલનમાં ક્યાં નેતાનું અવસાન થયું?
- 84. ક્રાંતિકારી નાયિકા રાણી ગાઇડેલ્યુ ક્યાંના હતા?
- 85. નીચેનામાંથી 'કોલાર ગોલ્ડફિલ્ડ' ધારવાડ પ્રણાલીની કઈ શ્રેણીનું છે?
- 86. ભારતના હવામાન વિભાગનું વડું મથક ક્યાં આવેલું છે
- 87. ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં સિલ્વર મેડલ જીતનાર રવિ દહિયા કયા રાજ્યના છે?
- 88. થોમસ કપ સાથે કઈ રમત સંબંધિત છે?
- 89. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે?
- 90. ભારતના રાષ્ટ્રીય વૃક્ષનું નામ શું છે ?
- 91. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?
- 92. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?
- 93. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણના વિદ્યુતવિભાજનનું ઉત્પાદન છે?
- 94. મધની મુખ્ય શર્કરા કઈ છે?
- 95. ડૉ. પાંડુરંગ વામન કાણેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
- 96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- 97. 'વિજય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 98. ભારતમાં 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
- 99. આસામ થઈને ત્રિપુરા સાથે કયા રાજ્યને જોડતી પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી 2022 માં શરૂ થઈ હતી?
- 100. નવી દિલ્હીમાં 'ગરવી ગુજરાત ભવન'નું ઉદ્ઘાટન કોણે કર્યું?
- 101. 'ગૂર્જરી ભૂ' કાવ્યના રચયિતા કોણ છે ?
- 102. ચંદ્રયાન-2 દ્વારા કેટલા મોડ્યુલ વહન કરવામાં આવ્યા હતા?
- 103. ગુજરાત સરકાર દ્વારા 2021 માં રાજ્યના વિકાસમાં નદીઓના યોગદાન તેમજ તેમના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે કયો તહેવાર ઉજવવામાં આવ્યો હતો?
- 104. નીચેનામાંથી કયો જૈનોનો સૌથી મહત્વપૂર્ણ વાર્ષિક પવિત્ર પર્વ છે?
- 105. ભારતનું કયુ શહેર 'સિલિકોન સિટી' તરીકે પ્રખ્યાત છે?
- 106. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 'ગોવર્ધન મઠ' કયા સ્થળે આવેલું છે?
- 107. નીચેનામાંથી કોણ બાળ મજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવનાર સામાજિક કાર્યકર્તા છે?
- 108. માનવ શરીરમાં નખ શેમાંથી બને છે?
- 109. સ્પ્રેડશીટમાં આમાંથી કયો મિશ્ર સંદર્ભ છે?
- 110. 'ગિફ્ટ સિટી'નું પૂરું નામ શું છે?
- 111. જૈન સ્થાપત્ય 'હઠિસિંહના દેરાં' ક્યાં આવેલ છે?
- 112. ભૂમિતિમાં ત્રિકોણનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત કયો છે?
- 113. પોરબંદર જિલ્લામાં માધવરાયનો મેળો કયા સ્થળે ભરાય છે?
- 114. ટોક્સિકોલોજી શું છે?
- 115. નીચેનામાથી ભારતની પ્રથમ કોલસાની ખાણ ક્યા આવેલ છે?
- 116. 'કીડી બિચારી કીડલી કીડીનાં લગનિયાં લેવાય....હાલોને કીડીબાઈની જાનમાં '- રચના કોની છે ?
- 117. નીચેનામાંથી કયો પદાર્થ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે?
- 118. 'વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી' કયા કવિની પંક્તિ છે?
- 119. યુનેસ્કો દ્વારા વિશ્વ માનવ ધરોહરને દર્શાવતા સાહિત્યની યાદીમાં નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો છે?
- 120. ‘ત્રિપિટક’ કઈ ભાષામાં લખાયેલું છે?
- 121. જો કોઈ વ્યક્તિ કોઈ ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ શરૂ કરે, તો તે કયા અંગની અયોગ્ય હિલચાલના પરિણામે હોઈ શકે છે?
- 122. કમ્પ્યુટરમાં રીડુ (Redo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે?
- 123. નીચેનામાંથી કઈ કોશિકા શ્વસન પ્રક્રિયાનું વહન કરે છે?
- 124. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું?
- 125. ભક્ત કવિયિત્રી ગંગાસતી ક્યાંનાં હતાં?