Ads

08 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


 08 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 08/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. ભારત-ઈઝરાયેલ દ્વારા હોર્ટીકલ્ચર માટે સંયુક્ત રીતે સ્થપાયેલ સેન્ટર ઓફ એકસેલન્સ ગુજરાત રાજ્યમાં કેટલા છે?
  • 2. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
  • 3. ગુજરાતમાં શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 ક્યારે અમલમાં આવ્યો?
  • 4. લકુલીશ યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે?
  • 5. ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે વર્ષ 2022 માં દ્વિવાર્ષિક રીતે કયું સામયિક પ્રકાશિત થાય છે?
  • 6. 'ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના'ની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી?
  • 7. ક્રૂડ ઓઇલને ઓઇલ ફિલ્ડથી રિફાઇનરીઓમાં આંતરિક પરિવહન મુખ્યત્વે શેના દ્વારા કરવામાં આવે છે?
  • 8. ગુજરાત રાજયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે?
  • 9. ભારતમાં રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે?
  • 10. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહીને કાર્ડદીઠ કેટલાં રાહતદરે આયોડિનયુક્ત મીઠાનું વિતરણ કરવામાં આવે છે?
  • 11. કઈ યોજના દેશમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક છત્ર યોજના છે ?
  • 12. ગુજરાતની તાપી નદી કયા દેવતાની પુત્રી માનવામાં આવે છે ?
  • 13. ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી શોર્ટ ફિલ્મ કઈ છે?
  • 14. એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે ?
  • 15. ભારતમાં દરરોજ થતી એકમાત્ર હેરિટેજ વોક(પદયાત્રા) કઈ છે ?
  • 16. 'મંગળ મંદિર ખોલો' કાવ્યના રચયિતાનું નામ જણાવો?
  • 17. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં નિર્માણ પામ્યું હતું?
  • 18. કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી ?
  • 19. બૌદ્ધ ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ?
  • 20. આર્યભટ્ટે શેની શોધ કરી હતી ?
  • 21. હિંદુ પંચાંગ પ્રમાણે આવતા ચોથા મહિનાનું નામ શું છે ?
  • 22. મહાભારતના મહાનાયક કોણ છે?
  • 23. 'જન ગણ મન' એ રાષ્ટ્રગીત કોની રચના છે?
  • 24. સ્વતંત્ર ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતા?
  • 25. સેસ્બેનિયા ગ્રાન્ડિફ્લોરા (અગસ્ત્ય) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે?
  • 26. નીચેનામાંથી કયા વૃક્ષનો ઉપયોગ હાયપરગ્લાયસેમિયામાં થાય છે?
  • 27. 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા કે જે 12 વર્ષની ઉંમરથી વૃક્ષો વાવે છે, તેમને કયું સન્માન આપવામાં આવ્યું છે?
  • 28. ગુજરાતમાં આવેલ પૂર્ણા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે?
  • 29. કયા શહેરને 'ફૂલોનું શહેર' કહેવામાં આવે છે?
  • 30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-5 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે?
  • 31. અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય કઇ યોજના દ્વારા આપવામાં આવે છે?
  • 32. પબ્લિક ડોમેન VSAT નેટવર્કમાં VSATનું પૂરું નામ શું છે?
  • 33. સામાજિક સંરક્ષણ કલ્યાણની 12 અને રોજગારીની 6 યોજનાનો લાભ કયા કાર્ડ ધારક મેળવી શકે છે?
  • 34. જલ વિદ્યુત શક્તિને સફેદ કોલસો શા માટે કહેવામાં આવે છે?
  • 35. એરોપ્લેનની શોધ કોણે કરી હતી?
  • 36. કઈ રાષ્ટ્રીય યોજનાની ટેગલાઇન “કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વેન ઈટ ફોલ” છે?
  • 37. ગૃહ મંત્રાલય અંતર્ગત સી.એ.પી.એફ (CAPF) નું પૂરું નામ શું છે?
  • 38. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?
  • 39. ઇફ્કો (ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ)ના ભારતના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કોણે કર્યું?
  • 40. નીચેનામાંથી કયો બિનચેપી રોગ છે ?
  • 41. NQASનું પૂરું નામ શું છે?
  • 42. 2020 માં કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક સંકલિત સ્ટીલ કેન્દ્રની સ્થાપના કરીને પૂર્વ ભારતના વિકાસને વેગ આપવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો?
  • 43. વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે?
  • 44. ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?
  • 45. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કયાં થઈ હતી ?
  • 46. વર્ષ 2022 સુધીમાં ભારતના કેટલા રાજ્યોમાં જન શિક્ષણ સંસ્થાન (JSS) ઉપલબ્ધ છે?
  • 47. આઈ.ટી.આઈ. ના એસ.સી,એસ.ટી. અને બક્ષીપંચ તાલીમાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે?
  • 48. ન્યાય- સામાજિક, આર્થિક અને રાજકીય બાબતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
  • 49. બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે?
  • 50. ભારતની સર્વોચ્ચ અદાલતનું અધિકારક્ષેત્ર કોના દ્વારા વિસ્તૃત થઈ શકે છે ?
  • 51. ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે ?
  • 52. કયો અધિનિયમ ફેક્ટરીઓ, ઓઇલફિલ્ડ્સ, ખાણો અને પ્લાન્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી સેવાઓ માટે નાણાકીય પુરસ્કાર પ્રદાન કરે છે?
  • 53. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરીક કોણ હતા?
  • 54. સંસદની સ્થાયી સમિતિ હેઠળ કેટલા પ્રકારની સમિતિઓ આવે છે?
  • 55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે ગુજરાતમાં કયા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાની ઓળખ કરવામાં આવી છે?
  • 56. સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે?
  • 57. ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ માટે કઈ બે નગરપાલિકાઓને મંજૂરી મળેલ છે?
  • 58. ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી કોના હસ્તે શરૂ કરાયું હતુ?
  • 59. સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ માટે કેટલા ગામો પસંદ કરવામાં આવશે?
  • 60. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને અપાતી લોનની રકમનું વ્યાજ કોણ ભોગવતું હોય છે?
  • 61. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ કોનું ટેકનિકલ સપોર્ટ પાર્ટનર છે?
  • 62. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યા શહેરમાં આવેલુ છે?
  • 63. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 20મી જૂન, 2022ના રોજ 280 કિલોમીટરના સેટેલાઇટ ટાઉનશિપ રિંગ રોડનો (STRR) ક્યાં શિલાન્યાસ કર્યો હતો?
  • 64. ફેમિલી ઓપીડી અને આઈઆરસીટીસીના સંયુક્ત ઉપક્રમ દ્વારા કેવા પ્રકારનું પ્રવાસન પૂરું પાડવામાં આવે છે?
  • 65. અમદાવાદના સાયન્સ સિટીમાં રોબોટિક ગૅલેરીનું ઉદઘાટન કોણે કર્યું છે ?
  • 66. માર્ચ 2019 સુધી ઓરિસ્સામાં વિજયવાડા-રાંચી માર્ગ પર કેટલું કામ પૂર્ણ થયેલ છે?
  • 67. નીચેનામાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે?
  • 68. કિન્નરો માટેનો (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો જે કિન્નરોના કલ્યાણની ખાતરી કરવા માટેનું પ્રથમ નક્કર પગલું છે?
  • 69. પીએમ મફત સિલાઈ મશીન યોજનાના લાભ માટે લાયક મહિલાઓની ઉંમરની કેટલી હોવી જોઈએ?
  • 70. પી.એમ.કે.વી.વાય. યોજનાનું આખું નામ શું છે?
  • 71. ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 - 2027 અંતર્ગત નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS)માંથી એક ખાસ કેન્દ્રનો હેતુ કઇ રમતનાં પ્રશિક્ષણ માટે હશે?
  • 72. ગુજરાતના કયા શહેરના સ્ટેડિયમાં ક્રિકેટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પોતાના 30,000 રન પૂરા કર્યા હતા?
  • 73. 'બકરાં એકમની સ્થાપના' માટે અનુસૂચિત જનજાતિની કઈ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'મિશન શક્તિ યોજના' હેઠળ મહિલાઓ માટે સંકલિત રાહત અને પુનર્વસન ગૃહનું નામ શું છે?
  • 75. કારની બેટરીમાં વપરાતો ઇલેક્ટ્રોલાઇટ શું છે ?
  • 76. સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા કેન્સરનું નામ જણાવો?
  • 77. પદાર્થની ઘનતા કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
  • 78. મહાત્મા ગાંધીએ કેટલા સ્વયંસેવકો સાથે દાંડીકૂચ શરૂ કરી હતી?
  • 79. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) કયા મંત્રાલય હેઠળ આવે છે ?
  • 80. ભારતનેટ પ્રોજેક્ટ અગાઉ કયા નામથી ઓળખાતો હતો?
  • 81. ઘણી સરકારી સેવાઓ મેળવવા માટેની એપ કઈ છે ?
  • 82. ગુજરાતનું સૌથી જૂનું તોરણ ક્યાં આવેલું છે ?
  • 83. માનસ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
  • 84. ભારતમાં કયું શહેર મોતીનું શહેર તરીકે ઓળખાય છે?
  • 85. 'કરો યા મરો' આ સૂત્ર કઈ લડતે આપ્યું છે?
  • 86. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક શાસકને હરાવ્યો હતો?
  • 87. 'કૌટિલ્ય' નામથી કોણ જાણીતું છે?
  • 88. કઈ નદી ' સૂર્યપુત્રી 'તરીકે ઓળખાય છે ?
  • 89. હિમાલયન બર્ડ પાર્ક ક્યાં આવેલું છે ?
  • 90. સુમો નીચેનામાંથી કયા દેશની રાષ્ટ્રીય રમત છે?
  • 91. 2023 ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સત્રના યજમાન તરીકે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી છે?
  • 92. ઓલિમ્પિક દિવસ કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો?
  • 93. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
  • 94. નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબત બંધારણના કયા ભાગમાં આવે છે ?
  • 95. 'વિશ્વ નૃત્ય દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 96. દિવસમાં કયારે વાતાવરણમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ ઓછામાં ઓછું હોય છે?
  • 97. પૂરને અટકાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
  • 98. ભારતીય વાયુસેનાના પહેલા અને એકમાત્ર ફાઈવ સ્ટાર ઓફિસર કોણ હતા?
  • 99. શ્રી વર્ગીસ કુરિયનને વર્ષ 1999માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
  • 100. ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારોની વયમર્યાદા કેટલી છે?
  • 101. ભૂપેન હઝારિકાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
  • 102. વિશ્વમાં ઑક્ટોબર મહિનાનો બીજો બુધવાર કયા દિવસ તરીકે ઉજવાય છે?
  • 103. 'આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. સાંકેતિક ભાષાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
  • 105. પેનિસિલિનની શોધ કોણે કરી?
  • 106. કાંકરાપર બંધ કઈ નદી પર છે?
  • 107. ISSF જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કયા દેશમાં કુલ 33 મેડલ જીત્યા છે?
  • 108. 'મુખડાની માયા લાગી રે મોહન પ્યારા' પ્રસિદ્ધ પંક્તિ કયા મધ્યકાલીન કવિની છે ?
  • 109. કયો દેશ તાજેતરમાં જર્મનીને પછાડીને ચોથું સૌથી મોટું ઓટોમોટિવ માર્કેટ બન્યું?
  • 110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુવિજય સબમરીન કયા વર્ગની સબમરીન છે?
  • 111. 'ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહી' લોક્ભોગ્ય રચનાના રચયિતા કોણ છે ?
  • 112. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?
  • 113. મહાભારત કેટલા પર્વમાં વહેંચાયેલું છે ?
  • 114. પંચગની હિલ સ્ટેશન ક્યાં આવેલું છે?
  • 115. કેરળનું રાજ્ય વૃક્ષ કયું છે?
  • 116. સંસ્કૃતમાં પંચતંત્રના રચયિતા કોણ છે?
  • 117. જમિની રોય સાથે નીચેનામાંથી શું સંબંધિત છે?
  • 118. કમ્પ્યુટર સાથે જોડાયેલ સ્કેનરનો ઉપયોગ શું છે?
  • 119. નીચેનામાંથી કઈ નોન-વોલેટાઈલ મેમરી ચિપ છે?
  • 120. કયો શબ્દ 'પેન્ટિયમ' સાથે સંબંધિત છે?
  • 121. ભારતની કેટલી પર્વતીય રેલ્વેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે?
  • 122. આબુમાં આવેલ દેલવાડાના જૈન મંદિર બનાવવામાં કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
  • 123. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે ?
  • 124. એપલ (Apple) ના સહ-સ્થાપકો કોણ છે ?
  • 125. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel