Ads

07 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


 07 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 07/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં દ્વિતીય આવેલ છે?
  • 2. ર૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડધારક માછીમારોને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે?
  • 3. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
  • 4. સેન્ટર ઓફ એકસલન્સની શી કામગીરી છે?
  • 5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?
  • 6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ "પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ" મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?
  • 7. વર્ષ 2022 મુજબ ભારતમાં કેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) આવેલી છે?
  • 8. ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?
  • 9. 'દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના'કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
  • 10. બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
  • 11. ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
  • 12. MIBORનું પૂરું નામ શું છે ?
  • 13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 14. તા 31/01/2022ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હેઠળ (રાજ્ય તેમજ કોર્પોરેશન હસ્તક તમામ) કેટલી પ્રયોગશાળાઓ છે ?
  • 15. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ?
  • 16. ચાંપાનેરની ઐતિહાસિક સાઇટ્સને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે ?
  • 17. ગુજરાતમાં કવાંટ મેળો કયાં ભરાય છે ?
  • 18. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે ?
  • 19. ‘રાઇનો પર્વત’ના લેખક કોણ છે ?
  • 20. ગુપ્ત સામ્રાજ્યનાં બાઘ ચિત્રો કયા ભારતીય રાજ્યમાંથી મળી આવ્યાં હતાં ?
  • 21. ભારતીય અને ગ્રીક સુવિધાઓને જોડતી કલા શૈલીને શું કહેવામાં આવે છે ?
  • 22. નિમ્નલિખિત ક્યા નેતા અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે?
  • 23. 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
  • 24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
  • 25. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
  • 27. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે ?
  • 28. કોવિડ મહામારી દરમિયાન કયા વેચાણકારોને જામીન મુકત લોન આપવામાં આવી ?
  • 29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 30. કઈ યોજના માટે આદિવાસી ખેડૂતને રૂ.3.00 લાખના એકમ પરના કુલ ખર્ચના 90 ટકા અથવા રૂ.2.70 લાખ મળે છે ?
  • 31. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
  • 32. ભારતમાં 'સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે?
  • 33. 2020 માં કેટલી મહિલા પોલીસ અધિકારીઓને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે?
  • 34. ગુજરાતમાં નિર્ભયા ફંડ યોજના હેઠળ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા 'સેફ સિટી પ્રોજેક્ટ્સ'માં કયા શહેરનો સમાવેશ થાય છે?
  • 35. ભારતના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
  • 36. 'ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના'નો પ્રાથમિક હેતુ શું છે ?
  • 37. વિશ્વ વસ્તી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
  • 38. 'પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્‍યાંક હાંસલ કરવામાં આવશે ?
  • 39. બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી ?
  • 40. નીચેની કઈ યોજના કાપડના સંયોજિત ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને પ્લેસમેન્ટ લક્ષી તાલીમ પ્રદાન કરવા માગે છે?
  • 41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
  • 42. ભારત સરકાર દ્વારા કેટલા ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે?
  • 43. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
  • 44. નીચેનામાંથી કયું બિન ધાતુ મિનરલ છે?
  • 45. પ્રધાનમંત્રી દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી કેટલા વર્ષ સુધી લધુતમ યોગદાન કરી શકે છે ?
  • 46. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના' હેઠળ બાંધકામ શ્રમિકનાં 90-100 ટકા અશક્તતાનાં કિસ્સામાં, લાભાર્થીને દર મહિને મહત્તમ કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
  • 47. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
  • 48. ભારત સરકારના NCS પોર્ટલમાં અત્યાર સુધી કેટલા મૉડલ કેરિયેર કેન્દ્રની ભારતભરમાં મંજૂરી આપવામાં આવી છે?
  • 49. લોકસભા સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે?
  • 50. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે?
  • 51. સામાન્ય લોકો માટે 'કોર્ટમાં પ્રવેશ' નો અર્થ શું થાય છે?
  • 52. કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?
  • 53. તાજેતરમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શપથવિધિ કોણે કરાવી છે?
  • 54. નીચેના પૈકી કઈ આવક કરવેરા સિવાયની આવક છે?
  • 55. ચલણના અવમૂલ્યનનો અર્થ શું થાય છે?
  • 56. કડાણા ડેમના પૂરનાં પાણીને ગુજરાતની 21 નદીઓને રિચાર્જ કરવા માટે કઈ સ્પ્રેડિંગ ચેનલનું કામ ચાલુ છે ?
  • 57. 'સ્વજલધારા કાર્યક્રમ'નું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
  • 58. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ સ્થાપિત જળ પરીક્ષણ પ્રયોગશાળાઓ પાણીના પરીક્ષણ અને ગુણવત્તાના ધોરણો માટે કઈ એજન્સીનું પાલન કરે છે?
  • 59. નીચેનામાંથી કયું શહેર ઘેલો નદીના કિનારે આવેલ નથી ?
  • 60. કઈ યોજનાનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવાનો છે?
  • 61. પંચાયતીરાજ માટે સરળ કાર્ય આધારિત એકાઉન્ટિંગ પોર્ટલનું નામ શું છે?
  • 62. ગુજરાતની 'પંચવટી યોજના' માટે ગ્રામ પંચાયતને કેટલી ગ્રાન્ટ મળવાપાત્ર છે?
  • 63. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?
  • 64. GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?
  • 65. ભારતમાં 2 લેન નેશનલ હાઈવેની પહોળાઈ કેટલી છે?
  • 66. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
  • 67. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
  • 68. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
  • 69. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ક્યાં સ્થાપિત થવા જઈ રહ્યું છે ?
  • 70. SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?
  • 71. કોના આદેશથી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા બાળકોને સલામતીના સ્થળે રાખી શકાય છે?
  • 72. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી મિશન સાગર યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 73. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી યોજના 'ધ્રુવ' નો ઉદ્દેશ શો છે?
  • 74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ કયા દિવસે કરવામાં આવ્યું ?
  • 75. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
  • 76. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ ગ્રેજ્યુએશન લેવલનાં વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે?
  • 77. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની વયમર્યાદા કેટલી છે?
  • 78. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કાર્યરત શક્તિદૂત યોજના સરકારશ્રી દ્વારા કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી?
  • 79. એન.સી.ડબ્લ્યુ. નું પૂરું નામ શું છે ?
  • 80. જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
  • 81. 'કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ' અન્વયે વાર્ષિક કેટલી ફી ભરપાઈ કરવામાં આવે છે ?
  • 82. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
  • 83. કડાણા યોજના કઈ નદી પર છે ?
  • 84. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી પર નિર્માણ પામ્યો છે?
  • 85. કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?
  • 86. શિવસમુદ્રમ ફોલ નીચેનામાંથી કઈ નદીના વહેણમાં જોવા મળે છે?
  • 87. બીચ વોલીબોલ માં, દરેક બાજુ કેટલા ખેલાડીઓ હોય છે?
  • 88. સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?
  • 89. નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે?
  • 90. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે ?
  • 91. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના 'નાગરિકતા હક' બંધારણની કઈ કલમમાં આવે છે ?
  • 92. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખ્ખલુસ કયું છે ?
  • 93. માનવ શરીરના ચેતાતંત્રનો મૂળભૂત એકમ શું છે?
  • 94. બેટરીમાં કયા પ્રકારની ઊર્જાનો સંગ્રહ થાય છે?
  • 95. ભારતરત્ન અને નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
  • 96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 97. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 98. 'રાષ્ટ્રીય સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 99. સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ડુગોંગ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 100. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
  • 101. 'બાળગરબાવળી' કાવ્યસંગ્રહ કયા કવિએ લખ્યો છે ?
  • 102. એલ.સી.એ તેજસની પ્રથમ ઉડાન ક્યારે હાથ ધરવામાં આવી હતી?
  • 103. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?
  • 104. જેસલના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી હ્રદય પલટો કરાવનાર સતિનું નામ શું છે?
  • 105. પિંક સિટી તરીકે કયુ શહેર જાણીતું છે?
  • 106. હવામહેલ કયા શહેરમાં આવેલો છે?
  • 107. કુંચીકલ ધોધની ઊંચાઈ કેટલી છે?
  • 108. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 109. ભારતના 'મિસાઇલ મેન' તરીકે કોણ ઓળખાય છે?
  • 110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું?
  • 111. આર્ટિસ્ટ 'બેન્કસી' મૂળ કયા બ્રિટીશ શહેર સાથે સંકળાયેલ છે?
  • 112. ડૉક્યુમેન્ટ બનાવવા માટે ફાઇલ મેનૂ પર કયો આદેશ જરૂરી છે?
  • 113. નીચેનામાંથી કયું વપરાશકર્તાને એકસાથે અનેક સર્ચ એન્જિનો પર શોધવાની મંજૂરી આપે છે?
  • 114. ગુજરાતમાં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલું છે?
  • 115. કચ્છનાં ઈતિહાસમાં કઈ ગુફાઓનો ઉલ્લેખ 'ખાપરા કોડિયા'ની ગુફાઓ તરીકે થયો છે?
  • 116. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને શું કહેવાય છે ?
  • 117. ત્રણેય ગોળમેજી પરિષદો સમયે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
  • 118. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે?
  • 119. કલર, રબર, કાપડમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે?
  • 120. કવિ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
  • 121. વૈશાલી ખાતે વિશ્વના પ્રથમ ગણતંત્રની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
  • 122. મહાવીરના પ્રથમ શિષ્યનું નામ શું છે ?
  • 123. બાકસના ઉત્પાદનમાં કયા તત્ત્વનો ઉપયોગ થાય છે?
  • 124. સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?
  • 125. સંત બોડાણા નો જન્મ ક્યાં થયો હતો?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel