Ads

07 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


07 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 07/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

 • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
 • 1. પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈ ક્ષેત્રે કયું પગલું ભરવામાં આવ્યું છે?
 • 2. ખેતી પછી, ગ્રામીણ ગુજરાતમાં બીજો સૌથી વધુ વ્યાપક વ્યવસાય કયો છે?
 • 3. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
 • 4. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
 • 5. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ 'ફૂડ બિલ આસિસ્ટન્સ' મેળવવા માટે અરજી કરી શકે છે?
 • 6. ગુજરાતના થર્મલ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
 • 7. ખનીજ ચોરી સામેની ફરિયાદ માટેની મોબાઈલ એપ કઈ છે ?
 • 8. 'PM - ગતિશક્તિ' યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?
 • 9. કેન્દ્રીય બજેટ 2022માં અંતરિક્ષ વિભાગને કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે?
 • 10. 'મા અન્નપૂર્ણા યોજના' હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
 • 11. નીચેના પૈકી કઈ નવલકથાના લેખક ચંદ્રકાંત બક્ષી છે ?
 • 12. ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી તરીકે કોની વરણી થઇ હતી ?
 • 13. સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો ?
 • 14. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે ?
 • 15. મહાત્મા મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?
 • 16. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
 • 17. શ્રી મોટા, શ્રી અંબુભાઇ પુરાણી, શ્રી છોટુભાઇ પુરાણી અને શ્રી દત્તાત્રેય મજુમદાર કઇ પુસ્તકશ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે?
 • 18. 'પહાડનું બાળક' તરીકે કોણ ઓળખાય છે?
 • 19. કાલિદાસનું કયું કાવ્ય દૂતકાવ્ય છે ?
 • 20. ભારતીય સંગીતમાં કુલ કેટલા સ્વર છે ?
 • 21. પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોણે આપી હતી?
 • 22. નીચેનામાંથી સપ્તર્ષિમાંના કયા એક ઋષિ છે?
 • 23. રામપ્રસાદ બિસ્મિલ કઈ ઘટના સાથે સંકળાયેલા હતા?
 • 24. હોમરૂલ આંદોલનનું વર્ષ જણાવો.
 • 25. ગ્રામ વન ઉછેર યોજના, ગ્રામવન પિયત અને ગ્રામવન બિનપિયત તરીકે ક્યારથી ઓળખાય છે ?
 • 26. કયા 'વન'નું ઉદ્ઘાટન પરંપરાગત ગુજરાતી પોશાકમાં 501 નવદંપતીઓ દ્વારા વિશિષ્ટ રીતે વૃક્ષારોપણથી કરવામાં આવ્યું હતું ?
 • 27. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ?
 • 28. સરકારે ‘સ્વચ્છ હવા માટે સ્વચ્છ અને સ્વસ્થ ભારત’ મીની મેરેથોનનું આયોજન કયા વર્ષે કર્યું હતું ?
 • 29. ભારત કયા પ્રકારનાં પવનોનો પ્રદેશ છે ?
 • 30. ઝારખંડનું રાજ્ય પક્ષી કયું છે ?
 • 31. ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?
 • 32. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કયા વિભાગ હેઠળ સમાવિષ્ટ છે ?
 • 33. ગુજરાત રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે સંશોધન વિકાસના કાર્ય અંગે તાલીમ આપતી મુખ્ય સંસ્થા કઇ છે ?
 • 34. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
 • 35. શક્તિ(પાવર)નો એકમ શું છે?
 • 36. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2019માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?
 • 37. મે 2018 થી ઇ-ગુજકોપ એપ વડાપ્રધાન કાર્યાલયના મૂલ્યાંકનમાં સતત કયું સ્થાન મેળવે છે?
 • 38. ભારત સરકારે 10મી ફેબ્રુઆરી, 2016ના રોજ જમ્મુ અને કાશ્મીર માટે કેટલી ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપી હતી?
 • 39. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાન પોલીસ અધિક્ષકો અને સીએપીએફના કમાન્ડન્ટ્સ માટે ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કોણે કર્યું હતું?
 • 40. ટેલિમેડિસિન શું છે ?
 • 41. 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 42. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
 • 43. અટીરા(ATIRA) શાના માટે જાણીતું છે ?
 • 44. ભારતમાં ગ્રેફાઇટનો સૌથી વધુ સ્ત્રોત કયા રાજ્યમાં છે?
 • 45. નીચેનામાંથી કયું ભારતના 'ખનિજના ભંડાર' તરીકે ઓળખાય છે?
 • 46. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ મેડિકલ, એન્જિનિઅરિંગ ,એમ.બી.એ., એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે?
 • 47. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના' હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની મહત્તમ રકમ કેટલી છે?
 • 48. CAA- 2019 હેઠળ કેટલા સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા માટે માન્યતા આપવામાં આવી છે?
 • 49. નીચેનામાંથી કયા આધાર પર ન્યાયાધીશને દૂર કરી શકાય છે?
 • 50. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (સુધારા) બિલ 2017 હેઠળ, કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ જાહેર કરવામાં આવ્યું છે?
 • 51. નીચેનામાંથી કયો અનુચ્છેદ લઘુમતીઓના અધિકાર સાથે સંબંધિત છે?
 • 52. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કરવામાં આવ્યો ?
 • 53. નીચેનામાંથી કયું ભારતીય સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે?
 • 54. ભારત સરકારનું કયું કમિશન નોકરીમાં અનામતના હેતુ માટે પછાત તરીકે સૂચિત સમુદાયોની સૂચિમાં સમાવેશ અને સૂચિમાંથી બાકાતને ધ્યાનમાં લે છે?
 • 55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે સમગ્ર ભારતમાં કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે?
 • 56. પીવાના પાણીમાં વધુ પડતા ફ્લોરાઈડની આરોગ્ય પર શું અસર થાય છે?
 • 57. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને સિંચાઈનો લાભ મળશે?
 • 58. GIFT City નું પૂરું નામ શું છે ?
 • 59. ભારતનો પ્રથમ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો?
 • 60. રાષ્ટ્રીય ગોકુલ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
 • 61. ચૂંટણી પંચ દ્વારા પંચાયતો માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે કયા આધારે અનામત બેઠકો નિયત કરવામાં આવી છે?
 • 62. ભારતમાં 'વિશ્વ વિરાસત દિવસ' ક્યારે ઉજવવામા આવે છે?
 • 63. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?
 • 64. પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24x7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?
 • 65. PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?
 • 66. કયા રોપ-વે ને ભારતનો સૌથી લાંબો 'નદી ઉપરનો રોપ-વે' માનવામાં આવે છે?
 • 67. ભારતના વરિષ્ઠ નાગરિકોના સંદર્ભમાં SACRED નું પૂરૂ નામ શું છે?
 • 68. પીએમ મિશન કર્મયોગીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
 • 69. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની રમતગમતની પ્રવૃત્તિઓમાં અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિકલાંગતા રમતગમત માટેનું કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે?
 • 70. ગ્રામ વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
 • 71. સંસ્કૃત ગુરુકુળોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 8 કરોડની ફાળવણી સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવાની જાહેરાત કરવામાં આવી છે?
 • 72. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક કેટલા રૂપિયાનો ખર્ચ સરકારશ્રી તરફથી કર​વામાં આવે છે?
 • 73. 'નારી ગૌરવ નીતિ' કયા સરકારી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ?
 • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022 માં 'નારી શક્તિ પુરસ્કાર' માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે?
 • 75. શાનો બનેલો બોલ રબરના બોલ કરતા વધારે બાઉન્સ થશે ?
 • 76. કુદરતી રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી?
 • 77. પેટ્રોલિયમ આગ માટે કયા પ્રકારનાં અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ થાય છે?
 • 78. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
 • 79. ભારતની છેલ્લી ધ્વજ સંહિતા ક્યારે અમલમાં આવી?
 • 80. CSCનું પૂરુ નામ શું છે?
 • 81. ડિજીલોકરની સ્ટોરેજ સ્પેસ કેટલી છે ?
 • 82. ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક કયું છે ?
 • 83. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
 • 84. જાદુગુડાની ખાણો કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે?
 • 85. ઇ.સ.1911 પહેલા ભારતની રાજધાની કઈ હતી?
 • 86. શ્વેતાંબર કયા ધર્મનો સંપ્રદાય છે?
 • 87. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે?
 • 88. ભારતનો કયો પ્રદેશ ભારતનું 'ઠંડું રણ 'કહેવાય છે ?
 • 89. નીચેનામાંથી કયો પ્રદેશ નક્કર ફ્લડ બેસાલ્ટના બહુવિધ સ્તરો ધરાવે છે?
 • 90. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રમાં સભ્ય ફી કેટલા રૂપિયાથી વધારે રાખી શકાય નહીં ?
 • 91. એશિયા કપ કઈ રમતની લોકપ્રિય ટુર્નામેન્ટ છે?
 • 92. 1928 માં એમ્સ્ટરડેમમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા?
 • 93. નીચેનામાંથી કયા વિટામિન યકૃતમાં સંગ્રહિત થાય છે?
 • 94. 'ખિતાબોની નાબૂદી' બંધારણના કયા ભાગમાં આવે છે ?
 • 95. મલાર કલાકાર કઈ કલા માટે જાણીતા છે ?
 • 96. ડેટાબેઝનો ભાગ શું છે જે ફક્ત એક જ પ્રકારની માહિતી ધરાવે છે?
 • 97. લસિકામાં કયું તત્ત્વ હોતું નથી?
 • 98. વિશ્વ હીમોફીલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
 • 99. નીચેનામાંથી વર્ષ 2011 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્ય ક્ષેત્રે ગુજરાતમાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?
 • 100. વર્ષ 2014 પછી કયા ભારતીય વડાપ્રધાનને માલદીવનો પ્રતિષ્ઠિત સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'નિશાન ઇઝ્ઝુદ્દીન શાસન' એનાયત કરવામાં આવ્યું છે?
 • 101. વર્ષ 1972 માટે 20મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 • 102. વિશ્વમાં મે મહિનાનો બીજો રવિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
 • 103. 'આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 104. આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
 • 105. અજંતા અને ઇલોરા જૂથની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
 • 106. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?
 • 107. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
 • 108. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાએ રચી છે ?
 • 109. કઈ સંસ્થાએ “પ્રોફિટિંગ ફ્રોમ પેઈન” પર અહેવાલ બહાર પાડ્યો?
 • 110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
 • 111. કબીર બીજક કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે ?
 • 112. તુલસીદાસનું 'રામચરિતમાનસ' કોના શાસનકાળ દરમિયાન લખાયું હતું?
 • 113. પ્રાચીન ભારતમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી ?
 • 114. 'જલ મહેલ' રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે?
 • 115. રાજસ્થાનનું રાજ્ય ફૂલ કયું છે ?
 • 116. રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ કયું છે?
 • 117. માનવશરીરમાં રક્તકણો (RBC) નું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ?
 • 118. કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણમાં WLAN નું પૂર્ણ સ્વરૂપ શું છે?
 • 119. કમ્પ્યુટર સચોટ છે, પરંતુ જો ગણતરીનું પરિણામ ખોટું છે, તો તેના માટે મુખ્ય કારણ શું છે?
 • 120. સ્પ્રેડશીટમાં ટેબ્યુલર માહિતીનું ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેંશન કયું છે?
 • 121. કયું સ્થાપત્ય સ્તૂપ સાથે સંકળાયેલું છે?
 • 122. ગુજરાતમાં 'હવામહેલ' ક્યાં આવેલો છે?
 • 123. ઉમંગ (UMANG) એપ ભારત સરકાર દ્વારા ક્યારે લોન્ચ કરવામાં આવી હતી ?
 • 124. ગૂગલના સહ-સ્થાપકો કોણ છે ?
 • 125. લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel