Ads

18 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


18 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં થતાં નુકસાન સંદર્ભે કેટલા ટકા વળતર મળે છે ?
  • 2. કૃષિમાં ODOPનું પૂરું નામ શું છે ?
  • 3. ‘ઇ-ગોપાલા’ એપ્લિકેશન કયા વિભાગની છે ?
  • 4. ગામડાંઓમાં વિદ્યાલક્ષ્મી યોજના કયા માપદંડના આધારે શરૂ કરવામાં આવી હતી ?
  • 5. ઓલ ઇન્ડિયા સર્વે ઑફ હાયર એજ્યુકેશન રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?
  • 6. MYSY અંતર્ગત કોને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે ?
  • 7. શાળા પ્રવેશોત્સવ 2022માં ગુજરાતની કુલ કેટલી સરકારી શાળાઓએ ભાગ લીધો હતો ?
  • 8. ભારતનું સૌથી મોટું સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
  • 9. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલ છે ?
  • 10. ગુજરાતના કયા જિલ્લામાં ધુવારણ ગેસ આધારિત CCPP આવેલો છે ?
  • 11. અટલ પેન્શન યોજના કયા વર્ષથી અમલમાં આવી છે ?
  • 12. GSFS કેટલા ડિપોઝિટ પ્રૉડક્ટ્સ ઓફર કરે છે ?
  • 13. ગુજરાત રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કરવામાં આવેલા કુલ વાસ્તવિક ખર્ચમાંથી કેટલા ટકા વિકાસ ખર્ચ થયો છે ?
  • 14. ગુજરાત રાજ્યમાં તા. 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને સી. એફ. એલ. ટ્યૂબ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
  • 15. વર્ષ 2022માં વસંતોત્સવ કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?
  • 16. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર ઉજવણી ક્યારે સમાપ્ત થશે ?
  • 17. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યકિતએ કરી હતી ?
  • 18. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઊતર્યા હતા ?
  • 19. ‘આનંદ મંગળ કરું આરતી’ – જેવી જાણીતી આરતી લખનાર કવિ કોણ છે ?
  • 20. ‘હરિજન’ નામનું સાપ્તાહિક કોણ પ્રકાશિત કરતું હતું?
  • 21. સિંધુ ખીણના ‘ સુરકોટડા ‘ના અવશેષો નીચે દર્શાવેલ કયા રાજ્યમાંથી મળે છે ?
  • 22. સરદાર પટેલ અવસાન પામ્યા ત્યારે તેમની પાસે કેટલી બેંકબચત હતી ?
  • 23. વિશ્વનાં જૈવવૈવિધ્ય પૈકી કેટલા ટકા વૈવિધ્ય ભારતમાં મળી આવે છે ?
  • 24. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં બાર પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા જૈવ ભૌગોલિક વિસ્તાર ગુજરાતમાં આવેલા છે ?
  • 25. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે સાંભર (Sambar) હરણની સંખ્યા કેટલી છે ?
  • 26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
  • 27. ‘વાડીઓના જિલ્લા’ તરીકે ગુજરાતનો કયો જિલ્લો પ્રખ્યાત છે ?
  • 28. ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગમાં કેટલા પેટા વિભાગો અસ્તિત્વમાં છે ?
  • 29. કયા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતના નાગરિકો સિટી બસ સ્ટેન્ડ, કોર્ટ, નગરપાલિકા, સિવિલ હૉસ્પિટલ અને અન્ય સ્થળોએ મફત પબ્લિક વાઇ-ફાઇ સેવા મેળવી શકે છે ?
  • 30. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
  • 31. અમદાવાદના કયા તળાવ ખાતે ‘નરેન્દ્ર મોદી વન ‘ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ?
  • 32. તાજેતરના સંશોધન મુજબ પ્રોટીન આધારિત ઉપકરણો કયા રોગને શોધવા માટે બનાવવામાં આવ્યા છે ?
  • 33. ભ્રષ્ટાચારને લગતા કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત સરકારે કેટલી ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરેલ છે ?
  • 34. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં ‘SHE’નું પૂરું નામ શું છે ?
  • 35. શ્રી અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  • 36. ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’ હેઠળ માર્ગ અકસ્માત પીડિત માટે સરકાર દ્વારા હૉસ્પિટલના ચાર્જની મહત્તમ કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 37. વિશ્વ રસીકરણ સપ્તાહ 2022ની થીમ શું છે ?
  • 38. નીચેનામાંથી કયો ઘટક ‘રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)’ હેઠળ આવરી લેવામાં આવ્યો છે ?
  • 39. ‘મા’ યોજનાનો હેતુ કયો છે ?
  • 40. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત ‘શિશુ’ વર્ગ હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
  • 41. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, આજીવિકા બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
  • 42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
  • 43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ?
  • 44. ગુજરાતમાં સૌથી મોટું વિન્ડ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
  • 45. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાઇકલ સબસિડી યોજના માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી છે ?
  • 46. ‘વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના’ હેઠળ વ્યવસાયથી થતી માંદગીના ઉપચાર દરમિયાન લાભાર્થીને મહિને કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
  • 47. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ?
  • 48. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નાણાકીય લોનની રકમ કેટલી છે ?
  • 49. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિ વિચારણા માટે રાખી શકે છે ?
  • 50. કયા સુધારામાં ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ શબ્દો દાખલ કરવામાં આવ્યા હતા ?
  • 51. દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ છે?
  • 52. ફેક્ટરીઓ અને અન્ય સ્થાપનાઓમાં કર્મચારીઓ માટે ભવિષ્યનિધિ પ્રદાન કરવા માટે સંસદમાં કયો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો ?
  • 53. સૌપ્રથમ વહીવટી સુધારણા આયોગની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી ?
  • 54. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?
  • 55. નીચેનામાંથી કઈ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
  • 56. ‘સ્વચ્છ ભારત અભિયાન’ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોની જન્મજયંતીના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 57. ગુજરાતના સિંચાઈ વિભાગે કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈના લાભ માટે વિવિધ કામગીરી કરી છે ?
  • 58. ‘સૌની યોજના’લિંક -III કયા ડેમોને આવરી લે છે ?
  • 59. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
  • 60. ‘મિશન અંત્યોદય’ હેઠળ ગુજરાત રાજ્યની કેટલી ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે ?
  • 61. ગુજરાતમાં વતનપ્રેમ યોજના સોસાયટી કઈ યોજનાના અસરકારક અમલીકરણ માટે છે ?
  • 62. ગુજરાતમાં નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ કેટલાં ગામ ‘તીર્થગામ-પાવન ગામ’ તરીકે જાહેર કરેલા છે ?
  • 63. ભારતીય રેલવેએ કઈ યોજના હેઠળ પ્રથમ ખાનગી ટ્રેન શરૂ કરી ?
  • 64. ભારતીય રેલવેનું પશ્ચિમ ઝોનનું વડું મથક કયું છે ?
  • 65. જૂન 2022માં શરૂ થયેલી ભારતમાં પ્રથમ ભારત ગૌરવ ટ્રેન કઈ કંપની ચલાવે છે ?
  • 66. મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા ?
  • 67. ‘પ્રગતિપથ યોજના’ હેઠળ હાઇ-સ્પીડ કૉરિડોર કેટલા કિલોમીટર વિસ્તૃત કરવામાં આવેલ છે ?
  • 68. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું ?
  • 69. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સેલન્સ બિલ્ડીંગ ક્યાં આવેલું છે ?
  • 70. ઘટતી બાળ જાતિદરને સુધારવા માટે કઈ યોજના અમલમાં છે ?
  • 71. કઈ યોજનાએ ગામડાંઓને ધુ માડા રહિત રસોઈ બનાવવામાં મદદ કરી છે ?
  • 72. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પરિવારને કયો રેશન પુરવઠો મળે છે ?
  • 73. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ્રુવ યોજનાની શરૂઆત ક્યાંથી કરી ?
  • 74. આદિવાસી શિક્ષાઋણ યોજના અંતર્ગત આપવામાં આવતી લોન કેટલા વ્યાજ દરે આપવામાં આવે છે ?
  • 75. અનુસૂચિત જાતિના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેરમાં રહીને ભણવા તેમજ રહેવા- જમવા માટે નિ:શુલ્ક સેવાઓ સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
  • 76. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ?
  • 77. ભારત સરકારની કઈ યોજના ઓછુ ભણેલા અથવા ધોરણ 10 કે 12માં અધવચ્ચેથી શાળા છોડી દીધેલ યુવાનોને કૌશલ પ્રશિક્ષણ આપે છે ?
  • 78. ગુજરાત સરકાર દ્વારા ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્રિકેટર યુસુફ પઠાણ અને મુનાફ પટેલને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
  • 79. ‘મમતા ડોળી યોજના’નો લાભ કોને મળવાપાત્ર છે ?
  • 80. ‘આજીવિકા યોજના’ અંતર્ગત કોને લાભ મળવાપાત્ર છે ?
  • 81. ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના’ના લાભ મેળવવા ગામમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે ?
  • 82. બિહારમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર કયું છે ?
  • 83. ગુજરાતના કયા સ્થળને પુરાતત્વવિજ્ઞાનીઓ સિંધુ સંસ્કૃતિનું મોહેં-જો-દડો કહે છે ?
  • 84. સંત જ્ઞાનેશ્વર ક્યાં રાજ્યના હતા ?
  • 85. ‘સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં’ -મંત્રની ભેટ આપનાર કોણ હતું ?
  • 86. નીચે જણાવેલી કઈ નદી તેના મુખે ડેલ્ટા બનાવતી નથી ?
  • 87. અંદમાન અને નિકોબાર ટાપુનું મુખ્ય મથક કયું છે ?
  • 88. એશિયન ગેમ્સ યોજનાર પ્રથમ શહેર કયું છે ?
  • 89. ‘વિમ્બલ્ડન ટ્રોફી’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
  • 90. નીચેનામાંથી કયા વિટામિન્સ યકૃતમાં સંગૃહીત થાય છે ?
  • 91. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે ?
  • 92. ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે ?
  • 93. નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર બંધારણના કયા ભાગમાં આવે છે ?
  • 94. વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈ.સ. ૧૮૪૮માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ?
  • 95. લદ્દાખમાં યુરેનિયમ મળ્યું તે કયા પ્રકારનાં સંસાધનનું ઉદાહરણ છે ?
  • 96. ક્લોરોફિલમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
  • 97. પાણી અને આલ્કોહોલના મિશ્રણને અલગ કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
  • 98. ડૉ. બિધાનચંદ્ર રોયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 99. સુશ્રી હોમાઈ વ્યારાવાલાને વર્ષ 2011માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?
  • 100. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે ઉજવાય છે ?
  • 101. ‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 102. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) કઈ સંસ્થા સાથે સ્વદેશી એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ વિકસાવવા માટે ભાગીદાર છે ?
  • 103. ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગનિક એગ્રિકલચરલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  • 104. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…’ આ પંક્તિ કોની છે ?
  • 105. પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી ?
  • 106. કઈ બેંકને બેંકર્સ બેંક ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે ?
  • 107. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
  • 108. સિંચાઈ યોજનાના ભાગ રૂપે નહેર, ડેમ અથવા ટાંકી દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતા વિસ્તારોને શું કહેવામાં આવે છે ?
  • 109. કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે ?
  • 110. ‘બોહાગ બિહુ’ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  • 111. હડ્ડપ્પા સંસ્કૃતિની પ્રથમ ઓળખ ક્યારે થઈ હતી ?
  • 112. ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં મોઆત્સુ ઉત્સવ ઉજવવામાં આવે છે ?
  • 113. પ્રસિદ્ધ મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ?
  • 114. ભારતના કયા રાજ્યમાં ભીમાશંકર જયોર્તિલિંગ મંદિર આવેલું છે ?
  • 115. ઇસરોની ‘પોલાર વુમન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
  • 116. નીચેનામાંથી કયો વાયુજન્ય રોગ છે ?
  • 117. નીચેનામાંથી કોને સ્નાયુનો અભ્યાસ કહેવામાં આવે છે ?
  • 118. સીપીયુ (CPU)નું પૂરું નામ શું છે ?
  • 119. નીચેનામાંથી કયો પ્રકાશના બીમનો ઉપયોગ કરી ડેટા ટ્રાન્સમિટ કરે છે ?
  • 120. 91 ફૂટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપિંજર કયા સંગ્રહાલયમાં પ્રદર્શિત છે ?
  • 121. જૈન સ્થાપત્ય હઠીસિંહના દેરાંનું બાંધકામ ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 122. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ?
  • 123. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકો કોણ છે ?
  • 124. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક પિતા કોણે માન્યા હતા ?
  • 125. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel