Ads

17 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


17 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 17/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • મુખ્યમંત્રી પાકસંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ ખેડૂત કેટલી વાર લઇ શકે છે ?
  • દેશમાં લેડી-ફિંગર (ભીંડા)ના ઉત્પાદનમાં ગુજરાત કયા સ્થાને છે ?
  • બાળકોના સંસ્કારઘડતર અને નવા અભિગમના શિક્ષણ માટે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
  • MOU નું પૂરું નામ શું છે ?
  • નવા શિખનારા માટે બનાવેલ પ્રારંભિક કમ્પ્યુટર કોર્સ CCC નું પૂરું નામ શું છે ?
  • ‘સોલાર ચરખા મિશન’ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
  • ભારત સરકાર દ્વારા IREDA શેના માટે વિકસાવવામાં આવ્યું હતું ?
  • ‘PM – ગતિશક્તિ’ માસ્ટર પ્લાન અંતર્ગત 2022-23 સુધીમાં કેટલા કિલોમીટર સુધી રાષ્ટ્રીય રાજમાર્ગોને વિકસાવવાનું લક્ષ્ય છે ?
  • ‘NEFT’નું પૂરું નામ શું છે ?
  • ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાવાગઢના કાલિકામંદિરનું ધ્વજારોહણ ક્યારે કરવામાં આવ્યું ?
  • નીચેનામાંથી કોણ ભાષાશાસ્ત્રી છે ?
  • ગુજરાતમાં સૌથી વધુ ચાલતો શામળાજીનો મેળો કેટલા દિવસ ચાલે છે ?
  • વાસ્કો-ડી-ગામા સૌપ્રથમ ભારતના કયા સ્થળે આવ્યા હતા ?
  • મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?
  • ભગવાન લકુલીશનો જન્મ ક્યાં થયો હોવાનું માનવામાં આવે છે ?
  • પ્રાગ ઐતિહાસિક યુગમાં કઈ લિપિ પ્રચલિત હતી ?
  • ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા ?
  • બાબરા ભૂતની કથા કોની સાથે વણાયેલી છે ?
  • બુદ્ધના પૂર્વજન્મની રોચક કથાઓ શેમાં આવેલી છે ?
  • ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્ત થયું હતું તે બોધિગયા ક્યાં આવેલું છે ?
  • નીચે દર્શાવેલા રાજયોમાંથી કયા રાજ્યને ‘ દેવોની પોતાની ભૂમિ ‘ તરીકે ઓળખવામાં આવે છે ?
  • શ્રીકૃષ્ણના બાળસખાનું નામ શું હતું ?
  • રિઝર્વ બેંકની સ્થાપનાનું વર્ષ જણાવો.
  • ‘ચૌરીચૌરા’ નામનું સ્થળ કયા આંદોલન સાથે જોડાયેલું છે ?
  • ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપ વિતરણ યોજનાનો લાભ ક્યાંથી મળશે ?
  • ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મૃદુકાય જોવા મળે છે ?
  • ગુજરાતમાં આવેલ શૂલપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • ગુજરાતમાં આવેલ ‘કચ્છ ઘોરાડ અભયારણ્ય’ કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • ગિરાધોધ કઈ નદી પર આવેલો છે ?
  • તેલંગણાનું રાજ્ય પ્રાણી કયું છે ?
  • કયા વિદ્વાને જાહેર વહીવટને ઈચ્છિત ધ્યેયો સિદ્ધ કરવા માટેનું માનવીય અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને નિર્દેશન કહ્યું છે ?
  • ઇ-સાઇન અને ઇ-સીલ સોલ્યુશનના DSCનું પૂરું નામ શું છે ?
  • કયા ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?
  • ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
  • હોમી જહાંગીર ભાભાએ શેની શોધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ?
  • આજનો યુવાન ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને’-આ સૂત્ર કોણે આપ્યું ?
  • ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરીયાદ માટે કઈ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે ?
  • ‘શિકારીદેવી અભ્યારણ્ય’ કયા રાજ્યમાં આવેલું છે ?
  • વર્ષ ૨૦૧૨ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી જિલ્લા જેલ હતી ?
  • હેલ્થકેર સંસ્થાઓ માટે માન્યતા કાર્યક્રમની સ્થાપના અને સંચાલન કરવા માટે કયું બોર્ડ બનાવવામાં આવ્યું છે ?
  • મધ્ય ગુજરાતમાં થતું કયું ઘાસ વા ના દર્દ માટે ઉત્તમ ઔષધ છે ?
  • ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?
  • નીચેનામાંથી ગુજરાતના મેટ્રોપોલિટન શહેર પૈકીનું એક કયું શહેર છે ?
  • ભારતનું સૌથી મોટું કાચું લોખંડ ઉત્પાદક રાજ્ય કયું છે ?
  • ભારતીય ખનીજ પુસ્તક 2019 મુજબ, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ અબરખનું સંસાધન છે ?
  • ગુજરાત સરકાર દ્વારા ‘અંત્યેષ્ઠી સહાય યોજના’નો લાભ કોને મળવાપાત્ર છે ?
  • ‘કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજના’નો ઉદ્ભવ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં થયો હતો ?
  • ભારતમાં નવું રાજ્ય બનાવવાના હેતુ માટે બિલ કોણે પસાર કરવું જોઈએ ?
  • લોકસભાના સ્પીકર કઈ સ્થિતિમાં મતદાન કરી શકે છે ?
  • ભારતીય બંધારણની 7મી અનુસૂચિ હેઠળ સમવર્તી યાદીમાં કેટલા વિષયો છે ?
  • ન્યાયિક જવાબદારીનો અર્થ શું થાય છે ?
  • સંસદનું કયું અધિનિયમ કુશળ અને અકુશળ મજૂરોને ચૂકવવામાં આવતું લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરે છે ?
  • બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?
  • ભારત સરકારની કઈ સમિતિએ સંરક્ષણ સુધારા માટે ભલામણ કરી હતી ?
  • MUDRA લોન નીચેની કઈ પ્રવૃત્તિ માટે મેળવી શકાય છે ?
  • ગુજરાતમાં ભૂગર્ભ જળ તપાસ, સંશોધન, વ્યવસ્થાપન અને રિચાર્જના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કયું નિગમ કાર્યરત છે ?
  • ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ (SAGY) અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ચૂંટણીક્ષેત્ર વારાણસીના કયા ગામોને દત્તક લીધેલા છે ?
  • ‘SAAR’ પ્રોગ્રામનું પૂરું નામ શું છે ?
  • ‘HRIDAY’ હેઠળ ગુજરાતમાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કયા સર્કિટને મંજૂરી આપવામાં આવી છે ?
  • પંચાયત એ કેવું સંસ્થાપિત મંડળ છે ?
  • મોટા ભાગના રાજ્યોમાં ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ના અસરકારક અમલ માટે નોડલ ઓફિસર કોણ હોય છે ?
  • યુનેસ્કો દ્વારા રાણકીવાવને ક્યારે ‘વર્લ્ડ હેરિટેજ સ્થળ’ તરીકે જાહેર કરવામાં આવી હતી ?
  • જે વ્યક્તિ, સદ્ભાવનાથી,ચૂકવણી અથવા પુરસ્કારની અપેક્ષા વિના,અને કાળજી અથવા વિશેષ સંબંધની કોઈ ફરજ વિના, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સહાય અથવા કટોકટીની સંભાળનું સંચાલન કરવા સ્વેચ્છાએ આગળ આવે છે તેને આપણે શું કહીએ છીએ ?
  • ભારતનું કયું રેલવે સ્ટેશન ગ્રીન એનર્જી પર કામ કરતું પ્રથમ રેલવે સ્ટેશન હતું ?
  • ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (ગ્રામીણ) હેઠળ વર્ષ 2022 સુધીમાં,કુલ બે-તબક્કામાં કેટલા મકાનો બાંધવાનું લક્ષ્ય છે ?
  • ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ’ ના પ્રથમ તબક્કામાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કેટલા સ્ટેશન હશે ?
  • કોની જન્મજયંતિ પર ‘વૈભવ 2020 યોજના’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
  • કઈ યોજના રોકડ પ્રોત્સાહનોના સંદર્ભમાં વેતનની ખોટ માટે વળતરની ખાતરી આપે છે, જેથી મહિલા પ્રથમ જીવતા બાળકના જન્મ પહેલાં અને પછી પૂરતો આરામ કરી શકે ?
  • PMની ‘મફત સિલાઈ મશીન યોજના’ હેઠળ દેશની ગરીબ અને મજૂર વર્ગની લાયકાત ધરાવતી મહિલાઓને શું ફાળવવામાં આવ્યું હતું ?
  • ‘છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના’ અંતર્ગત રાજ્યકક્ષાએ ધોરણ 12ના કોઈપણ પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ રૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
  • ‘એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના’ પ્રોજેક્ટમાં કયા બંધના પાણીને પંપીંગ સ્ટેશનથી ઉપર ઉઠાવી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે ?
  • ‘સંકલિત ડેરી વિકાસ પ્રોજેક્ટ’નો લાભ કોને મળી શકે છે ?
  • ‘મહિલાઓ માટે તાલીમી યોજના’નો લાભ લેવા કેટલી આવક મર્યાદા સુનિશ્ચિત કરેલ છે ?
  • વર્ષ 2022 માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ ‘સામર્થ્ય’ પેટા યોજનામાં કઈ યોજનાઓ બંધ કરવામાં આવી છે ?
  • નીચેનામાંથી શેના લીધે હાડકાં નબળા પડી શકે છે ?
  • એક સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહિટ થાય?
  • માનવ આંખના રેટિના પર રચાયેલી છબી કેવી હોય છે ?
  • નીચેનામાંથી કઈ ચળવળને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી ?
  • ‘પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ'(PMEGP) હેઠળ સ્વીકાર્ય પ્રોજેક્ટ/યુનિટની મહત્તમ કિંમત કેટલી છે ?
  • ભારતનેટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે?
  • વર્ષ 2001-02માં તેના અમલીકરણ સમયે, GSWAN એ ક્યા ક્ષેત્રનું સૌથી મોટું નેટવર્ક હતું ?
  • મહાકાલનું પ્રખ્યાત મંદિર ભારતના કયા શહેરમાં આવેલું છે ?
  • ઊટી કઈ પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે ?
  • કયું શહેર ભારતનું ‘ઓરેન્જ સિટી’ તરીકે ઓળખાય છે ?
  • નીચેનામાંથી પ્રાચીનકાળમાં ‘અણુ સિદ્ધાંત’ વિષયક સંશોધન કરનાર ભારતીય ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?
  • નીચેનામાંથી કોણ સ્ત્રીકેળવણીના પ્રખર પુરસ્કર્તા હતા ?
  • મહાદેવભાઈ દેસાઈના દેહાંત બાદ ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
  • ભારતના કયા રાજ્યને ‘મસાલાનો બગીચો’ કહેવાય છે ?
  • ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (PMJAY)- કેટલું નાણાકીય કવરેજ પ્રદાન કરે છે ?
  • વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે ?
  • અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જીતનાર બીજા વ્યક્તિગત ભારતીય એથ્લેટ કોણ છે ?
  • ‘પિચર’ શબ્દ કોની સાથે સંકળાયેલો છે ?
  • માનવ મગજના કયા ભાગને ‘ભાવનાત્મક મગજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
  • સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?
  • ભારતની બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સ્પર્ધા, મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022 ની વિજેતા કોને જાહેર કરવામાં આવેલ છે ?
  • નીચેનામાંથી કયા સ્વરૂપમાં છોડ વાતાવરણમાંથી નાઇટ્રોજન શોષી લે છે ?
  • નીચેનામાંથી ભારતની સૌથી મોટી માછલી કઈ છે ?
  • સીએનજી (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • નીચેનામાંથી કોને વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા ગુજરાતના કલા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
  • ‘લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર’ મેળવનાર એકમાત્ર વડાપ્રધાન કોણ છે જેણે રાષ્ટ્ર,તેના લોકો અને સમાજ માટે નવિન,અદભૂત અને અનુકરણીય યોગદાન આપ્યું છે ?
  • વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ?
  • ‘વિશ્વ હેપિટાઈટિસ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
  • ‘આર્મી મેડિકલ કોર્પ્સ’ સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે ?
  • ‘વિશ્વ શાકાહારી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
  • ગાંધીજીના સમાધિસ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે ?
  • સૌથી વધુ વળતર આપનારા સીઈઓની ૨૦૨૧ ફોર્ચ્યુન ૫૦૦ ની સૂચિમાં કોણ ટોચ પર છે ?
  • ‘પોસ્ટ ઓફીસ’ કોની પ્રખ્યાત કૃતિ છે ?
  • રાજ્ય સરકારે સરકારી બિનઉપજાઉ પડતર જમીન વિન્ડ/સોલાર/વિન્ડ-સોલાર હાઈબ્રિડ પાર્ક માટે વાર્ષિક કેટલા ભાડાપટ્ટે ફાળવવાની નીતિ જાહેર કરી છે ?
  • ભારતીય નૌકાદળની આઈ.એન.એસ.શિશુમાર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
  • સીતાજીના પાલક પિતાનું નામ શું હતું ?
  • મહાભારત ગ્રંથની રચના કોણે કરી હતી ?
  • પ્રખ્યાત ‘નાબાકલેબારા’ ઉત્સવ નીચેનામાંથી કયા રાજ્યનો છે ?
  • ભારતનું કયુ શહેર ‘સ્પેસ સિટી’ તરીકે ઓળખાય છે ?
  • ભારતમાં ‘પાયોલી એક્સપ્રેસ’ તરીકે કોણ ઓળખાય છે ?
  • સુપ્રસિદ્ધ ‘ભગવાન બાહુબલી મંદિર’ ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
  • યકૃત દ્વારા સ્ત્રાવિત પિત્ત રસનું કાર્ય શું છે ?
  • એક્સેલમાં કયું કાર્ય x નું વર્ગમૂળ આપે છે ?
  • કોમ્પ્યુટર કયા મોડમાં સંખ્યાઓની ગણતરી કરે છે ?
  • HTTPS માં ‘S’ એટલે શું ?
  • આગ્રાના લાલ કિલ્લાને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યો હતો ?
  • ઉત્તરાખંડની લોકકલા કઈ છે ?
  • આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ક્યાં સ્થિત છે ?
  • સામાન્ય રીતે અથાણાં અને જામમાં કયા પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે ?
  • ‘પૂર્ણા અભ્યારણ’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલુ છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel