17 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
17 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 17/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- કઈ યોજનાના સ્કીમ ડ્રાફ્ટ મુજબ રાજ્ય સરકાર 50,000 રૂ.અને 75,000 રૂ.વચ્ચેની કોઈપણ રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે ?
- ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી ૧૦૦ ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતરો માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
- કઈ ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે અને એ રીતે વનસ્પતિ,પ્રાણીઓ,મનુષ્યો અને ધરતીનું પોષણ થાય છે ?
- ભારત સરકારની કઈ યોજના ‘ઉત્પાદનો અને સેવાઓના વિકાસ,નવીનતા અને ભારતમાં રોજગાર દરમાં વધારો’ ના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી ?
- શાળા પ્રશાસનનું ધ્યાન વિદ્યાર્થીઓ પર રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દરેક શાળા માટે ‘વિદ્યાર્થી દેવો ભવ’ સૂત્ર સાથે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
- કયા રાજ્યે 2021માં ઈ-વાહનો ખરીદવા માટે નવી સબસીડી યોજનાની જાહેરાત કરી છે ?
- 31મી માર્ચ 2021ના રોજ UGC મુજબ ભારતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓ આવેલી છે ?
- ‘સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ GUVNL તરફથી કેટલા દરિયાકાંઠાના તાલુકાઓને સબસિડી મળી છે ?
- આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ) ક્યારે શરુ કરવામાં આવ્યું હતું ?
- ‘કિસાન સૂર્યોદય યોજના’નો ઉદ્દેશ શો છે ?
- ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?
- 01/09/2021ની અસરથી, 91થી 180 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
- ‘માનવ ગરિમા યોજના’ નો ઉદ્દેશ શો છે ?
- કેલેન્ડર વર્ષ 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અંતર્ગત જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ મેળવ્યો છે ?
- ભારત છોડો અંદોલનના પ્રથમ દિવસે ગુજરાત કોલેજ, અમદાવાદની સામે ભારતીય ધ્વજ લહેરાવતા અંગ્રેજ અફસર દ્વારા ગોળી વાગવાથી કોણ શહીદ થયું હતું ?
- ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથાનું નામ શું છે ?
- હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો.
- ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે ?
- ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે ?
- ગાંધી-ઇરવિન કરાર કઈ સાલમાં થયો હતો ?
- શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ -એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?
- ગુજરાતી સાહિત્યના કયા સર્જકને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
- ભારતના કયા રાજ્યમાં જંગલ વિસ્તારની લઘુત્તમ ટકાવારી છે ?
- વન સંપત્તિની દૃષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય(Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે કાળિયાર (Blackbuck)ની સંખ્યા કેટલી છે ?
- ‘વિક્રમશીલા ગંગાની ડોલ્ફીન અભયારણ્ય’ જે ભારતમાં ડોલ્ફીનનું એકમાત્ર અભયારણ્ય છે,તે કયા રાજ્યમાં આવેલું છે ?
- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?
- ડ્રીમ સિટીમાં ‘DREAM’ શબ્દનો અર્થ શું થાય છે ?
- અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ઇકો-સિસ્ટમ ઉપર લખેલ પુસ્તકનું નામ જણાવો.
- અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત ‘નરેન્દ્ર મોદી વન’ માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ?
- ‘સ્ત્રી શક્તિ વિજ્ઞાન સન્માન’ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?
- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બાબતોનો વિભાગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- યોગઉત્સવ-2022નું આયોજન લકુલીશ યુનિવર્સિટી દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું ?
- જ્યારે પ્રથમ વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સ્વતંત્ર ભારતના સેન્સસ કમિશનર કોણ હતા ?
- રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ યોજના’નો લાભ કોને મળે છે ?
- કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ?
- નીચેનામાંથી કઈ સુવિધા nikshay.in પૂરી પાડે છે ?
- ‘સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ’ હેઠળ ‘આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર’ તરીકે કોણ પાત્રતા ધરાવે છે ?
- ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ (ZED) હેઠળ માઇક્રો એન્ટરપ્રાઇઝને કેટલી સબસીડી આપવામાં આવે છે ?
- ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે?
- NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે ?
- ‘માર્કેટિંગ સપોર્ટ એન્ડ સર્વિસીસ’ (એમએસએસ) જે ‘નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (એનએચડીપી) ના ઘટકોમાંનો એક છે તેનો ઉદ્દેશ શો છે ?
- ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
- શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય ‘શ્રમશ્રી’ અને ‘શ્રમદેવી’ પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- શ્રમયોગીના દિવ્યાંગ બાળકો માટેની સહાય યોજના માટે કયા પ્રકારની દિવ્યાંગતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 3.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
- RTI હેઠળ નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?
- કયા અભ્યાસ માટે ‘મદનમોહન પંચી કમિશન’ની નિમણૂક કરવામાં આવી હતી ?
- શપથ હેઠળ લેખિત નિવેદન અને સાચા નિવેદન તરીકે નિર્માતા દ્વારા સહી કરવામાં આવે – તેને શું કહેવામાં આવે છે ?
- રાજ્યોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે હોય છે ?
- ભારતના અંતિમ વાઈસરોય કોણ હતા ?
- નાણા મંત્રાલય હેઠળ,’પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ ક્યારે અમલમાં આવી હતી ?
- નીચેનામાંથી કઈ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રચાયેલ છે ?
- જળ સંસાધનોની માહિતી, ગુણવત્તા અને સુલભતામાં સુધારો કરવા તેમજ સંસાધનોની ક્ષમતાને મજબૂત કરવા,- ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટનું નામ શું છે ?
- ગુજરાતમાં લોકભાગીદારીવાળી પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?
- ‘સૌની યોજના’નું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું ?
- સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
- ગુજરાતમાં 5000થી 25,000 ની વસતી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમ વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- ‘PM-KISAN યોજના’ હેઠળ લાભાર્થીઓ નક્કી કરવા માટેની છેલ્લી તારીખ કઈ હતી ?
- ગુજરાતમાં નવેમ્બર-2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 3,07,493 આવાસો પૂર્ણ કરેલા છે ?
- રાજપીપળા ખાતે નાના વિમાનો માટે કયા પ્રકારનું એરપોર્ટ બનાવવામાં આવશે ?
- ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયા સ્થળે આવેલું છે ?
- સરકાર દ્વારા પ્રથમ/છેલ્લા માઇલ પોર્ટ કનેક્ટિવિટી રોડ પ્રોજેક્ટ્સ અને સંબંધિત આંતર-વિભાગીય સંકલન,સંબંધિત કાર્ગો ટ્રાફિક માટે મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ (MMLPs) માટે કઈ કંપનીને સાંકળી લેવામાં આવી છે ?
- જૂન 2022 સુધીમાં સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ) માં કેટલા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘પ્રગતિપથ યોજના’ ક્યારે જાહેર કરવામાં આવી હતી ?
- ‘સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ માટે કુલ કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે ?
- ‘સુદામા સેતુ પુલ’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- બી.પી.એલ. કેટેગરીથી સંબંધિત વરિષ્ઠ નાગરિકો માટે શારીરિક સહાય અને સહાયક-જીવંત ઉપકરણો – કઈ યોજના પ્રદાન કરે છે ?
- નીચેનામાંથી કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ ‘બાબુ જગજીવન રામ છાત્રાલય’ ની સુવિધાનો લાભ લઈ શકે છે ?
- કઈ યોજના હેઠળ સરકાર દ્વારા કેટલાય ઘરોમાં ‘પીએમ-શૌચાલય’ બનાવવામાં આવ્યા છે ?
- ભારતના સૌપ્રથમ નાણામંત્રી કોણ હતા ?
- અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળતી 15 લાખની લોન કેટલા ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે ?
- સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે લઘુમતી વર્ગના ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ સરકારશ્રીના પ્રયત્નો થકી વલસાડના આદિવાસી બાંધવો માટે કેટલા ફૂટ ઉપર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું ?
- સરકારશ્રીની ‘હાફેશ્વર યોજના’ થકી આદિજાતિ વસતી ધરાવતા કુલ કેટલાં ગામોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે ?
- ‘દુલીપ ટ્રોફી’ કઈ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે ?
- ‘જનની સુરક્ષા યોજના’ અંતર્ગત પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે ગ્રામ્ય વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
- આદિજાતિ વિદ્યાર્થીનીઓના વાલીઓને મફત અનાજ આપવાની યોજના કઈ છે ?
- ભારતમાં કેટલા આઈ.સી.પી.એસ(ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્સન સ્કીમ) છે ?
- ઉકાઈ બંધ કઈ નદી પર આવેલો છે ?
- બહુચરાજી યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- ભગતસિંહને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી ?
- 1946માં ભારતીય નૌકાસેનાનો વિદ્રોહ કયા સ્થળે થયો હતો ?
- ભારતની દક્ષિણમાં કયો મહાસાગર છે ?
- નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?
- આમાંથી કયા શહેરમાં પ્રખ્યાત ‘ઈડન ગાર્ડન’ સ્ટેડિયમ આવેલું છે ?
- ચંદ્ર પર રમાયેલી પ્રથમ રમત કઈ હતી ?
- વિટામિન ડીની ઉણપ કયા રોગને જન્મ આપે છે ?
- દવાઓને ધર્મ,અંધશ્રદ્ધા અને ફિલસૂફીથી કોણે અલગ કરી ?
- મૂળભૂત અધિકારોના સંરક્ષક કોણ છે ?
- ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ?
- મણિશંકર રત્નજી ભટ્ટનું તખ્ખલુસ કયું છે ?
- નીચેનામાંથી કયું બિન-ધાતુ ખનીજ છે ?
- તરંગલંબાઇનો એકમ શું છે?
- નીચેનામાંથી કઈ સૌથી નરમ ધાતુ છે ?
- ભારતરત્ન ચંદ્રકનું નિર્માણ ક્યાં થાય છે ?
- ભારત સરકાર દ્વારા ૨૦૨૧ માં મહિલાઓને કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા ?
- ‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવતી હોય છે ?
- ભારતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ભારતે એપ્રિલ-2022માં કયા દેશ સાથે આર્થિક સહકાર અને વેપાર અંગે કરાર કર્યા ?
- (DSDP) ‘ડિસ્ટ્રિક્ટ કૌશલ્ય વિકાસ આયોજન પુરસ્કારો’ 2022 ની 2જી પ્રતિયોગિતામાં કયો જિલ્લો શ્રેષ્ઠ રહ્યો છે ?
- જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.
- નીચેનામાંથી કયા સાહિત્યકાર હાયકુ માટે જાણીતા છે ?
- ચંદ્રયાન-2 સાથેના રોવરનું નામ શું છે ?
- એલ.સી.એ ફાઈટર એરક્રાફ્ટને ‘તેજસ’ નામ કોણે આપ્યું છે ?
- ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યરચના કોની છે ?
- ‘કુંવરબાઈનું મામેરુ યોજના’ કયા કવિની દિકરીના નામ સાથે જોડાયેલું છે ?
- નીચેનામાંથી સૌથી જૂની ભારતીય ભાષા કઈ છે ?
- ભારતમાં જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા કયા આચાર્યને માનવામાં આવે છે ?
- કયું શહેર ‘તળાવોના શહેર’ તરીકે ઓળખાય છે ?
- દર 12 વર્ષે મહારાષ્ટ્રના કયા શહેરમાં કુંભમેળો ઉજવવામાં આવે છે ?
- આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં ‘જ્યોતિમઠ’ ની સ્થાપના કરી હતી ?
- ‘ISCKON'(ઈસ્કોન)નું પુરુ નામ શું છે ?
- મહાનદી કયા રાજયની નદી છે ?
- નીચેનામાંથી કોષનું પાવરહાઉસ કોને કહેવાય છે ?
- નીચેનામાંથી કયું નોટપેડનું એક્સટેન્શન છે ?
- દસ્તાવેજો, મૂવીઝ, છબીઓ અને ફોટોગ્રાફ્સ કયા સર્વરમાં સંગ્રહિત થાય છે ?
- ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
- ‘મોતિશાહી મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
- કયા ડૉક્ટર હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓના રોગની સારવાર કરે છે ?
- ‘સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ’ ક્યાં આવેલું છે ?
- ‘સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય’ ક્યાં આવેલું છે ?