19 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
19 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 19/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- 1. બી.પી.એલ. કાર્ડ ધરાવતા આર્થિક નબળા કૃષિ કામદારો માટે કઈ યોજના છે ?
- 2. ગુજરાતમાં સુમુલ ડેરી ક્યાં આવેલી છે ?
- 3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ‘ટેબ્લેટ આસિસ્ટન્સ’ મેળવવા માટે અરજી કરી શકશે ?
- 4. ગુજરાત સરકારની કઈ યોજના ગુજરાત રાજ્યના નિવાસી બિનઅનામત વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં સ્થિત IIT/IIM/NIFT/NID/IRMA ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લોન લેવાની મંજૂરી આપે છે ?
- 5. શૈક્ષણિક કાર્યક્રમો માટે ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વંદે ગુજરાતની કઈ ચેનલ ઉપયોગી છે ?
- 6. ‘ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના‘ની જાહેરાત કોણે કરી હતી ?
- 7. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો નૅશનલ ડૉમેસ્ટિક લાઇટિંગ પ્રોગ્રામ છે ?
- 8. CPSMSનું બદલાયેલું નામ શું છે ?
- 9. ભારતમાં નીચેનામાંથી કયો ડિજિટલ વ્યવહાર નથી ?
- 10. ગુજરાતમાં જનતા અને રાજ્યના યોગદાન દ્વારા ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વતનપ્રેમ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી ?
- 11. સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઑફ મ્યુઝિક એ વાર્ષિક કેટલાં દિવસીય ભારતીય શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે ?
- 12. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે ?
- 13. ખંભાત શાના માટે પ્રખ્યાત છે ?
- 14. યુનેસ્કોની વલ્ડૅ હેરિટેજ સાઈટમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાતી સ્થળ નીચેનામાંથી કયું છે ?
- 15. સવિનય કાનૂનભંગની ચળવળનું વર્ષ જણાવો.
- 16. ઈ.સ. 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું ?
- 17. ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે ?
- 18. સૌથી પ્રાચીન વેદનું નામ જણાવો.
- 19. ધ્રુવની માતાનું નામ શું હતું ?
- 20. લોકચિત્રોની શૈલી ‘મધુબની’ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લોકપ્રિય છે ?
- 21. ત્રિપિટક શું છે ?
- 22. નાળિયેરી પૂનમને અન્ય કયા તહેવાર રૂપે ઉજવવામાં આવે છે ?
- 23. લંડનથી પરત ફરતા જહાજમાં ગાંધીજીએ કયા પુસ્તકની રચના કરી હતી ?
- 24. બ્રહ્મસમાજના સ્થાપક કોણ હતા ?
- 25. સંબંધિત સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીને સોલર કૂકર માટે કયા પરિશિષ્ટ નંબર પ્રમાણે અરજી કરવાની રહે છે ?
- 26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના રોટીફેરા (Rotifera) જોવા મળે છે ?
- 27. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 40 થી 60 ટકા અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- 28. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- 29. નાગાલેંડનું રાજ્ય પ્રાણી કયું છે ?
- 30. વન વિભાગમાંથી બાયોગેસ વિતરણ યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
- 31. રેશનકાર્ડ ધારક ભારતના ગમે તે સ્થળેથી અનાજ મેળવી શકે છે તે યોજનાનું નામ શું છે ?
- 32. કઈ કોડિંગ ઇવેન્ટમાં સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ, કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સૉફ્ટવેરનો સમાવેશ થાય છે ?
- 33. ગુજરાત સરકારની કઈ નીતિનો હેતુ ઇ-વાહનોને પ્રોત્સાહન આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણને બચાવવાનો છે ?
- 34. વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ તાપમાન ઘટીને માઈનસ 90 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે ?
- 35. નીચેનામાંથી કયો જિલ્લો મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે ?
- 36. ગુજરાત ગૌરવ અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
- 37. લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે લાંચ-રુશવત વિરોધી બ્યુરો કઈ કાર્યપદ્વતિ અપનાવે છે ?
- 38. અનિશી (આંદામાન નિકોબાર ટાપુ યોજના ફોર હેલ્થ ઇન્સ્યોરન્સ) ક્યારે શરૂ કરવામાં આવી હતી, જે દરદી દીઠ રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર પ્રદાન કરે છે ?
- 39. હાલમાં કાર્યરત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસનું પૂરું નામ શું છે ?
- 40. વિટામિન કઈ ભાષાનો શબ્દ છે ?
- 41. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- 42. ગુજરાત ગારમેન્ટ એન્ડ એપેરલ પૉલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
- 43. ગુજરાતનું કયું બંદર ‘કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ’ તરીકે ઓળખાય છે ?
- 44. કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?
- 45. ભારતમાં સૌથી જૂની ઑઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે ?
- 46. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’નો લાભ કેવા બાંધકામ કામદારોને મળવાપાત્ર છે ?
- 47. ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત સંગઠન IISCSનું પૂરું નામ શું છે ?
- 48. ભારતમાં એક સદન વિધાનસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
- 49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?
- 50. દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કયો અનુચ્છેદ સ્વતંત્ર ચૂંટણી કમિશનની જોગવાઈ કરે છે ?
- 51. ભારત સરકારનું કયું અધિનિયમ ખેડૂત અને ખરીદનાર વચ્ચેના કરાર દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે રાષ્ટ્રીય માળખું બનાવે છે ?
- 52. ભારતીય બંધારણમાં બહુમતના કેટલા પ્રકારો છે ?
- 53. ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી કોણ હતા ?
- 54. કયો અધિનિયમ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને તમામ કાર્યસ્થળો પર જાતીય સતામણી સામે રક્ષણ મળે ?
- 55. નીચેનામાંથી કઈ ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી સત્તા છે ?
- 56. ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલ ઘાટ કયા નામથી ઓળખાય છે ?
- 57. સૌની પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કઈ રીતે ફાયદાકારક છે ?
- 58. દમણગંગા સિંચાઈ યોજના ગુજરાતના કયા જિલ્લાને લાભદાયી છે ?
- 59. સ્માર્ટ સિટી મિશનના રાઉન્ડ-2માં કયું શહેર ટોચ પર છે ?
- 60. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?
- 61. પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ શો છે ?
- 62. પોર્ટબ્લેર બંદરનો ભારતનાં મુખ્ય બંદરોની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો ?
- 63. ડાકોર મંદિર સાથે કયા સંતની ભક્તિકથા જોડાયેલી છે ?
- 64. ઇનક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટેટર (IITF) સર્ટિફિકેશન પ્રોગ્રામ કઈ વ્યક્તિઓની ક્ષમતા વધારવા માટે શરૂ કરવામાં આવ્યો છે ?
- 65. ઓખા-બેટ દ્વારકા વચ્ચે કયા પ્રકારનો પુલ બાંધવામાં આવશે ?
- 66. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનું કામ ક્યારે પૂર્ણ થયું હતું ?
- 67. ‘એલ્ડર લાઈન’ માટેનો ટોલ-ફ્રી નંબર ક્યો છે ?
- 68. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્રુવ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- 69. પી.એમ.મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા માટે પરિણીત મહિલાના પતિ માટે આવકમર્યાદા કેટલી છે ?
- 70. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ?
- 71. ભારત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લાનો ‘એસ્પીરેશનલ’ (અલ્પવિકસિત) જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
- 72. ગુજરાતમાં ભારતીય જિમ્નેસ્ટિક્સ (વ્યાયામ)ના પ્રચારકો કોણ હતા ?
- 73. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ?
- 74. વર્ષ 2020-21માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા અગાઉ જાણીતી “ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસિસ” યોજનાનું સુધારેલું નામ શું છે ?
- 75. એન્ટિબાયોટિક શબ્દનો પ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
- 76. આપણી સોલાર સિસ્ટમ નો સૌથી મોટો ગ્રહ કયો છે ?
- 77. P અને Qની સરેરાશ માસિક આવક રૂ. 5050 છે. Q અને Rની સરેરાશ માસિક આવક રૂ. 6250 છે અને P અને Rની સરેરાશ માસિક આવક રૂ. 5200 છે. તો Pની માસિક આવક કેટલી ?
- 78. કોના મૃત્યુના શોક માટે ગાંધીજીએ એક વર્ષ સુધી ખુલ્લા પગે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ?
- 79. સૌથી મોટા લાકડાના ચરખાનું અનાવરણ કયા એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું ?
- 80. UPI દ્વારા કેટલી બેન્ક સાથે વ્યવહાર કરી શકાય છે ?
- 81. તમામ સરકારી સેવાઓ ઈલેક્ટ્રોનિક રીતે નાગરિકો સુધી પહોંચાડીને સરકાર સંલગ્ન પરિવર્તન કોના દ્વારા શક્ય બન્યું છે ?
- 82. ગુજરાતનું સૌથી જૂનું તોરણ કયા નામે ઓળખાય છે ?
- 83. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને જુદો પાડતો અખાત કયો છે ?
- 84. ભારતનું કયું શહેર ડેસ્ટિની શહેર તરીકે ઓળખાય છે ?
- 85. બાબા રામચંદ્રએ ક્યાંના ખેડૂતોને સંગઠિત કર્યા હતા ?
- 86. અંગ્રેજી શાસનકર્તાઓની આર્થિક શોષણનીતિ ખુલ્લી પાડીને રાષ્ટ્રવાદ જગાવવામાં કોણે અગત્યનું પ્રદાન કર્યું હતું ?
- 87. હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનાં શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?
- 88. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય તેલક્ષેત્રો આવેલા છે ?
- 89. વેમ્બનાડ તળાવ ક્યાં આવેલું છે ?
- 90. શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી પીચ છે ?
- 91. ટેનિસમાં કેટલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે ?
- 92. નીચેનામાંથી કઈ રમતની સેરેના વિલિયમ્સ ટોચની ક્રમાંકિત રમતવીર છે ?
- 93. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે ?
- 94. કલમ-336માં કેન્દ્રીય સેવાઓ માટે ક્યા સમુદાયને વિશેષ જોગવાઈ મળે છે ?
- 95. પ્રસિદ્ધ પુસ્તક ‘આનંદમઠ’ના લેખક કોણ છે ?
- 96. વિટામિન Aનું રાસાયણિક નામ શું છે ?
- 97. ઇકોસિસ્ટમમાં શેનો સમાવેશ થાય છે ?
- 98. ડીઆરડીઓ (DRDO)નાચેરમેન કોણ છે ?
- 99. રમત-ગમત ક્ષેત્રે સુશ્રી સાઇના નેહવાલને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં ?
- 100. વર્ષ 2009 માટે 57મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- 101. વર્ષ 1984 માટે 32મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- 102. ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 103. ‘વિશ્વ વાંસ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 104. વિશ્વ હડકવા દિવસ ક્યારે હોય છે ?
- 105. ભારતના પૂર્વીય ભાગમાં અંગ્રેજોએ સૌપ્રથમ વાર તેમનાં કારખાનાં ક્યાં ખોલ્યાં હતાં?
- 106. વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે ?
- 107. વોશિંગ મશીનનો કાર્યકારી સિદ્ધાંત શું છે ?
- 108. ‘પિનાકપાણિ’ ઉપનામ કયા સર્જકનું છે ?
- 109. લોકોને ઈ-સ્ટેમ્પિંગની સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ?
- 110. ‘ભુવન’ કઈ સંસ્થાનું જિયોપોર્ટલ પ્લેટફોર્મ છે ?
- 111. ‘ક્યા ભૂલું ક્યા યાદ કરુ’ કોની પ્રસિદ્ધ આત્મકથા છે ?
- 112. વાલ્મીકિ રામાયણમાં કુલ કેટલા શ્લોકો છે ?
- 113. ‘નુઆખાઈ’ ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
- 114. આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીનું મુખ્ય મથક રાજસ્થાનનાં કયા સ્થળે આવેલું છે ?
- 115. નાગાલેન્ડનું રાજ્ય ફૂલ કયું છે ?
- 116. કયો વેદ સંગીતના વેદ તરીકે ઓળખાય છે ?
- 117. પ્રખ્યાત સરોદ વગાડનાર નીચેનામાંથી કોણ છે ?
- 118. દેવે દસ પેજની વાર્તા બનાવી છે પણ પહેલા બે પેજ જ છાપવા માંગે છે તો તેણે કૉમ્પ્યુટરમાં પ્રિન્ટનો કયો કમાન્ડ પસંદ કરવો જોઈએ ?
- 119. JPEGનું પૂરું નામ શું છે ?
- 120. કોમ્પ્યુટર નેટવર્કમાં MANનું આખું નામ શું છે ?
- 121. અજંતા ગુફા ચિત્રોનું મુખ્ય વિષયવસ્તુ શું છે ?
- 122. ‘દિગ્વિર નિવાસ પેલેસ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- 123. વિજ્ઞાનમાં પીએચ.ડી કરનાર ભારતમાં પ્રથમ મહિલા કોણ હતા ?
- 124. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી ધાતુનું નામ શું છે?
- 125. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે ?