Ads

21 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


21 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 21/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 21 August 2022 in Gujarati

  1. ગુજરાતની એગ્રિકલ્ચર ઓર્ગેનિક યુનિવર્સિટી ભારતમાં કેટલામી યુનિવર્સિટી છે ?
  2. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં સરકારી સબસિડીની ઉપલી મર્યાદા કેટલી છે ?
  3. આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દેશની કઈ સંશોધન સંસ્થા છે ?
  4. NCERTનું પૂરું નામ શું છે ?
  5. ગુજરાત સરકારની કઈ સંસ્થા લક્ષિત જૂથોના બાળકો અને શિક્ષકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક ટેલિવિઝન (વીડિયો) અને રેડિયો (ઓડિયો) કાર્યક્રમો તૈયાર કરે છે ?
  6. GCERTનું પૂરું નામ શું છે ?
  7. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ‘ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી’ આ પ્રમાણપત્ર માટે કેટલી આવકમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
  8. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સોલાર સિટીઝ પ્રોગ્રામના ભાગરૂપે ભારતમાં કેટલાં સોલર સિટી વિકસાવવામાં આવશે ?
  9. સોલાર ચરખા મિશન હેઠળ કેટલી મહિલા ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે ?
  10. CASEનું પૂરું નામ શું છે ?
  11. કમ્પોઝિશન ડિલર દ્વારા માલના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું આપવાનું રહેશે ?
  12. નલ સે જલ મિશન અન્વયે કયા વિસ્તારમાં નળથી જળ આપવાનો નિર્ણય થયો છે ?
  13. તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવેલ છે ?
  14. ભારતમાં રેપોરેટ કોણ નક્કી કરે છે ?
  15. એક ભવાઈ મંડળીને ગુજરાત રાજ્યમાં એક કાર્યક્રમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
  16. નીચેનામાંથી કયો પુરસ્કાર ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલો છે ?
  17. ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ?
  18. શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયાં થયું હતું ?
  19. ગુજરાતી રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી ?
  20. કયા સમ્રાટે સંસ્કૃત ભાષામાં ‘નાગાનંદ’ નાટક લખ્યું હતું ?
  21. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ?
  22. ‘રેવન્યૂ સ્ટેમ્પ’ કૃતિનાં લેખિકા કોણ છે ?
  23. સરકા ઇન્ડિકા (અશોક) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
  24. ગુજરાતમાં વન્યજીવ રક્ષિત વિસ્તારનું પ્રમાણ કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?
  25. ઉત્તર ભારતના મેદાનોમાં કયા પ્રકારના જંગલો પાર્ક લેન્ડ ભૂમિ દૃશ્યનું નિર્માણ કરે છે ?
  26. ગુજરાતમાં વન્યપ્રાણી સપ્તાહ કઈ વિભૂતિની જન્મજયંતીથી ઉજવવાનું શરૂ થયું છે ?
  27. ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલો ઘાટ કયો છે ?
  28. મેસ્લોએ ‘જરૂરિયાતના અધિક્રમ’માં માનવીની સૌપ્રથમ જરૂરિયાત કઈ દર્શાવી છે ?
  29. એશિયાનું સૌથી મોટું પબ્લિક ડોમેન VSAT નેટવર્ક કયું છે ?
  30. આપેલામાંથી ઈ-શ્રમકાર્ડ કોણ કઢાવી શકે છે?
  31. ‘ચંદ્રયાન- 2’ના મિશન ડાયરેકટ રહી ચૂકેલાં કોણ ‘રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે ?
  32. કયા ભારતીય વૈજ્ઞાનિકને પેન્ટિયમ ચિપના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
  33. ડિસેમ્બર 2019માં શરૂ કરાયેલા કયા વૈશ્વિક ઓપરેશનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભાગ લીધો હતો ?
  34. ગૃહ મંત્રાલય (MHA) દ્રારા વર્ષ 2014-15માં કઈ તાલીમ સંસ્થાને પશ્ચિમ ઝોન કક્ષાની ‘બેસ્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ ઑફ ગેજેટેડ ઓફિસર્સ’ની કેટેગરીમાં ‘ યુનિયન હોમ મિનિસ્ટર ટ્રોફી’ એનાયત કરવામાં આવેલ ?
  35. ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  36. ‘વ્હાલી દીકરી યોજના’ માટે પાત્રતાનો માપદંડ શું છે ?
  37. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે એક સંપૂર્ણ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે તેની વિશેષતા નીચેના પૈકી કઈ છે ?
  38. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માતૃત્વ અને બાળ વિકલાંગતા તથા મૃત્યુદરમાં ઘટાડો કરવા નીચેનામાંથી શું શરૂ કરવામાં આવ્યું હતું ?
  39. વિશ્વ આરોગ્ય દિવસ પર સ્વસ્થ ભારત મોબાઇલ એપ્સ કોણે લોન્ચ કરી ?
  40. સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
  41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
  42. કયું ઓનલાઈન પ્લેટફોર્મ સિંગલ યુઝર આઈડી સાથે 32 કેન્દ્રીય વિભાગો, 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રાલયોની મંજૂરી મેળવવા માટે બનાવવામાં આવ્યું છે ?
  43. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  44. મજગવન હીરાની ખાણો કયા રાજ્યમાં આવેલી છે ?
  45. ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ હેઠળ લાભાર્થીને લઘુતમ કેટલું માસિક પેન્શન મળવાપાત્ર છે ?
  46. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં જાહેર શૌચાલય માટે જમીનની ફાળવણી અને શૌચાલયની જાળવણીની જવાબદારી કોની છે ?
  47. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત શ્રમનિકેતન હૉસ્ટેલના નિર્માણ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
  48. SHREYAS યોજના હેઠળ લાભાર્થીએ મેળવેલ પ્રમાણપત્ર ક્યાં માન્ય ગણાય છે ?
  49. સંસદ દ્વારા 42મો સુધારો કાયદો ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
  50. ભારતીય બંધારણની કઈ કલમો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધોની ચર્ચા કરે છે ?
  51. કોઈ પણ ફોજદારી કેસમાં પુરાવાનો બોજ કોના પર રહેલો છે ?
  52. NITI નું પૂરું નામ શું છે ?
  53. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના હાલના અધ્યક્ષ કોણ છે ?
  54. ટેક્સ હેવનનો અર્થ શું છે ?
  55. નાણાકીય વ્યવહારોમાં કયા નિયમન હેઠળ KYC (તમારા ગ્રાહકને જાણો) નિયમો રજૂ કરવામાં આવ્યા છે ?
  56. પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો આર્સેનિક શુદ્ધિકરણ પ્લાન્ટ ક્યાં સ્થિત છે ?
  57. PMKSYનું પૂરું નામ શું છે ?
  58. પ્રિપેરેશન ઑફ ફિઝીબિલિટી રિપોર્ટ ફોર કલ્પસર પ્રૉજેક્ટ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ?
  59. વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલ છે ?
  60. વિકાસથી વંચિત રહેલા લોકવિસ્તારોની ખામીઓને દૂર કરવા માટે કઈ યોજના છે ?
  61. પંચાયતીરાજ સંસ્થાઓના દૃઢીકરણના એકમાત્ર ધ્યેય સાથે જીપીડીપીને આગળ વધારવા કયા નામનું અભિયાન કરવામાં આવે છે ?
  62. ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ’ યોજના અન્વયે રાજ્ય સરકારે વર્ષ : 2007-08 વર્ષની ઉજવણી કયા નામથી કરી હતી?
  63. સ્વદેશ દર્શન યોજના હેઠળ, પ્રવાસન મંત્રાલય આમાંથી શેના માટે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને કેન્દ્રીય નાણાકીય સહાય – CFA પ્રદાન કરે છે ?
  64. ગુજરાતમાં આવેલ એશિયાના સૌથી લાંબા રોપ વેનું નામ શું છે ?
  65. ગુજરાતના પોરબંદર શહેરમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મસ્થળ પર આવેલા સંગ્રહાલયનું નામ શું છે ?
  66. મીનાક્ષી મંદિર કયાં આવેલું છે ?
  67. વર્ષ 2020-21માં ગુજરાત સરકાર દ્વારા મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે ?
  68. અમદાવાદમાં સાબરમતી નદી પર કુલ કેટલા પુલ છે ?
  69. ‘સુરત ડાયમંડ બોર્સ’નું ક્ષેત્રફળ કેટલું છે ?
  70. સેફ્ટી હોમ ફોર ચિલ્ડ્રનમાં બાળકને કઈ ઉંમર સુધી રાખી શકાય ?
  71. ભારતમાં સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર શાળાની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે ?
  72. ‘સહકાર મિત્ર યોજના’ ચલાવવા માટે જવાબદાર સત્તા કઈ છે ?
  73. ‘જલ જીવન મિશન’ ક્યારે શરૂ કરવામાં આવ્યું ?
  74. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પેરામેડિકલમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
  75. ‘પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ’ યોજના હેઠળ ધોરણ 9થી 10માં ભણતાં કન્યા અને કુમાર વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
  76. સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય તાલીમ યોજનાનો લાભ લેવા ઇચ્છતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લેવા માટે કંપની/પાર્ટનરશીપનું વાર્ષિક ટર્નઓવર વધુમાં વધુ કેટલું હોવું જોઈએ ?
  78. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- 2.0નું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
  79. ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ?
  80. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ મેળવવા માટે સુનિશ્ચિત કરેલી આવક મર્યાદા કેટલી છે ?
  81. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવા કઈ યોજના શરૂ કરેલ છે ?
  82. ચોટીલાનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ?
  83. મચ્છુ ડેમ-2 ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  84. શિક્ષાપત્રી ગ્રંથના રચયિતા કોણ છે ?
  85. ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકના સ્થાપક કોણ હતા ?
  86. અલકનંદા અને ભાગીરથી કયા સ્થળે મળે છે અને ગંગા નામ ધારણ કરે છે ?
  87. શારદાપીઠ કયા સ્થળે આવેલું છે ?
  88. માનવ ઠક્કર કઈ રમત સાથે જોડાયેલું જાણીતું નામ છે ?
  89. ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?
  90. નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે?
  91. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે?
  92. અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
  93. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ?
  94. કયા કવિની રચનાઓ ‘ગરબી’ તરીકે ઓળખાય છે ?
  95. વર્ષ 2012માં કાર્ટૂનિસ્ટ સ્વર્ગસ્થ મારિયો ડી મિરાન્ડાને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
  96. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે ?
  97. વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
  98. કયા ગવર્નર-જનરલને ભારતરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા ?
  99. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સિવિલ સર્વિસના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  100. ‘દાંડીકૂચ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  101. ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  102. કયા કેન્દ્રીય બજેટમાં ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ની જાહેરાત કરવામાં આવી હતી ?
  103. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
  104. ‘માલગુડી ડેઝ’ના લેખક કોણ છે ?
  105. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો?
  106. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2 મૂન મિશન ચંદ્રના કયા વિસ્તારમાં શોધ કરશે ?
  107. એલ.સી.એ. તેજસમાં કયું એન્જિન ફીટ કરવામાં આવ્યું છે ?
  108. કચ્છમાં કોની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે ?
  109. રાવણની પત્નીનું નામ શું હતું ?
  110. દાંડિયા-રાસ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે ?
  111. તાજમહેલ કયા સમ્રાટના શાસન દરમિયાન બંધાયો હતો ?
  112. રણકપુર જૈન મંદિર રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે ?
  113. ગીર જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલા છે ?
  114. મહારાષ્ટ્રમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  115. ઋગ્વેદમાં સૌથી વધુ મંત્રો કયા વૈદિક દેવતાના છે ?
  116. બેન કિંગ્સલી નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
  117. રસીકરણનો આરંભ કોણે કર્યો ?
  118. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે?
  119. કમ્પ્યુટર આઉટપુટ ઉપકરણ ‘VDU’નું આખું નામ શું છે ?
  120. શૈલ ગુફા ગુજરાતનાં ક્યા જિલ્લામાં આવેલી છે ?
  121. રૂદ્દ્ર મહાલય નામથી પ્રસિદ્ધ ભગવાન શિવનું મંદિર ક્યાં આવેલું છે?
  122. કયા ખંડમાં સૌથી વધુ વસતીગીચતા છે ?
  123. પોટેશિયમ નાઇટ્રેટનું આણ્વિક સૂત્ર શું છે?
  124. સ્વામી વિવેકાનંદ ધર્મસંમેલનમાં ભાગ લેવા ગયા હતા તેનું આયોજન કઈ સાલમાં કરવામાં આવ્યું હતું ?
  125. કયા જિલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel