21 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
21 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 21/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- ગુજરાત રાજ્યમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે કેટલી સહાય મળે છે ?
- ગુજરાતમાં મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ (MOFPI)ની યોજનાઓના અમલીકરણ માટે નોડલ એજન્સી જીએઆઈસીનું પૂરું નામ શું છે ?
- ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ફૂડ બિલ સહાય મેળવવા અરજી કરી શકશે ?
- AISHEનું પૂરું નામ શું છે?
- મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આઇએસટીઆઈ હેઠળ કઈ યોજના સ્થાપિત કરવામાં આવી છે ?
- ‘ગુજરાત ટુ વ્હીલર સ્કીમ’ના લાભાર્થી કોણ છે ?
- આંતરરાષ્ટ્રીય સૌર સંધિ (ISA)ની જાહેરાત કોણે કરી હતી ?
- 01 સપ્ટેમ્બર, 2021 થી રોકાણકારને લિક્વિડ ડિપોઝિટ સ્કીમમાં તેના દ્વારા મૂકવામાં આવેલા ભંડોળ પર કેટલું ફિક્સ્ડ દરે વ્યાજ ચૂકવવામાં આવે છે ?
- નીચેનામાંથી ભારતની સૌથી જૂની જાહેર ક્ષેત્રની બેંક કઈ છે ?
- શામળાજીના મેળાની શરૂઆત અને અંતનો સમયગાળો કયો છે ?
- ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક કોને પ્રાપ્ત થયો હતો ?
- મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું ?
- સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી ?
- કચ્છના રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે ?
- ગુજરાતનાં કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
- સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું ?
- સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું ?
- ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે ?
- ‘પંચતંત્ર’ની રચના કોણે કરી છે ?
- ‘ઉત્તરરામચરિત’ કોના દ્વારા લિખિત નાટક છે ?
- જલ્લીકટ્ટુ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
- નીચેનામાંથી ગુજરાતી લોકસાહિત્યના સંશોધક કોણ છે ?
- ‘કલાપી’ કોનું તખલ્લુસ છે ?
- ‘મરાઠા’ નામનું સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતું હતું ?
- સિમ્પ્લોકોસ રેસમોસા (લોધ્ર) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
- ગુજરાતમાં ભયના આરે(Endangered-E) કોટીમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
- વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 60 ટકા કરતા વધુ અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ?
- વન વિભાગમાંથી ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
- ‘GUJCOST’ નું પૂરું નામ શું છે ?
- ગુજરાત રાજ્યમાં લેન્ડ રાઈટ ઓફ રેકોર્ડની ઓનલાઈન અધિકૃત નકલો ક્યાંથી મળી શકે છે ?
- ગિફ્ટ સિટી કઈ નદી કિનારે આવેલું છે ?
- ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
- કોટા એટોમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
- ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ?
- ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે ?
- ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર માટે પાંચ ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને ક્યારે મંજૂરી આપી હતી ?
- ફાયરિંગની ઘટનામાં ગુના સ્થળ પરથી મળી આવતાં કારતૂસ, કારતૂસનાં ખોખાં, બુલેટ, ફાયર આર્મસ, કપડાં તથા શરીર પરના ઘા, હેન્ડવોશ વગેરેના પરિક્ષણ પરથી ગુનેગારને ગુના સાથે સાંકળવા માટે જરૂરી પુરાવા પૂરા પાડવાનું કામ ગુજરાતના કયા વિભાગનું છે ?
- મમતા કાર્ડ શું છે ?
- ગુજરાત રાજ્યના સ્કીલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામને કયા ઍવોર્ડથી સન્માનિત કરાયો ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે ?
- ભારતમાં સૌ પ્રથમ સિમેન્ટનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ?
- 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
- ઇ-શ્રમ કાર્ડ ધારક વ્યક્તિ જો આંશિક વિકલાંગતાનો ભોગ બને તો તે લાભાર્થીને કેટલી સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે ?
- આઈ.ટી.આઈ. વિદ્યાર્થીઓને ‘ગુજરાત સામૂહિક-જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના’ હેઠળ કેટલી રકમનું વીમાકવચ આપવામાં આવે છે ?
- કોણે પ્રસ્તાવનાને ભારતીય બંધારણની ઓળખ તરીકે ઓળખાવી હતી ?
- ભારતના રાષ્ટ્રપતિએ કયા ખરડામાં વીટો સત્તાનો ઉપયોગ કર્યો હતો તેનું એકમાત્ર ઉદાહરણ કયું છે ?
- નીચેનામાંથી કોને ‘સતત સંસ્થા’ કહી શકાય ?
- સ્પેસીફાઇડ બેંક નોટ્સ સેશન ઓફ લાયબિલિટી ઍક્ટ ક્યારે અમલમાં આવ્યો ?
- ભારતનાં બંધારણમાં ડૉ.બી. આર. આંબેડકરના સૌથી વધુ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કલમો અને પરિશિષ્ટ કેટલાં હતાં ?
- કઈ સમિતિએ મૂળભૂત ફરજો પર એક અલગ પ્રકરણનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી ?
- ભારતની સર્વોચ્ચ અદાલત ક્યારે અસ્તિત્વમાં આવી ?
- ઇ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસુલી કેસોની વિગતો ઓનલાઈન મુકવામાં આવી છે ?
- NGRBA નું પુરું નામ શું છે ?
- ગુજરાતની સહભાગી સિંચાઈ યોજનાઓ સાથે જોડાયેલા ખેડૂતોને કઈ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે ?
- આજવા ડેમ કોણે બંધાવ્યો હતો ?
- ભારતની સૌથી ઊંડી નદી કઈ છે ?
- શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, જીપી બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઇમારતોને નળ કનેક્શન આપવા માટે કઈ યોજના કાર્યરત છે ?
- સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 2019 થી 2024 સુધીમાં સાંસદ દીઠ કેટલા ગામો પસંદ કરવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે ?
- ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપડાઉન સુવિધા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી ?
- વડોદરામાં નવીનીકરણ થયેલ બસ સ્ટેન્ડનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં કયું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે ?
- ભારત સરકારના કયા પ્રોજેક્ટનો હેતુ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અવરોધોથી મુક્ત કરવાનો છે ?
- ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ કેટલો છે ?
- પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને શું મળે છે ?
- માર્ચ 2022 માં RPWD એક્ટ- 2016, વિવિધ પહેલો અને ભારત સરકારની યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ અને સમાવેશ માટે વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
- ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’નાં અમલીકરણ માટે કઈ નોડલ સંસ્થાની નિયુક્તિ કરવામાં આવી છે ?
- અનુસૂચિત જાતિ કલ્યાણ અંતર્ગત GUJCET, NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ?
- રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 7000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત સર કરેલી હોવી જોઈએ ?
- નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઇપેન્ડ માટે મંજૂરી કોણ આપે છે ?
- મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા અને ભાળ મળેલા બાળકો માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન માટે ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?
- ઝિકા જંગલ કયા દેશમાં આવેલું છે ?
- વૃક્ષ નીચે રાત્રે સૂવું શા માટે સલાહભર્યું નથી ?
- પી.એચ. સ્કેલ શું માપવા માટે વપરાય છે ?
- 12મી માર્ચ 1930ના રોજ શરૂ થયેલી દાંડીકૂચ ક્યારે સંપન્ન થઈ હતી ?
- KVIC દ્વારા પુન:જીવિત ‘મોનપા હેન્ડમેડ પેપર’ કયા રાજ્યનું છે ?
- GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર) શું છે ?
- ડિજિટલ ઇન્ડિયાનો હેતુ કયો છે ?
- કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ કયું છે ?
- ભારત એશિયાખંડના કયા છેડા પર આવેલો દેશ છે ?
- નીચેનામાંથી સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?
- ઝાંસીની રાણીની સમાધિ (છત્રી) ક્યાં આવેલી છે ?
- પોન્ડીચેરીમાં કોનો સુપ્રસિદ્ધ આશ્રમ આવેલો છે ?
- ઇ.સ.1929માં કેન્દ્રીય વિધાનસભામાં બૉમ્બ ફેંકવામાં ભગતસિંહના સાથી કોણ હતા ?
- ભારત સરકાર દ્વારા નાગરિકો માટે દસ્તાવેજોની સાચવણી થાય અને ઝડપી ઉપલબ્ધ બને તે માટે સરકારે કઈ ડિજિટલ સેવા ઉપલબ્ધ કરી છે ?
- કઈ માટી સુકાઈ જતાં સૌથી વધુ તિરાડ અને સંકોચાય છે ?
- માતૃભૂમિ યુવા શકિત કેન્દ્ર પ્રત્યેક ગામદીઠ કેટલાં હોય છે ?
- હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ કોની વચ્ચે રમાઈ હતી ?
- અશ્વિની પોનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
- માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?
- નીચેનામાંથી ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
- બુદ્ધના પ્રસિદ્ધ શિષ્યો સારીપુત્ર અને મૌદ્ગલ્યાયનના અવશેષો પર બનેલો સ્તૂપ કઈ જગ્યાએ સ્થિત છે ?
- અણુઓના કૃત્રિમ વિચ્છેદનની શોધ કોણે કરી ?
- અશ્મિભૂત ઊર્જાનો સ્ત્રોત શું છે ?
- જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયા છે ?
- વર્ષ 1999માં સુશ્રી લતા મંગેશકરને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં ?
- ભૂટાનના રાજા દ્વારા ડિસેમ્બર 2021માં ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
- વર્ષ 1981 માટે 29માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- ‘વિશ્વ બહેરા મૂંગા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ પેપર બેગ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
- પ્રથમ કોમન વેલ્થ ગેમ્સ ક્યારે યોજાઇ હતી ?
- પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાનાં કારણે રચાયું હતું ?
- કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- ‘ભગવદ ગીતા’નો પ્રથમ અંગ્રેજી અનુવાદ ક્યારે પ્રકાશિત થયો હતો ?
- ગુજરાત રાજ્યના અલગ અલગ સર્વે નંબરના કેટલા ૭/૧૨ના મહેસુલી રેકર્ડ ઓનલાઈન કરવામાં આવ્યાં ?
- અવકાશ ટેકનોલોજીના સંદર્ભમાં, ‘GAGAN’ શું છે?
- ‘સત્યના પ્રયોગો’ કોની સુપ્રસિદ્ધ આત્મકથા છે ?
- અજંતા અને ઇલોરા શું છે ?
- ‘શ્રીમદ ભગવદગીતા’ મૂળરૂપે કઈ ભાષામાં લખાઈ હતી ?
- પ્રસિદ્ધ કામખ્યા મંદિર ક્યાં આવેલુ છે ?
- ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
- ત્રિપુરાનું રાજ્ય વૃક્ષ કયું છે ?
- એન્ટોમોલોજીનો અભ્યાસ કરતા વિજ્ઞાનનું નામ શું છે ?
- બાઈનરીમાં 4-કિલોબાઈટ કેટલા બાઈટ દર્શાવે છે ?
- નીચેનામાંથી કયું ઉપકરણ ઈન્ટરનેટમાં ઇનપુટ અને આઉટપુટ બંને માટે વપરાય છે ?
- પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનું ડિફોલ્ટ ફાઈલ એક્સટેન્શન કયું છે ?
- અજંતા ખાતેના બૌદ્ધ ગુફાના સ્મારકોને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યા હતા ?
- કઈ ચિત્રકલા સુભદ્રા, બલરામ, ભગવાન જગન્નાથ, દશાવતાર અને ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંબંધિત દ્રશ્ય પર આધારિત છે ?
- સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર કયા ગ્રહનો ઉપગ્રહ છે ?
- કયા વૈજ્ઞાનિકે રેડિયમ અને પોલોનિયમની શોધ કરી અને કેન્સરની સારવાર શોધવામાં યોગદાન આપ્યું ?
- આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?