22 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
22 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 22/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં કઈ સ્કીમનો સમાવેશ થાય છે ?
- ભારત સરકારના રાષ્ટ્રીય બાગાયત બોર્ડની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
- ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
- સોસાયટી ફોર ક્રિએશન ઑફ ઓપોર્ચ્યુનીટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશનું ટૂંકું નામ શું છે ?
- ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે શિક્ષણ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ?
- જે લોકો અને સંસ્થાઓને ઇ-લર્નિંગ માટે સંસાધનોનું યોગદાન આપવા માટે આમંત્રિત કરે છે તેવા એચ.આર.ડી. મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પ્રોગ્રામનું નામ શું છે ?
- વર્ષ 2001-02માં ધોરણ 1થી 5 સુધી અભ્યાસ કરતાં બાળકોનો ડ્રોપ આઉટ દર 20.93% હતો પરંતુ તે પછી ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે 2012-13માં ડ્રોપ આઉટ દર ઘટીને કેટલો થયો ?
- ‘ગુજરાત 2 વ્હીલર સ્કીમ’ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ઇ-સ્કૂટર ખરીદવા પર કેટલી સબસિડી મળશે ?
- ભારતમાં રૂફટોપ સોલર પાવર ઉત્પાદનમાં ગુજરાતે કયું સ્થાન મેળવ્યું ?
- ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં વિશાળ કદની જળવિદ્યુત વીજ-ઉત્પાદન ક્ષમતા કેટલી છે ?
- ગુજરાતના નાણા વિભાગનું વિઝન શું છે ?
- ગુજરાત રાજ્યની કઈ કચેરીઓએ ‘2021-22 સોસિયો-ઇકોનોમિક રિવ્યુ’ તૈયાર કરેલ છે ?
- ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે ?
- એક રૂપિયાની નોટમાં કોની સહી હોય છે ?
- કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગના વર્તમાન મંત્રીનો હવાલો કોની પાસે છે ?
- ખંભાતનું પ્રાચીન નામ શું હતું ?
- સ્વતંત્ર ગુજરાતની રચના માટે કયું આંદોલન થયું હતું ?
- આસો માસની પૂનમના દિવસે માણેકઠારી પૂનમનો મેળો કયાં ભરાય છે ?
- ગુજરાતી સાહિત્યમાં ‘ભવાઈસંગ્રહ’ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે ?
- મોટાભાગના અશોકના શિલાલેખ કઈ ભાષામાં છે ?
- ગુરુપૂર્ણિમા કઈ વિભૂતિનો જન્મદિવસ છે ?
- રોટીરમખાણ તરીકે કયું આંદોલન જાણીતું છે ?
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર યોજના અન્વયે ગૌચર જમીન ઠરાવ કરીને કોને સોંપવામાં આવે છે ?
- ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Brachipoda જોવા મળે છે ?
- કયા વૃક્ષને રણના કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે ?
- ગુજરાત વન વિભાગના વર્ષ 2014ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી ગધેડા(Wild Ass)ની સંખ્યા કેટલી છે ?
- ‘ઓઘડ’ કયા પર્વતનું શિખર છે ?
- POSDCORBનો સિદ્ધાંત કોણે અને કયા પુસ્તકમાં રજૂ કર્યો છે ?
- ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્રની COP-26 કોન્ફરન્સ સ્કોટલેન્ડના કયા શહેરમાં યોજાઈ હતી ?
- વિશ્વ પર્યાવરણ દિવસ -2019ની થીમ કઈ હતી ?
- ભારતમાં ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ’ ક્યાં આવેલી છે ?
- ગોપીનાથ કાર્થાએ કઈ શોધ કરી હતી ?
- શામક અને પેઇનકિલર્સ તરીકે દુરુપયોગ કરવામાં આવતી સાયકોટ્રોપિક દવાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય પોસ્ટલ, એક્સપ્રેસ મેઇલ અને કુરિયર શિપમેન્ટ પર સંયુક્ત ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહીનું નામ શું છે ?
- સંકટસ્થિતિમાં નાગરિકો માટે ઓલ-ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નંબર શું છે ?
- 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
- ‘સુમન યોજના’ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- ગુજરાતમાં ‘મિશન બલમ્ સુખમ્’ની શરૂઆત ક્યારે થઈ ?
- એમસેઝેશન(mCessation) પ્રોગ્રામ માટે શું યોગ્ય છે ?
- નીચેનામાંથી કઈ જવાબદારી ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી)ની છે ?
- વર્ષ 2022 માટે MSME માટે કેટલા રાષ્ટ્રીય MSME પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા?
- વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્રનો મુખ્ય લાભ શો છે ?
- ઓટો ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટો કમ્પોનન્ટ્સ સેક્ટર અંતર્ગત ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે ?
- સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?
- ભૂમિ, જળ ,વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસને શું કહેવામાં આવે છે ?
- શ્રમિક પરિવહન યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલો ખર્ચ ઉઠાવવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ‘હેઠળ માતાનાં મૃત્યુનાં કિસ્સામાં, બાંધકામ કામદારની દીકરીને આપવામાં આવેલા બોન્ડ માટે આપોઆપ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ?
- શ્રમિકો માટેની હોમ લોન વ્યાજ સબસિડી યોજના માટે લોનનો સમયગાળો કેટલો છે ?
- વ્યાપારીઓ, છૂટક વેપારીઓ, દુકાનદારો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક અને સહયોગી સરકારી પેન્શન માટે ભારત સરકારની કઈ યોજના ઉપલબ્ધ છે ?
- રાજ્યનો કાયદો કોણે મંજૂર કરવાનો હોય છે ?
- ભારતીય બંધારણની કલમ 155-159નો સંબંધ કયા કામ સાથે છે ?
- કચ્છ યુનિવર્સિટી એક્ટ હેઠળ 2003, કચ્છ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયું છે ?
- મંત્રીઓમાં પોર્ટફોલિયોની ફાળવણી કોણ કરે છે ?
- ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા ?
- ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી નીચેનામાંથી કોણ હોય છે ?
- ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે ?
- કયા ફાયદાઓને કારણે સરદાર સરોવર ડેમને બહુહેતુક પ્રૉજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે?
- જળસંપત્તિમાં કયા ઉદ્દેશનો સમાવેશ થાય છે ?
- સૌની યોજનાનો પ્રથમ તબક્કો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ?
- કાકરાપાર ડેમ કઈ નદી પર આવેલો છે ?
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં નેશનલ રૂર્બન મિશનની શરૂઆત કરી હતી ?
- જિયો-સ્પાટિયલ પ્લાનિંગ – ગ્રામમાનચિત્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું ?
- ગુજરાતમાં ‘સમરસ ગ્રામ પંચાયત’ને પ્રોત્સાહન અનુદાન કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે ?
- મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રૂપાંતરિત અગાઉની આલ્ફ્રેડ શાળા ક્યાં આવેલી છે ?
- વર્ષ 2016માં ગુજરાત રાજ્યના તમામ ગામોને અને પરા વિસ્તારને બારેમાસ બહેતર રોડ સાથે જોડી આપવા કઈ યોજના જાહેર કરવામાં આવી ?
- ગુજરાતનું કયું રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ પુનઃવિકસિત સ્ટેશન હતું જેનું 2021માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
- કયા રાજ્યમાં વાર્ષિક સૂરજકુંડ હસ્તકલા મેળાનું આયોજન થાય છે?
- ‘ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી’ હેઠળ કેટલાં છાત્રાલયો બાંધવામાં આવેલા છે ?
- ગુજરાતમાં ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ હેઠળ ઓછી આવક જૂથ – 1ના લાભાર્થી માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કઈ છે ?
- ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
- ગરીબી રેખા હેઠળ જીવતી પછાત વર્ગોની મહિલાઓને સ્વરોજગારઆપવા માટેની ખાસ યોજનાનું નામ શું છે ?
- નીચેનામાંથી કયા છાત્રાલયનિર્માણ યોજનામાં અનુસૂચિત જાતિના (SC) કન્યા છાત્રાલયના નિર્માણ માટે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- સહકાર મિત્ર સમર ઇન્ટર્નશિપ યોજના માટે કોણ લાયકાત છે ?
- સ્થળાંતર કરવાવાળા કામદારોને દેશભરની કોઈ પણ વાજબી ભાવની દુકાનોમાંથી રેશનના લાભો મેળવવા માટે કયા દસ્તાવેજને રેશનકાર્ડ સાથે જોડવામાં આવ્યો છે?
- ડૉ. પી.જી. સોલંકી, ડૉકટર અને વકીલ લોન સહાય તથા ‘સ્ટાઇપેન્ડ યોજના’ હેઠળ કાયદાના સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?
- ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ (કન્યા) યોજનાનો લાભ મેળવવા માટે કયા વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
- રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
- સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય તો લાભાર્થીને પેટન્ટ એપ્લિકેશન કરવા કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે ?
- ‘વર્કિંગ વિમેન હોસ્ટેલ’માં કેટલાં વર્ષ સુધીનાં બાળકો માતા સાથે રહી શકે છે ?
- ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’ કોને મળવાપાત્ર છે ?
- ‘બાલિકા પંચાયત’ પ્રથમ વખત ગુજરાતના કયા ગામમાં શરૂ કરવામાં આવી હતી ?
- ગુજરાત રાજ્યનું ગાંધીનગર શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
- ગુજરાતનું મહાબંદર કયું છે ?
- પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઇ સમાચાર’ કયા વર્ષથી શરૂ થયેલું ?
- નીચેનામાંથી કઈ ધાતુ/ધાતુઓનો ઉપયોગ હડપ્પાવાસીઓએ નહોતો કર્યો ?
- અરુણાચલપ્રદેશની રાજધાની કઈ છે ?
- નીચેનામાંથી કઈ નદી ગોદાવરી નદીની ઉપનદી નથી ?
- કોની આત્મકથાને ‘સેન્ડી સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે ?
- કોચિંગાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
- ટોક્સિકોલોજી શું છે ?
- ‘આયુર્વેદ’ની સૌથી સચોટ વ્યાખ્યા કઈ છે ?
- ભારતના બંધારણમાં ‘મૂળભૂત ફરજો’ને કયા દેશમાંથી લેવામાં આવેલ છે ?
- ગ્રામસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
- ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
- કયા અખબારે ‘ટીચ ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે ?
- માનવશરીરમાં કેટલી પાંસળીઓ હોય છે ?
- બાષ્પીભવન અને વરસાદના ચક્રનું નામ શું છે ?
- આમાંથી કયા ભારતરત્નથી સન્માનિત વ્યક્તિ સિતાર સાથે સંકળાયેલા હતા ?
- વર્ષ 1986 માટે 34મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતમાં ‘રેઝાંગ લા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ભારતમાં વ્યાવસાયિક ૨૦ ક્રિકેટ લિગને શું કહેવામાં આવે છે ?
- મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ?
- ‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું છે ?
- ‘લાલજી મણિયારના વેશ’ પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી હતી ?
- ભારત દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ સફળ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન કયું છે ?
- એલ.સી.એ તેજસ એક્સટર્નલ સ્ટોર્સ પર મહત્તમ પેલોડ કેટલો ઉપાડી શકે છે ?
- દેશમાં જળવિદ્યુત ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાતનો સરદાર સરોવર ડેમ કય ક્રમે આવે છે ?
- ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા ?
- એલિફન્ટાની ગુફાઓ મુખ્યત્વે કયા હિન્દુ ભગવાનને અર્પિત છે ?
- અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા જોવા મળે છે ?
- આમેર કિલ્લો રાજસ્થાનના ક્યા શહેરમાં આવેલો છે ?
- મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં કયો ધોધ આવેલો છે ?
- ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ ‘શ્રૃંગેરી મઠ’ની સ્થાપના કરી હતી ?
- ભારતમાં ‘શનિ શિંગણાપુર’ મંદિર ક્યાં આવેલું છે ?
- જનીન શું છે ?
- કયું અંગ કોષપટલ વગરનું છે ?
- ASCIIનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
- DVDનું પૂરું નામ શું છે ?
- IIMAનું પૂરું નામ શું છે?
- રૂ.10ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
- પૃથ્વી પરનું વિશાળકાય પ્રાણી કયું છે ?
- ઊર્જાનો એકમ શું છે ?
- ‘ सत्यं शिवं सुन्दरम् ‘ આ કઈ સંસ્થાનું ધ્યેય વાક્ય છે ?
- માતૃશ્રાદ્ધ ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવે છે ?