23 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
23 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 23/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- ખેડૂતો સૂર્યપ્રકાશ દ્વારા ખેતરમાં જ વીજળી ઉત્ત્પન કરી ૧૨ કલાક વીજળી મેળવી શકે અને વધારાની વીજળીનું વેચાણ કરી શકે તે માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે ?
- રાજ્ય સરકાર દ્વારા માછીમાર મહિલાને ખાસ કઈ સહાય આપવામાં આવે છે ?
- ગંગા એક્વેરિયમ કે જે ભારતના સૌથી મોટા અને સુંદર સ્થાપત્ય અને જાહેર માછલીઘરમાંનું એક છે તે કયા શહેરમાં આવેલું છે ?
- AIIB નું પૂરું નામ શું છે ?
- ખાસ કરીને મહિલાઓ માટે લેબોરેટરીથી જમીન સુધી ટેકનોલોજીના પ્રચાર માટે વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- વર્ષ 2009માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનું નવું સ્વરૂપ કયું છે ?
- ગુજરાતમાં રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
- ‘કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાની’ ગ્રાન્ટને રીલીઝ કરવા કયા વિભાગની મંજૂરી અનિવાર્ય છે ?
- ઉન્નત જ્યોતિ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?
- ગુજરાત સરકારની પ્રોત્સાહક અને કાબેલ નીતિને પરિણામે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપનમાં ખાનગી સેક્ટરનો કેટલા ટકા ફાળો રહ્યો છે ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોના સહયોગથી ‘સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ’નો આરંભ કરવામાં આવ્યો છે ?
- માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે અરજી સાથે કેટલી ફી ભરવી પડે છે ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત થાય છે ?
- ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ક્યાં આવેલું છે ?
- ભૂચર મોરીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું ?
- કચ્છમાં આવેલું કયું સ્થળ રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?
- અડાલજની વાવમાં કેટલાં પ્રવેશદ્વાર છે ?
- નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના જીવનચરિત્રનું નામ શું છે ?
- પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી ?
- દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા કયા લોકોએ આપી હોવાનું મનાય છે ?
- ‘કુમાર’ સામયિકના સ્થાપક કોણ છે ?
- અલ્બીઝિયા લેબેક (શિરીષ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની દ્વિઅંગી જોવા મળે છે ?
- ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
- કંથકોટનો ડુંગર ક્યાં આવેલો છે ?
- પ્રસારભારતીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
- આઈક્રિયેટ(iCreate)ની સ્થાપના ક્યારે થઈ છે ?
- ‘વિશ્વ સાયકલ દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
- કઈ પોલિસીથી 5 કરોડ રૂપિયાનું ઈંધણ બચાવી શકાશે અને આગામી ચાર વર્ષમાં Co2 ઉત્સર્જનમાં 6 લાખ ટનનો ઘટાડો થશે ?
- નીચેનામાંથી કોને ‘કૃત્રિમ બુદ્ધિમત્તા(આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના પિતા’ તરીકે માનવામાં આવે છે?
- ભારતની સર્વોચ્ચ અદાલતે કયા વર્ષમાં સાક્ષી સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે?
- વરિષ્ઠ પત્રકાર અને લેખકશ્રી આદિત્ય કાંતની કઇ નવલકથા યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડે છે ?
- ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ અને સિક્કીમ કયા દેશ સાથે સરહદથી જોડાયેલાં છે ?
- ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’નો લાભ ક્યાંથી મેળવી શકાય છે ?
- ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- નીચેનામાંથી કયા આઇટી પ્લેટફોર્મનો ઉપયોગ આયુષ સુવિધાઓમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ અને દર્દીની સારસંભાળની તમામ કામગીરીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે થાય છે ?
- નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત વિલેજ હેલ્થ, સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી (વીએચએસએનસી)નો ઉદ્દેશ શું છે?
- ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમની લાભપ્રદ બાબત કઈ છે?
- સમગ્ર દેશમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ ODOP યોજનાનો ઉદ્દેશ્ય શો છે?
- જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે?
- કયા હેતુ માટે “સિલ્ક સમગ્ર – 2” કાર્યક્રમ રાજ્ય સરકારો અને અન્ય અમલીકરણ એજન્સીઓના પ્રયત્નોનો સમન્વય કરે છે?
- ગુજરાતમાં વડોદરા વિસ્તારની મોતીપુરા ખાણમાં કયો પથ્થર કાઢવામાં આવે છે?
- ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો લાભ કયા રાજ્યની મહિલા લાભાર્થીઓએ સૌથી વધુ લીધેલ છે ?
- ગુજરાત રાજ્યમાં ‘અટલ પેન્શન યોજના’ હેઠળ બાંધકામ કામદારો દ્વારા વય મુજબ ચૂકવણી કરવાની મહત્તમ પ્રિમીયમની રકમ કેટલી છે ?
- ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર માટે કંપની દ્વારા નિયમોનો અનાદર કરવાના કિસ્સામાં આપેલ રકમને કેટલા ટકા વ્યાજ સાથે પરત લેવામાં આવે છે?
- આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રુપે શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKનો મુખ્ય ઉદેશ શો હતો. ?
- ભારતીય બંધારણની કલમ 352 શું સાથે સંબંધિત છે?
- ભારતીય બંધારણની કલમ 39 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
- ભારતીય બંધારણના કયા સિદ્ધાંતો હેઠળ આરોપીને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે?
- ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિને દર્શાવવામાં આવી છે ?
- દર વર્ષે RTI એક્ટના કાયદાના અમલીકરણ બાબતે પોતાનો વાર્ષિક અહેવાલ કેન્દ્ર સરકારને કોણ રજૂ કરે છે?
- વડા પ્રધાન કેર ફંડ એ ભારત સરકારનું ભંડોળ નથી અને આ રકમ ભારતના એકીકૃત ભંડોળમાં આવતી નથી, આ વાક્ય કોણે કહ્યું હતુ ?
- GST દ્વારા નીચેનામાંથી કયો કર નાબૂદ કરવામાં આવ્યો છે ?
- ‘FHTC’ નું પૂરું નામ શું છે?
- કોના માટે ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
- ગુજરાત સરકારની ઉદવહન સિંચાઈ યોજના દ્વારા કેટલા હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે ?
- ભાદર નદી ક્યા સ્થળે સમુદ્રસંગમ પામે છે ?
- ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમવાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જનજાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે?
- ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે કોણ ગ્રાન્ટ પૂરી પાડે છે ?
- આસામના ધૌલા સાદિયા પુલથી દૈનિક કેટલું ઈંધણ બચશે ?
- વડનગરના કીર્તિ તોરણનું વૈકલ્પિક નામ શું છે ?
- આમાનું સાગરમાલા કાર્યક્રમના ઘટકોમાંનું એક કયું છે ?
- ભૂજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે ?
- મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં ગુજરાતના કેટલા ગામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?
- નવસારી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કોણે કર્યો ?
- ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
- વિદેશ અભ્યાસ માટેની શૈક્ષણિક લોન માટે વ્યાજ સહાય માટેની ડૉ.આંબેડકર સ્કીમનો ઉદ્દેશ શું છે ?
- SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે લાયક BA/B.Com/B.Sc ના ડે-સ્કોલર વિદ્યાર્થીને શું લાભ મળવાપાત્ર છે?
- ભારત સરકાર દ્વારા સોનાની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે કઈ ગોલ્ડ સ્કીમ રજૂ કરવામાં આવી છે ?
- ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
- કુમારો માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જરૂરી છે?
- રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત માટે વિદ્યાર્થીની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?
- મહીસાગરના કડાણા વિસ્તારમાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?
- ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓ ક્વોલિફાય થઈ હતી ?
- ગુજરાત રાજ્યમાં કેટલા ‘કુટુંબ સલાહ કેન્દ્રો’ કાર્યરત છે ?
- ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કયા છે ?
- ગુજરાત સરકારની ‘વિધાલક્ષ્મી બોન્ડ યોજના’ અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર કન્યાઓને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે ?
- કુરુક્ષેત્ર કયા રાજ્યનો જિલ્લો છે ?
- બનાસ ડેરી ગુજરાતનાં કયા શહેરમાં આવેલી છે ?
- પાવાપુરી શું છે ?
- એન્ગલો-વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી ?
- ભારતનું સૌથી મોટું કોફી ઉત્પાદક રાજ્ય કયું છે?
- ગોમતી નદી નીચેનામાંથી કયા સ્થળેથી નીકળે છે ?
- ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સંચાલન કઈ સંસ્થા દ્વારા થાય છે ?
- બાળકોને ટેટાનસ, હૂપિંગ, કફ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે કઈ સંયોજન રસી આપવામાં આવતીનું આવે છે ?
- નીચેનામાંથી કયા વ્યક્તિગત સ્વાથ્ય (personal hygeine)ના ભાગો છે ?
- સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘની કારોબારી સત્તા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સિનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
- નીચેનામાંથી લોખંડની કાચી ધાતુની ખાણ ક્યાં સ્થિત છે ?
- હાઇડ્રોજનની શોધ કોણે કરી ?
- ક્લોરોફોર્મનો ઉપયોગ શો છે ?
- ખેલકૂદમાં સો પ્રથમ ભારત રત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો ?
- ભારત સરકાર દ્વારા વિદેશીઓ/NRI/PIO/OCI ની શ્રેણીમાંથી કેટલાં લોકોને પદ્મ પુરસ્કાર 2021 એનાયત કરવામાં આવ્યોહતો ?
- ‘રાષ્ટ્રીય દરિયાઈ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ભારતમાં જમનાદાસ બજાજ પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે ?
- ‘ભારત ગૌરવ યોજના’ હેઠળની પ્રથમ ટ્રેન કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી?
- ‘ગરવી ગુજરાત ભવન’ ક્યાં આવેલું છે?
- ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…..’ એ પદરચના કયા કવિની છે ?
- કવિ દયારામને કેવા કવિ તરીકે ઓળખવામાં આવે છે ?
- જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે?
- ‘આઈરીસ’ મોડ્યુલ એટલે શું?
- સિંચાઈ અને હાઈડ્રો-ઈલેક્ટ્રીક હેતુઓ માટે ભાગીરથી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો હતો ?
- ‘અગ્નિકુંડમાં ઉગેલુ ગુલાબ’ ના લેખકનું નામ શું છે ?
- પ્રારંભિક વૈદિકકાળના આર્યોનો મુખ્યત્વે કયો ધર્મ હતો ?
- કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે ?
- બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
- રાજસ્થાનના કયા શહેરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે ?
- મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
- ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત ‘સબરીમાલા મંદિર’ આવેલું છે ?
- નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે ?
- નીચેનામાંથી કયું નાઈટ્રોજન વાયુનું રાસાયણિક સુત્ર છે ?
- નીચેનામાંથી કયું રેન્જના યુનિયન માટે સંદર્ભ ઓપરેટર આપે છે ?
- નીચેનામાંથી કઈ ઈન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય પ્રવૃત્તિ છે ?
- ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?
- ચંદીગઢ શહેરની રચના કોણે કરી હતી ?
- પ્રથમ પ્રયત્નમાં મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનાર પ્રથમ દેશ કયો છે ?
- યોગ પર કેન્દ્રિત સરકારી કાર્યક્રમ સત્યમનું પૂરૂ નામ શું છે ?
- સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ?
- કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ?