Ads

23 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


23 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 23/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  1. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને ફળ અને શાકભાજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવેલ હતું ?
  2. ગુજરાત સરકાર દ્વારા નાના અને સીમાંત આદિવાસી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  3. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન સંસ્થાઓને ત્રણ વ્યાપક શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે. નીચેનામાંથી કયું આ શ્રેણીઓમાં નથી ?
  4. ગુજરાત સરકાર દ્વારા ‘સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ યોજના’માં અરજી કરવા કે તે માટેની લાયકાત માટે બિન અનામત વર્ગના અરજદારોની કૌટુંબિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  5. ‘પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ’ યોજનાનો હેતુ શું છે ?
  6. પુન:પ્રાપ્ય ઉર્જા આકર્ષકતા સૂચકાંક ૨૦૧૭ માં ભારતનું સ્થાન શું છે ?
  7. નીચેનામાંથી કયું, બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે ?
  8. ગુજરાત રાજ્યમાં જળસંપતિ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
  9. કેન્દ્રીય બજેટ 2022માં આયુષ મંત્રાલયને કેટલી રકમ ફાળવવામાં આવી છે ?
  10. કઈ યોજનાનો ઉદ્દેશ રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમને રાષ્ટ્ર સેવામાં બદલવાની તક પૂરી પાડવાનો છે ?
  11. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  12. જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે ?
  13. ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
  14. સોલંકી વંશનો છેલ્લો શાસક કોને માનવામાં આવે છે?
  15. રાસ નૃત્યશૈલીને કોણે પ્રચલિત કરી હતી?
  16. ભવાઇના પ્રણેતાનું નામ જણાવો.
  17. મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી ?
  18. કયા વેદની ઋચાઓમાં જગતભરની સુખ-સમૃદ્ધિ માટેની પ્રાર્થનાઓ છે ?
  19. ભગવદ્ ગીતાના શ્લોકોની સંખ્યા કેટલી છે ?
  20. સતલજ નદીનું પ્રાચીન નામ શું છે ?
  21. ‘આઝાદ હિન્દ ફોઝ ‘ની સ્થાપના કોણે કરી હતી ?
  22. પવિત્ર ચારધામની સ્થાપના કોણે કરી હતી ?
  23. ભારતની પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરવામાં કયા ગુજરાતી વેપારીએ યોગદાન આપ્યું હતું ?
  24. ‘કોમનવીલ’ અને ‘ન્યુ ઇન્ડિયા’ સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતા હતા ?
  25. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતર પરિપક્વ થયે ખાતા રાહે કપાણ કરી મળતી ચોખ્ખી આવકના કેટલા ટકા રકમ ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે આપવામાં આવે છે ?
  26. ભયમાં મૂકાયેલ 8 સસ્તન પ્રાણીઓ પૈકી દેશમાં કયું પ્રાણી ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે ?
  27. ફોરેસ્ટ પ્રોડક્ટિવિટી ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?
  28. ગુજરાતમાં આવેલ કચ્છ ઘોરાડ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  29. ઝારખંડનું રાજ્ય પ્રાણી કયું છે ?
  30. કેરળનું રાજ્ય પ્રાણી કયું છે ?
  31. નોડલ એજન્સી TRIFED દ્વારા અનુસૂચિત જનજાતિને આર્થિક રીતે સ્વતંત્ર અને સમૃદ્ધ બનાવવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી હતી ?
  32. અનટ્રીટેડ સોલીડ વેસ્ટ સંબંધિત ‘ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016’ કયા રાષ્ટ્રીય અભિયાનમાં મોટો ફાળો આપે છે ?
  33. ગુજરાત બોર્ડના કયા નોટિફિકેશનમાં વિવિધ ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતા 16 પ્રકારના ઇંધણના ઉપયોગને માન્યતા અને નિયમન કરવામાં આવ્યું છે ?
  34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
  35. ઇલેક્ટ્રિક પ્રતિકાર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
  36. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ટેકનિકલ અભ્યાસ માટે કન્યાઓને કઈ શિષ્યવૃતિ આપવામાં આવે છે ?
  37. ગુજરાતના વિજિલન્સ કમિશનરની નિમણૂક કોણ કરે છે ?
  38. ભારતના ઉત્તરના છેડાથી દક્ષિણના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
  39. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ પુનર્વસન માટે મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે ?
  40. બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ ન્યૂબોર્ન કેર કોર્નર એટલે શું?
  41. નેશનલ હેલ્થ મિશન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
  42. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા દેશમાં હેન્ડલૂમ્સ અને હસ્તકલાના ક્ષેત્રોને પુનર્જીવિત કરવા, પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે નીચેનામાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
  43. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે ?
  44. ભારતનું સૌથી વધુ બોક્સાઈટનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
  45. ઝરિયા કોલસાની ખાણો દેશના કયા રાજ્યમાં આવેલી છે ?
  46. શ્રમ કાયદાની ફરિયાદ માટે ભારત સરકાર દ્વારા શરું કરાયેલ વન-સ્ટોપ-શોપ માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
  47. કોરોના સમયે ગુજરાત સરકારે રાજ્યમાં ૬૮.૮૦ લાખ જેટલા શ્રમિક પરિવારોને કુટુંબદીઠ બેંક ખાતામાં કેટલા રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો હતો ?
  48. ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે ?
  49. બંધારણની કઈ જોગવાઈ છે કે જે દરેક રાજ્યની સરકાર કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે સંઘ પર ફરજ લાદે છે?
  50. વ્યક્તિની ત્રણ મહિનાથી વધુની અટકાયત માટે કોની પાસેથી અધિકૃતતાની જરૂર છે ?
  51. ફ્યુજીટિવ ઈકોનોમિક ઓફેન્ડર એક્ટ શું કરે છે ?
  52. કયો કાયદો સામાજિક સુરક્ષા કાયદો છે જે બીમારી અને મૃત્યુની આકસ્મિક સ્થિતિમાં તબીબી સંભાળ અને રોકડ લાભ પ્રદાન કરે છે ?
  53. કયા ‘ફ્રેમવર્ક’ હેઠળ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના ભારતને આપત્તિ-પ્રતિરોધક બનાવે છે ?
  54. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
  55. ભારતમાં ગરીબીના મૂલ્યાંકન માટે કઈ એજન્સી જવાબદાર છે ?
  56. સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ) યોજના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  57. ગુજરાત સરકારની ‘ઉદવાહન પાઈપલાઈન યોજના’ હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોને કઈ નહેર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન છે ?
  58. કઈ યોજના અંતર્ગત દીકરીના ‘જન્મપ્રસંગે’ બાળ જન્મોત્સવ મનાવવામાં આવે છે?
  59. ઉકાઈ ડેમ ખાતે બાંધવામાં આવેલ જળાશયનું નામ શું છે ?
  60. સ્વચ્છતાનું ધોરણ સુધારીને ગ્રામીણ જીવનનું ધોરણ ઊંચું લાવવા સરકાર કઈ યોજના માટે ગ્રાન્ટ આપે છે ?
  61. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બાગ-બગીચા અને આનંદ પ્રમોદના સાધનો ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે તેવી કઈ યોજના માટે વર્ષ 2022-23માં રુપિયા 190 લાખની જોગવાઈ કરવામાં આવી છે?
  62. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
  63. નીચેનામાંથી કયું ગુજરાતના કચ્છ પ્રદેશનું અનોખું પરંપરાગત ઘર છે?
  64. ‘સિંધુ દર્શન યોજના’અંતર્ગત લાભાર્થી જીવનમાં કેટલી વાર નાણાકીય સહાય મેળવી શકે છે ?
  65. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં સમરસ છાત્રાલય ચાલે છે ?
  66. ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  67. નીચેનામાંથી કયા મંત્રાલયે વિત્તિય સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે ?
  68. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કયું મિશન 2024 સુધીમાં ગ્રામીણ ભારતના તમામ ઘરોમાં વ્યક્તિગત ઘરના નળ કનેક્શન દ્વારા સુરક્ષિત અને પર્યાપ્ત પીવાનું પાણી પહોંચાડવાની કલ્પના કરે છે ?
  69. નીચેનામાંથી ISLRTC (ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર) દ્વારા 2021માં શું શરૂ કરવામાં આવ્યું ?
  70. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા પેરામેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  71. કઇ યોજના હેઠળ, ભારત સરકાર ભારતના ટોચના એથ્લેટ્સને ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની તૈયારીઓમાં સહાય પૂરી પાડે છે?
  72. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં સંકલિત ડેરી વિકાસ પ્રોજેક્ટ અમલમાં છે ?
  73. ‘સુપોષિત માતા સ્વસ્થ બાલ યોજના’નો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા યોજનાની દેખરેખ માટે ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?
  75. આપેલામાંથી કયું નિંદામણ નાશક છે?
  76. પદાર્થ દ્વારા તેની સ્થિતિને લીધે પ્રાપ્ત કરેલી ઊર્જાને શું કહેવામાં આવે છે ?
  77. નીચેનામાંથી કયું રસાયણ ભારતમાં પ્રતિબંધિત છે ?
  78. ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ ક્યાંથી શરું થઇ હતી ?
  79. સૌથી ઊંચો ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે ?
  80. નીચેનામાંથી કઈ ડિજિટલ ઈન્ડિયા પહેલ છે ?
  81. મેડિકલ કન્સ્યુલેશન, ઓનલાઈન મેડિકલ રેકોર્ડ્સ, પુરવઠો અને સમગ્ર ભારતમાં દર્દીની માહિતીનો સમાવેશ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત શેમાં થાય છે ?
  82. અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી માતરભવાનીની વાવ કયા પ્રકારની છે ?
  83. તરણેતરનો મેળો નીચેનામાંથી કયા મંદિરે ભરાય છે ?
  84. કયું શહેર ભારતનું વ્હાઇટ સિટી તરીકે ઓળખાય છે ?
  85. ગ્રીક રાજા સેલ્યુકસે ચંદ્રગુપ્તના દરબારમાં રાજદૂત તરીકે કોને મોકલ્યો હતો ?
  86. મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી ?
  87. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા વંશનો નાશ કરી મગધમાં પોતાનું સામ્રાજય સ્થાપ્યું હતું ?
  88. દક્ષિણ ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે ?
  89. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)અંતર્ગત ભારતના કેટલા ગરીબ અને નબળા પરિવારોને આવરી લેવામાં આવ્યા છે ?
  90. ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ભારતીય ઓલિમ્પિક ટીમના સત્તાવાર થીમ ગીતના સંગીતકાર અને ગાયક નીચેનામાંથી કોણ છે ?
  91. કેપ્ટન કૂલ તરીકે કોણ ઓળખાય છે ?
  92. કયો ક્રિકેટર 400 આંતરરાષ્ટ્રીય છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો ?
  93. નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે ?
  94. ભારતની સૌથી જૂની હાઇકોર્ટ કઇ છે ?
  95. કયા લેખકે મંદિરના સ્થાપત્યમાં ગંગા અને યમુનાના નિરૂપણનો ઉલ્લેખ કર્યો છે ?
  96. ન્યુટનના ‘પ્રથમ લો ઓફ મોશન’નું બીજું નામ શું છે ?
  97. સારા બળતણની લાક્ષણિકતા કઈ છે ?
  98. કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી વિકસિત ઘૂંટણ પ્રોસ્થેટિક્સ ‘કદમ’ વિકસાવ્યું છે ?
  99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા સિવિલ સર્વિસના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  100. વર્ષ 2011 માટે 59માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  101. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ?
  102. ‘વિશ્વ દૂધ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
  103. ‘રાષ્ટ્રીય પાલતુ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  104. ‘વિશ્વ રંગહિનત્વ જાગૃતિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  105. સૌપ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું ?
  106. વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો ?
  107. કયો દિવસ પાઈ(Pi) દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  108. ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’-કયા કવિની રચના છે ?
  109. ‘CEPI’ એ કોવિડ વેક્સિન વિકસાવવા માટે કઈ ભારતીય ફાર્મા કંપની સાથે ભાગીદારીની જાહેરાત કરી છે ?
  110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુધ્વજ સબમરીન કયા વર્ગ ની સબમરીન છે ?
  111. મર્યાદા પુરુષોત્તમ તરીકે કોનુ નામ જાણીતું છે ?
  112. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ ભારતના હાલના કયા રાજ્યમાં આવેલી હતી ?
  113. જૈન ધર્મનું પાલન કરતી વખતે જૈનો કેટલા વ્રત લે છે ?
  114. સિક્કિમની રાજધાની કઈ છે ?
  115. મણિપુરનું રાજ્ય ફૂલ કયું છે ?
  116. નીચેનામાંથી કયા વેદમાં યજ્ઞનું સૂત્ર છે ?
  117. નીચેનામાંથી કઈ ઇકો-સિસ્ટમ પૃથ્વીની સપાટીના સૌથી મોટા વિસ્તારને આવરી લે છે ?
  118. સર્ચ એન્જિનના પરિણામમાં દેખાતા અમુક શબ્દો કે શબ્દસમૂહોને બાકાત રાખવા માટે કયા સંકેતનો ઉપયોગ થાય છે ?
  119. આમાંથી કયું મોનિટર પણ કહેવામાં આવે છે ?
  120. વર્લ્ડ વાઇબ વેબની દરખાસ્ત કોની હતી ?
  121. ગુજરાતમાં દામોદર કુંડ ક્યાં આવેલ છે ?
  122. નીચેનામાંથી કયું વિશ્વ ધરોહર સ્થળ નથી ?
  123. રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે ?
  124. પાણીને જંતુરહિત કરવા માટે કઈ અધાતુનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે ?
  125. આજવા ડેમ કઈ નદી પર આવેલો છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel