24 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
24 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 24/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- 1. ઑપરેશન 'ફ્લડ' શેની સાથે સંકળાયેલું છે ?
- 2. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધસંઘની ડેરી કયા નામથી જાણીતી છે ?
- 3. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દીક્ષા પોર્ટલને કેવી રીતે ઉપયોગ કરી શકાય ?
- 4. ગુજરાતની પ્રથમ કૉલેજનું નામ જણાવો.
- 5. 'સ્વરોજગાર' યોજનામાં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલ મહિલા અરજદાર માટે વ્યાજ દર શું છે ?
- 6. ગુજરાત સરકાર દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણની કઈ ચેનલ છે?
- 7. 'સૂર્ય ઉર્જા રૂફ ટોપ સ્કીમ' માટે સ્વીકાર્ય સબસિડી કેટલી છે?
- 8. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલા કુલ વાસ્તવિક ખર્ચમાંથી કેટલા ટકા વિકાસ ખર્ચ થયો છે ?
- 9. ગુજરાત રાજ્યમાં ક્યારથી 'પીએનજી / એલપીજી સહાય યોજના'નો શુભારંભ કરવામાં આવેલ છે ?
- 10. સાહિત્યક્ષેત્રમાં પ્રથમ ભારતીય નોબેલ વિજેતા કોણ હતા?
- 11. ગુજરાતમાં કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની ?
- 12. આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી ?
- 13. સોમનાથનું જ્યોતિર્લિંગ કયા જિલ્લામાં સ્થિત છે ?
- 14. કાગડાનૃત્ય કયા દેવને પ્રસન્ન કરવા માટે થાય છે ?
- 15. ગુજરાતમાં શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે ?
- 16. ‘લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ - આ પંક્તિના રચયિતા કોણ ?
- 17. ગુરુદક્ષિણામાં એકલવ્યે શું આપ્યું હતું ?
- 18. ભારતીય રાષ્ટ્ર ચિન્હમાં અંકિત 'સત્યમેવ જયતે' શબ્દો કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યા છે ?
- 19. 'વંદે માતરમ્' ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું હતું ?
- 20. ઉત્તરાયણનો તહેવાર કયા મહિનામાં આવે છે ?
- 21. ભારતીય રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે ?
- 22. સિમલા કરાર ક્યારે થયા હતા ?
- 23. સેલિક્સ કેપ્રિયા (વિલોનો) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- 24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મત્સ્ય જોવા મળે છે ?
- 25. વન્ય પશુના હુમલામાં દુધાળું ઊંટ મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- 26. ગુજરાતમાં આવેલ પાણીયા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- 27. દક્ષિણ ગુજરાતમાં કયું હવાખાવાનું સ્થળ આવેલું છે ?
- 28. લવિંગ એ વૃક્ષનો કયો ભાગ છે ?
- 29. વન વિભાગમાંથી 'સોલર કૂકર વિતરણ યોજના'નો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
- 30. 'ઍસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' હેઠળ સમગ્ર ભારતમાંથી કેટલા જિલ્લાઓને 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ' તરીકે તારવવામાં આવ્યા છે ?
- 31. નીચેનામાંથી કયા કાર્યક્રમનું પ્રસારણ માત્ર રાષ્ટ્રીય કૃત ચેનલમાં થાય છે ?
- 32. ગુજરાતના ભૌગોલિક સંકેત(Geographical Indication - ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
- 33. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો ?
- 34. ગુજરાતમાં 1100થી વધુ પેટન્ટ અને કૉપીરાઈટ છેલ્લા પાંચ વર્ષમાં કઈ પૉલિસી હેઠળ ફાઈલ કરવામાં આવેલ છે ?
- 35. મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું પુસ્તક 'સાયબર સેફ ગર્લ' કોણે લખ્યું છે ?
- 36. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે ?
- 37. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- 38. 'જેલ : ઈતિહાસ અને વર્તમાન' પુસ્તકનું વિમોચન ગુજરાતના કયા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું ?
- 39. નૅશનલ હેલ્થ મિશન (એનએચએમ)ના બે પેટા-મિશન નીચેનામાંથી કયા છે ?
- 40. શિપિંગ મંત્રાલયનો કયો કાર્યક્રમ, જળમાર્ગો અને દરિયાકિનારાની સંભવિતતાના દ્વાર ખૂલ્લા કરીને દેશના લૉજિસ્ટિક્સ ક્ષેત્રની કામગીરીને વધારવા માટેનો છે ?
- 41. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાથી કોણ નાણાકીય લાભો મેળવી શકે ?
- 42. રાજસ્થાનમાં આવેલ ખેતરી શેના માટે પ્રખ્યાત છે ?
- 43. ભારતનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
- 44. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
- 45. બાંધકામ શ્રમયોગીના બાળકોને ગજરાત સરકાર દ્વારા પીએચ.ડી.અભ્યાસ માટે કેટલું માસિક સ્ટાઇપેન્ડ મળે છે ?
- 46. આઈ.ટી.આઈ.માં મહિલા તાલીમાર્થીઓને 'વિદ્યાસાધના સહાય યોજના' હેઠળ કઈ વસ્તુની સહાય આપવામાં આવે છે ?
- 47. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં કેટલા સભ્યોને નામાંકિત કરી શકાય છે ?
- 48. ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે ?
- 49. 1 જાન્યુઆરી, 1992ના રોજ રચાયેલા મહિલા આયોગના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
- 50. "કોર્ટની અવમાનના અધિનિયમ, 1971" માં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
- 51. મંત્રી પરિષદ નીચેનામાંથી શેના માટે જવાબદાર છે ?
- 52. નૅશનલ કમિશન ઑન કેટલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
- 53. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) હેઠળ વ્યાજ દરની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?
- 54. ગુજરાતમાં નર્મદા પ્રોજેક્ટનો ફાયદો શો છે ?
- 55. નર્મદા કેનાલનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું હતું ?
- 56. કઈ નદી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળી ખંભાતના અખાતમાં વહે છે ?
- 57. ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કેટલા તબક્કામાં હાથ ધરવામાં આવશે ?
- 58. કયા વેબ પોર્ટલનો હેતુ વિકેન્દ્રિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય આધારિત એકાઉન્ટિંગમાં વધુ સારી પારદર્શિતા લાવવાનો છે ?
- 59. પેપર આધારિત મેન્યુઅલ પ્રક્રિયાને બદલીને, સમ્પૂર્ણ સ્વયંસંચાલિત ઓનલાઈન વર્કફ્લો આધારિત ગ્રામસભા મેનેજમેન્ટ સિસ્ટમની સુવિધા કયું પોર્ટલ આપે છે ?
- 60. પ્રોજેક્ટ ઉન્નતિ હેઠળ 12 મોટા બંદરો માટે ક્યાં માપદંડ સુધારવા માટે વૈશ્વિક બેન્ચમાર્ક અપનાવવામાં આવ્યા હતા ?
- 61. 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ રાજસ્થાનના ઈતિહાસના રાજપૂતના ગૌરવ અને બહાદુરીને દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?
- 62. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રોજેક્ટ્સમાં કઈ ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપનો લાભ લઈ શકશે ?
- 63. પ્રવાસન મંત્રાલયે કયા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મેડિકલ એન્ડ વેલનેસ ટુરિઝમ બોર્ડની રચના કરી છે ?
- 64. ગુજરાતમાં કેટલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો બનાવવામાં આવશે ?
- 65. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'ઇન્ડોર પ્રેક્ટિસ પિચ' ની સંખ્યા કેટલી છે ?
- 66. ભારત અને વિશ્વના વિજ્ઞાન અને નવીનતાની દ્રષ્ટિએ VAIBHAVનું પૂરું નામ શું છે ?
- 67. એવરેસ્ટ સર કરનાર સૌપ્રથમ ઈન્ડો નેપાળી પર્વતારોહક કોણ હતા ?
- 68. અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન તથા સહાય સરકારશ્રીની કઇ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- 69. ગુજરાતમાં 'કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી' દ્વારા કેટલા ડિગ્રી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે ?
- 70. 'એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી ?
- 71. પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને ‘‘રાજ્ય પર્વતારોહણ પારિતોષિક’’ (State Mountaineering Award) યોજના અન્વયે પ્રતિ વર્ષે કેટલાં રૂપિયાનું રોકડ પારિતોષિક આપવામાં આવે છે ?
- 72. OSC (સખી યોજના) નું પુરું નામ શું છે ?
- 73. શ્રીમતી સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13 મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
- 74. બે અંતિમ બિંદુઓને જોડતી રેખાને શું કહેવામાં આવે છે ?
- 75. નીચેનામાંથી કયું વિધાન પ્લાઝમા વિશે સાચું છે ?
- 76. કયા સાધન દ્વારા ચુંબકીય ક્ષેત્રની હાજરી નક્કી કરવામાં આવે છે ?
- 77. ગાંધીજીના ચશ્માંની છેલ્લી હયાત જોડી કયા શહેરના મ્યુઝિયમમાં સચવાયેલી છે ?
- 78. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
- 79. ખાદી ફેબ્રિકની વિશિષ્ટ વિશેષતા શું છે ?
- 80. ATL લેબમાં ATLનું પૂરું નામ શું છે ?
- 81. NeSDAનું પૂરું નામ શું છે ?
- 82. નીચેનામાંથી ગુજરાતનો કયો વિસ્તાર 'લીલી નાઘેર' તરીકે ઓળખાય છે ?
- 83. વિશ્વમાં એકમાત્ર ઘુડખરનું અભયારણ્ય ક્યાં આવેલું છે ?
- 84. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તીગણતરી થાય છે ?
- 85. ભારતમાં બ્રિટિશ તાજનું શાસન કઈ સાલથી સ્થપાયું ?
- 86. આઝાદ ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષની કામગીરી કોણે બજાવી હતી ?
- 87. દક્ષિણ ભારતના હોયસળ વંશની રાજધાની કઈ હતી ?
- 88. જે જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહેવામાં આવે છે ?
- 89. ભારતનું કયું શહેર ગુલાબી નગરી તરીકે જાણીતું છે ?
- 90. કયા રાજ્યએ સૌપ્રથમ 'ખેલો ઈન્ડિયા' યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરેલ છે ?
- 91. ભારતે T20 સહિત કેટલી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ?
- 92. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ની રાષ્ટ્રીય રમત કઈ છે ?
- 93. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે?
- 94. 'ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મના સ્થાનના કારણે કરાતા ભેદભાવોનો નિષેધ' બંધારણના કયા ભાગમાં આવે છે ?
- 95. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે ?
- 96. કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના ગ્લોવ્સનો ઉપયોગ કરે છે ?
- 97. નીચેનામાંથી કયું પ્રવાહી સૌથી વધુ ઘટ્ટ (સ્નિગ્ધ) છે ?
- 98. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?
- 99. વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, પર્યાવરણીય વિજ્ઞાન, ઇજનેરી, ગણિત, ચિકિત્સા અને ભૌતિકશાસ્ત્રમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ સંશોધન, એપ્લાઇડ અથવા મૂળભૂત માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર) દ્વારા ભારતમાં દર વર્ષે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?
- 100. લતા મંગેશકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 101. 'વિશ્વ કાચબા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 102. 'વિશ્વ સુનાવણી દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 103. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ આર્મર્ડ સિસ્ટમ કૉમ્પ્લેક્સ (ASC)નું ઉદ્ઘાટન ક્યાં કર્યું ?
- 104. OJAS નું પૂરું નામ શું છે ?
- 105. ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ મીટમાં સિટીઝન કેટેગરીમાં કેટલા મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ જીત્યો ?
- 106. નીચેનામાંથી સાહિત્યકાર અને સાહિત્યસ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?
- 107. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક ક્યારે અપનાવવામાં આવ્યું હતું ?
- 108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. શંકુશ સબમરીન કયા વર્ગની સબમરીન છે?
- 109. સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી હિંમતવાન અને મુસદ્દી રાજા કોણ હતો ?
- 110. સૂર્યપુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- 111. આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે ?
- 112. ભારતમાં સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે ?
- 113. જેસલ તોરલની સમાધિ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?
- 114. ભીમાશંકર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે ?
- 115. જમ્મુ-કાશ્મીરનું રાજ્ય ફૂલ કયું છે ?
- 116. ઝારખંડનું રાજ્ય વૃક્ષ કયું છે ?
- 117. વેદોમાં અગ્નિના દેવતા કોણ છે ?
- 118. કયા દેશના પૂર્વ વડાપ્રધાનનું પ્રચાર કાર્યક્રમમાં ગોળી વાગવાથી દુ:ખદ મોત નીપજ્યું ?
- 119. કૉમ્પ્યુટરમાં ડેટા કયા ફોર્મમાં સંગ્રહિત થાય છે ?
- 120. જો તમે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શન શેર કરવા ઈચ્છો છો તો નેટવર્ક પર શું ઈન્સ્ટોલ કરવું જોઈએ ?
- 121. અજંતા અને ઇલોરાની ગુફાઓના ચિત્રો કયા રાજવંશની કલાના વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે ?
- 122. કઈ સ્થાપત્ય શૈલી નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ છે ?
- 123. ઇસરો દ્વારા કયું રાષ્ટ્રીય ભૂ-પોર્ટલ વિકસાવવામાં આવ્યુ છે, જેમાં ભૂ-અવકાશીય ડેટા, સેવાઓ અને વિશ્લેષણ માટેનાં સાધનો સામેલ છે ?
- 124. માનવ શરીરમાં નીચેનામાંથી કયું અવશેષ (વેસ્ટિજિયલ) અવયવ છે ?
- 125. અટીરા શાના માટે જાણીતું છે ?