25 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
25 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 25/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- 1. ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું છે ?
- 2. લેક્ટોઝ ઇનટૉલેરન્સ શું છે ?
- 3. સરદાર પટેલ ક્વિઝ મહાભિયાન -2021નું આયોજન કઈ ઍપ્લિકેશનથી કરવામાં આવ્યું હતું ?
- 4. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (IIM) અમદાવાદની સ્થાપના કોણે કરી ?
- 5. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઇ સ્કીમમાં આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે ?
- 6. સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના લોકોને વિવિધ કેટેગરીમાં શિક્ષિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ ચેનલ શરૂ કરવામાં આવી છે ?
- 7. ફેમ ઇન્ડિયા FAME (Faster Adoption and manufacturing of Hybrid and Electrical vehicles) સ્કીમની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી છે ?
- 8. વીમા સંબંધિત કોઈ પણ જાણકારી માટે સરકારશ્રીની કઈ વૅબસાઇટ કાર્યરત છે ?
- 9. કોના સહયોગથી સંસ્કૃતિકુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજનમાં કરવામાં આવે છે ?
- 10. રઘુવીર ચૌધરીને કયા વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
- 11. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા ?
- 12. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો.
- 13. વર્લ્ડ હેરિટેજ સ્થળ ચાંપનેરનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે ?
- 14. કયા બિનગુજરાતી સાહિત્યકાર 'સવાઇ ગુજરાતી' તરીકે ગણના પામ્યા છે ?
- 15. ઉત્તર ગુજરાતમાં આવેલી યુનિવર્સિટી કયા સાહિત્યસર્જકના નામ સાથે જોડાયેલી છે ?
- 16. ભારતની મોટાભાગની ભાષાઓની જનનીરૂપ ભાષા કઈ છે ?
- 17. પુરાણોની રચના કોણે કરી છે ?
- 18. જેલમ અને ચિનાબ નદીઓની વચ્ચેના રાજ્યનો રાજા કોણ હતો ?
- 19. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?
- 20. પર્યુષણ કયા ધર્મનો તહેવાર છે ?
- 21. રવીન્દ્રનાથ ટાગોરને 'ગુરુદેવ'નું બિરુદ કોણે આપ્યું હતું ?
- 22. જૂનાગઢ ક્યારે ભારત સંઘમાં ભળ્યું ?
- 23. સિમ્પ્લોકોસ રેસમોસા (લોધ્ર)છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
- 24. ગુજરાતના ગીરમાં રહેતા સિંહનું સરેરાશ આયુષ્ય અંદાજે કેટલું હોય છે ?
- 25. વર્ષ 2020-21માં માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દેખરેખ માટે વનવિભાગ દ્વારા કેટલા સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા ?
- 26. ગુજરાતમાં આવેલ કચ્છ રણ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- 27. ફોરેસ્ટ ફાયર એલર્ટ સીસ્ટમ વર્ઝન 2.0 ઍપ્લિકેશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
- 28. ત્રિપુરાનું રાજ્ય પ્રાણી કયું છે ?
- 29. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?
- 30. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રગટ થતા સામયિકનું નામ શું છે ?
- 31. ગુજરાતમાં સિસ્મૉલૉજીકલ રિસર્ચ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?
- 32. ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના કયા પ્રોજેક્ટ હેઠળ રાજ્યની મુખ્ય નદીઓના પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે ?
- 33. પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી કયો વાયુ બચાવે છે ?
- 34. ફુલબ્રાઈટ-કલામ ક્લાઈમેટ ફેલોશિપનું સંચાલન કઈ સંસ્થા કરે છે ?
- 35. દર વર્ષે ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
- 36. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી વધુ જમીન સરહદથી જોડાયેલો છે ?
- 37. કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સંદર્ભમાં 'NDRF'નું પૂરું નામ શું છે ?
- 38. ભારતમાં વર્ષ-2021માં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ 'જીવન રક્ષા પદક' કોને આપવામાં આવ્યો હતો ?
- 39. ઈ -સંજીવની OPD શું છે ?
- 40. ભારતની હીરાની રાજધાની સુરતની નજીક વિકાસશીલ સ્માર્ટ સિટી - ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટીમાં નીચેનામાંથી શું ઉપલબ્ધ હશે ?
- 41. 2017માં યોજાયેલી 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ પર યોજાઇ હતી ?
- 42. નીચેનામાંથી કયા ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં ત્રીજા ક્રમે છે ?
- 43. ભારતમાં 'નૂનમતી' સ્થાન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?
- 44. ભારતના કયા નાણામંત્રી દ્વારા 16 જાન્યુઆરી 2016 ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
- 45. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે ગ્રામ્યવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?
- 46. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના' હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની લઘુત્તમ રકમ કેટલી છે ?
- 47. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ?
- 48. ભારતના રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવા માટે જે સત્તાનો ઉપયોગ કરે છે તેનું નામ શું છે ?
- 49. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ કોણ કરે છે ?
- 50. ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો સાથે સુમેળ સાધતા નવા વિશ્વના નિર્માણની સમકાલીન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
- 51. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
- 52. 'સ્વાતંત્ર્ય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 53. TDR નું પૂરું નામ શું છે ?
- 54. CNG નું પૂરું નામ શું છે ?
- 55. અફોર્ડેબલ હાઉસિંગ મિશનનો હેતુ શો છે ?
- 56. કયા મંત્રાલયે 'સ્માર્ટ સિટીઝ એન્ડ ઍકેડેમિયા ટુવર્ડ ઍક્શન એન્ડ રિસર્ચ' શરૂ કર્યું છે ?
- 57. લૂણી નદી ક્યાં પૂરી થાય છે ?
- 58. વતનપ્રેમ યોજના ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?
- 59. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બાગ-બગીચા અને આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેવી કઈ યોજના માટે વર્ષ 2021-22માં રૂપિયા 100 લાખની જોગવાઈ કરવામાં આવી છે ?
- 60. ભારતમાલા પરિયોજના હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ અને આંતરરાષ્ટ્રીય માર્ગની લંબાઈ કેટલી હશે ?
- 61. ડૉ. શ્યામ પ્રસાદ મુખરજી ટનલ કયા શહેરોની વચ્ચે આવેલી છે ?
- 62. શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક મઠ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
- 63. 'છારી ઢંઢ વેટલેન્ડ રિઝર્વ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- 64. 'અટલ ટનલ' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
- 65. ઓડિસામાં વિજયવાડા-રાંચી માર્ગની કેટલી લંબાઈને વિકાસ માટે મંજૂર કરવામાં આવી છે ?
- 66. સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટેની પોષણ યોજના કઈ છે ?
- 67. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી મેડિકલ સહાય યોજના હેઠળ શહેરી વિસ્તાર માટે કેટલી આવકમર્યાદા છે ?
- 68. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા એમ.ફિલ અને પીએચ.ડી થીસિસ તૈયાર કરવા માટે કઈ ફેલોશિપ હેઠળ સહાય આપવામાં આવે છે ?
- 69. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીના કયા સત્રમાં 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુકેલ હતો ?
- 70. કુપોષણને દૂર કરવા માટે પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે દૂધ સંજીવની યોજના કયા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે ?
- 71. ગુજરાતમાં પ્રથમ વ્યાયામશાળાના સ્થાપક કોણ હતા ?
- 72. ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?
- 73. ઘરેલુ હિંસા કાયદાની કાર્યવાહી કોના દ્વારા થાય છે ?
- 74. કોરોનાગ્રાફનો ઉપયોગ શા માટે થાય છે ?
- 75. એક કિલોમીટર બરાબર કેટલા માઈલ હોય છે ?
- 76. રેયોનનું રાસાયણિક નામ શું છે ?
- 77. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
- 78. સિક્કિમે ક્યારે ભારત સાથે જોડાણ માટે લોકમત દ્વારા મતદાન કર્યું હતું ?
- 79. ભારતીય રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રનો રંગ શું છે ?
- 80. NIITના ડિજિટલ પ્લેટફોર્મના સંદર્ભમાં NIIT.tv શું છે ?
- 81. નીચેનામાંથી કયું સાધન વર્ચ્યુઅલ ક્લાસરૂમ ઍન્વાયરન્મૅન્ટ પૂરું પાડવા માટે સહયોગ આપે છે ?
- 82. ડાકોર યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- 83. કોચરબ આશ્રમ અમદાવાદમાં કયા વિસ્તારમાં આવેલો છે ?
- 84. કયું શહેર ભારતનું સ્કૉટલેન્ડ તરીકે ઓળખાય છે ?
- 85. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ કયાં આવેલો છે ?
- 86. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો ?
- 87. હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદ ખાતે રચાયેલી સમાંતર સરકારના 'શહેર સૂબા' તરીકે કોણ હતું ?
- 88. ભારતમાં સરોવરનાં મેદાનો ક્યાં આવેલાં છે ?
- 89. 'નલ સે જલ મિશન' દ્વારા ગુજરાતના કેટલા ટકા લોકો સુરક્ષિત, પર્યાપ્ત અને નિયમિત પીવાનું પાણી મેળવે છે ?
- 90. 'એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
- 91. ફૂટબોલ મેચ સામાન્ય રીતે કેટલી મિનિટ રમાય છે ?
- 92. યુરો કપ નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે ?
- 93. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?
- 94. મૂળભૂત હકોની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં છે ?
- 95. 'જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ' બંધારણની કઈ કલમમાં છે ?
- 96. ઇલેક્ટ્રિક મોટર શું રૂપાંતરિત કરે છે ?
- 97. જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
- 98. વર્ષ 2020 માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- 99. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારો હેઠળ કેટલી પેટા કેટેગરીના પુરસ્કારો આપવામાં આવે છે ?
- 100. વર્ષ 1994 માટે 42માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- 101. વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?
- 102. 'વિશ્વ દર્દી સુરક્ષા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 103. કયું શહેર 'ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાય છે ?
- 104. ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે ?
- 105. 2021માં ખેલો ઇન્ડિયા યુથ ગેઇમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા ભારતીય રાજ્ય/યુટી દ્વારા કરવામાં આવ્યું હતું ?
- 106. 'ધ ઑટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન' કોણે લખી છે ?
- 107. ખેતીની જમીનની માપણી આધુનિક પદ્ધતિથી સચોટપણે થાય તે માટે કેવાં પ્રકારનાં મશીનો વસાવવામાં આવ્યાં છે ?
- 108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. વેલા સબમરીન કયા વર્ગ ની સબમરીન છે ?
- 109. સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મનું નામ શું છે ?
- 110. લોકવાયકા મુજબ શબરીના એઠાં બોર કોણે ચાખ્યાં હતાં ?
- 111. નીચેનામાંથી કયું મંદિર ચૌલ સામ્રાજ્યના સમયનું નથી ?
- 112. ચોખા અને દાળમાંથી બનતી દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી કઈ છે ?
- 113. કોણાર્ક સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
- 114. રાજસ્થાનના નાથદ્વારામાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?
- 115. ભારતના માર્ટિન લ્યૂથર તરીકે કોણ ઓળખાય છે ?
- 116. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત 'યમુનોત્રી મંદિર' આવેલું છે ?
- 117. ગાયત્રી મંત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે ?
- 118. માઇકલ જૅક્સન નીચેનામાંથી કયા ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા ?
- 119. સંપૂર્ણ URLના પ્રથમ ભાગમાં વેબ સ્ત્રોતને ઍક્સેસ કરવા માટે શું જરૂરી છે ?
- 120. કૉમ્પ્યુટરની ઓપન સોર્સ ઑપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે ?
- 121. રાણકી વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?
- 122. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર પથને શું કહે છે ?
- 123. લાકડાના પલ્પનો ઉપયોગ કરીને કયું ફાઇબર બનાવવામાં આવે છે ?
- 124. નીચેનામાંથી કઇ ઉમદા ધાતુ છે ?
- 125. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે ?