25 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
25 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 25/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- . કયું પોર્ટલ ખેડૂતને કૃષિ ઉત્પાદનોની ખરીદી અને વેચાણની પારદર્શક પ્રક્રિયા સ્થાપિત કરવામાં મદદ કરે છે ?
- 2. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવાના હેતુથી કઈ નીતિ અમલમાં મુકવામાં આવી છે ?
- 3. બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
- 4. ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માં શરૂ કરાયેલ STARS પ્રોજેક્ટ યોજનાનું પુરું નામ શું છે ?
- 5. CSIR (વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ) જિજ્ઞાસા પ્રોગ્રામ હેઠળ બાળકો માટે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સાયન્સ લૅબ કોણે શરૂ કરી ?
- 6. એકલવ્ય મૉડેલ રેસિડેન્સીયલ શાળા યોજનાનું અમલીકરણ કરતી એજન્સી કઈ છે ?
- 7. ગુજરાતના સૌથી મોટા પુસ્તકાલયનું નામ આપો.
- 8. 'સૂર્ય ઉર્જા રૂફ ટોપ યોજના' લગાવવાનો જે ખર્ચ થાય છે તે અંદાજે કેટલા વર્ષમાં વસૂલ થઈ જાય છે ?
- 9. ગુજરાતનાં ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?
- 10. અશ્મીભૂત ઇંધણ સિવાયના સ્રોતનો ઉપયોગ કરીને ગ્રીન ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં કેટલાંમાં સ્થાને છે ?
- 11. અટલ પેન્શન યોજના અંતર્ગત 12 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?
- 12. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા કોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
- 13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- 14. ભારતમાં ફાઇનાન્સ કમિશનની નિમણૂક કોણ કરે છે ?
- 15. ગુજરાત રાજયમાં કુલ કેટલી સાહિત્ય અકાદમીઓ કાર્યરત છે ?
- 16. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?
- 17. 'ગુજરાત કલાસંઘ'ના સ્થાપક કોણ હતા ?
- 18. જલઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે ?
- 19. સ્વતંત્ર ગુજરાતના ઉદ્ઘારક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે ?
- 20. હિંદુ તત્ત્વજ્ઞાનની કઈ પદ્ધતિ પર શંકરાચાર્યએ નવમી સદીમાં ભાષ્ય લખ્યું હતું ?
- 21. 'બૃહત્કથા'ના રચયિતા કોણ છે ?
- 22. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનું વર્ષ જણાવો.
- 23. એલ્સ્ટોનિયા સ્કોલરિસ (સપ્તપર્ણી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
- 24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ (પક્ષી) જોવા મળે છે ?
- 25. બાયોડાયવર્સિટી પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતા અંતર્ગત બી.પી. પાલ નેશનલ ઍન્વાયર્નમેન્ટ ફેલોશિપ ઍવોર્ડ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે ?
- 26. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ?
- 27. કચ્છ જિલ્લાની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?
- 28. ગુજરાત રાજ્ય બાયોટૅકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?
- 29. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પૉલિસી 2.0 ક્યારે લોન્ચ કરવામાં આવી ?
- 30. નીચેનામાંથી કયા સાધનની ખરીદી પર ગો ગ્રીન યોજના અંતર્ગત રાજ્ય સરકાર સબસિડી આપે છે ?
- 31. સંશોધન સંસ્કૃતિને મજબૂત કરવા નિર્મિત કરેલી 'STRIDE ' યોજનામાં કેટલા ઘટકો છે ?
- 32. IISc એ ‘હાઈબ્રિડ ક્લાઉડ લૅબ’ બનાવવા માટે કઈ ટૅકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ?
- 33. સત્તાવાર ભાષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
- 34. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે તાલુકા મહિલા સુરક્ષા સમિતિમાં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?
- 35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું હતું ?
- 36. પોલિયોના રોગ સામે બાળકને રક્ષણ આપવા માટે કઈ યોજના અંતર્ગત રસી આપવામાં આવે છે ?
- 37. NBCC નું પૂરું નામ શું છે ?
- 38. 'બાળ રક્ષા કીટ' માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
- 39. JEET નું પૂરું નામ શું છે ?
- 40. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફૉર્મ અંતર્ગત ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓની ખરીદી કોના માટે કરવામાં આવે છે ?
- 41. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ જીવન વીમાનો લાભ મેળવવા માટે હેન્ડલૂમ કામદારો દ્વારા ચૂકવાતું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?
- 42. નીચેનામાંથી કયો ઘટક રાષ્ટ્રીય હસ્તકલા વિકાસ કાર્યક્રમ (NHDP) સાથે સંબંધિત છે ?
- 43. ઇન્ફોર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે ?
- 44. ગુજરાતમાં ચિનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે ?
- 45. શ્રમયોગીને પ્રવાસ કરવા માટેની કઈ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવી છે ?
- 46. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમ અકસ્માત યોજનાનો લાભ કઈ તારીખથી આપવાનું શરૂ કરવામાં આવ્યું ?
- 47. યુવાનોનું કૌશલ્યવર્ધન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કુલ કેટલા કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે ?
- 48. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે શ્રમ અને રોજ્ગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKમાં NCS e-bookની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
- 49. રાજ્ય વિધાનસભાને કોણ બોલાવે છે ?
- 50. લોકસભાના સભ્યને ગેરલાયક ઠેરવવાના નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે ?
- 51. ભારત સરકારનો કયો અધિનિયમ ખેડૂતોના ઉત્પાદનના આંતરરાજ્ય વેપારને માર્કેટયાર્ડની બહાર પરવાનગી આપે છે ?
- 52. કેપિટલ માર્કેટમાં પ્રવેશ મેળવનાર એશિયાની પ્રથમ મ્યુનિસિપલ કઈ છે ?
- 53. ભારતના સૌપ્રથમ સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા ?
- 54. નીચેનામાંથી કઈ સરકારી યોજના નાણાકીય સમાવેશ સાથે સંબંધિત છે ?
- 55. નીચેનામાંથી કયો ઉદ્યોગ સૂર્યોદય ઉદ્યોગ તરીકે ઓળખાય છે ?
- 56. ગુજરાતના SAUNI લિન્ક પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં સિંચાઈ બંધો કયા માધ્યમથી ભરવાનો હેતુ છે ?
- 57. ગુજરાત સરકાર સિંચાઈ યોજનાઓના કમાન્ડ વિસ્તારોમાં વોટર યુઝર્સ ઍસોસિએશનને સામુદાયિક એકત્રીકરણ માટે કેટલો ખર્ચ ફાળવે છે ?
- 58. સિંચાઈનો લાભ વધારવા ગુજરાત સરકારે 'ઉકાઈ પૂર્ણા હાઈ લેવલ કેનાલ'ને કઈ નદી સુધી લંબાવવાનો નિર્ણય લીધેલ હતો ?
- 59. હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ?
- 60. નીચેનામાંથી કયું પૉર્ટલ પંચાયત વિભાગ અને જિલ્લા પંચાયત વિશે માહિતી આપે છે ?
- 61. કોવિડ -19 સમયગાળામાં કઈ યોજના હેઠળ મહિલા જનધન ખાતાધારકોને ત્રણ મહિના માટે દર મહિને રૂ. 500ની સહાય આપવામાં આવી હતી ?
- 62. ગ્રામસભાની કાર્યવાહીની નોંધ કેટલાં સપ્તાહમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવાની હોય છે ?
- 63. ગુજરાતમાં કેટલા વન્યજીવ અભયારણ્ય આવેલા છે ?
- 64. ગુજરાત ટૂરિઝમ હેઠળ નીચેનામાંથી કયું હોટલનું જૂથ છે ?
- 65. સ્વદેશ દર્શન યોજના હેઠળ વર્ષ 2017-18માં વિકાસ માટે કેટલા વિષયોનું સર્કિટ ઓળખવામાં આવ્યુ છે ?
- 66. BRO એ કઈ સંસ્થાનું ટૂંકું સ્વરૂપ છે?
- 67. 'પ્રધાનમંત્રી આવાસ યોજના' (શહેરી) કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ ?
- 68. ગ્રીન હાઇવે પૉલિસી ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- 69. ગુજરાતના કયા શહેરમાં સૌથી લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે ?
- 70. પછાત વર્ગો, લઘુમતીઓ, અપંગો અને અન્ય સામાજિક જૂથોનો વિકાસ અને સશક્તિકરણ કયા વિભાગ હેઠળ આવે છે ?
- 71. કઈ યોજના પૉસ્ટલ લાઈફ ઇન્સ્યૉરન્સ વિસ્તૃત કવરેજને ઓળખે છે ?
- 72. સીમાંત વ્યક્તિઓની આજીવિકા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના કઈ છે ?
- 73. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ?
- 74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદેશ્ય શો છે?
- 75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?
- 76. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ,ગુજરાત હેઠળ કેટલી ફી મુક્તિ મળે છે ?
- 77. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ, ભારતમાં ઈનૉવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ભારત સરકાર કેટલી અનુસૂચિત ભાષાઓમાં ઈનોવેશન ઈકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ બનાવશે ?
- 78. રામકૃષ્ણ પરમહંસનો જન્મ કઈ તારીખે થયો હતો ?
- 79. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓના આર્થિક ઉત્થાન તથા પુન:સ્થાપન માટેની યોજનાનો લાભ લેવા કયા પૂરાવા આપવા પડે છે ?
- 80. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને કેટલા દિવસ સુધી નિ:શુલ્ક આરોગ્યની સારવાર મળે છે ?
- 81. વિવિધ હિંસાથી પીડિત મહિલાને આર્થિક રીતે સહાય રૂપ બનવા કયા ફંડની જોગવાઇ કરેલ છે ?
- 82. ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું ગુજરાતનું કયું શહેર છે ?
- 83. ભારતના કયા વિદ્વાને 'સૂર્ય સ્થિર છે' એવું સૌપ્રથમ વાર જણાવ્યું હતું ?
- 84. કસ્તુરબાનું નિધન કયા સ્થળે થયું હતું ?
- 85. તાપ્તી નદી નીચેનામાંથી કયા પ્રદેશમાંથી વહે છે ?
- 86. સિલિકોન વેલી તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે ?
- 87. જલ્લીકટ્ટુ રમત કયા દેશની છે ?
- 88. ક્રિકેટ બેટની અનુમતિ પ્રાપ્ત મહત્તમ લંબાઈ કેટલી છે ?
- 89. કયા મંત્રાલય હેઠળ 'સ્વચ્છ ભારત મિશન' ચલાવવામાં આવી રહ્યું છે ?
- 90. ભારતમાં કટોકટીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે ?
- 91. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય તો કોના દ્વારા ઉકેલ લાવવામાં આવે છે ?
- 92. નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું તખ્ખલુસ કયું છે ?
- 93. કયો નંબર રામાનુજન-હાર્ડી નંબર તરીકે જાણીતો છે ?
- 94. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે ?
- 95. મારુતુર ગોપાલન રામચંદ્રનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 96. ભારતમાં રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 97. ભારતમાં 'રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 98. ભારતનું સૌપ્રથમ સોલાર પાવર રેલ્વે સ્ટેશન કયું છે ?
- 99. પ્રથમ ઇકો-ફ્રેન્ડલી રાજ્ય ભવન કયું છે ?
- 100. દૂરદર્શન પર 'માલગુડી ડેઝ' ક્યારે ટેલિકાસ્ટ થયું હતું ?
- 101. ઇ-કેવાયસી આધાર પ્રમાણીકરણ હાથ ધરવા માટે સેબી દ્વારા કઈ સંસ્થાને મંજૂરી મળી ?
- 102. અગ્નિ-1 કયા પ્રકારની મિસાઈલ છે ?
- 103. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે ?
- 104. ભારતમાં દહીંહાંડી ઉત્સવ કયા તહેવાર સાથે સંકળાયેલ છે ?
- 105. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
- 106. ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
- 107. નીચેનામાંથી કઇ પ્રજાતિ મહત્તમ આવરદા ધરાવે છે ?
- 108. નીચેનામાંથી કયો શબ્દ સ્પ્રેડશીટ્સને લગતો નથી ?
- 109. ભારતમાં પ્રસિદ્ધ કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે ?
- 110. બ્રિટિશ સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય રાજકીય નેતા કોણ હતા ?
- 111. ઍરોનોટિકસ શેને લગતું વિજ્ઞાન છે ?
- 112. ગાંધીસાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ?
- 113. નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ?
- 114. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?
- 115. મદનમોહન માલવિયાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 116. નીચેનામાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
- 117. ગુજરાતમાં નારેશ્વરમાં આવેલ રંગ અવધૂત મહારાજનો આશ્રમ કઈ નદી ઉપર આવેલો છે ?
- 118. પ્રાચીન ભારતનું મહત્વનું બંદર ‘તામ્રલિપ્ત’ ક્યાં આવેલું હતું ?
- 119. પ્રાચીન ભારતનું ‘કુશસ્થલી’ નગર હાલ ક્યા નામે ઓળખાય છે ?
- 120. નાહરગઢ કિલ્લો રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે ?
- 121. નીચેનામાંથી કયું ત્વચાના પિગમેન્ટેશન માટે જવાબદાર છે ?
- 122. મૉડેમનું પૂરું નામ શું છે ?
- 123. ભારતનું કયું રાજ્ય લોકકલા 'ફડ ચિત્રો' સાથે સંકળાયેલું છે ?
- 124. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહોરી હતી ?
- 125. ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ?