26 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
26 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 26/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- ગુજરાત રાજ્યમાં ગૌશાળા/પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા કેટલી મહત્તમ સહાય મળે છે ?
- ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય કયું છે ?
- ‘’મહિલા સામખ્ય’ કાર્યક્રમનો હેતુ શું છે ?
- એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજનું આખું નામ શું છે ?
- ગુજરાત સરકાર દ્વારા અમલી ‘સ્વરોજગારલક્ષી’ યોજના માટે કયા રાજ્યનો નાગરિક અરજી કરવા પાત્ર છે ?
- ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘શોધશુદ્ધિ’ કાર્યક્રમનો હેતુ શું છે ?
- ગુજરાત રાજ્યમાં લાંબાગાળાની રિન્યૂએબલ પોલિસીના વિકાસ અને ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણમાં કઇ એજન્સીએ અગ્રેસરની ભૂમિકા ભજવી છે ?
- ગુજરાત રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?
- લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું ?
- કર્કોટક વંશનું શાસન ક્યાં હતું ?
- ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર કયું છે ?
- ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ કાવ્ય કોણે રચ્યું છે ?
- ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતા ?
- અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે ?
- વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી છે ?
- મહાવીર સ્વામીનાં માતાનું નામ શું હતું ?
- નજરકેદમાંથી છૂટ્યા પછી કયા સ્થળેથી સુભાષચન્દ્ર બોઝે રેડિયો પર પ્રવચન આપ્યું હતું ?
- ભારતનું પ્રમાણભૂત કેલેન્ડર કયું છે ?
- ‘ગોદાન’ના સર્જક કોણ છે ?
- ગુજરાતી સાહિત્યના પ્રાગ્ નરસિંહ યુગમાં વ્યાકરણના પ્રણેતા તરીકે કોણ જાણીતું હતું ?
- બુકાનાનિયા લંઝાન (ચારોળી) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સસ્તન પ્રાણીઓ ગુજરાતમાં છે ?
- વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને ઇજા થાય અને 3 દિવસ અથવા વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહે તો તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ગુજરાતમાં કરોડો વર્ષ જૂના ડાયનોસોરના અવશેષ કયા સ્થળેથી મળી આવ્યા છે ?
- પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન (Seismic zone )માં આવે છે ?
- વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-8 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
- ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી ભારતની નાની બચત યોજના કઈ છે ?
- ઇ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શું છે ?
- ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના ઘટતા જતા વનવિસ્તાર અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે બનાવવામાં આવી છે ?
- ‘ચંદ્રયાન-2’ના મહિલા પ્રૉજેક્ટ ડિરેકટરનું નામ શું છે ?
- જલ શક્તિ અભિયાન હેઠળની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે દરેક જિલ્લા, નગરપાલિકાઓ અથવા GP કચેરીઓમાં કયા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ?
- ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારતીય પોલીસ સેવા (આઈ.પી.એસ.)ની રચના કરવામાં આવી છે ?
- કયા પ્રદેશને ભારતનું ઠંડુ રણ કહેવામાં આવે છે ?
- ભારત સરકારે નાગપુરમાં એનડીઆરએફ-એકેડમીની સ્થાપનાની અધિસૂચના ક્યારે જાહેર કરી હતી ?
- ગુજરાતમાં કેટલી સૈનિક શાળા આવેલી છે ?
- સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ) માટે નીચેનામાંથી કયું માન્ય માપદંડ છે ?
- લોજિસ્ટિક પાર્ક સહાય યોજનાનો અમલ કયા વર્ષથી કરવામાં આવેલ છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ?
- એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલની પાંચમી વર્ષગાંઠ પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુલ કેટલા કરોડના ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ’ની જાહેરાત કરી ?
- ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ?
- મોરબી કયા જીલ્લાઓના ભાગોમાંથી બનાવવામાં આવ્યું હતું ?
- બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દ કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો હતો ?
- કયો અધિનિયમ ભારતમાં જીવનના વિવિધ પાસાઓમાં વિકલાંગ લોકોના અધિકારો અને ગૌરવને પ્રોત્સાહન આપે છે અને તેનું રક્ષણ કરે છે ?
- કોઈપણ સંસ્થામાં લઘુત્તમ વેતન ચૂકવવાની સિસ્ટમનો હેતુ શું છે ?
- કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા ?
- રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે ?
- જમીન દફતરોની જાળવણી અને સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવા કઈ સીસ્ટમનો અસરકારક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?
- ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે ?
- એક ડેમ બાંધવા, ડેમને ડિસેલિનેશન કરવા અને તળાવોને ઉંડા કરાવવા વગેરે કઈ યોજના અંતર્ગત આવે છે ?
- ગુજરાત ભારતમાં મત્સ્ય ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે ?
- કઈ યોજના હેઠળ વર્ષ 2022ના અંત સુધીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારને પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સુવિધા છે ?
- તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?
- પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે ?
- ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે ?
- ‘પર્યટન એ એવી સફર છે કે જેમાં નીચેના ત્રણ ઘટકોમાંથી ઓછામાં ઓછા બે શારીરિક પ્રવૃત્તિ, કુદરતી વાતાવરણ અને સાંસ્કૃતિક તલ્લીનતાનો સમાવેશ થાય છે’ તેને શું કહેવાય છે ?
- ભારતનું પવિત્ર યાત્રાધામ અમરનાથ કયા રાજ્યમાં આવેલું છે ?
- ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ‘દેખો દ્વારકા’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે કઈ બસ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે ?
- નેશનલ એક્સપ્રેસ હાઇવે-2 (NE2) કયા બે રાજ્યમાં પથરાયેલો છે ?
- ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ’ ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરની સૂચિત લંબાઈ કેટલી છે ?
- નીતિ આયોગ કઈ વ્યૂહાત્મક રાષ્ટ્ર-નિર્માણ પહેલ શરૂ કરવા માટે છે ?
- ભારતમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- કઈ યોજનાનો લાભ ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે ?
- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
- ગુજરાતમાં કઈ જગ્યાએ રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા ‘અનુબંધમ’ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો ?
- વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ કેટલી ડિ.એલ.એસ.એસ.(District Level Sports Schools Yojana) નિવાસી શાળાઓમાં ભાઈ-બહેનોને પ્રવેશ આપવામાં આવેલ હતો ?
- ‘નેશનલ આયર્ન યોજના’માં છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં બે વખત આશાવર્કર દ્વારા શું આપવામાં આવે છે ?
- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો યોજના’ અંગે તેમના ક્ષેત્રમાં યોગદાન માટે બે જિલ્લા પંચાયતો અને બે ગ્રામ પંચાયતોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
- નીચેનામાંથી કયું ફિલોસોફરનું ઊન કહેવાય છે ?
- વાઈરસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
- કિડની દ્વારા દર મિનિટે અંદાજે કેટલું લોહી ફિલ્ટર થાય છે ?
- મહાત્મા ગાંધીએ ખાદીને શા માટે પ્રોત્સાહન આપ્યું હતું ?
- બંધારણ સભા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
- ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો ?
- ઉમંગ એપ કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ?
- ઈ-ગવર્નન્સ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?
- માતાના મઢ યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- વેદાંથાંગલ જળચર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
- કયું શહેર ભારતનું દૂધ શહેર (મિલ્ક સિટી) તરીકે ઓળખાય છે ?
- મહાદેવભાઈ દેસાઈ કોણ હતા ?
- ‘કર્ણાટકની લક્ષ્મીબાઈ’ તરીકે કોણ જાણીતું છે ?
- ગોપાલ કૃષ્ણ ગોખલેએ 1905માં શેની સ્થાપના કરી હતી ?
- નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ભારતમાં વપરાતા કુલ પાણીનો મોટો હિસ્સો છે ?
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેટલા ટકા ભારતીય પરિવારોને આવરી લેશે ?
- ઓલિમ્પિક સૂત્ર “સિટીયસ, અલ્ટીયસ, ફોર્ટિયસ” છે. તેનો અર્થ છે “ઝડપી, ઉચ્ચ, __.”
- ક્રિકેટ વર્લ્ડ કપ 1983ની ફાઇનલમાં ભારતે કેટલા રન બનાવ્યા હતા ?
- કયા દેશને ‘ક્રિકેટના પિતા’ કહેવામાં આવે છે?
- નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે ?
- ‘જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા’ બંધારણની કઈ કલમમાં છે ?
- વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ?
- ‘.MOV’ એક્સ્ટેંશન એ સામાન્ય રીતે કયા પ્રકારની ફાઇલનો સંદર્ભ આપે છે ?
- તાજા પાણીના છોડ અને પ્રાણીઓના જીવન માટે કઈ પીએચ રેન્જ (pH range)સૌથી વધુ અનુકૂળ છે ?
- નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- ભારત તરફથી ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ’ (યુએનનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન) -2018 પ્રાપ્ત કરનાર કયા વડાપ્રધાન છે ?
- વર્ષ 1976 માટે 24માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- વિશ્વમાં મે મહિનાનો પ્રથમ મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
- વ્યક્તિઓની હેરફેર સામેનો વિશ્વ દિવસ ક્યારે હોય છે ?
- મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતુ ?
- 2021માં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં થયું હતું ?
- ‘હંસાઉલી’ કયા જૈનેતર કવિની રચના છે ?
- ઈ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસૂલી કેસોની વિગતો ઓનલાઈન મૂકવામાં આવી છે ?
- ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
- પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી ગુજરાતી મૂક ફિલ્મનું નામ શું છે ?
- રામાયણમાં કેટલા અધ્યાય આવેલા છે ?
- સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા દેવતાની પૂજા કરવામાં આવતી હતી ?
- આર્યોમાં કુટુંબના વડાને શું કહેવાતું હતું ?
- રાજસ્થાનનું કયું શહેર પક્ષી જોવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે ?
- કેન્ડોલિમ બીચ કયા રાજ્યમાં આવેલ છે ?
- વિશિષ્ટાદ્વૈતવાદના સ્થાપક કોણ છે ?
- આસામનું રાજ્ય વૃક્ષ કયું છે ?
- આયુર્વેદ પરનો ‘ચરક સંહિતા’ સંસ્કૃત ગ્રંથ કોણે લખ્યો ?
- કયા વિટામિનની ઉણપથી રાત્રિ અંધત્વ થઈ શકે છે ?
- કમ્પ્યૂટર નેટવર્કના સંદર્ભમાં WANનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
- ફરીથી વાપરી શકાય તેવા ઓપ્ટિકલ સ્ટોરેજનું ટૂંકું નામ શું છે ?
- રૂદ્દ્ર મહાલય નામથી પ્રસિધ્ધ ભગવાન શિવનું મંદિર કઈ સદીમાં બનાવવામાં આવ્યું હતું ?
- ‘પાંચ પાંડવ રથમંદિર’ ભારતમાં ક્યાં આવેલું છે ?
- ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યકારી વડા કોણ છે ?
- હોમિયોપેથિક ડૉક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર છે ?
- કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ?