26 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
26 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 26/08/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- ગુજરાત રાજ્યમાં ખેડૂતને મળતી તાડપત્રી માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?
- વિશ્વના નકશા પર ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે ?
- ગુજરાતમાં કયા સ્થળે ડુંગળીનો સૌથી વધુ પાક થાય છે ?
- હાલમાં કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ TET પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા શું છે ?
- 8મી જાન્યુઆરી 2017ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા 14માં પ્રવાસી ભારતીય દિવસના અવસરે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી, જે NRI અને વિદેશી વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં ભાગ લેવા અને યોગદાન આપવા સક્ષમ બનાવે છે ?
- આદિજાતિ યુવક- યુવતીને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય અને રોજગારી કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
- શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
- ‘કુટિર જ્યોતિ યોજના’ (ગુજરાત રાજ્ય)નો લાભ મેળવવવા માટે લાભાર્થીએ કેટલી રકમ ચૂકવવાની રહશે ?
- ‘પી.એમ. ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા અંદાજિત કેટલા કિલોમીટરનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક તૈયાર કરેલ છે ?
- વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ કયા વર્ષે જાહેર કરાયો ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધોરણ 1 થી 10ના એસ.ટી. વિદ્યાર્થીઓને શેમાં આર્થિક લાભ વધારવામાં આવ્યો છે ?
- ‘અગ્નિપથ’ યોજનાની શરૂઆત કોના વરદ હસ્તે કરવામાં આવી છે ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- આયોજન સમિતિના અધ્યક્ષ કોણ છે ?
- ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?
- ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?
- ગિરનારનું પ્રાચીન નામ શું છે ?
- ‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું ?
- પુંગી એ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત એક નૃત્ય સ્વરૂપ છે ?
- ‘યન્ન ભારતે તન્ન ભારતે’ એ કોના માટે કહેવાયું છે ?
- કયા ગુજરાતી સન્નારી ‘મધર ઓફ રિવોલ્યૂશન’ તરીકે જાણીતા છે ?
- ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં કોને અરજી કરવી પડે છે ?
- કઈ સંસ્થા દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચાતાનું મૂલ્યાંકન દર બે વર્ષે કરવામાં આવે છે ?
- ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે ?
- ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે ?
- કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી કયો છે ?
- વિશ્વનો સૌથી મોટો ‘હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્ક’ ક્યાં આવેલ છે ?
- ‘સ્મોલ હાઇડલ પ્રોજેક્ટ’માં કયા સ્ત્રોત દ્વારા રિન્યૂએબલ પાવર એનર્જી ઉત્પન્ન થાય છે ?
- પ્લગ નર્સરી યોજનાનો લાભ કઈ જાતિના ખેડૂતોને આપવામાં આવે છે ?
- વૈશ્વિક ઘન કચરાની સમસ્યાના નિવારણ માટે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
- સંશોધન ક્ષેત્રે ‘મૈત્રી અને ભારતી’ શું છે ?
- ‘ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ’ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
- ગુજરાત પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ લેનાર ઉપર અંકુશ મેળવવા કઈ ખાસ પ્રકારની ડ્રગ્સ ચકાસણી કીટનો ઉપયોગ થનાર છે ?
- ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય કયું હતું ?
- ‘સબલા યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ?
- નીચેનામાંથી કયો વિભાગ આયુષ મંત્રાલય હેઠળ આયુર્વેદ, સિદ્ધા, યુનાની અને હોમિયોપેથી (એએસયુએન્ડએચ) દવાઓ માટે નિયમનકારી અને ગુણવત્તા નિયંત્રણની જોગવાઈઓનું સંચાલન કરે છે ?
- સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મફત પીસીવી વેક્સિનનો લાભ કોને મળશે ?
- સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ શો છે ?
- હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS) યોજનાનો હેતુ શો છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
- સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ કઈ છે ?
- નીચેનામાંથી કયા વિન્ડ ફાર્મ/પાર્કના પ્રકારો છે ?
- ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- શ્રમયોગીના બાળકોને મિકેનિક, ઇલેક્ટ્રિક, સિવિલ જેવા એન્જિનિયરિંગ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા સંસ્થાને શ્રમયોગી માટે યોગ કેન્દ્ર શરૂ કરવા માટે કંપનીને કેટલી યોગમેટ આપવામાં આવે છે ?
- કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.A નું પૂરું નામ શું છે ?
- જ્યારે સત્રની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારે કોણ ગૃહને મુલતવી રાખેલ જાહેર કરે છે ?
- ભારતીય સંઘીય પ્રણાલીમાં, શેષ સત્તાઓ કોની પાસે રહે છે ?
- ધી મરીન એડ્સ ટુ નેવિગેશન બિલ 2021 રાજ્યસભામાં ક્યારે પસાર થયું ?
- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો ?
- ભારતની ઉત્તર ક્ષેત્રિય પરિષદનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
- સીએસઆર (CSR) શું છે ?
- નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
- નર્મદા પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની કેટલી વસ્તીને નદીના નાળા સુધી પૂરથી રક્ષણ મળે છે ?
- મુખ્યમંત્રી ગૃહ યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
- રાજ્ય સરકારનાં કયા મિશન હેઠળ પાણીની સંપૂર્ણ ગુણવત્તાની દેખરેખ, સંકલન અને પાણીજન્ય રોગોથી બચાવને લાગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?
- કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે ?
- સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનાનો અમલ કોના દ્વારા કરવામાં આવે છે ?
- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં મહિલા લાભાર્થીઓને કેટલાં ટકા અગ્રીમતા આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવાસ યોજના માટે પાયાની માળાખાકીય સુવિધા આપવા એક ગામને રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય કઈ સુવિધા અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
- 2017માં ગુજરાત બૌદ્ધ સર્કિટના વિકાસ માટે સ્વદેશ દર્શન યોજના હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ?
- તબીબી હસ્તક્ષેપ દ્વારા સ્વાસ્થ્યને જાળવવા, સુધારવા અથવા પુનઃસ્થાપિત કરવાના હેતુસર ગંતવ્ય પ્રદેશમાં ઓછામાં ઓછી એક રાત રોકાતા વિદેશી પ્રવાસીને મુસાફરી અને હોસ્ટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ શું કહેવાય છે ?
- સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?
- નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સમાં ઇન્ટરશિપ માટે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે ?
- અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર કેટલો લાંબો હશે ?
- પીએમ-ડિવાઈન (PM-DevINE) હેઠળ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં “યુવાનો અને મહિલાઓ માટે આજીવિકા પ્રવૃત્તિઓને સક્ષમ કરવા” માટે બજેટ જોગવાઈ 2022-23 તરીકે કેટલી રકમ રાખવામાં આવી છે ?
- ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
- નીચેનામાંથી કયા પોર્ટલ પર પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અરજીઓ મંગાવવામાં આવે છે ?
- શિશુ ગૃહો કયા વય જૂથના બાળકો માટે છે ?
- iGOT-કર્મયોગી એટલે શું ?
- ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટેની SVAMITVA યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ કોણ આપે છે ?
- સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિઓની દિવ્યાંગ ટકાવારી લધુતમ કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
- છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?
- ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા વર્ષમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકેલ હતો ?
- યુવાનોને કૌશલ્ય થકી તાલીમબધ્ધ કરવા માટે સરકારશ્રી દ્વારા કઈ યુનિવર્સિટીની પરિકલ્પના કરવામાં આવી છે ?
- ભારતમાં એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?
- ‘કુંવરબાઇનું મામેરું યોજના’ અંતર્ગત કુટુંબની મહત્તમ કેટલી કન્યાને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે ?
- ‘દીકરી યોજના’ અંતર્ગત જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તેવા દંપતીને કેટલી રકમ સહાય આપવામાં આવે છે ?
- ‘કન્યા કેળવણી રથયાત્રા યોજના’નો લાભ લેવા કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
- નૈનિતાલ, અલમોડા, તેહરી ગઢવાલ અને ગઢવાલ જિલ્લાઓથી બનેલો નીચેનામાંથી કયો પ્રદેશ છે ?
- ધીણોધર પર્વત ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે ?
- દાર્જિલિંગ ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ?
- નીચેનામાંથી કયો પ્રદેશ ગળીના ઉત્પાદન માટે જાણીતો હતો ?
- કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી છે ?
- નીચેનામાંથી કઈ નદી બારમાસી નદી નથી ?
- કઈ રમતમાં ‘ટી’, ‘પુટ’ અને ‘ઈગલ’ શબ્દનો ઉપયોગ થાય છે ?
- એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?
- નીચેનામાંથી કયા વિટામિનને ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહે છે ?
- RSBYનું પૂરું નામ શું છે ?
- બંધારણના કયા આર્ટિકલમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કરવામાં આવી છે ?
- ‘મનુષ્યવેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
- સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે ?
- સીસાની કાચી ધાતુ કઈ છે ?
- હાઇડ્રેટેડ કોપર સલ્ફેટનો રંગ શું છે ?
- બાયોડિગ્રેડેબલ કચરો એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડસ્ટબિનનો રંગ શું છે ?
- વર્ષ ૨૦૨૧ માટે પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન પ્રાપ્તકર્તાનું નામ શુ છે ?
- નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- ‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મદિવસ ભારતમાં કયા નામથી ઉજવવામાં આવે છે ?
- ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર ‘FASTER’નું પૂરું નામ શું છે ?
- સાપેક્ષતાનો સિદ્ધાંત (થિયોરી ઓફ રિલેટીવિટી) કોણે આપ્યો ?
- ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક ‘લક્ષ્મી’ કયા સર્જકનું છે ?
- ગુજરાતી લેખક ડૉ. આઈ. કે. વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો ?
- ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
- પ્રથમ એલ.સી.એ તેજસ સ્ક્વોડ્રનનું નામ શું છે ?
- ભારતનો કયો હાઇડલ પ્રોજેક્ટ એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રોજેક્ટ છે ?
- ગુજરાતી લોકસાહિત્યમાં ‘કાગબાપુ’ તરીકે પ્રસિદ્ધ કવિનું નામ શું છે ?
- દ્રવિડ સ્થાપત્ય શૈલી ક્યાં વિકાસ પામી હતી ?
- ‘યોગ’ની રચના કોણે કરી હતી ?
- ક્યો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે પણ ઓળખાય છે ?
- નખી તળાવ કયા પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં આવેલું છે ?
- ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ?
- ત્રિપુરાનું રાજ્ય ફૂલ કયું છે ?
- DNAનો આકાર કેવો હોય છે ?
- કોષમાં રહેલા ઘણા ઝેર અને દવાઓને ડિટોક્સિફિકેશન કરવામાં કયો કોષઅંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ?
- MS -વર્ડમાં Ctrl + B શોર્ટકટ કીનો હેતુ શું છે ?
- IP એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું છે ?
- આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર ક્યારે મળ્યો હતો ?
- ‘અજંતા-ઇલોરા’ની ગુફાઓ કયાં આવેલી છે ?
- ગણિતના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
- ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પ્રથમ મિશન ‘ચંદ્રયાન-1’ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
- ભારતમાં બે જુદી જુદી નદીના નીરને એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યએ કર્યું ?
- ગુજરાતમાં હાલ કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે ?