India Vs Bangladesh Live match
આજની ભારત અને બાંગ્લાદેશ વનડે મેચ
આજ રોજ તારીખ 10/12/2022 ના રોજ Bangladesh vs India, ODI ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ વનડે મેચ સવારે 8.00 કલાકે શરૂ થશે. શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.
મેચ નો પ્રકાર | પ્રથમ વનડે ODI મેચ 2022(Bangladesh vs India, 1st ODI) |
તારીખ | 12 ડિસેમ્બર 2022 |
મેચ | ભારત અને બાંગ્લાદેશ મેચ વનડે મેચ |
સ્ટેડિયમ/સ્થળ | શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ |
સમય | બપોરે 8:00 A.M (ભારતીય સમય) |
ODI કેપ્ટન | રોહિત શર્મા (ભારત) અને બાંગ્લાદેશ(લિટન દાસ) |
આજની પ્રથમ વનડે મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ
આજની international Match ODI મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વનડે મેચ
આજની પ્રથમ વનડે મેચ માટે ભારત ની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટ કીપેર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ.આજની પ્રથમ વનડે મેચ માટે બાંગ્લાદેશ ની ટીમ
અનામુલ હક, લિટ્ટન દાસ (કેપ્ટન), શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, અફીફ હુસૈન, મહમુદુલ્લાહ, નુરુલ હસન (વિકેટે કિપેર), મેહિદી હસન મિરાઝ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમુદ, એબાદોત હુસૈન, યાસિર અલી, નજમુલ હુસૈન શાંતો, તસ્કીન અહેમદ. નસુમ અહેમદ
ભારત બાંગ્લાદેશ મેચ લાઇવ સ્કોર બોર્ડ Click Here
Link ઓપન થાય એટલે Live પર ક્લિક કરી...મેચ જુઓ તમારા મિત્રોને share કરવાનું ભૂલતા નહિ
એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેચ જુઓ 200 રૂપિયા મેળવો Click Here
વનડે Live Free | અહીં ક્લિક કરો |
Important Links:
Android App Download