Ads

પ્રસિદ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકો


 🏤 *પ્રસિદ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકો*🏤

👉આગ્રા કિલ્લો - અકબર

👉લાલ કિલ્લો - શાહજહાં

👉જંતર મંતર - સવાઈ જય સિંહ

👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ

👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ

👉તાજ મહેલ - શાહજહાં

👉કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક 

👉ફતેહપુરસીક્રી - અકબર

👉સન ટેમ્પલ - નરસિંહાદેવા

👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ

👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ

👉જૂમ્મા મસ્જિદ - શાહજહાં

👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ

👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક

👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ

👉સાબરમતી આશ્રમ - ગાંધીજી

👉બેલૂર મઠ - સ્વામી વિવેકાનંદ

👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા

👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ

👉સેન્ટ જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની

👉આનંદ ભવન - નહેરુ

👉બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના

👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી

👉શાલીમાર ગાર્ડન - જહાંગીર

👉અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન 

👉સાચી સ્તૂપ - અશોક

👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક

👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ

👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰


Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel