Ads

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે Live ફાઇનલ મેચ


ફાઇનલ મેચ: world Cup final: ક્રિકેટનો મહાકુંભ ગણાતા આઇસીસી વન ડે વર્લ્ડ કપ ની ફાઇનલ ભારત અને ઓસ્ટેલીયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટીડીયમ મા રમાનાર છે. ત્યારે આ ફાઇનલ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદિ આવે તેવી શક્યતાઓ છે. સાથે સાથે ઓસ્ટ્રેલીયા ના પીએમ ને પણ આમંંત્રણ આપવામા આવ્યુ છે. ચાલો જોઇએ ફાઇનલ મેચ ને લઇને કેવી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.



20 વર્ષ બાદ થઇ રહી છે મહા ટક્કર

20 વર્ષ પહેલા 2003 મા વર્લ્ડ કપના ફાઇનલ મા ભારત અને ઓસ્ટ્રેલીયાની ટક્કર થઇ હતી. જેમા ભારતનો 125 રને પરાજય થયો હતો. ફરીથી ફાઇનલમા બન્ને ટીમો ટકરાવાની છે. ત્યારે ભારત ઓસ્ટ્રેલીયન ટીમ ને હરાવી 20 વર્ષ પહેલાનો હિસાબ ચૂકતે કરશે. તેવી કરોડો ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.

ભારતનુ વર્લ્ડ કપ ફાઇનલમા પ્રદર્શન

ભારતીય ટીમ અત્યાર સુધીમા વર્લ્ડ કપ ઇતિહાસ મા 3 વખત ફાઇનલ મા પહોંચ્યુ છે. જેમા 2 વખત વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે. જયારે 1 વખત ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડયો હતો.

  • 1983 વર્લ્ડ કપ: ભારતની 43 રને જીત
  • 2003 વર્લ્ડ કપ: ભારતની 125 રને હાર
  • 2011 વર્લ્ડ કપ: ભારતની 6 વિકેટ થી જીત
  • 2023 વર્લ્ડ કપ: ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની મા ચોથી વખત ફાઇનલમા પહોંચવામા સફળ રહી છે. ચાલુ વર્લ્ડ કપમા ભારતીય ટીમનુ પ્રદર્શન અદભુત રહ્યુ છે. અત્યાર સુધી તમામ 10 મેચ એકતરફી રીતે જીતી લીધી છે. ત્યારે રવિવારે ઓસ્ટ્રેલીયા સામે ટક્કર થનાર છે. ઓસ્ટ્રેલીયા પણ હાલ સારા ફોર્મ મા હોઇ રવિવારે ફાઇનલમા કાંટે કી ટક્કર બની રહેશે.

ઓસ્ટ્રેલીયાનુ વર્લ્ડ કપ ફાઇનલમા પ્રદર્શન

સૌથી વધુ વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલીયા ના નામે છે. ઓસ્ટ્રેલીયા અત્યાર સુધીમા કુલ 7 વખત ફાઇનલમા પહોંચ્યુ છે. જેમાથી 5 વખત વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે.

  • 1975 વર્લ્ડ કપ; ઓસ્ટ્રેલીયા પ્રથમ વર્લ્ડ કપ 1975 મા વેસ્ટ ઇન્ડીઝ સામે 17 રનથી હાર થઇ હતી.
  • 1987 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ઇંગ્લેન્ડ સામે 7 રનથી જીત થઇ હતી.
  • 1996 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની શ્રીલંકા સામે 7 વિકેટથી હાર થઇ હતી.
  • 1999 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની પાકિસ્તાન સામે 8 વેક્ટથી જીત થઇ હતી.
  • 2003 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ભારત સામે 125 રનથી જીત થઇ હતી.
  • 2007 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની શ્રીલંકા સામે 53 રનથી જીત થઇ હતી.
  • 2015 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટથી જીત થઇ હતી.

વર્લ્ડ કપ 2023માં થશે પ્રાઈસ મનીનો વરસાદ

જણાવી દઈએ કે જે ટીમ ICC ODI વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતશે, તેના પર મોટી પ્રાઈસ મનીનો વરસાદ થશે. જે પણ ટીમ વર્લ્ડ કપની ટ્રોફી જીતશે તેને અંદાજે રૂ. 33.17 કરોડ એટલે કે 4 મિલિયન USDની પ્રાઈસ મની મળશે. રનર્સ અપ ટીમને 2 મિલિયન USD એટલે કે અંદાજે રૂ. 16 કરોડ મળશે. આ સિવાય સેમિફાઈનલમાં બહાર થનારી બન્ને ટીમોને 800,000 USD એટલે કે અંદાજે રૂ. 6.63 કરોડ આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ગ્રુપ સ્ટેજ મુકાબલો જીતવા પર ટીમને રૂ. 33.17 લાખ એટલે કે 4000 USD આપવામાં આવશે. આમ વર્લ્ડ કપ 2023માં આઈસીસી દ્વારા લગભગ રૂ. 82.95 કરોડ એટલે કે 10,000,000 USDની પ્રાઈસ મની રાખવામાં આવી છે.

કદાચ આ પ્રાઈસ મની તમને ખૂબ વધારે લાગતી હશે. પરંતુ જાણીતી ફૂટબોલ ટુર્નામેન્ટની સરખામણીમાં આ પ્રાઈસ મની કદાચ તમને સાવ ટચૂકડી લાગશે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્લ્ડ કપની પ્રાઈસ મની આ ફૂટબોલ ટુર્નામેન્ટની પ્રાઈસ મની સામે અડધી પણ નથી.

Dream 11 App Download 

એપ્લિકેશન ડાઉનલોડ કરી code NANDA10682QR નો ઉપયોગ કરો  ₹1000 મેળવો.

My 11 Circle App Download 

 એપ્લિકેશન ડાઉનલોડ કરી code: NANDBABJ નો ઉપયોગ કરો  ₹1500 મેળવો

ફૂટબોલ ટૂર્નામેન્ટની અધધ પ્રાઈસ મની

તમને જણાવી દઈએ કે ગત વર્ષે કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપ માટે 440 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 3585 કરોડની પ્રાઈસ મનીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમને 42 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 347 કરોડની પ્રાઈસ મની આપવામાં આવી હતી. વર્લ્ડ કપની રનર અપ ટીમને રૂ. 248 કરોડ અને ત્રીજા નંબરે આવેલી ક્રોએશિયા ટીમને રૂ. 223 કરોડની પ્રાઈસ મની આપવામાં આવી હતી. વર્લ્ડ કપમાં ચોથા સ્થાને આવનાર મોરોક્કોને રૂ. 206 કરોડની પ્રાઈસમની આપવામાં આવી હતી. ફિફા વર્લ્ડ કપમાં ભાગ લેનારી દરેક ટીમને 1.5 મિલિયન ડોલરની રકમ આપવામાં આવી હતી. આમ સ્પષ્ટ રીતે કહી શકાય છે કે ફૂટબોલ ટૂર્નામેન્ટની પ્રાઈસ મની ક્રિકેટ કરતા ઘણી વધારે હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
WHATSAPP ચેનલઅહિં ક્લીક કરો
Live ફાઇનલ જોવાઅહિં ક્લીક કરો
Google NewsFollow us

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel