26 December College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in
26 ડીસેમ્બર 2023 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 26/12/2023
1.
Answer: લદ્દાખ
2.
Answer: ગિફ્ટ સિટી
3.
Answer: 40%
4.
Answer: NDB અને IFSCA
5.
Answer: કાયદાના શાસન માટે ઉચ્ચ ધોરણો સેટ કરો
6. ગુજરાત ઈલેક્ટ્રોનિક પોલિસી (2022-27) હેઠળ, ગુજરાત સરકાર દ્વારા પાવર ટેરિફ સબસિડી તરીકે યોગ્યતા એકમોને કયા પ્રોત્સાહનો આપવામાં આવે છે?
Answer: પાંચ વર્ષના સમયગાળા માટે રૂપિયા 1/યુનિટ
7. ભારતની પ્રાચીન શિક્ષણપ્રણાલીમાં ઉલ્લેખિત વૈદિક તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર શું છે?
Answer: આત્મસાક્ષાત્કાર
8. ગુજરાત આઈટી/આઈટીસ (IT/ITes ) નીતિ 2022-27નું પ્રાથમિક લક્ષ્ય કયું છે ?
Answer: આઇટી અને આઇટી-સક્ષમ સેવા ક્ષેત્રમાં વૃદ્ધિને પ્રોત્સાહન અને સુવિધા આપવાનો
9. વાર્ષિક વિકાસ કાર્યક્રમ ૨૦૨૨-૨૩ના અંદાજપત્ર માટે જન્મ-મરણની ડેટા એન્ટ્રી કરાવવા સારૂં મહાનગરપાલિકા તથા નગરપાલિકાને ડેટા એન્ટ્રી દીઠ કેટલા રૂ. લેખે ચૂકવણી કરવામા આવે છે ?
Answer: રૂ.૩
10. એઆરટી (ART Center) સેન્ટર દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ?
Answer: આ તમામ
11. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી 'કસ્તુરબા પોષણ સહાય યોજના-શરતી નાણાકીય સહાય' સમગ્ર રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ?
Answer: 2012
12. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિકલ્યાણ ખાતા દ્વારા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સાધનો ખરીદવા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 8000
13. સમાજકલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને 'ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ' હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ. ૨ લાખ
14. વિકસતિ જાતિકલ્યાણ અંતર્ગત વર્ષ ૨૦૨૨ -૨૩ માં ધો. ૯થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં રૂ. ૭૫૦થી વધારીને કેટલી કરવામાં આવી છે ?
Answer: રૂ. 1000
15. સંત સૂરદાસ સહાય યોજના'માં ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ કેટલા લાખની સંભવિત જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: રૂ. 1943.64 લાખ
16. રાજ્ય સરકારની પૂર્ણા યોજનામાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેટલી રકમની સૂચિત જોગવાઈ બજેટમાં કરવામાં આવેલ છે ? (લાખમાં)
Answer: રૂ. 38888.52
17. રાજ્યમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના વેચાણ પર વેટ કાયદા હેઠળ, વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ માટે છૂટક ગ્રાહકોને તા 18/10/2022થી 10% માફી આપવામાં આવી હતી, તો આવા વેચાણ પર કરનો અસરકારક દર કેટલા ટકા હશે?
Answer: ૫%
18. કઈ સંસ્થાએ બહુપરિમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડ્યો ?
Answer: યુએનડીપી (UNDP)
19.
'ઝૂંપડા વીજળીકરણ યોજના' અંતર્ગત વર્ષ 2022-23માં અંદાજિત કેટલાં ઝૂંપડાઓનું વીજળીકરણ કરેલ છે ?
Answer: 25865
20. અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત વર્ષ 2023-24માં અંદાજે કેટલા ખેડૂતોને ખેતીવિષયક વીજજોડાણ આપવાનું આયોજન થયેલ છે ?
Answer: 710
21. 19મી એશિયન ગેમ્સ-2023નું આયોજન ચીનના કયા સ્ટેડિયમમાં કરવામાં આવેલ હતું ?
Answer: ઓલમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર સ્ટેડિયમ
22. એશિયન ગેમ્સમાં વિન્ડસર્ફર rs-x ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો હતો ?
Answer: ઈબાદઅલી
23. 19મી એશિયન ગેમ્સ-2023માં અદિતિ ગોપીચંદે તીરંદાજીમાં કયો મેડલ જીત્યો હતો ?
Answer: બ્રોન્ઝ
24. કઈ યોજનાને કારણે જમીનના ઉપયોગની સારી કાર્યક્ષમતા તો મળી જ છે, સાથે ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થયો છે ?
Answer: ક્ષતિગ્રસ્ત ખેતરની જમીનનું પુનર્વસન
25. ગુજરાત સરકારમાં 'ઇ-રિક્ષા' યોજનાની શરૂઆત ક્યારે થઈ?
Answer: 2018
26. नागरी प्रचारिणी सभा काशी के प्रथम अध्यक्ष कौन थे ?
Answer: बाबू राधाकृष्ण दास
27. राजभाषा अधिनियम में कुल कितनी धाराएं हैं ?
Answer: 9
28. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Gazette’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
Answer: राजपत्र
29. संविधान के किस संशोधन द्वारा आठवीं अनुसूची में कोकड़ी, मणिपुरी, नेपाली का समावेश किया गया है?
Answer: इकहत्तरवें
30. गुजरात में साहित्यिक हिंदी के विकास के लिए किस गुजराती कवि का योगदान महत्वपूर्ण रहा है ?
Answer: नरसी मेहता
31. રામાયણ અનુસાર હનુમાનજીના પરાક્રમોની ગાથા કયા કાંડમાં આવે છે?
Answer: સુંદરકાંડ
32. હિન્દુ પુરાણો મુજબ સંજ્ઞા અને છાયા કયા દેવની પત્નીઓ હતી ?
Answer: સૂર્ય
33. મહાભારત અનુસાર સાંદીપનિ ઋષિનો આશ્રમ ક્યાં હતો ?
Answer: અવંતિકા
34. બિરસા મુંડા કઈ સાલમાં વીરગતિ પામ્યાં ?
Answer: ઈ.સ.૧૯૦૦
35. બિપિનચંદ્ર પાલે કયા ખરડાને સમર્થન આપ્યું હતું ?
Answer: લગ્ન માટેની સંમતિની વયમર્યાદામાં વધારો
36. ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર કયું છે ?
Answer: 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'
37. સરોજિની નાયડુનું અવસાન કયારે થયું હતું ?
Answer: 2 માર્ચ 1949
38. ચંદ્રયાન-2ના ઓર્બિટર પ્રદાને ચંદ્રયાન-3નું કેવી રીતે સ્વાગત કર્યું?
Answer: વેલકમ બડી !
39. G20 એગ્રીકલ્ચર ડેપ્યુટીઝ ગ્રુપની રચના કયા દેશના પ્રમુખપદ દરમિયાન કરવામાં આવી હતી ?
Answer: ફ્રાન્સ
40. કઈ સંસ્થાએ G20 હેઠળ 'OSOWOG માટે આંતરરાષ્ટ્રીય ગ્રીડ ઇન્ટરકનેક્શન્સ' વિષય પર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ?
Answer: પાવર ગ્રીડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (POWERGRID)
41. ગ્રામપંચાયતમાં હેડક્વાર્ટર સિવાયના અન્ય ગામોમાં પણ ગ્રામપંચાયતનું મકાન તૈયાર કરવા માટે કેટલી ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: રૂ. 6.5 લાખ
42. ૫૦ ટકા વ્યવસાયિક કર માટે નગરપાલિકા/નગરપાલિકા સમિતિને સહાયક અનુદાન માટે વર્ષ 2021-22 માટે ₹ 4000 લાખની જોગવાઈ સૂચવવામાં આવી હતી. જેની સામે કેટલા લાખનો ખર્ચ થયો છે?
Answer: ₹4000 lakhs
43. ગુજરાત રાજ્યની જાહેરવિતરણ વ્યવસ્થાના માળખાને સુદૃઢ બનાવવા માટે 'રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013' હેઠળ સમાવિષ્ટ લાભાર્થી કાર્ડધારકોની ખરાઇ તેમજ કેટેગરીવાઇઝ યોગ્ય વર્ગીકરણ માટે કેવા રેશનકાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે ?
Answer: બારકોડેડ
44. ભારતમાલા પરિયોજના હાઇવે નેટવર્કમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવતાં કોરિડોરની સંખ્યા છથી વધીને કેટલા કોરિડોર થશે ?
Answer: 50
45. આર.ટી.એ (RTAs) દ્વારા કરવામાં આવતી વાહનની ફિટનેસ અને ઉત્સર્જન તપાસનો પ્રાથમિક હેતુ કયો છે ?
Answer: વાહન સલામતી અને ઉત્સર્જન ધોરણો તપાસવા અને જાળવવા
46. ગુજરાતના પ્રવાસન સ્થળો સાથે કનેક્ટિવિટી સુધારવા માટે કઈ યોજના રસ્તાઓને અપગ્રેડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: પ્રવાસી પથ
47. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના કયા અધિકારીશ્રીઓને કલમ ૩૨ -ક હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીની સત્તા સોંપવામાં આવે છે ?
Answer: નાયબ કલેક્ટરશ્રી
48. ગુજરાતી કવિતામાં પ્રતિકાવ્યોની શરૂઆત કરનાર કવિનું નામ આપો.
Answer: ખબરદાર
49. 'નકામા પ્રયત્ન કરવા' માટેનો સમાનાર્થી રુઢિપ્રયોગ કયો ?
Answer: A અને B બંને
50. 'ભાળવણી કરવી'નો અર્થ જણાવો.
Answer: તમામ સાચા
51. કલ્યાણનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: શ્રેય
52. 1.606/1000 ની કિંમત કેટલી થશે ?
Answer: 0.001606
53. આપણા મોઢાની અંદર રહેલ અસ્તરપેશીનું નામ આપો.
Answer: ઉપકલા/અધિચ્છદ પેશી
54. નીચેના ચારમાંથી ત્રણ શબ્દો કોઇ ચોક્કસ રીતે એક સમાન છે અને એક અલગ છે. એમાં જે અલગ છે તે શોધો.
Answer: ષટ્કોણ
55. વૉઇસ-સક્ષમ ચૂકવણીઓ માટે હાલમાં 'હેલો UPI' દ્વારા કઈ ભાષાઓને સપોર્ટ કરવામાં આવે છે ?
Answer: હિન્દી અને અંગ્રેજી
56. કયા રાજ્યએ વાઘના અભયારણ્ય માટે 'સ્પેશિયલ ટાઇગર પ્રૉટેક્શન ફોર્સ'ની રચનાને મંજૂરી આપી છે ?
Answer: અરુણાચલપ્રદેશ
57. બિહારમાં ચોથો એગ્રીકલ્ચર રોડ મેપ (2023-2028)નો શુભારંભ કોના હસ્તે થયો ?
Answer: શ્રી દ્રૌપદી મુર્મુ
58. એક મોટર કાર 40 મિ.માં 50 કિમી સ્થાનાંતર કરે છે. ત્યારબાદ 60 મિ.માં 50 કિમી સ્થાનાંતર કરે છે. તો કારની સરેરાશ ઝડપ શોધો.
Answer: 60 કિમી/કલાક
59. નીચેના પૈકી શામાં વધુ બળની જરૂર પડશે ?
Answer: 3 કિગ્રા દળ ધરાવતા પદાર્થને 5 m/s2 જેટલો પ્રવેગિત કરવા માટે.
60. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો - ACE, GIK, MOQ, ???
Answer: SUW
61. કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો છે?
Answer: રોહિત શર્મા
62. કયા રાજ્યમાં 'સેતુબંધન યોજના' હેઠળ રૂ. 118.50 કરોડના 7 બ્રિજના પ્રૉજેક્ટને મંજૂરી આપવામાં આવી છે ?
Answer: અરુણાચલપ્રદેશ
63. એક માણસે એક નારીને કહ્યું ,"તમારો એક માત્ર ભાઈનો દીકરો, મારી પત્નીનો ભાઈ છે." તે નારી પેલા માણસ સાથે કયો સંબંધ ધરાવે છે ?
Answer: સસરાની બહેન
64. સંયુક્ત માઈક્રોસ્કોપમાં બે લેન્સ વપરાય છે. આ લેન્સ કયા પ્રકારના હોય છે ?
Answer: બંને બહિર્ગોળ
65. અંતર્ગોળ અરીસાથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુના પરિમાણ કરતાં પ્રતિબિંબનું પરિમાણ અત્યંત નાનું મળે ?
Answer: અનંત અંતરે
66. કાચના પ્રીઝમમાં ક્યા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હશે ?
Answer: જાંબલી
67. રાહુલ રૂ. 1200 સાદા વ્યાજે લોન લે છે તેનો વ્યાજદર અને સમય સરખા છે. જો તે વ્યાજ પેટે રૂ. 432 ચૂકવે છે તો કેટલા સમય પછી રાહુલે લોન ચૂકવી હશે ?
Answer: 6 વર્ષ
68. જો A+Bનો અર્થ થાય કે Bની પુત્રી A છે, AxBનો અર્થ થાય કે Bનો દીકરો A છે અને A-Bનો અર્થ થાય કે B ની પત્ની A છે. તો PxQ-S નો અર્થ શો થાય?
Answer: P ના પિતા S છે.
69. સ્ટાન્ડર્ડાઇઝ્ડ પ્રિસિપિટેશન ઇન્ડેક્સ (SPI) એ કયા પરિમાણને મોનિટર કરવા માટે વપરાતું સાધન છે?
Answer: દુષ્કાળ
70. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કયું શાસ્ત્ર કહ્યું છે ?
Answer: સંપત્તિનું શાસ્ત્ર
71. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતાં શાસ્ત્રને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
Answer: અર્થશાસ્ત્ર
72. 'રાષ્ટ્રીય પોષણ માહ' ભારતમાં કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
Answer: સપ્ટેમ્બર
73. નીચેના પૈકી ક્યા પદાર્થમાં કેલ્શિયમ કાર્બોનેટ મળી આવે છે ?
Answer: ઉપરના તમામ
74. નીચેના પૈકી કઈ અધાતુ છે ?
Answer: સિલિકોન
75. કયા રાષ્ટ્રીય મિશન હેઠળ હસ્તપ્રતનું ડિજિટલાઇઝેશન હાથ ધરવામાં આવે છે ?
Answer: નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રીપ્ટ
76. પીએમ વિશ્વકર્મા યોજનાનો હેતુ કયો છે ?
Answer: તમામ ભારતીય કલાકારો અને કારીગરોને વિશ્વકર્મા તરીકે ઓળખવા અને વ્યાપારી તથા અન્ય લાભો પ્રદાન કરવા
77. હાયડ્રોક્લોરિક એસિડના જલીય દ્રાવણમાં ફિનોલ્ફ્થેલીન કયો રંગ આપશે ?
Answer: રંગવિહીન રહેશે
78. ફેસ કેન્દ્રિત એકમ કોષમાં કુલ કેટલા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ છે?
Answer: 8
79. દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી ?
Answer: કેરોલસ લિનિયસ
80. બોવાઇન સ્પોન્જિફોર્મ એન્સેફાલોપથી (BSE) સામાન્ય રીતે કયા નામે જાણીતા છે?
Answer: મેડ કાઉ ડિસીઝ
81. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં જૈન ધર્મની જનસંખ્યાનું પ્રમાણ કેટલા ટકા હતું ?
Answer: 0.37 %
82. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે ?
Answer: વૈશ્વિક
83. કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગનો સમાવેશ કયા પ્રકારના ઉદ્યોગમાં થાય છે?
Answer: ટચુકડા ઉદ્યોગ
84. કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઇરછા ખરીદશક્તિ અને તૈયારી એટલે શું ?
Answer: માંગ
85. વર્તન અને માનસિક પ્રક્રિયાઓના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે છે ?
Answer: મનોવિજ્ઞાન
86. ભારતમાં કયા વર્ષમાં સૌ પ્રથમ કલકત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો ?
Answer: ઈ. સ. 1916
87. ગુજરાતમાં મરાઠાઓના વર્ચસ્વનો સમયગાળો કયો હતો ?
Answer: ઈ.સ. 1753 થી 1818
88. અજંટાની કઈ ગુફા સૌથી પ્રાચીન છે ?
Answer: 29મી
89. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Entrepreneur’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
Answer: उद्योगकर्ता
90. भाषा का मुंशी किसे कहा गया है ?
Answer: लल्लूलाल
91. તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે સ્થાપવામાં આવેલા ઇ-ધરા કેન્દ્રો (ઇ-ડીકે)નો પ્રાથમિક હેતુ શો છે ?
Answer: જમીનના રેકોર્ડનું ડિજીટલાઇઝેશન કરવું
92. ગુજરાત સરકાર દ્વારા એસએસઆઈપી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી) 2.0 ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
Answer: જાન્યુઆરી 2022
93. ફ્રૂટ પ્રૉડક્ટ્સ ઓર્ડર, 1955 હેઠળ, ફળ ઉત્પાદનોના કયા પાસાને નિયંત્રિત કરવામાં આવે છે ?
Answer: ફળ ઉત્પાદનોની ગુણવત્તા અને ધોરણોને સુનિશ્ચિત કરવા
94. ગુજરાતમાં સૌપ્રથમ ટેક્સટાઈલ મિલ ક્યારે ખોલવામાં આવી હતી?
Answer: 30 મે, 1861 ના રોજ
95. 13 ડિસેમ્બર, 2016ના રોજ ભારતે MSME ધિરાણ માટે કઈ બેંક સાથે કરાર કર્યો હતો?
Answer: IBRD
96. પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ યોજના હેઠળ જળ સંસ્થાઓ માટેની RRR યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: રિપેર, રિનોવેશન એન્ડ રિસ્ટોરેશન (RRR) સ્કીમ
97. સોઇલ, ડ્રેનેજ અને રેકલેમેશન વર્તુળ કયા શહેરમાં સ્થિત છે ?
Answer: વડોદરા
98. GEDA નો અર્થ થાય છે?
Answer: ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી
99. 19મી એશિયન ગેમ્સ-2023 ચંદ્રક વિજેતા સંજના બાથુલા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Answer: સ્કેટિંગ
100. એશિયન ગેમ્સ 2023માં ભારતના કિરણ બિશ્નોઈએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ?
Answer: મહિલા કુસ્તી 76 કિ.ગ્રા
101. પશ્ચિમ ઘાટના ક્ષેત્રમાં આઈ.એન.સી.સી.આઈ. મુજબ ડાંગરના ઉત્પાદન પર શી અસર થશે ?
Answer: ૪% નુકસાન (સિંચાઈ દ્વારા), ૧૦% નુકસાન (વરસાદ દ્વારા)
102. આઈપીસીસી શું છે?
Answer: એક વૈજ્ઞાનિક પેનલ જે નિષ્પક્ષ આબોહવા પરિવર્તનની માહિતી પ્રદાન કરે છે.
103. અંગ્રેજીમાં કોયોટ્સના જૂથને શું કહેવામાં આવે છે ?
Answer: બેંડ
104. પાંડવોમાં સર્વ પ્રથમ કોના વિવાહ થયા હતા ?
Answer: ભીમ
105. મહાભારતના યુદ્ધમાં માથું છૂટું પડી ગયા પછી પણ કોણ લડતું રહ્યું હતું ?
Answer: બર્બરિક
106. મહિલા ક્રાંતિકારી દુર્ગાભાભીનું અવસાન કયારે થયું હતું ?
Answer: 15-10-1999
107. ગગનયાન કાર્યક્રમ માટે નીચેનામાંથી કઈ નવી ટેકનોલોજીની જરૂર નથી ?
Answer: મૂન ઇમ્પેક્ટ પ્રોબ
108. G20 ફાયનાન્સ ટ્રેક હેઠળ કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ?
Answer: ફાઇનાન્સ ઇન્ક્લુશન
109. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ કેટલા હપ્તામાં સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે?
Answer: 3
110. ગુજરાત રાજ્યની કઈ યોજના અંતર્ગત મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી ૮૬૬ ક્લસ્ટર ફેડરેશનની રચના કરવામાં આવી છે ?
Answer: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
111. નાની સિંચાઇ યોજના હેઠળ ખેડૂતો દ્વારા કઈ મંડળીની રચના કરવામાં આવી છે ?
Answer: 'પિયત સહકારી મંડળી'
112. ભારતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય કયા ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ?
Answer: ઉડ્ડયન
113. UDAN યોજનામાં ભાગ લેતી એરલાઇન્સને સરકાર કયું નાણાકીય પ્રોત્સાહન આપે છે ?
Answer: વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF)
114. જીઓ સ્પેશિયલ એન્જિનિયર માટે 2023-24 માટે રી-સર્વે પછી તૈયાર થયેલા રેકોર્ડની જાળવણી અને અપડેટ માટે કેટલી જોગવાઈ સૂચવવામાં આવી છે ?
Answer: રૂપિયા 10.00/લાખ
115. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સરકારના મુખ્ય સુરક્ષાસલાહકાર છે અને ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ પદ સંભાળનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?
Answer: બ્રિજેશ મિશ્રા
116. જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે જેને સંસદ દ્વારા કેટલા સમયની અંદર બહાલી આપવામાં આવે છે ?
Answer: સંસદની પુનઃ એસેમ્બલીના 6 અઠવાડિયામાં
117. આપવુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: લેવું
118. 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રૉજેક્ટ માટે ગ્રીન એનર્જી કોરિડોર (જીઇસી)ને કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માટે મંજૂરી આપવામાં આવી છે ?
Answer: લદ્દાખ
119. ભારતમાં ગાંધીજીના યોગદાનની સ્મૃતિમાં અમદાવાદ શહેરમાં આશ્રમ રોડનું નવું નામ શું આપવામાં આવ્યું છે?
Answer: ગૌરવ પથ
120. દેશનો પ્રથમ સેમિકોન ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે ?
Answer: ધોલેરા