Ads

26 December School Quiz Bank Questions શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in


 26 ડીસેમ્બર 2023 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત ઈનામો રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions Bank 26/12/2023


અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કેટલા સ્ટેશનો પુનઃવિકાસ માટે નિર્ધારિત થયા છે?
Answer: ૨૧

2. 


પ્રસ્તુત વિડિયોમાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે ટ્રાઇસિટી વિશે વાત કરી રહ્યા છે તેનું નામ શું છે?
Answer: ગિફ્ટ સિટી, અમદાવાદ, ગાંધીનગર

3. 


ગિફ્ટ સિટી સાથે સંકળાયેલી કઈ પહેલ ગોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં તકો વધારવા માટે શરૂ કરવામાં આવી છે?
Answer: ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)

4. 


ભારત દ્વારા શરૂ કરાયેલ ઉર્જા અને ઉર્જા સંબંધિત પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે?
Answer: નવીનીકરણીય ઉર્જા, ગ્રીન ટેક્નોલોજી પ્રત્યે પ્રતિબદ્ધતા અને ગ્રીન મોબિલિટી માટેની આકાંક્ષાઓ માટેના લક્ષ્યોને મજબૂત કરવા

5. 


કયા બે રાજ્યોમાં અનુક્રમે પ્રથમ અને બીજા સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ છે?
Answer: તેલંગાણા અને કેરળ

6. ભારતમાં નીચેનામાંથી કઈ સંસ્થા સિસ્મોલોજીકલ સંશોધન સાથે જોડાયેલી છે અને તેને થોડાં વર્ષોમાં પ્રીમિયર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે વિકસાવવાનું આયોજન છે ?
Answer: ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ

7. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઇએસઆર)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2003

8. પ્રાથમિક શાળાઓમાં એકંદર ભૌતિક સુવિધાઓના સુધારા માટે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023-24 માટે કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી છે?
Answer: રૂ.1698.60/- લાખ

9. 'ઇ-મમતા' શું છે ?
Answer: માતા અને બાળક માહિતી ટ્રેકિંગ સિસ્ટમ

10. NACO નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન

11. ભારતમાં નેશનલ અર્બન હેલ્થ મિશન (NUHM)નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
Answer: શહેરી ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વસતીની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવું

12. 'વિશ્વ ખાદ્ય દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: ૧૬ ઑક્ટોબર

13. GCCMF નું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન

14. રાજ્ય સરકાર દ્વારા 'માતા યશોદા એવોર્ડ'માં આંગણવાડી કાર્યકરને રાજ્યકક્ષાના એવોર્ડમાં કેટલા રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવે છે ?
Answer: 51000

15. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા આંગણવાડી કેંદ્રો કાર્યરત છે?
Answer: 53029

16. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરને કેટલું માનદ્ વેતન આપવામાં આવે છે ?
Answer: રૂ. ૧૦૦૦૦

17. સમગ્ર દેશમાં માલ અને સેવા વેરા અધિનિયમ (જીએસટી કાયદો) અમલમાં આવેલ છે, તેના અમલીકરણને કેટલો સમયગાળો પસાર થયેલ છે ?
Answer: છ વર્ષ

18. CGST નું પૂર્ણ નામ શું છે ?
Answer: સેન્ટ્રલ ગુડસ અને સર્વિસ ટેક્ષ

19. રાજ્ય કર વિભાગની તમામ શાખાઓ તેમજ કચેરીઓ ખાતે પ્રવર્તમાન તમામ ફિઝિકલ ફાઈલ્સને સ્કેન કરીને કયા પોર્ટલ પર અપલોડ કરવા હેતુ, તમામ શાખા તેમજ કચેરીઓને Scanners પૂરા પાડવામાં આવેલ છે, જેથી તમામ ફાઈલ્સ તેમજ વિભાગને મળતો તમામ પત્રવ્યવહાર ઓનલાઈન અપલોડ કરીને તેનાં પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે?
Answer: ઈ- સરકાર

20. શ્રમયોગી પ્રસૂતિસહાય યોજનાનો લાભ કેટલી પ્રસૂતિ માટે મેળવી શકાય ?
Answer: 2

21. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કેટલા દેશોએ પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લીધો ?
Answer: 15

22. 'ઝૂંપડા વીજળીકરણ યોજના'ના લાભાર્થીઓને કયું વીજજોડાણ આપવામાં આવે છે ?
Answer: સિંગલ પોઈન્ટ

23. હિમાલય વિસ્તારમાં પરિભ્રમણ કાર્યકમ માટે કયા કોર્સની તાલીમ લીધેલની પસંદગી કરવામાં આવે છે ?
Answer: કોચિંગ કોર્સ

24. એશિયન ગેમ્સમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
Answer: અન્નુ રાની

25. 19મી એશિયન ગેમ્સ-2023 માં ભારતે સૌથી વધુ મેડલ કઈ રમતમાં જીત્યા ?
Answer: એથ્લેટિકસ

26. 19મી એશિયન ગેમ્સ-2023 અભય સિંહ અને અનાહત સિંહે સ્ક્વોશમાં કયો મેડલ જીત્યો ?
Answer: બ્રોન્ઝ

27. કઈ તકનીકનો ઉપયોગ કરીને, વૃક્ષો દ્વારા ટેકરીઓને ઢાંકવા માટે ઉજ્જડ ટેકરીઓના ઢોળાવવાળા વિસ્તારોમાં ધીમે ધીમે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવે છે?
Answer: ટપક સિંચાઈ

28. हिंदी दिन कब मनाया जाता है ?
Answer: 14 सितम्बर

29. भारतीय संविधान की आठवीं अनुसूची के अंतर्गत कितनी भाषाओं का समावेश किया गया है ?
Answer: 22

30. गूजरात विद्यापीठ ने कब हिंदी बालपोथी की परीक्षा शुरू की ?
Answer: 1965

31. भारतीय राष्ट्रीय गान 'जन गण मन' की रचना किसने की ?
Answer: रवींद्रनाथ टैगोर

32. ભીષ્મની માતાનું નામ શું હતું ?
Answer: ગંગા

33. રામના કયા શસ્ત્રથી રાવણનો વધ થયો ?
Answer: બ્રહ્માસ્ત્ર

34. ગાંધારીના ભાઈનું નામ શું હતું ?
Answer: શકુનિ

35. મહાભારત અનુસાર કુરુ વંશની કઈ રાણી લગ્ન પછી હંમેશા આંખે પાટા બાંધતી હતી?
Answer: ગાંધારી

36. ભારતના પ્રથમ મહિલા શિક્ષિકાનું નામ જણાવો.
Answer: સાવિત્રીબાઈ ફૂલે

37. હિન્દ છોડો ચળવળ દરમ્યાન શહીદ થયેલ ગુજરાત કૉલેજના વિદ્યાર્થીનું નામ જણાવો
Answer: વિનોદ કિનારીવાલા

38. ક્યા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી?
Answer: વિનાયક સાવરકર

39. 'સાયમન ગો બેક'નું સૂત્ર કોણે આપ્યું ?
Answer: યુસુફ મહેરઅલી

40. ચંદ્રયાન-3 માટે કયા પ્રકારના પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?
Answer: GSLV

41. મંગલયાન કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
Answer: 2013

42. 18મી G20 સમિટની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી ?
Answer: ગુજરાત

43. આજ સુધી G20ની કેટલી સમિટ યોજાઈ છે ?
Answer: 18

44. રાજ્યને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનું કઈ યોજનાનું લક્ષ્ય છે ?
Answer: નિર્મળ શહેર યોજના

45. કઈ યોજના હેઠળ ચૂંટાયેલા પદાધિકારીઓને ગ્રામપંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની તાલીમ આપવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન

46. 'પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના' અંતર્ગત આર્થિક સહાય મેળવવા ખેડૂતોએ ખરીફ પાકો માટે કેટલા ટકા પ્રીમિયમ ભરવાનું રહે છે ?
Answer: 2% પ્રીમિયમ

47. કઈ યોજના બધાને પરવડે તેવા આવાસ પૂરા પાડવા માટે બનાવવામાં આવી છે?
Answer: મુખ્યમંત્રી ગૃહયોજના

48. ગુજરાત સરકાર દ્વારા 'પ્રગતિપથ યોજના' ક્યારે જાહેર કરવામાં આવી ?
Answer: ફેબ્રુઆરી 2005

49. પોર્ટ ડેવલપમેન્ટ દરમિયાન ગુજરાત મેરીટાઇમ બોર્ડ કઈ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે ?
Answer: દરિયાઈ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવાની

50. ૨૪ ઑગસ્ટ, ૨૦૧૭ના રોજ ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરનાર નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
Answer: જે. એસ. ખેહર

51. ઇ -એફઆઈઆર નોંધાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ?
Answer: સિટીઝન ફર્સ્ટ એપ

52. કયું કમિશન કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંસાધનોની વહેંચણી અંગે નિર્ણય કરે છે ?
Answer: નાણાપંચ

53. કવિ કાન્તના ખંડકાવ્ય ‘અતિજ્ઞાન’નું વિષયવસ્તુ કઈ કૃતિ પર આધારિત છે ?
Answer: મહાભારત

54. કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી ?
Answer: મરાઠી

55. 'કામ કરે ઈ જીતે' કાવ્યના કવિ કોણ છે ?
Answer: નાથાલાલ દવે

56. 'ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ' નિબંધમાં વિનોબાના મતે ભારત પાસે અદ્વિતીય એવું શું છે ?
Answer: વિચારસંપદા

57. બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુતમ સામાન્ય અવયવ અનુક્રમે 5 અને 385 છે. જો એક સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા કઈ હશે ?
Answer: 35

58. 120 ની કિંમત કેટલી થશે ?
Answer: 1

59. નીચેનામાંથી કયા જળચર પ્રાણીમાં ગિલ્સ (ઝાલર) નથી હોતી ?
Answer: વહેલ

60. સ્વચ્છ સર્વેક્ષણ 2023 રેન્કિંગમાં ભારતના કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે?
Answer: ઇન્દોર

61. (256)5/4 ની કિંમત કેટલી થશે ?
Answer: 1024

62. સ્થિર અવસ્થામાં નીચેના પૈકી કોનું જડત્વ સૌથી વધુ હશે ?
Answer: ટ્રેઈન

63. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો - ACE ??? MOQ SUW
Answer: GIK

64. નીચેનામાંથી કયું એક અન્ય ત્રણથી અલગ છે ?
Answer: BDC

65. પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો ABC : ZYX : : CBA : ???
Answer: XYZ

66. "ઇનસાઇડ ટ્રેડિંગ" કોની સાથે સંબંધિત છે?
Answer: શેર માર્કેટ

67. કઈ કટીંગ પ્રક્રિયામાં ઉચ્ચ-તાપમાન આયનાઈઝ્ડ ગેસનો ઉપયોગ થાય છે?
Answer: પ્લાઝમા કટીંગ

68. જો GUN નો સંકેત HVO તરીકે અપાય છે તો PEN માટેનો સંકેત શોધો.
Answer: QFO

69. કયા દેશના લશ્કરી દળે હવાઈ લડાઇ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ 'વાલ્કીરી'નું અનાવરણ કર્યું છે ?
Answer: યુએસએ

70. જી-20 સમિટના બીજા દિવસે નિફ્ટી 50એ પ્રથમ વખત કયો આંકડો પાર કર્યો?
Answer: 20,000 માર્ક

71. બાળકોના કલ્યાણ અને અધિકારોની સુરક્ષા માટે દત્તક લેવા માટેની માર્ગદર્શિકા નક્કી કરનાર એજન્સીનું નામ આપો.
Answer: CARA

72. આમાંથી શું બંધબેસતું નથી ? - લાલ, વાદળી, ગુલાબ, નારંગી
Answer: ગુલાબ

73. ભારતમાં 'રાષ્ટ્રીય ખેલ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 29 ઑગસ્ટ

74. નીચેનામાંથી કયો કપડાંનો સિદ્ધાંત નથી?
Answer: વ્યક્તિગતતા

75. નીચેના પૈકી કયો એસિડ વિનેગરમાં કુદરતી અસ્તિત્વ ધરાવે છે ?
Answer: એસેટીક એસિડ

76. અર્થશાસ્ત્રનો સ્વતંત્ર વિચાર રજૂ કરતું પુસ્તક 'વેલ્થ ઓફ નેશન્સ' કોણે લખ્યું છે?
Answer: એડમ સ્મિથ

77. મનુષ્યમાં શ્વસન રંગદ્રવ્ય કયું છે?
Answer: હિમોગ્લોબિન

78. રૂ. 400ની પડતર કિંમતની વસ્તુ ઉપર કેટલી એમ.આર.પી. રાખી શકાય કે જેથી 12 ટકા વળતર (discount) આપવાથી 10 ટકા નફો થઈ શકે ?
Answer: રૂ. 500

79. પ્રકાશસંશ્લેષણ દરમ્યાન ઉત્પન્ન થતાં ઑક્સિજનનો સ્રોત શું છે ?
Answer: પાણી

80. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ કઈ થાપણો છે?
Answer: મીકા

81. કઈ યોજના હેઠળ, સમગ્ર પાકચક્ર દરમિયાન ખેડૂતોના પાકનું રક્ષણ કરવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

82. DBTનું પૂરું નામ શું છે ?
Answer: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

83. નીચેનામાંથી શું વિટામિન B2નો સારો સ્ત્રોત છે?
Answer: ઇંડા સફેદ

84. કયા શબ્દનો મૂળ અર્થ પરમચેતના સાથે ઐક્ય સાધવું એવો છે ?
Answer: યોગ

85. આ સંસારે પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા ઐક્ય સાધવાના પ્રયાસને કયો યોગ કહેવામાં આવે છે ?
Answer: કર્મયોગ

86. 8 બીટ્સના સંગ્રહને શું કહે છે?
Answer: બાઈટ

87. નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરીને આપણે હાર્ડ ડ્રાઈવનું પાર્ટીશન કરી શકીએ ?
Answer: Fdisk

88. ઇન્ટરનેટના સંદર્ભમાં 'આઈએસપી' નો અર્થ કયો છે ?
Answer: ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર

89. હાલમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના ડિરેક્ટર કોણ છે?
Answer: શ્રી એસ. સોમનાથ

90. દીકરી યોજના અંતર્ગત ફક્ત ૨ દીકરી હોય તેવા દંપતીને કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 5000

91. નિયમન 2022 મુજબ, CMO દત્તક લેવા માટે વિશેષ જરૂરિયાતવાળા બાળકને પ્રમાણિત કરે છે. CMO નું પૂરું નામ શું છેં ?
Answer: ચીફ મડિકલ ઑફિસર

92. કયા દેશમાં 50,000 મેગાવોટથી વધુ પવન ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે ?
Answer: ભારત

93. એશિયન પેરા ગેમ્સ-2023 સિલ્વર મેડલ વિજેતા કપિલ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: જુડો

94. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતે કેટલા મેડલ જીત્યા?
Answer: 111

95. ભારતીય બંધારણનો કયો ભાગ સંસદમાં ચર્ચાવિચારણા ઉપર નિયંત્રણ અંગેનો છે ?
Answer: ભાગ-5

96. અંગ્રેજીમાં કોબ્રાના સમૂહને શું કહેવાય છે?
Answer: ક્વિવેર

97. ભારતીય બંધારણના કયા ભાગમાં 'વાર્ષિક નાણાકીય પત્રક' અંગેની જોગવાઈ છે ?
Answer: ભાગ-5

98. અંગ્રેજીમાં ભૂંડના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: સાઉન્ડેર

99. રામાયણમાં મેઘનાદે કઈ દેવીની પૂજા કરી હતી?
Answer: નીકુંભિલા

100. સ્વાતંત્ર્યસેનાની જગતસિંહ કપરાવનનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
Answer: ઈ.સ.૧૯૧૯

101. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?
Answer: બ્રાઝિલ

102. કયા મંત્રાલય દ્વારા ૨૪/૦૯/૨૦૧૩ તારીખે 'રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના' અમલમાં મૂકવામાં આવેલ છે ?
Answer: આવાસ અને શહેરી ગરીબી નિર્મૂલન મંત્રાલય

103. ગુજરાત રાજ્ય સહકારી ટ્રિબ્યુનલની રચનામાં પ્રમુખ સિવાય કુલ કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?
Answer: ત્રણ

104. ભારતમાં પ્રથમ મહિલા લોકોમોટિવ ડ્રાઈવર કોણ હતા?
Answer: સુરેખા યાદવ

105. રાજ્યભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટલાઈઝેશન કઈ ઓનલાઈન સિસ્ટમથી કરી દેવામાં આવ્યું છે?
Answer: iRCMS સૉફ્ટવેર

106. કયા પ્લેટફોર્મ પરથી ઓનલાઇન ફી ભરીને ગ્રામ ફોર્મ નં-6, 7/12 અને 8-એ ની સત્તાવાર નકલ ઇસીલ, ઇ-સાઇન અને ક્યુઆર-કોડ સાથે મેળવી શકાય છે ?
Answer: i-ORA 2.0 પ્લેટફોર્મ સુવિધા

107. ભારતના રાષ્ટ્રપતિ કોની સલાહ હેઠળ કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરે છે ?
Answer: કેબિનેટ

108. બ્રિટિશ રાજની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી ત્યારે સેન્ટ્રલ વિસ્ટાના મૂળ ડિઝાઇનર કોણ હતા?
Answer: સર એડવિન લ્યુટિયન અને સર હર્બર્ટ બેકર

109. અપશુકનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: શુકન

110. નામને બદલે વપરાય તેને શું કહેવાય ?
Answer: સર્વનામ

111. જ્યાં ન જઈ શકાય તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અગમ્ય

112. વિદ્યા + અભ્યાસ - ની સંધિ શું થાય છે ?
Answer: વિદ્યાભ્યાસ

113. રાજ્યસભામાં સભ્યોની લઘુત્તમ વય કેટલી છે?
Answer: 30 વર્ષ

114. નીચેનામાંથી કયો અગ્નિકૃત ખડક છે?
Answer: ગ્રેનાઈટ

115. રમાકાંત ગુંદેચા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની કઈ શૈલીના પુરસ્કર્તા હતા ?
Answer: દ્રુપદ

116. કયા દેશના 'કૃત્રિમ સૂર્ય' પ્રૉજેક્ટે જાન્યુઆરી 2022માં 17 મિનિટથી વધુની ન્યુક્લિયર ફ્યુઝન પ્રતિક્રિયામાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ?
Answer: ચીન

117. ઓપરેશન સંકટમોચન દરમિયાન દક્ષિણ સુદાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું મુખ્ય કારણ શું હતું ?
Answer: રાજકીય અશાંતિ અને હિંસા

118. વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપમાંથી લોકોને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: ઓપરેશન મૈત્રી

119. ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
Answer: ખેલો ઈન્ડિયા

120. 2017 માં G20 જર્મન પ્રેસિડેન્સી હેઠળ કયા જૂથની સ્થાપના કરવામાં આવી હતી ?
Answer: હેલ્થ વર્કિંગ ગ્રુપ

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel