Ads

24 December College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in


24 ડીસેમ્બર 2023 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત ઈનામો રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions Bank 24/12/2023

1. 'નવ ભારત સાક્ષરતા' મિશન ભારત સરકાર દ્વારા કયા સમયગાળા માટે શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: 2022-2027

2. 'BCK-355 : આઈઆઈએમ, નિફટ, સેપ્ટ વગેરે પરીક્ષા માટે તાલીમ' યોજના માટે વિદ્યાર્થી કઈ રીતે અરજી કરી શકે ?
Answer: ઓનલાઈન ગવર્નમેન્ટ પોર્ટલ દ્વારા

3. દક્ષિણ ભારતના કયા સ્થળે પહેલી G20-2023 'એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ મીટિંગ' (EdWG) યોજાઈ હતી ?
Answer: ચેન્નાઈ

4. ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ માટે 2022-23ના ગુજરાત સરકારના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: 139 કરોડ રૂ.

5. ભારત સરકારે તાજેતરમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં કયો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર

6. 'નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: ૧ ઑક્ટોબર

7. આયુષની કઈ પદ્ધતિમાં આરોગ્ય અને ઉપચાર માટે જીવનશૈલી અને આહારમાં પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો છે?
Answer: નેચરોપેથી

8. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના' હેઠળ બાળજન્મની નોંધણી કરવ્યા બાદ તથા 14 અઠવાડિયા સુધીની રસી અપાવ્યા બાદ કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
Answer: 2000

9. કયા કાયદાએ ફ્રુટ પ્રોડક્ટ્સ ઓર્ડર 1955 ના અમલીકરણને સક્ષમ કર્યું?
Answer: આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955

10. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની 'સુપોષણ સંવાદ યોજના' માટે વર્ષ ૨૦૨૩-૨૪માં સૂચિત બજેટ જોગવાઈ કેટલી છે ? (લાખમાં)
Answer: 1054.52

11. 'મહિલા સ્વાવલંબન યોજના' અંતર્ગત મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની મર્યાદામાં લોન આપવા માટે બેંકોને ભલામણ કરવામાં આવે છે ?
Answer: રૂ. ૨૦૦૦૦૦

12. કઈ યોજના હેઠળ સરકાર દ્વારા કેટલાય ઘરોમાં 'પીએમ-શૌચાલય' બનાવવામાં આવ્યાં છે ?
Answer: સ્વચ્છ ભારત અભિયાન

13. દિવ્યાંગ વ્યક્તિનું આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ રીતે મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો કઈ યોજનાનો લાભ તેને મળે છે ?
Answer: દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના.

14. પોષણ કાર્યક્રમ એ કઈ નીતિનો એક ભાગ છે ?
Answer: રાષ્ટ્રીય આરોગ્યનીતિ

15. જીએસટી કાયદા હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કેટલા સુધીનું એગ્રીગેટ ટર્નઓવર ધરાવતાં કરદાતાઓને વાર્ષિકપત્રક રજૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ હતી ?
Answer: રૂ ૨ કરોડ

16. અંત્યેષ્ટિ સહાય યોજનાનો લાભ લેવા માટે મૃતક મજૂરની ઉંમર કેટલી હોવી જોઈએ ?
Answer: ૧૮ થી ૬૦ વર્ષ

17. એબી-પીએમજેએવાયના લાભાર્થી પરિવારોની ઓળખ કયા વર્ષના એસઈસીસીમાંથી કરવામાં આવી છે?
Answer: 2011

18. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યના પરિવારોને દર વર્ષે બે રાંધણ ગેસ સિલિન્ડરના મફત રિફિલિંગ માટે કેટલા કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે ?
Answer: 500 કરોડ

19. વૈશ્વિક સ્તરે કપાસના ઉત્પાદનમાં ભારત કયું સ્થાન ધરાવે છે ?
Answer: બીજું સૌથી મોટું

20. વર્ષ 2021-22 દરમિયાન આદિવાસી વિકાસ યોજના માટે કેટલા લાખનો ખર્ચ થયેલ છે ?
Answer: 30000

21. નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવા માટે ગુજરાત સરકારે વર્ષ 2023માં કઈ યોજનાના કામ માટે 725 કરોડ મંજૂર કર્યા ?
Answer: સૌની યોજના

22. નર્મદાના પાણીને સૂકા પ્રદેશો સુધી પહોંચાડવા કઈ યોજના માટે ગુજરાત સરકારે 2023ના બજેટમાં 5950 કરોડ ફાળવ્યા છે ?
Answer: સરદાર સરોવર યોજના

23. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) તરફથી RRR યોજના હેઠળના રાજ્યના પ્રોજેક્ટ્સ પર કોણ દેખરેખ રાખે છે?
Answer: ફિલ્ડ ઓફિસ

24. ધોળકા તાલુકામાં સાબરમતી નદી ઉ૫ર કઈ પૂરનિયંત્રણ યોજનાની કામગીરી પ્રાયોગિક ધોરણે પૂર્ણ થયેલ છે ?
Answer: વૌઠા-1

25. 2023માં કેટલામી એશિયન ગેમ્સનું આયોજન થયું હતું ?
Answer: 19મી

26. 19મી એશિયન ગેમ્સ-2023માં મેડલ જીતનાર મેહુલી ઘોષ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Answer: શૂટિંગ

27. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા જોશના ચિનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Answer: સ્ક્વોશ

28. 19મી એશિયન ગેમ્સ-2023માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?
Answer: પલક ગુલિયા

29. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કેટલા બ્રોન્ઝ મેડલ જીત્યા?
Answer: 23

30. ભારતીય બંધારણના કયા ભાગમાં 'સંસદમાં અંદાજો અંગેની કાર્યરીતિ'ની જોગવાઈ છે ?
Answer: ભાગ-5

31. 'નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ (NAMP) યોજના' અંતર્ગત રાજ્યના કેટલા સ્ટેશનોમાં પરિસરની હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરવામાં આવે છે ?
Answer: 51

32. 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ'ની ઉજવણી ક્યારે થાય છે ?
Answer: ૧૧ ડિસેમ્બર

33. 'મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના' માટે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ?
Answer: 150 લાખ

34. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં 'પૂરક, વધારાના કે અધિક અનુદાન' અંગેની જોગવાઈ છે ?
Answer: અનુચ્છેદ-115

35. हिंदी प्रारंभ से ही एक आंतरभाषा के रूप में विकसित हुई थी - किस का कथन है?
Answer: ग्रियसन

36. 'संसदीय राजभाषा समिति' कार्यालय में हिंदी के उपयोग संबंधी जांच निरीक्षण का रिपोर्ट किसको देता है?
Answer: राष्ट्रपति

37. कौन-सा फोन्ट यूनिकोड का फोन्ट नहीं है ?
Answer: कुंकुम

38. किस देश में हिंदी बोली और लिखी जाती है ?
Answer: मॉरीशस

39. स्वतंत्र भारत के प्रथम राष्ट्रपति कौन थे?
Answer: डॉ राजेंद्र प्रसाद

40. સુગ્રીવની પત્નીનું નામ શું હતું?
Answer: તારા

41. ક્યા યોદ્ધાએ મહાભારતયુદ્ધમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી ?
Answer: બલરામ

42. કઈ નદીના કિનારે હસ્તિનાપુર આવેલું છે?
Answer: ગંગા

43. શ્રીકૃષ્ણે અર્જુનને કરાવેલ વિશ્વરૂપદર્શનનું વર્ણન શ્રીમદ્ ભગવદ્ગીતાના ક્યા અધ્યાયમાં કરવામાં આવ્યું છે ?
Answer: અગિયારમા

44. લંકા જવા માટે સમુદ્ર પર પુલ બાંધતી વખતે શ્રીરામે જે શિવલિંગની સ્થાપના કરી તેનું નામ શું છે ?
Answer: રામેશ્વર

45. ઈ. સ ૧૯૧૬માં અમેરિકામાં 'ઈન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કોણે કરી ?
Answer: લાલા લજપતરાય

46. બિપિનચંદ્ર પાલે કોની સાથે પ્રથમ લગ્ન કર્યા હતા ?
Answer: નૃત્યકલી

47. કોણ પોતાને રામ મહમંદસિંહ આઝાદ કહેવડાવવાનું પસંદ કરતા હતા ?
Answer: ઉધમ સિંહ

48. 'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ' ગીત કોણે લખ્યું હતું?
Answer: બિસ્મિલ અજીમાબાદી

49. ગાંધીજીના જન્મદિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: અહિંસા દિન

50. ભારતના પ્રમુખપદ હેઠળ G20નું કાયમી સભ્ય કોણ બન્યું ?
Answer: આફ્રિકન યુનિયન

51. આદિત્ય L1 કેટલા પેલોડ વહન કરશે ?
Answer: 7 પેલોડ

52. ચંદ્રયાન-1માં કયા પેલોડે ચંદ્રની સપાટીની ખનિજ રચનાનો અભ્યાસ કર્યો ?
Answer: હાઇપર સ્પેક્ટરલ ઇમેજર

53. G20 માટે કોના પ્રમુખપદ દરમિયાન વર્ષ 2018માં ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપ (CSWG)ની સ્થાપના કરવામાં આવી હતી ?
Answer: આર્જેન્ટિનાની પ્રેસિડેન્સી

54. G20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: વૈશ્વિક આર્થિક જોખમોનું નિરીક્ષણ

55. કયા વર્ષમાં ૫૦ ટકા વ્યવસાયિક કર માટે મહાનગરપાલિકાઓને સહાયક અનુદાન માટે ₹ 5500 લાખની જોગવાઈ સૂચવેલ હતી ?
Answer: 2021-22

56. ગ્રામીણ આવાસન યોજના અંતર્ગત એક ગામ માટે કેટલા લાખની મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: 5

57. કઈ યોજના અંતર્ગત જે સોસાયટીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ૦% ટકાથી વધુ સભ્યો હશે તેઓએ કોઈ લોકફાળો આપવાનો રહેશે નહિ ?
Answer: સ્વર્ણિમ જયંતી મુખ્ મંત્રી શહેરી વિકાસ યોજના

58. 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત અનુસૂચિત જાતિ પેટા યોજનામાં વર્ષ૨૦૨૨-૨૩ માટે કેટલા લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ ?
Answer: રૂ. 71039.97 લાખ

59. ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞતાનું વહન થાય તે માટે સરકારે શેનું આયોજન કર્યું છે ?
Answer: ફાર્મ સ્કૂલ

60. 40:60 ના ગુણોત્તરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કઈ યોજનામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને મફત ભોજન આપવામાં આવે છે ?
Answer: પીએમ પોષણ યોજના

61. કઈ સંસ્થા ભારતીય રેલ્વેના તમામ વિભાગોના અધિકારીઓ માટે સર્વોચ્ચ તાલીમ સંસ્થા તરીકે કામ કરી રહી છે ?
Answer: નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલ્વે, વડોદરા

62. ગ્રીન હાઇવે પોલિસી હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણ માટે એજન્સીઓની પેનલ બનાવવા માટે કોણ જવાબદાર હશે?
Answer: ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ

63. કયો વિભાગ ગુજરાતના તમામ કેટેગરીના રસ્તાઓ અને તમામ સરકારી માલિકીની ઇમારતોનું આયોજન, બાંધકામ અને જાળવણી કરે છે?
Answer: માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત

64. કયું મંત્રાલય નાગરિક ઉડ્ડયન સાથે સંબંધિત છે ?
Answer: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

65. મુખ્ય બંદરોને કાર્યક્ષમ રેલ ઇવેક્યુએશન સિસ્ટમ પ્રદાન કરવા અને ત્યાં તેમની હેન્ડલિંગ ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવા માટે કઈ કંપનીની રચના કરવામાં આવી હતી ?
Answer: ભારતીય પોર્ટ રેલ અને રોપ-વે કોર્પોરેશન લિમિટેડ

66. કલમ ૧૫(૧) હેઠળ સપ્લાયનું મૂલ્ય કેટલું છે?
Answer: ટ્રાન્સેક્શન કિંમત

67. ૨૦૨૩-૨૪માં સિટી સર્વે કચેરીના ઓરિજીનલ રેકર્ડ સ્કેનિંગ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવેલી છે ?
Answer: રૂપિયા 500.00/લાખ

68. ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષાને અસર કરતા ગુનાઓની તપાસ અને કાર્યવાહી કરવા માટે કઈ એજન્સી જવાબદાર છે ?
Answer: નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)

69. રાજ્યોની કાઉન્સિલના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે?
Answer: ઉપરાષ્ટ્રપતિ

70. ગુજરાતી ભાષાનું પ્રથમ એકાંકી કોણે લખ્યું છે ?
Answer: બટુભાઈ ઉમરવાડિયા

71. કવિ શામળના આશ્રયદાતાનું નામ જણાવો.
Answer: રખીદાસ

72. અખાના છપ્પાનો રચનાબંધ શેમાં છે ?
Answer: ચોપાઈ

73. અપમાનિતનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: સન્માનિત

74. આનંદીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: ઉદાસીન

75. પ્રથમ પાંચ એકી સંખ્યાઓનો સરવાળો શું થશે?
Answer: 25

76. ઘન અને પ્રવાહી ઘટકોના સંગ્રહ માટેની સંગ્રહદાનીને શું કહે છે ?
Answer: રસધાની

77. એક હરોળમાં માનસી ડાબેથી 29મી અને જમણેથી 33મી છે તો તે હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?
Answer: 61

78. ટેલી-લો 2.0 પ્રકલ્પ કઈ સરકારી યોજના હેઠળ કાર્ય કરે છે ?
Answer: દિશા યોજના

79. અમેરિકન ડાયેટિક એસોસિએશન (ADA)નું નવું નામ શું છે?
Answer: એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ

80. સંરક્ષણ મંત્રાલયે કોની સાથે આઈએનએસ બિયાસના મિડ-લાઈફ અપગ્રેડેશન માટે કરાર કર્યો છે?
Answer: કોચીન શિપયાર્ડ લિમિટેડ

81. રાજન 50 મીટર લાંબા સ્વિમિંગ પૂલમાં તરે છે. તે 1.5 મિનિટમાં એક છેડેથી બીજા છેડે જઈ તે જ સીધા પથ પર પરત ફરતા 100 મીટર જેટલું અંતર કાપે છે. તેની સરેરાશ ઝડપ શોધો.
Answer: 1.111 મી/સે

82. 72 km/hr વેગથી ગતિ કરતી એક મોટરકારને બ્રેક મારતાં તે સંપૂર્ણ થોભવા માટે 4 સેકેન્ડનો સમય લે છે. જો મોટરકારનું કુલ દળ 1000 કિગ્રા હોય તો બ્રેક દ્વારા લાગતું બળ ગણો.
Answer: - 5000 N

83. એક ચોક્કસ ભાષામાં લોકો WHITEનો સંકેત CRGFU તરીકે આપે છે તો તે જ લોકો TIGER શબ્દનો સંકેત કેવી રીતે આપશે?
Answer: PCEGR

84. પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો NUMBER : UNBMRE : : GHOST : ???
Answer: HGSOT

85. 7.2 કિગ્રાના 18 ગ્રામ કેટલા ટકા થાય ?
Answer: 0.0025

86. જો STUDYING, RUTEXJMH તરીકે લખાય છે. તો OTHER કઇ રીતે લખાશે ?
Answer: NUGFQ

87. તારા ટમટમવાની ઘટના પ્રકાશના કયા ગુણધર્મને કારણે થાય છે ?
Answer: વક્રીભવન

88. જો TOM = 48 અને DICK = 27 થાય તો CATTLEનું મૂલ્ય શું થશે?
Answer: 61

89. બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હોય છે ?
Answer: હંમેશા નાનું , આભાસી અને ચત્તું

90. એક વિદ્યાલયમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 8:5 છે. જો છોકરીઓની સંખ્યા 160 હોય તો વિદ્યાલયમાં છોકરાઓ અને છોકરીઓની કુલ સંખ્યા કેટલી હશે ?
Answer: 416

91. આપેલ પેટર્ન જુઓ અને સંખ્યાની જે જોડ હવે આવે તેનું ચયન કરો - 14, 14, 26, 26, 38, 38, 50, …....
Answer: 50, 62

92. ગ્લાયકોલિસીસની પ્રક્રિયા કોષના કયા ભાગમાં થાય છે ?
Answer: કોષરસ

93. એક વસ્તુ વેચતા 20% નફો થાય છે તો તે વસ્તુ બે ગણી કિંમતમાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થયો ગણાય ?
Answer: 1.4

94. કૌટિલ્યએ કયું પુસ્તક લખ્યું હતું?
Answer: અર્થશાસ્ત્ર

95. 2023 સુધીમાં સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પર કયું કેન્દ્રીય મંત્રાલય ટોચનું ખરીદનાર છે ?
Answer: સંરક્ષણ મંત્રાલય

96. કઈ સંસ્થાએ દેશભરમાં વિદ્યાર્થીઓ માટે 6000થી વધુ સ્ટાન્ડર્ડ ક્લબની સ્થાપના કરી?
Answer: બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ

97. નીચેના પૈકી કઈ આલ્કલી ધાતુ છે ?
Answer: પોટાશિયમ

98. યુકે સરકારે તેના 'સ્માર્ટ ડિસ્ટ્રિક્ટ' પ્રૉજેક્ટ માટે કયા ભારતીય રાજ્ય સાથે સહયોગ કર્યો છે ?
Answer: તમિલનાડુ

99. કઈ કંપનીએ ભારતની પ્રારંભિક સેટેલાઈટ આધારિત ગીગાબાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી ?
Answer: રિલાયન્સ જિયો ઇન્ફોકોમ

100. કેન્દ્ર સરકારની કઈ યોજના દરેક હેરિટેજ સિટી જાળવી રાખવા માટે શહેરી આયોજન, આર્થિક વૃદ્ધિ અને હેરિટેજ સંરક્ષણને એકસાથે લાવવાનો હેતુ ધરાવે છે ?
Answer: હૃદય

101. 'ચરખાથી ચિપ' એ કેન્દ્ર સરકારની કઈ યોજનાની ટેગલાઇન છે ?
Answer: ભારત સેમિકન્ડક્ટર મિશન

102. નીચેના પૈકી કઈ હેલોજન વાયુ છે ?
Answer: ફ્લોરિન

103. પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના જલીય દ્રાવણનું PH મૂલ્ય કેટલું હશે ?
Answer: 7 કરતાં ઓછું

104. જે બેકટેરિયા અતિશય ક્ષારયુક્ત વિસ્તાર જેવા સખત કુદરતી નિવાસસ્થાનમાં રહે છે તેને શું કહેવાય ?
Answer: હેલોફાઇલ્સ

105. પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરતી ફૂગને શું કહેવાય ?
Answer: મૃતોપજીવી

106. કેરાલાના જાણીતા ઉત્સવનું નામ શું છે ?
Answer: ઓણમ

107. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે ?
Answer: 17.17

108. કઈ વસ્તુમાં બિનવંચિંતતાનો ગુણ રહેલો છે ?
Answer: જાહેરવસ્તુ

109. કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઇરછા હોવા છતાં કામ મળતું નથી - આ વ્યાખ્યા કોણેઆપી છે ?
Answer: પીગું

110. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો ?
Answer: 1879

111. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?
Answer: ફ્રોઇડ

112. કયા ગુપ્ત યુગ રાજાને ભારતના નેપોલિયન કહેવામાં આવે છે ?
Answer: સમુદ્રગુપ્ત

113. 'તત્ત્વબોધિની' પત્રિકા કોણે શરૂ કરી ?
Answer: દેવેન્દ્રનાથ ટાગોર

114. स्वतंत्रता पूर्व हिंदीतर क्षेत्र में हिंदी के विकास के लिए महत्त्वपूर्ण भूमिका निभाने वाले प्रमुख तीन में कौन-सा क्षेत्र नहीं है ?
Answer: नासिक

115. ‘Minutes’ को हिंदी में क्या कहते हैं?
Answer: कार्यवृत्त

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel