Ads

29 December School Quiz Bank Questions શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in


29 ડીસેમ્બર 2023 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત ઈનામો રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions Bank 29/12/2023

1. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઈએસઆર)ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે?
Answer: રાયસણ, ગાંધીનગર

2. 'આઝાદી કા અમૃત મહોત્સવ' સત્તાવાર રીતે કઈ તારીખે પૂર્ણ થયો ?
Answer: 15મી ઓગસ્ટ,2023

3. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 મુજબ ભારતની ટોચની ખાનગી યુનિવર્સિટી કઈ છે?
Answer: ચંડીગઢ યુનિવર્સિટી

4. 'ઈ-મમતા' પહેલનો હેતુ શું છે?
Answer: માતા અને બાળકની આરોગ્ય સંભાળમાં સુધારો

5. કયો દિવસ 'વિશ્વ વસ્તી દિન' તરીકે ઉજવવામાં આવે છે?
Answer: 11 જુલાઈ

6. નીચે આપેલ વિકલ્પમાંથી 'આયુષ'નો કયો ભાગ નથી?
Answer: એક્યુપંક્ચર

7. 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023' ક્યારે ઉજવવામાં આવ્યો?
Answer: ૨૧, જૂન ૨૦૨૩

8. રાષ્ટ્રિય આરોગ્ય નીતિ અંતર્ગત આઈ.સી.ડી.એસ. નું પૂરું નામ શું છે?
Answer: ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ

9. રાજ્ય સરકાર દ્વારા 'માતા યશોદા એવોર્ડ'માં આંગણવાડી કાર્યકરને જિલ્લાકક્ષાના એવોર્ડમાં કેટલી ઈનામી રાશિ આપવામાં આવે છે?
Answer: રૂ. 31000

10. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે કઈ યોજના વીમા કવચ પૂરું પાડે છે?
Answer: 'માતા યશોદા ગૌરવનિધિ'

11.

રાજ્ય સરકારની 'વહાલી દિકરી યોજના'માં દીકરીઓને નવમા ધોરણમાં પ્રવેશ વખત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે?


Answer: રૂ. ૬૦૦૦

12. ગુજરાતમાં મહિલાઓને કાનૂની સમસ્યાઓ માટે માર્ગદર્શન અને રોજગારી માટે તાલીમ કઈ યોજના દ્વારા આપવામાં આવે છે?
Answer: વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના

13. રાજ્ય સરકાર દ્વારા 'વેરા માફી યોજના' કયા વર્ષમાં બહાર પાડવામાં આવેલ છે?
Answer: 2022

14. IGST નું પૂર્ણ નામ શું છે?
Answer: ઈન્ટીગ્રેટેડ ગુડ્સ અને સર્વિસ ટેક્ષ

15. GIFT City નું પૂરું નામ શું છે?
Answer: Gujarat International Finance Tec-City

16. શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાના લાભાર્થી કઈ મહિલા મજૂરો બની શકે?
Answer: બાંધકામ

17. ગાંધીસાગર ડેમ કઈ નદી પર આવેલો છે?
Answer: ચંબલ

18. ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષમાં કેટલાં યુવક યુવતીઓને સમાવવામાં આવે છે ?
Answer: 100

19. 19મી એશિયન ગેમ્સ-2023ના ભારતીય વિમેન ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા?
Answer: હરમનપ્રીત કોર

20. 19મી એશિયન ગેમ્સ-2023માં અનાહત સિંઘે સ્ક્વોશમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: બ્રોન્ઝ

21. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા કોનેરુ હમ્પી કઈ રમત સાથે સંકળાયેલાં છે?
Answer: ચેસ

22. સ્ટીપ પ્લાન્ટેશન યોજના હેઠળ પરિપક્વ વૃક્ષોની હરાજી કરવામાં આવે છે. ચોખ્ખો નફો (વાવેતરના ખર્ચ બાદ કર્યા પછી) તાલુકા પંચાયતના ખાતામાં સંબંધિત તાલુકાના વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવા માટે કેટલો જથ્થો જમા કરવામાં આવે છે ?
Answer: 50

23. विश्व हिंदी दिन कब मनाया जाता है ?
Answer: 10 जनवरी

24. विश्व में सबसे अधिक बोली जाने वाली भाषा इसमें से कौन-सी है ?
Answer: हिंदी

25. देवनागरी लिपि में उच्चाराण के आघार पर हिंदी में कुल कितने वर्ण हैं ?
Answer: 52

26. 'वंदे मातरम्' की रचना किसने की ?
Answer: बंकिम चंद्र चट्टोपाध्याय

27. મહાભારત મુજબ, દુર્યોધનની માતાનું નામ શું હતું?
Answer: ગાંધારી

28. દ્રૌપદીના ભાઈનું નામ શું હતું ?
Answer: ધ્રુષ્ટધ્યુમ્ન

29. મહાભારત મુજબ, ચેદી દેશનો રાજા કોણ હતો?
Answer: શિશુપાલ

30. મહાભારત મુજબ, જન્મેજય દ્વારા કરવામાં આવેલ પ્રસિદ્ધ યજ્ઞનું નામ શું હતું?
Answer: સર્પયજ્ઞ

31. 'વંદે માતરમ'ના રચયિતા કોણ છે ?
Answer: બંકિમચંદ્ર ચટોપાધ્યાય

32. ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો?
Answer: ચંપારણ

33. 'નૌજવાન ભારત સભા'નું ઘોષણાપત્ર કયા ક્રાંતિવીરે તૈયાર કર્યું ?
Answer: ભગવતી ચરણ વહોરા

34. નીચેનામાંથી કયા મહાપુરુષે "વેદો તરફ પાછા વળો" નો નારો આપ્યો?
Answer: દયાનંદ સરસ્વતી

35. ચંદ્રયાન-1 કોની અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું હતું?
Answer: શ્રી માધવન નાયર

36. ચંદ્રયાન-2 કયા વર્ષે લોન્ચ થયું હતું?
Answer: 2019

37. G20 સમિટની સત્તાવાર ભાષા કઈ છે?
Answer: ફ્રેન્ચ

38. ભ્રષ્ટાચાર સામે લડવા માટે G20 દેશોની કાનૂની પ્રણાલીઓ વચ્ચે લઘુત્તમ સામાન્ય ધોરણો સ્થાપિત કરવા માટે કયા વર્કિંગ ગ્રુપનો હેતુ છે?
Answer: ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપ (ACWG)

39. ચન્દ્રયાન શેનું બનેલું છે.
Answer: ઓર્બિટર, લેન્ડર અને રોવર

40. કઈ સ્કીમ અંતર્ગત રાજ્ય સરકાર તથા સમુચિત સત્તામંડળનો વધુ સંખ્યામાં ઝડપી નગર રચના યોજનાઓ કરવાનો અભિગમ રાખી સુવિધા સભર અમલીકરણ કરવાનો હેતુ છે?
Answer: અર્બન લેન્ડ રીએડજસ્ટમેન્ટ

41. ગુજરાત સરકારમાં ગામમાં આવેલ શાળાઓ, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવાં સ્થળોએ શૌચાલયના પ્રબંધ કરવાની કામગીરી કઈ યોજના અંતર્ગત કરવામાં આવી છે?
Answer: નિર્મળ ગુજરાત

42.

ખેડૂતોની સમસ્યાઓ અને જરૂરિયાતો માટે કામ કરતી 'એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી' ને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?


Answer: આત્મા

43. કઈ મોબાઇલ એપ્લિકેશનથી લાભાર્થીઓ નજીકની વાજબી કિંમતની દુકાનને ઓળખી અને શોધી શકે છે?
Answer: મેરા રાશન

44.

ઓખા અને બેટ દ્વારકા કેબલ સ્ટેડ સ્ટેટ સિગ્નેચર બ્રિજની અંદાજિત કિંમત કરોડ રૂપિયામાં કેટલી છે?


Answer: ₨ 962.43 કરોડ

45. "પ્રગતિપથ યોજના" ના અમલીકરણ માટે કયો સરકારી વિભાગ જવાબદાર છે?
Answer: માર્ગ અને મકાન વિભાગ

46. ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગના નિયમન માટે કઈ રાજ્ય એજન્સી જવાબદાર છે?
Answer: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા

47. 2023 દરમિયાન ગુજરાતના નાણામંત્રી કોણ છે?
Answer: શ્રી કનુભાઈ દેસાઈ

48. ગુજરાત રાજ્યમાં કેટલા હોમગાર્ડ સેવામાં છે?
Answer: 40944

49. 'ણ' કેવા પ્રકારનો વ્યંજન છે ?
Answer: અનુનાસિક

50. નરિસંહ મહેતાથી આરંભ થયેલા યુગને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: ભક્તિયુગ

51. મીરાંબાઇના લગ્ન કોની સાથે થયાં હતાં ?
Answer: ભોજરાજ

52. ઓળખાણનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: પરિચય

53. આપણે ગુજરાતી ભાષાની જાળવણી કરવી જોઈએ. — રેખાંકિત પદ ઓળખાવો.
Answer: જાતિવાચક સંજ્ઞા

54. 3232, 3433, 3553, 8211 પૈકી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?
Answer: 8211

55. 0.1 × 0.01 ની કિમત કેટલી થશે ?
Answer: 0.001

56. જો PIPE ને 169165 તરીકે લખાય તો SWAN નો છેલ્લો અંક શું હશે ?
Answer: 4

57.

ભારતે 2023 માં તેનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન શરૂ કર્યું  તે મિશનનું નામ શું છે?


Answer: ગગનયાન

58. યાદદ્રી થર્મલ પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે?
Answer: તેલંગાણા

59. ઓટોમોબાઇલ માં વર્તમાન ઝડપ જાણવા વપરાતા ઉપકરણ નું નામ શું છે?
Answer: સ્પિડોમીટર

60. આપેલ શ્રેણી 0, 1, 1, 2, 3, 5, ? માં પ્રશ્ન ચિન્હ ના સ્થાન પર આવતી સંખ્યા કઇ હશે?
Answer: 8

61. યોગ્ય સામ્યતા શોધો - પ્રકાશ : સૂર્ય :: ગરમી : ??
Answer: અગ્નિ

62. સપ્રમાણ સંતુલનમાં કપડાની અંદરની જગ્યાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે?
Answer: સમાન

63. ડાઈમાં મીઠું કેમ વપરાય છે ?
Answer: ઇગ્ઝૉશન

64. દૂધ પ્રોટીનનું આઇસોઇલેક્ટ્રિક બિંદુ શું છે?
Answer: 4.6 pH

65. કાર્બન નેનોટ્યુબ એ સમાન વ્યાસ ધરાવતી પોલાદની ટ્યુબ કરતા કેટલા ગણી વધુ તાણક્ષમતા ધરાવે છે ?
Answer: 100

66. વિશ્વના સૌથી અદ્યતન અરેબિક લાર્જ લેંગ્વેજ મોડેલનું નામ શું છે, જે તાજેતરમાં બહાર પાડવામાં આવ્યું હતું?
Answer: જૈસે

67. રાજ્યના કયા મુખ્ય પ્રધાનને લી કુઆન યુ એક્સચેંજ ફેલોશિપ આપવામાં આવી છે?
Answer: આસામ

68. શ્વેત પ્રકાશનું સાત રંગોમાં જુદા પડવાની ઘટનાને શું કહે છે
Answer: વિભાજન

69. આમાંથી કયું બંધ બેસતું નથી? - કેરી, જામફળ, દ્રાક્ષ, બટાકા, અનાનસ
Answer: બટાકા

70. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (એસ.પી.સી.)ની બેઠક ભારતે તાજેતરમાં કયા દેશ સાથે યોજી હતી?
Answer: સાઉદી અરેબિયા

71. નીચેનામાંથી કયો આહાર ઉપચારનો ઉદ્દેશ્ય નથી?
Answer: પરંપરાગત રાંધણકળાનું જ્ઞાન

72. નીચેના પૈકી કયું દ્રાવણ સ્વભાવે તટસ્થ છે ?
Answer: સામાન્ય મીઠાનું દ્રાવણ

73. મેધા પાટકર શેની સાથે સંકળાયેલ છે?
Answer: સરદાર સરોવર પ્રોજેક્ટ

74.

માનવીની જરિયાત કેવી છે?


Answer: અમર્યાદિત

75. અમીબામાં નીચેનામાંથી શેમાં ખોરાકનું પાચન થાય છે?
Answer: અન્નધાની

76.

વનસ્પતિઓમાં કાર્બોદિતો કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે?


Answer: સ્ટાર્ચ

77. Mc Mahon રેખા કયા દેશ વચ્ચેની સીમા નક્કી કરે છે?
Answer: ભારત અને ચીન

78. 'અણુ' શબ્દ કોણે બનાવ્યો?
Answer: ડેમોક્રિટસ

79. પ્રાઈમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજનામાં હાલમાં કયા રાજ્ય ટોચનું પ્રદર્શન કરનારાં રાજ્યોમાં સામેલ છે?
Answer: મધ્યપ્રદેશ, આસામ અને ગુજરાત

80. તાજેતરના બજેટમાં પીએમ વિશ્વકર્મા યોજના માટે કેટલું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે?
Answer: 13000 કરોડ

81. નીચેનામાંથી કયો વિટામિન B1 નો સારો સ્ત્રોત છે?
Answer: ખમીર

82. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવાને શું કહેવાય છે?
Answer: યોગ

83. શરીર પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી ઐક્ય સાધવાના પ્રયાસને કયો યોગ કહેવામાં આવે છે?
Answer: રાજયોગ

84. ઈમેલના સંદર્ભમાં BCC નું પૂરું નામ શું છે?
Answer: બ્લાઇન્ડ કાર્બન કોપી

85. આમાંથી કયું ઇનપુટ ઉપકરણ છે?
Answer: કીબોર્ડ

86. આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીજેસ રિક્સબેંક પ્રાઈઝ 2023 કોને એનાયત કરવામાં આવ્યો છે?
Answer: ક્લાઉડિયા ગોલ્ડિન

87. 

સાપેક્ષતાના સિદ્ધાંત અને આપેલ સમીકરણ માટે કયા વૈજ્ઞાનિક જાણીતા છે?

Answer: આલ્બર્ટ આઈન્સ્ટાઈન

88. નીચેનામાંથી કયું વિધાન સિકલ સેલ એનિમિયા વિશે સાચું છે?
Answer: ઉપરોક્ત તમામ સાચા છે

89. મનરેગા યોજના હેઠળ મુખ્ય કાર્યકારી કોણ છે?
Answer: ગ્રામ રોજગાર સહાયક

90. વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કયા રાજ્યમાં આવેલો છે?
Answer: રાજસ્થાન

91. ખેલ મહાકુંભનું આયોજન કોણ કરે છે?
Answer: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

92. એશિયન પેરા ગેમ્સ-2023માં સચિન સર્જેરાવ ખિલારીએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: ગોલ્ડ

93. ભારતીય બંધારણના કયા ભાગમાં 'સંસદમાં અંદાજો અંગેની કાર્યરીતિ'ની જોગવાઈ છે ?
Answer: ભાગ-5

94. અંગ્રેજીમાં ભૂંડના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: સાઉન્ડેર

95. અંગ્રેજીમાં બબૂનના સમૂહને શું કહેવામાં આવે છે?
Answer: ટ્રુપ

96. અંગ્રેજીમાં ગાયોના સમૂહને શું કહેવાય છે?
Answer: કાઇન

97. રામાયણકાલીન નગરી ‘મધુપુરી’ વર્તમાનમાં કયા નામથી ઓળખાય છે?
Answer: મથુરા

98. હૈદરાબાદને રાષ્ટ્ર સાથે જોડવામાં કયા સાહિત્યકારનો સાથ સરદાર પટેલને મળ્યો હતો ?
Answer: કનૈયાલાલ મુનશી

99. 'સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના'નો પ્રાથમિક ધ્યેય શું છે?
Answer: શહેરી માળખાકીય સુવિધાઓમાં સુધારો

100. UDAN યોજના કયા મંત્રાલયે અમલમાં મૂકી ?
Answer: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

101. માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો છે?
Answer: 2005

102. આપત્તિ જોખમ ઘટાડવા માટેની નીતિઓ,યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કઈ સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
Answer: ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ

103. નીચેનામાંથી કઈ એજન્સી ગૃહમંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે?
Answer: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન

104. રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર હોય છે ?
Answer: વિધાનસભા

105. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનને ચિહ્નિત કરવા માટે ₹75નો નવો સિક્કો લોન્ચ કર્યો. તેના પર દેવનાગરી લિપિમાં શું લખેલું છે?
Answer: સંસદ સંકુલ

106. આકાશનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: પાતાળ

107. આપકર્મીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: બાપકર્મી

108. 'લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી ! રાત્રિયે દીર્ઘ તેવી' પંક્તિ કાન્તના કયા કાવ્યની છે ?
Answer: ચક્રવાકમિથુન

109. 'ત્રિપિટક' કયા ધર્મના પવિત્ર પુસ્તકો છે?
Answer: બૌદ્ધ

110. સરિસ્કા રિઝર્વ ફોરેસ્ટ કયા રાજ્યમાં આવેલું છે?
Answer: રાજસ્થાન

111. ભદ્રાવતી રેપિડ એક્શન ફોર્સ (RAF) યુનિટ કયા રાજ્યનું છે?
Answer: કર્ણાટક

112. ઓપરેશન સંકટ મોચન દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

113.

કઈ ઘટનાએ ભારત સરકારને ઓપરેશન મૈત્રી શરૂ કરવા માટે પ્રેરિત કર્યું?


Answer: નેપાળમાં વિનાશક ભૂકંપ

114. કોના સન્માન માટે નવેમ્બર 2021માં રાંચીમાં ભગવાન બિરસા મુંડા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
Answer: આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ

115. G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપે કયા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી?
Answer: રિન્યુએબલ એનર્જી ઇનોવેશન ટેકનોલોજી એન્ડ ફાયનાનસિંગ

116. 


ભારતના વીજ પુરવઠાના વિતરણ ક્ષેત્રે થતા નુકસાન અંગે વર્તમાન પરિસ્થિતિ શું છે?
Answer: વિકસિત દેશોમાં સિંગલ-ડિજિટ નુકસાનની તુલનામાં ડબલ-અંકની ખોટ

117. 


આઝાદીની રેલગાડી અને રેલવે સ્ટેશન ક્યાં મહિના માં ચાલુ કરવા માં આવી હતી ?
Answer: જુલાઈ

118. 


પાવર સેક્ટરમાં પાવર લોસ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે કયો મુખ્ય ઉપાય અમલમાં મૂકવામાં આવી રહ્યો છે?
Answer: સ્માર્ટ મીટરીંગ જેવી વ્યવસ્થા

119. 


ખેડૂતોને તેમના ખેતરોની સરહદો પર સૌર પેનલો સ્થાપિત કરવા માટે કઈ પહેલ પ્રોત્સાહિત કરે છે?
Answer: પીએમ કુસુમ યોજના (સોલર પંપની સુવિધા પૂરી પાડવી)

120. 


ભારતમાં રજૂ કરાયેલ પાવર રિફોર્મ સ્કીમનો મુખ્ય હેતુ શું છે?
Answer: ડિસ્કોમ્સને સશક્ત બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા અને આધુનિકીકરણને પ્રોત્સાહિત કરવા

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel