29 December College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in
29 ડીસેમ્બર 2023 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 29/12/2023
1. ગુજરાતમાં ઈ-ગ્રામ (ગ્રામ ગ્રામીણ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર) પ્રોજેક્ટનો પ્રાથમિક ધ્યેય શું છે?
Answer: તમામ સ્તરની પંચાયતોને કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરથી સજ્જ કરવી
2. પ્રાચીન ભારતના કેટલાક નોંધપાત્ર ઋષિઓ અને વિદ્વાનો કોણ હતા જેમણે વિવિધ ક્ષેત્રોમાં સ્વદેશી પ્રણાલીના ઉત્ક્રાંતિમાં યોગદાન આપ્યું હતું?
Answer: લગધા, ધન્વંતરી, બોધાયન
3. 2023-24 ના બજેટ હેઠળ, સરકારે લશ્કરી શાળાઓની સમાંતર કેટલી રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે?
Answer: 10
4. 2025 સુધીમાં ટીબીના નવા કેસ ઘટાડવા માટે NTCPનું લક્ષ્ય શું છે?
Answer: 80%
5. ભારતમાં રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજનાનું સંચાલન કોણ કરે છે?
Answer: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
6. સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ 'મોતિયા અંધત્વ બેકલોક મુકત ગુજરાત' ઝુંબેશ અંતર્ગત રજિસ્ટર્ડ થયેલ સ્વૈચ્છિક સંસ્થાઓને મોતિયાના ઓપરેશન દીઠ કેટલા રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે ?
Answer: રૂ. 2000
7. અનુસૂચિત જાતિના ધોરણ ૧૦માં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઈનામમાં કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: રૂ. 41000
8. કઈ યોજના અંતર્ગત ધો-૫ અને ધો-૧૦ના તેજસ્વી વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે વિદ્યાર્થી દીઠ રૂ.૪૦૦૦૦ ખર્ચ કરવામાં આવે છે ?
Answer: ટેલેન્ટ પુલ યોજના
9. કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર તબીબી સહાયમાં અનુસૂચિત જાતિના દર્દીઓમાં ગંભીર પ્રસુતિના કેસોમાં કેટલી સહાય આપવામાં આવે છે?
Answer: રૂ. 500
10. વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાની યોજના કઈ છે ?
Answer: અટલ વયો અભ્યુદય યોજના (AVYAY)
11. લેન્સ કયા પ્રકારના કાચનો બનેલો છે?
Answer: ફલિન્ટ ગ્લાસ
12. PMSBY હેઠળ વીમો મેળવવા માટેની વયમર્યાદા કેટલી છે?
Answer: ૧૮ થી ૭૦ વર્ષ
13. નીચેનામાંથી કયા વીજમથક પર ESP રીટ્રો ફીટીંગનું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે ?
Answer: વણાકબોરી
14. અનુસૂચિત જાતિના ખેડૂતોએ કૂવાનું વીજળીકરણ કરવા માટે નીચેનામાંથી શેની ભરપાઈ કરવાની રહે છે?
Answer: રજિસ્ટ્રેશન ચાર્જ
15. રાષ્ટ્રીય એકતા અને સામાજિક સેવાના ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે અપાતા રાજ્ય યુવા પારિતોષિક અંતર્ગત પસંદગી પામનાર વ્યક્તિને કેટલા રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે?
Answer: રૂ. 10000
16. 19મી એશિયન ગેમ્સ-2023માં અરવિંદ સિંઘે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો?
Answer: મેન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સ
17. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા તજિન્દરપાલસિંહ તૂર કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: એથ્લેટિક્સ
18. BURD યોજના ક્યારે શરુ થઈ?
Answer: 2004
19. ગુજરાત સરકારના સરકારી છાત્રાલયો/ ભવનો/ આદર્શ નિવાસી / યાત્રાધામના વિશ્રામ ગૃહમાં સોલાર હોટ વોટર સિસ્ટમના પ્રોજેક્ટનું સંચાલન કયો વિભાગ કરે છે?
Answer: જેડા
20. 'વર્લ્ડ હેબિટેટ ડે'ની ઉજવણી ક્યારે થાય છે?
Answer: ઓકટોબર મહિનાનો પહેલો સોમવાર
21. हिंदी भाषा को राष्ट्रभाषा का सम्मान और गौरव कब प्रदान किया गया ?
Answer: 30 अक्तूबर 1949
22. राजभाषा नियम 1976 कब संशोधित हुआ?
Answer: 9 अक्टूबर 1987
23. राजभाषा विभाग द्वारा देश की आजादी के अमृत महोत्सव के अवसर पर पहला अखिल भारतीय राजभाषा सम्मेलन कहां पर संपन्न हुआ ?
Answer: वाराणसी
24. त्रिभाषा सूत्र में पहली भाषा से क्या आशय है ?
Answer: मातृभाषा
25. हमारे देश में दूरदर्शन की शुरुआत किस वर्ष में हुई ?
Answer: 15 सितंबर 1959
26. રામાયણ મુજબ, સેતુબંધનું નિર્માણ કરનાર વિશ્વકર્માના પુત્રનું નામ શું હતું?
Answer: નલ
27. અજ્ઞાતવાસ સમયે દ્રૌપદીએ કઇ રાણીની દાસી તરીકે ફરજ બજાવી હતી?
Answer: સુદેષ્ણા
28. મહાભારતના દ્વિતીય પર્વનું નામ શું છે?
Answer: સભાપર્વ
29. મહાભારત અનુસાર કયા યોધ્ધાએ દ્રોણાચાર્યના તીર ચલાવ્યા પહેલાં તેમનાં 101 ધનુષ્ય તોડી નાખ્યાં હોવાનું કહેવાય છે?
Answer: સાત્યકિ
30. સ્વાતંત્ર્ય સેનાની બાળગંગાધર ટિળક મહારાષ્ટ્રના રત્નાગિરિ પાસેના કયા ગામના વતની હતા ?
Answer: ચિખલ
31. બિપીનચંદ્ર પાલે પરદેશથી પરત આવ્યા પછી કયું સામયિક શરુ કર્યું ?
Answer: ન્યૂ ઈન્ડિયા
32. મદનલાલ ધિંગરાનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
Answer: ઈ.સ.૧૮૮૭
33. મદનલાલ ધીંગરાએ લંડનની કૉલેજમાં કઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવ્યો હતો?
Answer: ઈજનેરી
34. G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલ (G20-CSAR) નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું હતો?
Answer: વૈશ્વિક વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) નીતિ મુદ્દાઓની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવા
35. G20 સમિટના એન્ગેજમેન્ટ ગ્રૂપ વિમેન્સ 20 (W20)નું પ્રાથમિકતાનું ક્ષેત્ર કયું છે?
Answer: શિક્ષણ અને કૌશલ્ય વિકાસ
36. ચંદ્રયાન-1માં TMC પેલોડનું પૂરું નામ શું છે?
Answer: ટેરેન મેપિંગ કેમેરા
37. G20 ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ (DWG) ની રચના ક્યારે કરવામાં આવી હતી?
Answer: 2010
38. શહેરોમાં કયું કાર્ય "સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના" હેઠળ થશે?
Answer: રેલવે ઓવરબ્રિજ/રેલવે અંડરબ્રિજ બાંધકામ
39. કઈ કંપનીના પ્રોજેક્ટને આગળ ધપાવવા, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર અને ગીફ્ટ સીટીને જોડતો બીજા તબક્કાના અને સુરત શહેરમાં મેટ્રો રેલનું નિર્માણ કરવાનું નક્કી કરેલ છે?
Answer: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ કંપની
40. રાજ્યમાં કૃષિ યાંત્રીકરણનો વ્યાપ વધારવા માટે કેંદ્ર દ્વારા પુરસ્કૃત કઈ યોજના અમલમાં છે ?
Answer: સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન યોજના
41. રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે પશુસંવર્ધનની પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે કયા બોર્ડની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: ગુજરાત પશુધન વિકાસ બોર્ડ
42. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓ કે જેઓ આંતરરાજ્ય બદલી શકાય તેવી નોકરી ધરાવતા હોય તેઓ તેમના વાહનોની નોંધણી કઈ શ્રેણી હેઠળ કરી શકે છે?
Answer: BH શ્રેણી
43. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નો ઉદ્દેશ શો છે ?
Answer: બધા માટે પોષણક્ષમ આવાસ
44. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ મુજબ GERI/સરકારી ઇજનેરી કોલેજ/સરકારી પોલિટેકનિકમાં બાંધકામ સામગ્રીના કેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવશે?
Answer: 10%
45. ટોકિયો પેરાઓલિમ્પિક્સ રમતોનું ધ્યેયસૂત્ર શું હતું?
Answer: યુનાઇટેડ બાય ઈમોશન્સ
46. પછી તમે શું વિચાર કર્યો ? - આ વાક્યમાં ભૂલ કયા શબ્દમાં છે ?
Answer: શું
47. તાળીઓના તાલ સાથે રમતા રાસ માટે કયો શબ્દ પ્રયોજાય છે ?
Answer: તાલારાસ
48. કઈ કૃતિ અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણવામાં આવે છે ?
Answer: અખેગીતા
49. રામને ત્રણ ભાઈ હતા------ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન.- ખાલી જગ્યામાં કયું વિરામચિહ્ન આવશે?
Answer: ગુરુવિરામ
50.
51. 200 ના 125% + 350 ના 36% કેટલા થશે ?
Answer: 376
52. આપેલ શ્રેણી જુઓ : 22, 21, 23, 22, 24, 23, ….. પછી કઇ સંખ્યા આવશે ?
Answer: 25
53. 'રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2023'ની થીમ શું છે?
Answer: તમામને પરવડે તેવો - સ્વાસ્થ્યવર્ધક આહાર
54. કયા કેન્દ્રીય મંત્રીએ નવી દિલ્હીમાં ઇન્ડિયા સ્કીલ્સ 2023-24ની શરૂઆત કરી?
Answer: ધર્મેન્દ્ર પ્રધાન
55. વર્ષ 2023માંં કઈ ફિલ્મને નીચેનામાંથી શ્રેષ્ઠ ફિલ્મ માટે 'નેશનલ ફિલ્મ એવોર્ડ' મળ્યો છે?
Answer: રોકેટરી': 'ધ નામ્બી ઇફેક્ટ'
56. વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 16 ઓક્ટોબર
57. એક મોટર કાર 40 minમાં 50 km સ્થાનાંતર કરે છે, ત્યારબાદ 60 min માં 50 km સ્થાનાંતર કરે છે. તો તેની સરેરાશ ઝડપ શોધો.
Answer: 16.666 m/s
58. જો એક ચોક્કસ ભાષામાં, POSE નો સંકેત OQNPRTDF તરીકે અપાય તો તે જ ભાષામાં TYPE નો સંકેત કેવી રીતે અપાય?
Answer: SUXZOQDF
59. કયા રાજ્યએ તાજેતરમાં ગંગા ડોલ્ફિનને 'રાજ્ય જળચર પ્રાણી' તરીકે જાહેર કર્યું છે ?
Answer: ઉત્તર પ્રદેશ
60. 34 રૂપિયાના 15% નું મૂલ્ય પૈસામાં કેટલું થાય?
Answer: 510 પૈસા
61. જો LIGHT નો સંકેત GILTH તરીકે અપાય છે, તો RAINY માટેનો સંકેત શોધો.
Answer: IARYN
62. સમતલ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબ માટે પ્રકાશનો કયો ગુણધર્મ જવાબદાર છે ?
Answer: પરાવર્તન
63. અંતર્ગોળ અરીસાથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબનું પરિમાણ મળે ?
Answer: C પર
64. સમતલ અરીસા સામે ૨ મીટર દૂર રાખેલ વસ્તુથી તેનું પ્રતિબિંબ કેટલું દૂર હશે ?
Answer: 4 મીટર
65.
Rs.15માં ખરીદેલ વસ્તુ Rs.20માં વેચતા કેટલા ટકા નફો થાય ?
Answer: 33.33%
66. આપેલ પેટર્ન જુઓ અને સંખ્યાની જે જોડ હવે આવે તેનું ચયન કરો: 42, 40, 38, 35, 33, 31, 28,…....
Answer: 26, 24
67. ઑક્ટોબર 2023 માં, નીચેનામાંથી કયા દેશે ભારત સાથે સંયુક્ત રીતે આબોહવા અને પર્યાવરણ પ્રોજેક્ટ્સ માટે $600 મિલિયનનું ભંડોળ શરૂ કર્યું?
Answer: જાપાન
68. જેમણે માનવીની આર્થિક પ્રવૃતિનું ચિંતન કર્યું હતું તેવા કૌટિલ્યનું બીજું નામ શું છે?
Answer: ચાણક્ય
69. નીચેના માંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે?
Answer: ટી.વી
70. 'ઉમિયામ તળાવ' ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
Answer: મેઘાલય
71. ભારતીય નૌકાદળ (આઈએન) એ કઈ સંસ્થા સાથે ડિફેન્સ ટેકનોલોજી સહયોગ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા?
Answer: આઈઆઈએસસી બેંગલુરુ
72. નીચેના પૈકી કઈ સંક્રાંતિ ધાતુ છે ?
Answer: લોખંડ
73. 2014 થી લગભગ કેટલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોની મુલાકાત લીધી?
Answer: સાઠથી વધુ વખત
74. SAUNI યોજનાનું પૂરું નામ શું છે?
Answer: Saurashtra Narmada Avtran Irrigation
75.
નીચેના પૈકી કયો એસીડ જઠરમાં ઉત્પન્ન થાય છે ?Answer: A
76. નીચેનામાંથી કયો માપદંડ વ્હીટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય માપદંડ નથી ?
Answer: બીજ
77. મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે?
Answer: બેસિડીયોમાયસેટીસ
78. આસામના જાણીતા ઉત્સવનું નામ શું છે ?
Answer: બિહુ
79. આદિવાસી કલા સંસ્કૃતિમાં ચૌધરીઓનાં કયા ચિત્રો પ્રખ્યાત છે.
Answer: નવાનાં
80. 'મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતાં કુદરતી પરિબળોને જમીન કહેવાય.'- આવું કયા અર્થશાસ્ત્રીએ કહેલ છે?
Answer: માર્શલ
81. એક સમયગાળા દરમ્યાન ઊર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેને કયાં પરિવર્તનો કહે છે?
Answer: ચક્રવત પરિવર્તનો
82. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતના કયા તબક્કામાં બાળકો સામાન્ય રીતે અમૂર્ત વિભાવનાઓને સમજવાની અને અનુમાનિત વિચારસરણીમાં વ્યસ્ત રહેવાની ક્ષમતા વિકસાવે છે?
Answer: ઔપચારિક ઓપરેશનલ સ્ટેજ
83. મનોવૈજ્ઞાનિક કસોટીનાં પરિણામોની સુસંગતા એટલે શું ?
Answer: વિશ્વસનીયતા
84. ગુજરાત કયા સમયગાળા દરમ્યાન “મુંબઈ ઇલાકા”ના ભાગ તરીકે હતું ?
Answer: ઈ.સ. 1947 થી 1956
85. કઈ નૃત્યાંગનાએ પોતાનું 'આમ્રવન' બુદ્ધના શરણે ધર્યુ હતું ?
Answer: આમ્રપાલી
86. 2001 की जनगणना के अनुसार भारत में भारोपीय, द्रविण, आस्ट्रिक और तिब्बती-चीनी परिवार की कुल कितनी लिपियाँ हैं ?
Answer: 10
87. उच्च न्यायालय और उच्चतम न्यायालय की भाषा का उपबंध संविधान के किस अनुच्छेद में है ?
Answer: अनुच्छेद 348
88. ખેડૂતો ઈ-ધરા પ્રોજેક્ટ સાથે સંકલિત ગામમાં રેકર્ડ ઓફ રાઈટ્સ (RoR) નકલો કેવી રીતે મેળવી શકે?
Answer: ગ્રામ પંચાયતમાંથી જ
89. કયા વડાપ્રધાનને 2023 માં ગ્રીકનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર' એનાયત કરવામાં આવ્યો છે?
Answer: શ્રી નરેન્દ્ર મોદી
90. મમતા તરૂણી અભિયાન હેઠળ કયા લાભો આવરી લેવામાં આવ્યા છે?
Answer: ઉપરોક્ત તમામ
91. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને ધાંગધ્રા તાલુકામાંથી સ્થળાંતર કરતા ૧૫૦૦ જેટલા અગરીયા કુંટુંબોના અંદાજીત ૩૫૦ જેટલા લાભાર્થીઓ માટે ૧૫ ટેન્ટ “રણ આંગણવાડી” માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમા કેટલી નાણાંકીય જોગવાઈ સૂચવવામાં આવેલ છે? (લાખમાં )
Answer: 23
92. વહાલી દિકરી યોજના હેઠળ કોઈ છોકરીને કેટલી રકમ મળે છે?
Answer: રૂ. ૧,૧૦,૦૦૦
93. ઉદ્યોગોના વાર્ષિક સર્વે 2018-19ના પરિણામો મુજબ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ શું છે?
Answer: પ્રથમ
94. ભારત સરકારના કેન્દ્રીય જળ આયોગનું કાર્ય કેટલી પાંખોમાં વહેંચાયેલું છે?
Answer: 3
95. સૂચિત પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટેર ની મોડેલ સ્ટડી ની કામગીરી કોના હસ્તક હાથ ધરવામાં આવનાર છે ?
Answer: ગોત્રી હાઇડ્રોલીક રીસર્ચ સ્ટેશન
96. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના વર્તમાન કેબિનેટ મંત્રી કોણ છે?
Answer: શ્રી કનુભાઈ દેસાઈ
97. 19મી એશિયન ગેમ્સ-2023માં પુરુષોની ટ્રિપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો?
Answer: પ્રવીણ ચિત્રાવેલ
98. એશિયન ગેમ્સ 2023માં ભારતના અંતિમ પાંઘલે કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો?
Answer: મહિલાઓની 53 kg કુસ્તી
99. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નળસરોવર જળપ્લાવિત વિસ્તારની વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પાણીની ગુણવત્તાની મોસમી અને બહુવાર્ષિક સ્થિતિનું મૂલ્યાંકન તથા નોંધ કરવાનો છે ?
Answer: ઇકોલોજીકલ મોનીટરીંગ ઓફ નળ સરોવર
100. 'ગીર' ફાઉન્ડેશન હસ્તકના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તથા હિંગોળગઢ પ્રકૃતિ અભયારણ્ય ખાતે કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે ?
Answer: વિવિધ પર્યાવરણ લક્ષી દિવસો
101. રામાયણના અંતિમ કાંડનું નામ શું છે?
Answer: ઉત્તરકાંડ
102. સ્વાતંત્ર્ય સેનાની ડૉ. કે. બી. હેડગેવાન બંગાળના કયા ક્રાંતિકારી સંગઠનના સભ્ય બન્યા?
Answer: અનુશીલન સમિતિ
103. G20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: સસ્ટેનેબલ ફાઇનાન્સ
104. કઈ યોજના અંતર્ગત જે સોસાયટીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ૦% થી વધુ સભ્યો હશે તેઓએ કોઇ લોકફાળો આપવાનો રહેશે નહિ અને આવી સોસાયટી માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ ૨૦% ટકા ગ્રાન્ટ ફાળવશે?
Answer: સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના
105. સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કઈ જાતિ પેટા યોજનામાં વર્ષ૨૦૨૨-૨૩ માટે ₨ ૭૧૦૩૯.૯૭ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી?
Answer: અનુસૂચિત જાતિ
106. ગુજરાતમાં ભારે હેરફેરવાળા રાજ્ય ધોરીમાર્ગો પરના 11 મંજૂર ફ્લાયઓવરમાંથી કેટલા (વર્ષ 2022-23માં) હાલમાં પ્રગતિમાં છે અને કેટલા શરૂ થવાના છે?
Answer: 9 પ્રગતિમાં છે, 2 શરૂ થવાના છે.
107. કેન્દ્ર સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS)- (UDAN) ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ 2024 સુધીમાં કેટલા એરપોર્ટ વિકસાવવાની યોજના બનાવી છે?
Answer: 100
108. ફ્રેંન્કીંગ મશીનમાં તા.01-04-2023 પછી પ્રીપેઈડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો નિર્ણય કોના દ્વારા કરવામાં આવેલ છે ?
Answer: ગુજરાત સરકાર
109. નાગરિકતા સુધારો કાયદો ક્યારે પસાર થયો?
Answer: 2019
110. ભારતના રાષ્ટ્રપતિ ______ નો સમાવેશ કરતા ચૂંટણીમંડળ દ્વારા ચૂંટાય છે.
Answer: સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
111. આર્યનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: અનાર્ય
112. ભારતમાં 'રાષ્ટ્રીય અવકાશ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: ઓગસ્ટ 23
113. મલ્ટી-એજન્સી સેન્ટર (MAC) કયા કેન્દ્રીય મંત્રાલય સાથે સંકળાયેલું છે?
Answer: ગૃહમંત્રાલય
114. વર્ષ 2023-24માં સેમીકન્ડકટર પોલિસી હેઠળ સેમીકન્ડકટર અને ડિસ્પ્લે ફેબ તેમજ ઓસેટ ફેસિલિટી માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે?
Answer: 524 કરોડ
115.
Answer: ભારતની એકતા, અખંડિતતા અને વિવિધતા
116.
Answer: સીઆર પાટીલ
117.
Answer: ભારતનો ઉદ્યોગ, કૌશલ્ય અને સમૃદ્ધિ
118.
Answer: સ્વતંત્રતા દિવસની ઉજવણી
119.
Answer: બાપુના રૂપમાં ગુજરાતનું નેતૃત્વ થયું
120.
નીચેના પૈકી સૌથી નિષ્ક્રિય ધાતુ કઈ છે ?
Answer: ચાંદી