02 January College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in
02 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 02/01/2024
1. આઈટી/આઈટીસ નીતિ (2022-27) હેઠળ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારની સુવિધાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પેનલમેન્ટ મોડલ હેઠળ પહેલા બે વર્ષમાં કેટલી ભાડા સબસિડી આપવામાં આવે છે?
Answer: સીટ દીઠ દર મહિને રૂપિયા 10,000 સુધી
2. BCK-355: આઈઆઈએમ, નીફટ, સેપ્ટ વગેરે પરીક્ષા માટેની તાલીમ' યોજના હેઠળ કઈ સંસ્થાઓ કોચિંગ સહાય પૂરી પાડવા માટે યોગ્ય છે?
Answer: ત્રણ વર્ષથી વધુનો અનુભવ ધરાવતી સંસ્થાઓ
3. રોજગાર સંબંધિત ભારતમાં આઈટી/આઈટીસ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
Answer: સ્થાનિક કર્મચારીઓ માટે રોજગારીની તકો ઊભી કરવી
4. વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર સ્થાપવા માટે 2022-23ના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
Answer: 2 કરોડ રૂ.
5. મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં 2022નો 'શાંતિ સ્વરૂપ ભટનાગર' રાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો છે?
Answer: ડૉ. દિપ્યમન ગાંગુલી
6. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે ?
Answer: મોતીભાઈ અમીન
7. આરોગ્ય સેતુ એપનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?
Answer: ઉપરોક્ત તમામ
8. ગુજરાત સરકારે રાજ્યની મેડિકલ કૉલેજ હૉસ્પિટલ અને જિલ્લા હૉસ્પિટલોમાં કુલ કેટલા ખાસ નવજાત શિશુસંભાળ એકમ શરૂ કરેલ છે ?
Answer: 51
9. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ કઈ હતી ?
Answer: વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ
10. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ?
Answer: પોષણ અભિયાન
11. જનઔષધિ કેન્દ્રનો હેતુ શું છે ?
Answer: તમામને પરવડે તેવા ભાવે જેનેરિક દવા પૂરી પાડવી
12. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી.ની શરૂઆત થઈ ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી
13. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા ધો ૬ થી ૧૦ માં અભ્યાસ કરતી કન્યાઓને વાર્ષિક કેટલી શિષ્યવૃતિ આપવામાં આવે છે?
Answer: 1000 રૂ.
14. કયા અધિનિયમ અંતર્ગત બાળકોના જાતીય સતામણીના સંરક્ષણ હેઠળ દેખરેખ અને તપાસ કામગીરી થાય છે?
Answer: 2012
15. ગુજરાત બિન અનામત વર્ગો માટે અમલી વિવિધ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે?
Answer: 500 કરોડ
16. મહિલા સ્વાવલંબન યોજના માટે વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કેટલા બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે?
Answer: 150 લાખ
17. 'સરસ્વતી સાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 1,20,000
18. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ કોમોરોસના અંજુઆન બંદરને રાહત તરીકે શું મોકલવામાં આવ્યું હતું ?
Answer: 1000 મેટ્રિક ટન ચોખા
19. સંપૂર્ણ તબીબી તપાસ યોજના હેઠળ બાંધકામ શ્રમિકને વિવિધ પ્રકારના ટેસ્ટ કરવા માટે પ્રતિ લાભાર્થી કેટલા રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે?
Answer: 3000
20. તમામને પરવડે તેવા ભાવે જેનેરિક દવાઓ માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?
Answer: પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના
21. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હેઠળના માઇક્રો એન્ટરપ્રાઇઝની મહત્તમ રોકાણ મર્યાદા કેટલી છે?
Answer: ૨૫ લાખ
22. કોના દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) લાગુ કરવામાં આવે છે?
Answer: ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)
23. મુદ્રા બેંક શેના હેઠળ આવે છે?
Answer: SIDBI
24. ઝૂંપડા વીજળીકરણ યોજનાના ગામડાના લાભાર્થીઓ માટેની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: 1,20,000
25. લિગ્નાઈટ કયા પ્રકારનું બળતણ છે?
Answer: પ્રાથમિક બળતણ
26. માર્ચ-2019 સુધી ગુજરાતના કેટલા ગામોને નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠાનો લાભ મળ્યો છે ?
Answer: 8911
27. કોલસાને કોકમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Answer: કાર્બનાઇઝેશન
28. 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતીય વિમેન્સ હોકી ટીમે કયો મેડલ જીત્યો?
Answer: બ્રોન્ઝ
29. 19મી એશિયન ગેમ્સ-2023માં હરમિલન બેન્સે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: સિલ્વર
30. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા કાર્તિક કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: એથ્લેટિકસ
31. 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે કયો મેડલ જીત્યો હતો?
Answer: ગોલ્ડ
32. એશિયન પેરા ગેમ્સ-2023માં સુંદર સિંહ ગુર્જરે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: ગોલ્ડ
33. ગુજરાત સરકારમાં શાળા / કૉલેજોના વિદ્યાર્થીઓ માટે '2-વ્હીલર્સ ઇવી'નો પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો?
Answer: 2015
34. ગુજરાત સરકારમાં 'સ્મશાનગૃહ સુધારણા'ની યોજના ક્યારે શરૂ થઈ?
Answer: 2016
35. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળ અંગેની જોગવાઈ છે ?
Answer: અનુચ્છેદ-163
36. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે ?
Answer: 0.20 પૈસા
37. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 544.78
38. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
Answer: 2018
39. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
Answer: સુંદરવન ગ્રુવ્સ
40. संविधान सभा में बंगाली भाषा को राजभाषा बनाने की माँग किसने की थी ?
Answer: सतीश सामंत
41. हिंदी प्रेमियों के दिल में जगह बनाने वाला सनसनीखेज साप्ताहिक अखबार 'कर्णावती' के संपादक का नाम क्या था?
Answer: भारत भूषण
42. देवनागरी लिपि तथा हिंदी वर्तनी का मानकीकरण पुस्तक किसके द्वारा प्रकाशित की गई है ?
Answer: केंद्रीय हिंदी निदेशालय
43. अकेली कहानी की प्रमुख पात्र कौन है ?
Answer: सोमा बुआ
44. भोपाल में आयोजित दसवें विश्व हिंदी सम्मेलन का मुख्य विषय क्या था ?
Answer: हिंदी जगत : विस्तार की संभावनाएँ
45. શ્રીમદ ભગવદગીતા મહભારતના કયા પર્વમા આવે છે?
Answer: ભીષ્મપર્વ
46. અજ્ઞાતવાસ દરમ્યાન ‘કંક’ નામ ધારણ કરીને ક્યા પાંડવ વિરાટ રાજાના રાજ્યમાં રહ્યા હતાં?
Answer: યુધિષ્ઠિર
47. કર્ણના દસ પુત્રોમાંથી કોણ મહાભારતના યુદ્ધ પછી જીવિત રહ્યું હતુ?
Answer: વૃષકેતુ
48. મહાભારત કાળમાં પાંચાલ દેશની રાજધાની કઈ હતી?
Answer: કાંપિલ્ય
49. કૈકેયી કોની પાસે વરદાન માંગે છે ?
Answer: દશરથ
50. સ્વાતંત્ર્ય સેનાની બાળગંગાધર ટિળકનું અવસાન કયારે થયું હતું?
Answer: 01-08-1920
51. 'લોકમાન્યે પોતાના કર્તવ્ય વડે ઈતિહાસ પ્રસિદ્ધ પુરુષોની પહેલી હરોળમાં સ્થાન મેળવ્યું છે. ' -આ વિધાન કોનું છે ?
Answer: અરવિંદ ઘોષ
52. પંજાબમાં કઈ જગ્યાએ શહીદ વીર ઉધમસિંહની યાદ આપતું સ્મારક બનાવવામાં આવ્યું છે ?
Answer: સુનામ
53. ક્યા સ્વાતંત્ર્ય સેનાનીએ "દિલ્હી ચલો" નારો આપ્યો ?
Answer: સુભાષચંદ્ર બોઝ
54. સ્વાતંત્ર્ય સેનાની ગોવિંદ ગુરુનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કયા ગામમાં થયો હતો ?
Answer: બસિયા
55. ચંદ્રયાન-3 માં ILSA એ શાનો પેલોડ છે?
Answer: લેન્ડર
56. ભારતના પ્રમુખપદ હેઠળ G20 કલ્ચર વર્કિંગ ગ્રુપ (CWG) ની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી?
Answer: ખજુરાહો, મધ્યપ્રદેશ
57. લેબર 20 (L20) એ ભારતમાં યોજાયેલા G20માં કયા એન્ગેજમેન્ટ ગ્રુપસાથે જોડાવાનો પ્રયાસ કર્યો છે?
Answer: બિઝનેસ 20 (B20)
58. ગગનયાન અવકાશમાં ક્યાં મૂકવામાં આવશે?
Answer: લો અર્થ ઓર્બિટ
59. થિન્ક 20 (T 20) એન્ગેજમેન્ટ ગ્રુપ, કોની પ્રેસિડેંસીમાં શરૂ થયું હતું?
Answer: મેક્સીકન
60. ગુજરાતના ક્યા શહેરની "બાંધણી " સાડી દેશભરમાં પ્રખ્યાત છે ?
Answer: જામનગર
61. મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલ છે ?
Answer: ઈરાની શૈલી
62. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવેલ છે ?
Answer: 1600 થી વધુ
63. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) માટે ક્યા વર્ષ માટે શેર રોકાણ માટે ₨ 27000.00 લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી?
Answer: વર્ષ 2021-22
64. કઈ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૧ વસતી ગણતરીના આધારે સામાજિક આર્થિક રીતે પછાત ઉપલબ્ધ એવા લોકોને લાભ આપવા માટે જણાવેલ છે?
Answer: નેશનલ અર્બન લેબર મિશન
65. સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણીનો ઊંચો દર, આદિજાતિ વિસ્તારના ગામમાં અન્ય વિસ્તારો જેવી જ પ્રાથમિક સુવિધાઓની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્કના આધારે પસંદગી સમિતિ દ્વારા કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
Answer: તીર્થગામ-પાવનગામ યોજના
66. ખેડૂતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી અને ખેતી વિષયક માહિતી મળી રહે તે માટે કયું પોર્ટલ ખોલવામાં આવ્યું છે ?
Answer: આઈ-ખેડૂત પોર્ટલ
67. 'ગુજરાત પશુધન વિકાસ બોર્ડ'ને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: GLDB
68. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે?
Answer: નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ(NPDD)
69. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પ્લાન્ટેશન, ટ્રાન્સપ્લાન્ટેશન, બ્યુટિફિકેશન અને હાઈવેની જાળવણી માટે કઈ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે?
Answer: ગ્રીન હાઇવે
70. MMGSY ગુજરાતના ગામડાઓ અને રહેઠાણોને કેવા પ્રકારની રોડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો ધ્યેય ધરાવે છે?
Answer: શ્રેષ્ઠ ગુણવત્તા અને તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટી
71. નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયાની 100% માલિકીની કઈ પેટાકંપનીને સમગ્ર દેશમાં પર્વતમાલા યોજના હેઠળ રોપવે પ્રોજેક્ટ્સ વિકસાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે?
Answer: નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ
72. વડોદરાના સૌથી લાંબા ફ્લાયઓવરની લંબાઈ કેટલી છે ?
Answer: 3.5 km
73. કયા કાર્યક્રમ હેઠળ ૭૬ બહુલક્ષી ચક્રવાત આશ્રયસ્થાનો તથા ૧૫૭ કિ.મિ. લાંબા ૪૩ એપ્રોચ રોડ બનાવવામાં આવનાર છે?
Answer: NCRMP
74. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એલ.એન.ડી.-23 નવી બાબત તરીકે ૨૦૨૩-૨૪ માં કેટલી રકમની દરખાસ્ત કરવામાં આવી છે ?
Answer: રૂપિયા 405.00 લાખ
75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે જમા કરવાની પ્રારંભિક રકમ કેટલી હોય છે ?
Answer: 250 રૂ.
76. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?
Answer: પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી ત્રણ મહિના માટે મફત કઠોળ
77. ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી હોદ્દાની રૂએ કયા ગૃહના સભાપતિ હોય છે?
Answer: રાજ્યસભા
78. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ નિયમો, 2006 ક્યારે અમલમાં આવ્યા?
Answer: 1લી એપ્રિલ, 2006
79. ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા?
Answer: બી.એન.રાવ
80. ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?
Answer: 4
81. ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: રણછોડરાય ઉદયરામ દવે
82. સૌરાષ્ટ્ર બાજુ આવતીકાલે વરસાદ પડેય ખરો હોં. - કયા પ્રકારનું વાકય છે ?
Answer: સંભાવનાર્થ વાકય
83. 'સત્યના પ્રયોગો'ના ચોથા ભાગમાં કેટલા પ્રકરણો છે ?
Answer: 47
84. અખત્યારનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: બિનઅખત્યાર
85. જીર્ણ નહિ તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અજીર્ણ
86. ઉત્તમોત્તમનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: અધમાધમ
87. એસ. સચ્ચિદાનંદ મૂર્તિ કયા ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિ હતા?
Answer: પત્રકારત્વ
88. કઈ બોર્ડ ગેમમાં 225 ચોરસ છે?
Answer: સ્ક્રેબલ
89. ભારતરત્ન એવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
Answer: સર્વપલ્લી રાધાકૃષ્ણન
90. ભારતમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયો છે?
Answer: કોયના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ
91. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું?
Answer: આનર્તપુર
92. 31 માર્ચ, 2023 સુધી, e-NAM પ્લેટફૉર્મ પર કેટલા FPO ઓનબોર્ડ થયા છે?
Answer: 2575
93. દેશમાં સંરક્ષણ ઉદ્યોગનો આધાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે, સંરક્ષણ ઉત્પાદન વિભાગ હેઠળ કેટલી ઓર્ડનન્સ ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવી છે?
Answer: 41
94. ઈ-ઉત્થાન પ્રોજેક્ટ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
95. ભારત સરકાર દ્વારા ઑપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનમાંથી કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા?
Answer: 800 કરતાં વધુ
96. હાલમાં જયેશ અને વિરલની ઉમરનો ગુણોત્તર અનુક્રમે 5:4 છે. ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 11:9 હોય તો જયેશ અને વિરલની હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
Answer: 54
97. વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થશે?
Answer: 30 m
98. નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના જલીય દ્રાવણનું PH મૂલ્ય કેટલું હશે ?
Answer: 7 જેટલુ
99. નીચેનામાંથી કયું નોન-રેડ્યુસિંગ સુગર છે?
Answer: સુક્રોઝ
100. કોણે સજીવોના વર્ગીકરણ માટે 'પાંચ સૃષ્ટિ વર્ગીકરણ' પદ્ધતિ રજૂ કરી હતી ?
Answer: આર. એચ. વ્હીટેકર
101. નીચેનામાંથી કયું પક્ષ્મધારી પ્રોટોઝૂઅન્સનું ઉદાહરણ છે?
Answer: પેરામેશિયમ
102. 2011ની વસતિ ગણતરી મુજબ ભારતમાં આદિવાસી વસતિ કેટલા ટકા હતી ?
Answer: 8.6
103. આદિવાસી કલા સંસ્કૃતિમાં રાઠવાઓનાં કયા ચિત્રો પ્રખ્યાત છે ?
Answer: પીઠોરાનાં
104. જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા ઉધોગોને કયા ઉધોગો કહે છે ?
Answer: ખાનગી માલિકી
105. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઇરછા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેને શું કહે છે?
Answer: બેરોજગારી
106. આપેલામાંથી કયું મનોવિજ્ઞાનનું ધ્યેય નથી ?
Answer: આર્થિકતા
107. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતીકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે ?
Answer: વિચારણા
108. હથોડી, એરણ, અને પેંગડું કાનના ક્યા વિભાગમાં આવેલા છે ?
Answer: મધ્યકર્ણ
109. ગુજરાતમાં વાઘેલાઓના હાથમાં સત્તાનાં સૂત્રો કયા સમયગાળા દરમ્યાન આવ્યાં હતાં ?
Answer: ઈ.સ. 1244 થી 1299
110. हिंदी में उपन्यास सम्राट के रूप में कौन जाना जाता है ?
Answer: प्रेमचंद
111. दुष्यन्तकुमार का जन्म कहाँ हुआ था ?
Answer: बिजनौर-उत्तर प्रदेश
112. भोलाभाई पटेल का जन्म गुजरात के किस जिले में हुआ था?
Answer: महेसाणा
113. કેવા પ્રદેશોમાં સૌથી વધારે વસતિગીચતા જોવા મળે છે?
Answer: સપાટ મેદાની પ્રદેશ
114. 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો?
Answer: 10
115. ઝોન - 2 માં અકુશળ મજૂરી માટે દૈનિક લઘુતમ વેતન કેટલા રૂપિયા છે?
Answer: 441
116.
Answer: જાહેર માલિકી અને સશક્તિકરણ
117.
Answer: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
118.
Answer: બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા
119.
Answer: રાજપથ
120.
Answer: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ