01 January College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in
01 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 01/01/2024
1. GSWAN (ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક) ના અમલીકરણ માટે પ્રાથમિક પ્રેરક પરિબળ શું છે?
Answer: સરકારમાં વહીવટી અસરકારકતા અને કાર્યક્ષમતામાં સુધારો
2. શા માટે ગુજરાત રાજ્ય સરકારે બાયોટેક્નોલોજીને વિકાસના સંભવિત સાધન તરીકે ઓળખાવ્યું છે?
Answer: સમાજના સામાજિક-આર્થિક ઉત્થાન માટે
3. 2023-24 ના બજેટ હેઠળ, ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
Answer: રૂ. 64 કરોડ
4. 2023-24ના બજેટ હેઠળ, ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ માટે વર્ષ 2022-23ની સરખામણીમાં નાણાકીય બજેટમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?
Answer: 227 ટકા
5. EDN-3 યોજના હેઠળ પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સુધારવા માટે ગુજરાત સરકારના 2022-23ના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
Answer: રૂ.5220 લાખ
6. ઇ-વિધાન ધારાસભ્યોને કઈ રીતે મદદ કરશે એમ ભારતના રાષ્ટ્રપતિ માને છે ?
Answer: ધારાસભ્યોને લોકો સાથે જોડાયેલા રહેવા સક્ષમ બનાવીને
7. ગુજરાત રાજ્ય દ્વારા નીચેનામાંથી કઈ યોજનાનો અમલ કરવામાં આવતો નથી?
Answer: બાલ પોષણ યોજના
8. કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં પોલીયોનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી?
Answer: 2007-08
9. આયુર્વેદમાં કાર્યાત્મક અગ્નિના કેટલા પ્રકાર છે
Answer: 13
10. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
Answer: દાંતીવાડા
11. 'MAA (મા) યોજના' હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે
12. આઈએમઆર (શિશુ મૃત્યુદર) ઘટાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: નિરોગી બાળક યોજના
13. અનુસૂચિત જાતિના ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહમાં જીલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઈનામમાં કેટલી રકમ આપવામાં આવે છે?
Answer: 6000
14. માતા યશોદા ગૌરવનિધિ અંતર્ગત આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેન વય નિવૃત્ત પહેલાંઅવસાન પામે તો કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે?
Answer: રૂ. ૫૦૦૦૦
15. કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર તબીબી સહાય અંતર્ગત અનુસૂચિત જાતિના દર્દીઓને જે સેવાનો લાભ મળે તેમાં વાર્ષિક આવક મર્યાદા શું હોય છે?
Answer: 6 લાખ
16. કઈ યોજના થકી બાળકીનાં માતાપિતાના ખાતામાં પૈસા જમા કરાવવા પર વધારે વ્યાજ દર મળે છે ?
Answer: સુકન્યા સમૃદ્ધિ યોજના
17. નેશનલ આયર્ન યોજનામાં છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં કેટલી વાર IFA ગોળી આશાવર્કર દ્વારા આપવામાં આવે છે ?
Answer: 2 વાર
18. ગુજરાતમાં 'નારી અદાલત' ક્યારે શરૂ થઇ ?
Answer: 1995
19. આવક વેરા અંગેની કામગીરી જેમાં કરદાતા/ કર્મચારીઓ/અધિકારીઓના કિસ્સામાં ટીડીએસ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવે છે. જેનો નમુના નંબર કયો હોય છે?
Answer: નમુના ૧૬માં
20. જો કોઈ મજૂર તેની ફરજના સમયગાળા દરમિયાન 70% થી વધુ વિકલાંગતા પ્રાપ્ત કરે છે, તો મજૂર અકસ્માત લાભ યોજના હેઠળ કેટલી રકમ ચૂકવવામાં આવે છે?
Answer: રૂ. ૫૦૦૦૦
21. રાજ્યમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત કઈ નીતિ જાહેર કરવામાં આવેલ છે?
Answer: ધ સ્કીમ્સ ફોર આસીસ્ટનસ ટુ ઇન્ડસટરીસ
22. કઈ યોજના એક અનન્ય મોડેલનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો રોકાણ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, નોકરીની તકો ઊભી કરવા અને ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવા માટે સાથે મળીને કામ કરશે?
Answer: પીએમ મિત્રા પાર્ક
23. સરદાર પટેલ આવાસ યોજના (એસપીએવાય) કઈ એજન્સી દ્વારા શહેરી વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે?
Answer: GHB and GUDM
24. શેત્રુંજી નદીની લંબાઈ કેટલી છે?
Answer: 227 કિમી
25. નીચેનામાંથી કયો ગૌણ કાચો માલ પ્રોપીલીનમાંથી ઉત્પન્ન થાય છે?
Answer: એક્રેલિક એસિડ
26. ઉકાઇ જળાશયમાં હાઇડ્રોપાવર ઉત્પન્ન કરવા માટે કેટલી પેનસ્ટોક મુકવામાં આવેલ છે ?
Answer: 4
27. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ?
Answer: સરદાર સરોવર
28. 19મી એશિયન ગેમ્સ-2023માં પારૂલ ચૌધરીએ કઈ રમતમાં ગોલ્ડ જીત્યો?
Answer: એથ્લેટિકસ
29. 19મી એશિયન ગેમ્સ-2023માં કઈ ઈવેન્ટમાં પરવિન હુડાએ બ્રોન્ઝ મેડલ જીત્યો?
Answer: વુમન્સ 57 kg બોક્સિંગ
30. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા સિમરનજીત કૌર કઈ રમત સાથે સંકળાયેલ છે?
Answer: તીરંદાજી
31. 19મી એશિયન ગેમ્સ-2023 ચંદ્રક વિજેતા કપિલા ધ્રુવ કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: બેડમિન્ટન
32. પ્રથમ એશિયન પેરા ગેમ્સનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું?
Answer: 2010
33. ઇ-વેસ્ટ વ્યવસ્થા નિયમોનું અમલીકરણ કયા વર્ષથી કરવામાં આવે છે ?
Answer: ઈ.સ. ૨૦૧૬
34. ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન અંદાજીત કેટલા હેક્ટર વિસ્તારમાં ચેર વાવેતરની કામગીરીની દરખાસ્ત કરવામાં આવેલ છે ?
Answer: ૭૦૦ હેક્ટર
35. 'સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેન્ટર' (ગીર ફાઉન્ડેશન)ને વધુ અસરકારક બનાવવા અંગેની યોજના ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે ?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી
36. ગુજરાતમાં આવેલ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 23.99
37. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફોરોનીડા (Phoronida) જોવા મળે છે ?
Answer: 1
38. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ વોલ બનાવવા માટે કેટલા ટકા રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: 100%
39. ખાસ અંગભૂત યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી કેટલા ટકા રોપા જીવંત હોય તો લાભાર્થીને ત્રણ વર્ષ સુધી વળતર મળે છે ?
Answer: 50%
40. देश का कोई नागरिक संघ शासन के पत्र में किस संदर्भ में अपनी मातृभाषा का प्रयोग कर सकता है?
Answer: व्यथा निवारण
41. फोर्ट विलियम कॉलेज में दूसरे भाखा-मुंशी के रूप में किसकी नियुक्ति हुई थी ?
Answer: सदल मिश्र
42. हिंदी भाषा के विकास के लिए निर्देशों का उल्लेख किसअनुच्छेद में है ?
Answer: अनुच्छेद 351
43. महाभोज उपन्यास किसकी रचना है ?
Answer: मन्नू भण्डारी
44. लोक में प्रचलित युक्ति या कथन को क्या कहा जाता है?
Answer: लोकोक्ति
45. રામાયણમાં દશરથને કોનો શ્રાપ મળ્યો?
Answer: શ્રવણના માતાપિતાનો
46. મહભારત યુદ્ધ સમયે શ્રીકૃષ્ણે મોહગ્રસ્ત અર્જુનને જે ઉપદેશ આપેલો તે કયા ગ્રંથ રુપે ઓળખાય છે ?
Answer: શ્રીમદ્ ભગવદ્ ગીતા
47. કુબેરની રાજધાની કઇ હતી?
Answer: અલકાનગરી
48. “મારો ભક્ત ક્યારેય નાશ પમતો નથી” આવું અભયવચન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતાના કયા અધ્યાયમાં આપ્યું છે ?
Answer: નવમા
49. મહાભારત અનુસાર યયાતિની પત્ની શર્મિષ્ઠાને કેટલા પુત્રો હતા?
Answer: ત્રણ
50. બાળ ગંગાધર ટિળક કયા સાપ્તાહિક સાથે સંકળાયેલા હતા ?
Answer: કેસરી
51. ટિળકના અવસાન પ્રંસગે ગાંધીજીએ 'લોક્માન્યનો સ્વર્ગવાસ' લેખ કયા સામયિકમાં લખ્યો ?
Answer: નવજીવન
52. કઈ સાલમાં મદનલાલ ધીંગરાને ફાંસી આપવામાં આવી ?
Answer: ઈ.સ.૧૯૦૯
53. મદનલાલ ધીંગરાના માતાનું નામ શું હતું ?
Answer: મંતોદેવી
54. સ્વાતંત્ર્ય સેનાની વિનોદ કિનારીવાલાનું મૃત્યુ કયારે થયું હતું ?
Answer: 08-10-1942
55. ચંદ્રયાન-3 ના લેન્ડર મોડ્યુલનું વજન કેટલું છે?
Answer: 1752 કિ.ગ્રા
56. 18મી G20ની Y20 સમિટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
Answer: યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (GOI)
57. વિશ્વની સળગતી સમસ્યાઓનો સામનો કરવા માટે અમૃતસરમાં યોજાયેલી લેબર 20 (L20) બેઠકમાં કઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી ?
Answer: વુમન એન્ડ ફ્યુચર ઓફ વર્ક
58. G20 હેઠળ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપ (CSWG) અને એન્વાયરમેન્ટ ડેપ્યુટીઝ મીટિંગ (EDM) કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: બાયોડાવર્સિટી લોસ
59. G20 નું ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG) મુખ્યત્વે સમાવિષ્ટ અને સંકલિતને પ્રોત્સાહન આપવા માટે કઈ વૈશ્વિક સાંકળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: વેલ્યુ
60. તરણેતર મેળો હિંદુ પંચાંગ મુજબ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: ભાદ્રપદના પ્રથમ સપ્તાહમાં
61. ગુજરાતની કઈ નદીનું પાણી બાંધણી બાંધવા માટે યોગ્ય ગણાય છે ?
Answer: ભાદર
62. ગરીબ કલ્યાણ મેળો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: ૨૦૦૯-૧૦
63. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના અન્ય તમામ રહેણાક વિસ્તારો માટે કોણ 50% ટકા ફાળો આપશે?
Answer: રાજ્ય સરકાર
64. શ્યામાપ્રસાદ મુખર્જી રૂબન યોજનાનો શુભારંભ કઈ તારીખે કરવામાં આવ્યો હતો?
Answer: 21 February 2016
65. શહેરી ગરીબોના સશક્તિકરણમાં NULM યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?
Answer: સ્વ-સહાય જૂથો સ્થાપવા અને આજીવિકા સુધારવા માટે સીધી સહાય કરવી
66. કૃષિ ક્ષેત્રે કઈ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ?
Answer: ડિજિટલ સેવાનો
67. કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ચૂકવવામાં આવતી શિષ્યવૃત્તિઓનો ઓનલાઈન ડેટા કયા પોર્ટલ પર મૂકવામાં આવે છે ?
Answer: ડી.બી.ટી. પોર્ટલ
68. ભારતનું કયું રાજ્ય જૈવિક ખેતી અપનાવીને વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું?
Answer: સિક્કિમ
69. સરકાર માટે આવક એકત્ર કરવા માટે આર.ટી.એ શું કરે છે?
Answer: રોડ ટોલ એકત્રિત કરવો
70. GSHP-II હેઠળ માર્ગ નિર્માણનો કુલ ખર્ચ કેટલો છે?
Answer: રૂ. 2400 કરોડ
71. UDAN યોજના હેઠળ રૂટ માટે મહત્તમ હવાઈ ભાડાની મર્યાદા એક કલાકની ઉડાન માટે કેટલી છે?
Answer: 2,500 INR
72. પટનામાં ગંગા નદી પર બાંધવામાં આવેલો સૌથી લાંબો સ્ટીલ પુલ કયો છે?
Answer: મહાત્મા ગાંધી સેતુ
73. યોગ્ય સ્ટેમ્પિંગના સંદર્ભમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે?
Answer: કલેક્ટર
74. ગુજરાત રાજ્યમાં પ્રથમ જમીન માપણી કઈ સાલમાં કરવામાં આવી હતી ?
Answer: ૧૮૮૫ થી ૧૯૧૫
75. વ્યાજ, ફી અને ડિવિડન્ડના રૂપમાં સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?
Answer: કર સિવાયની આવકની રસીદો
76. મહાલવારી પ્રણાલી કોણે રજૂ કરી હતી ?
Answer: હોલ્ટ મેકેન્ઝી
77. SCRB નું પૂરું નામ શું છે?
Answer: સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો
78. લોકસભામાં સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એક્ટ 2014 કોણે રજૂ કર્યો હતો ?
Answer: સ્મૃતિ ઇરાની
79. દર વર્ષે RTI એક્ટના કાયદાના અમલીકરણ બાબતે પોતાનો વાર્ષિક અહેવાલ કેન્દ્ર સરકારને કોણ રજૂ કરે છે?
Answer: કેન્દ્રીય સૂચના આયોગ
80. આકાશવાણી પર રજૂ થતા પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમનું નામ જણાવો.
Answer: હરિયાળું ગુજરાત
81. કવિ ભોજાભગતની પદરચના કયા નામે ઓળખાય છે ?
Answer: ચાબખા
82. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું ?
Answer: દલપતરામ
83. મધ્યકાળમાં ફાગણ ઋતુનું વર્ણન કરતાં સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: ફાગુ
84. અશ્લીલનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: શ્લીલ
85. જેની જોડ ન મળી શકે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અનન્ય
86. મીઠું પકવનારો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અગરિયો
87. વનસ્પતિમાં ખોરાકનું વહન કરતી પેશીનું નામ આપો.
Answer: ફ્લોએમ
88. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું વેચાણ થાય છે ?
Answer: વૌઠા
89. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના કેટલા સભ્યોની વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત તરીકે નિમણૂક કરવામાં આવે છે?
Answer: 12
90. લોકનાયક તરીકે કોણ પ્રખ્યાત છે?
Answer: જયપ્રકાશ નારાયણ
91. સિંધુ સભ્યતાનું કાલીબંગન સ્થળ હાલ કયા રાજય માં આવેલું છે ?
Answer: રાજસ્થાન
92. પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજના હેઠળ શેરી વિક્રેતાઓને કેટલી રકમની કોલેટરલ-ફ્રી વર્કિંગ કેપિટલ લોન અપાય છે?
Answer: 50000 સુધી
93. ગુજરાત સરકાર દ્વારા One District One Product યોજના શું છે?
Answer: સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા
94. કેદારનાથ ધામ પુનઃવિકાસ દરમિયાન પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ કોની મૂર્તિનું અનાવરણ કર્યું હતું?
Answer: આદિ શંકરાચાર્ય
95. ઘરેલુ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના રજૂ કરવામાં આવી હતી?
Answer: મેક ઇન ઈન્ડિયા
96. હિમાંશુ અને સુરેશની હાલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5:7 છે. જો સુરેશની હાલની ઉંમર અને હિમાંશુની 6 વર્ષ પછીની ઉંમરનો તફાવત 2 છે. તો હિમાંશુ અને સુરેશની હાલની ઉંમરનો સરવાળો કેટલો હશે ?
Answer: 48
97. થર્મલ ન્યૂટ્રોન માટે સરેરાશ ગતિ ઉર્જા આશરે કેટલી હોય છે ?
Answer: 0.03 eV
98. પેટમાં કયું પેપ્સિન અને HClના વિભાજનને સક્રિય કરે છે?
Answer: હિસ્ટામાઇન
99. નીચેનામાંથી કયું તત્વ ક્યારેય અપ્રમાણસર પ્રતિક્રિયા બતાવતું નથી?
Answer: ફ્લોરિન
100. નીચેનામાંથી કયા સજીવોમાં સાબુના બોક્સની જેમ બંધબેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષદીવાલ હોય છે?
Answer: ડાયેટમ્સ
101. નીચેનામાંથી કયું બેસિડીયોમાયસેટીસનું સભ્ય નથી ?
Answer: ન્યુરોસ્પોરા
102. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સરેરાશ લિંગ પ્રમાણ 1000 પુરુષોએ કેટલું છે ?
Answer: 918
103. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે ?
Answer: ભારતરત્ન
104. ભારતીય આયોજન પંચે ગ્રામ્યક્ષેત્રમાં ગરીબીરેખા માટે કેટલી દૈનિક કેલેરીનો સમાવેશ કરેલ છે?
Answer: 2400
105. પુરક વસ્તુઓ કેવી હોય છે?
Answer: જોડાયેલી
106. કયો મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય માનવ વર્તન અને વ્યક્તિત્વને આકાર આપવામાં અચેતન પ્રક્રિયાઓની ભૂમિકા પર ભાર મૂકે છે?
Answer: મનોવિશ્લેષણ
107. વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે ?
Answer: નિમ્ન ખંડ
108. સંવેદના પ્રકારોમાં નીચેનામાંથી કયું ખોટું છે ?
Answer: જ્ઞાન સંવેદન
109. ગુજરાતમાં કુલ કેટલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે ?
Answer: 202
110. 'दो-चार होना' मुहावरे का अर्थ बताइए ?
Answer: रूबरू होना
111. विद्यानिवास मिश्र का जन्म कहाँ हुआ था ?
Answer: गोरखपुर
112. इनमें से द्रव्य वाचक संज्ञा का शब्द बताइए ?
Answer: पानी
113. કયા પ્રદેશના લોકો "પાલિયાન્સ" તરીકે ઓળખાય છે, જેઓ શિકાર સાથે સંકળાયેલા છે?
Answer: દક્ષિણ ભારત
114. એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે?
Answer: વિરાટ કોહલી
115. કામદારોના રોજગારની સ્થિતિ જાળવવા અથવા સુધારવાના હેતુ ધરાવતા સંગઠનને શું કહેવામાં આવે છે?
Answer: ટ્રેડ યુનિયન
116.
Answer: સંઘર્ષ નથી
117.
Answer: સંકલિત અભિગમ
118.
Answer: સમાન રીતે
119.
Answer: મહાત્મા ગાંધી ભગવદ ગીતા વાંચતા હતા
120.
Answer: પંચ પ્રાણ