01 January School Quiz Bank Questions શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in
01 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત ઈનામો | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
- G3Q એપ્લીકેશન : ડાઉનલોડ કરો
Gujarat Gyan Guru Quiz Questions Bank 01/01/2024
1. SWAGAT (State Wide Attention on Grievances through Application of Technology) ની શરૂઆત ક્યારે થઈ હતી ?
Answer: ઇ. સ. 2003
2. 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં આઝાદીની 75 વર્ષની ઉજવણી માટેનો સમયગાળો કેટલો નક્કી કરવામાં આવ્યો હતો ?
Answer: 75 અઠવાડિયા
3. 2023 માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પારિતોષિક કોને મળ્યું ?
Answer: કેટાલિન કારિકો
4. અમદાવાદમાં તેતાલીસ વોર્ડની નાગરિક કચેરીઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે ?
Answer: ઇન્ટ્રાનેટ/ઇન્ટરનેટ જોડાણ મારફતે
5. 'ઈન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રીસર્ચ' તરીકે ઓળખાતી સ્વતંત્ર સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?
Answer: ઇ. સ. 1972
6. ઈ-સંજીવની સેવાઓનો લાભ કોને મળે છે?
Answer: શહેરી અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને
7. વૃદ્ધ વ્યક્તિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: ૧, ઑક્ટોબર
8. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 4 ફેબ્રુઆરી
9. 'મુસ્કાન યોજના'નો ઉદ્દેશ કયો છે ?
Answer: નવજાત શિશુના અટકાવી શકાય તેવા રોગ અને મૃત્યુદરને ઘટાડવા માટે જાહેર આરોગ્ય સુવિધાઓમાં ગુણવત્તાયુક્ત બાળ-મૈત્રીપૂર્ણ સેવાઓની જોગવાઈ સુનિશ્ચિત કરવી
10. ભારત સરકારની કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઇમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે 'ગોલ્ડન અવર્સ'ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે ?
Answer: સ્કિલ ફોર લાઇફ, સેવ અ લાઇફ યોજના
11. ગુજરાત રાજ્ય માટે એનએચએમ (નેશનલ હેલ્થ મિશન) માટેનું વેબ પોર્ટલ કયું છે?
Answer: nhm.gujarat.gov.in
12. 'અન્ન ત્રિવેણી યોજના' અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા સમાજ કલ્યાણ કચેરી
13. કે.એમ. કરિઅપ્પા પછી ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ બનનાર બીજા ભારતીય કોણ હતા?
Answer: જનરલ મહારાજા રાજેન્દ્ર સિંહ
14. CNG નું પૂરું નામ શું છે ?
Answer: કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
15. દેના બેંકની સ્થાપના કોણે કરી હતી ?
Answer: દેવકરણ નાનજી
16. ઓરેકલેએ ભારતમાં તેનું પ્રથમ ઈન્ક્યુબેશન સેન્ટર ક્યાં સ્થાપ્યું ?
Answer: બેંગ્લોર
17. સલાલ હાઈડ્રો પાવર સ્ટેશન કઈ નદી પર બાંધવામાં આવ્યું છે ?
Answer: ચિનાબ
18. નીચેનામાંથી સૌથી જૂનું અણુ પાવર સ્ટેશન કયું છે ?
Answer: તારાપુર
19. ગુરુત્વાકર્ષણ ઊર્જા કયા પ્રકારની ઊર્જા છે ?
Answer: સ્થિતિ ઊર્જા
20. કલ્પસર યોજનાનો હેતુ કયો છે ?
Answer: સિંચાઈ માટે પૂરતો પાણી પુરવઠો પૂરો પાડવો
21. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ?
Answer: 28
22. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા અનાહત સિંઘ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Answer: સ્ક્વોશ
23. 36મી નેશનલ ગેમ્સમાં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?
Answer: યોગા
24. ગરુડના સમૂહને અંગ્રેજી ભાષામાં શું કહેવામાં આવે છે ?
Answer: કોન્વોકેશન
25. શિયાળના સમૂહને અંગ્રેજી ભાષામાં શું કહેવાય છે ?
Answer: સ્કલ્ક
26. ભારતીય બંધારણના કયા ભાગમાં રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળની જોગવાઈ છે ?
Answer: ભાગ-6
27. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન જોવા મળે છે ?
Answer: 107
28. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: બાલારામ
29. પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: અમરેલી
30. દીપડાના સમૂહને અંગ્રેજી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: લીપ
31. પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: કાળિયાર
32. किसके बिना मीराबाई को कुछ भी नहीं अच्छा लगता ?
Answer: कृष्ण
33. 'રામાયણ'માં ગર્ભવતી સીતાએ રાજા રામ પાસે કઈ ઇચ્છા પ્રગટ કરી હતી ?
Answer: વનવિહાર
34. 'મહાભારત'માં રામ વિશેનું કયું આખ્યાન મળે છે ?
Answer: રામોપાખ્યાન
35. શ્રીકૃષ્ણના મામાનું નામ શું હતું ?
Answer: કંસ
36. શ્રીમદ્ ભગવદગીતા ક્યા ગ્રંથનો એક ભાગ છે ?
Answer: મહાભારત
37. મહર્ષિ પરશુરામનું નામ ‘પરશુરામ‘ કેમ પડ્યું ?
Answer: પરશુ ધારણ કરવાને લીધે
38. લોકમાન્ય ટિળકના પિતાશ્રીનું નામ શુ હતું ?
Answer: ગંગાધર
39. ઈ.સ.1857ના સંગ્રામની નિષ્ફળતા માટે નીચેના પૈકી કયા એક પરિબળનો સમાવેશ થતો નથી ?
Answer: સંગ્રામકારીઓની રાષ્ટ્રીય ભાવના
40. બધાં રજવાડાંના વિલિનીકરણ કરીને અખંડ રાષ્ટ્ર્ની સ્થાપના કરવામાં નડેલા પ્રશ્નોની દસ્તાવેજી હકીકતો કયા પુસ્તકમાં છે ?
Answer: સરદાર ધ ગેમ ચેંજર
41. રાણી લક્ષ્મીબાઈનો જન્મ કયારે થયો હતો ?
Answer: 19 નવેમ્બર, 1828
42. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરનાર સ્વાતંત્ર્યસેનાનીનું નામ શું છે ?
Answer: કનૈયાલાલ મુનશી
43. સ્વાતંત્ર્યસેનાની રાજારામ દેવજી નિખાડેની માતાનું નામ શું હતું ?
Answer: શરજાબાઈ
44. ઈ. સ. 1942માં અમદાવાદમાં ગુજરાત કૉલેજ નજીક કયા યુવા ક્રાંતિવીર શહીદ થયા હતા ?
Answer: વિનોદ કિનારીવાલા
45. નીચેનામાંથી કયો દેશ G20 અને BRICS જૂથ બંનેનો સભ્ય નથી ?
Answer: દક્ષિણ આફ્રિકા
46. આમાંનું કયું G20 નું ઓફિશલ એન્ગેજમેન્ટ ગ્રુપ છે ?
Answer: સિવિલ 20 (C20)
47. G20માં CWGનો અર્થ શું છે ?
Answer: કલ્ચર વર્કિંગ ગ્રુપ
48. G20 ફાઇનાન્સ ટ્રેકમાં કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે ?
Answer: વૈશ્વિક મેક્રો ઇકોનોમિક મુદ્દાઓ
49. G20 એમ્પાવર્મેન્ટ એન્ડ પ્રોગ્રેસન ઑફ વુમન્સ ઇકોનોમિક રિપ્રેસેન્ટેશન કયા દેશમાં શરૂ થઈ ?
Answer: જાપાન
50. G20 હેઠળ યુથ 20 (Y20) નો હેતુ કયો છે ?
Answer: G20 દેશોના યુવાનો માટે કન્સલ્ટેશન ફોરમ તરીકે સેવા આપવી
51. પ્રભાશંકર પટ્ટણી કયા રાજ્યના દીવાન હતા ?
Answer: ભાવનગર
52. સિસ્ટમ ઇન્ટીગ્રેસન ફોર ઓલ એબોવ સર્વિસ એઝ એ પાર્ટ ઓફ ઇ-નગર એક્સટેન્શન કઈ યોજના સાથે સંકળાયેલ છે ?
Answer: ઇ-નગર યોજના
53. જીએમઆરસી કંપની લિમિટેડના પ્રૉજેક્ટને આગળ ધપાવવા કોના દ્વારા સુરત શહેરમાં મેટ્રો રેલનું નિર્માણ કરવાનું નક્કી કરેલ છે ?
Answer: ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર
54. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જમીન, ભેજ, વૃક્ષઆવરણ જેવી કુદરતી બાબતોને ગોઠવીને પર્યાવરણીય સંસાધનોને સંતુલિત કરવાનો છે ?
Answer: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
55. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના ક્ષમતાનિર્માણ અને તાલીમ ઘટકમાં સરકારી અધિકારીઓની ભૂમિકા કઈ છે ?
Answer: કૌશલ્યવિકાસ કાર્યક્રમોનું નિરીક્ષણ કરવું
56. ગુજરાત રાજ્યના ગામોને કઈ યોજના અંતર્ગત 3-ફેઝ વીજ પુરવઠો 24 કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?
Answer: જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના
57. ભારતમાં ચંદનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે ?
Answer: કર્ણાટક
58. ભારતમાં માર્ગ સલામતીનાં પગલાંને પ્રોત્સાહન આપવા માટે કયો સરકારી વિભાગ જવાબદાર છે ?
Answer: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
59. કઈ કાર્યક્ષમ સુવિધા પૂરી પાડીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વેપાર-વાણિજ્યને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે?
Answer: પરિવહન અને લૉજિસ્ટિક્સ
60. દિલ્હી અને આગ્રા વચ્ચે ચાલતી ભારતની સૌથી ઝડપી ટ્રેનનું નામ શું છે ?
Answer: ગતિમાન એક્સપ્રેસ
61. સિક્યોરિટીઝ અને કોમોડિટીને લગતા સોદાઓ પર સ્ટેમ્પ ડ્યુટી એકત્રિત કરવા માટે ઇ-પેમેન્ટ ગેટવે પોર્ટલ કોણે તૈયાર કર્યું છે ?
Answer: એન આઈ સી (NIC)
62. 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 2018
63. 'સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA)' કેટલા વર્ષો પછી સમય પહેલા બંધ થઈ શકે છે ?
Answer: 5 વર્ષ
64. ગુજરાતમાં દારૂબંધી કયા વર્ષમાં લાગુ કરવામાં આવી હતી ?
Answer: 1960
65.
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ પદ સંભાળે છે?
Answer: ઉપરાષ્ટ્રપતિ
66. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ની મહત્તમ મુદત કેટલી છે ?
Answer: 6 વર્ષ
67. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે ?
Answer: સાંભર સરોવર
68. કયા કાર્ડધારક સામાજિક સુરક્ષા કલ્યાણની 12 અને રોજગારની 6 યોજનાઓનો લાભ લઈ શકે છે ?
Answer: ઈ શ્રમ કાર્ડધારક
69. વ્યક્તિની ત્રણ મહિનાથી વધુની અટકાયત માટે કોની પાસેથી અનુમોદની જરૂર છે ?
Answer: એડવાઇઝરી બોર્ડ
70. 'વિઠ્ઠલભાઈ પટેલ ભવન'નું વિધાનસભા તરીકે ઉદ્ઘાટન કઈ સાલમાં કરવામાં આવ્યું હતું ?
Answer: 1982
71. ભારતના એટોમિક એનર્જી કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Answer: 1948
72. ગુજરાતમાં 'સીમા દર્શન પ્રૉજેક્ટ'ના ભાગરૂપે ભારત-પાકિસ્તાનની સીમા જોવાનું સ્થળ કયાં આવેલું છે ?
Answer: નડાબેટ
73. પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્ટ્સ કલર્સ'થી સન્માનિત થવામાં ગુજરાત રાજ્યની પોલીસ દેશમાં ક્યા નંબરે હતી ?
Answer: સાતમા
74. સ્વાર્થ પૂરો સંબંધ છૂટો : - અર્થને કઈ કહેવત લાગુ પડે છે ?
Answer: ગરજ સરી એટલે વૈદ વેરી
75. સૉનેટ કાવ્યમાં કેટલી પંકિતઓ હોય છે ?
Answer: 14
76. અલગનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: અલાયદું
77. નમે નહીં એવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અણનમ
78. 'અમાસના તારા' નિબંધમાં અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા ?
Answer: અમુ
79. જીવતાં ઘેટાંમાંથી શું મેળવવામાં આવે છે?
Answer: ઊન
80. ગેસ લીકેજને શોધવામાં મદદ કરવા માટે નીચેનામાંથી કયું મજબૂત ગંધયુક્ત એજન્ટ એલપીજી સિલિન્ડરમાં ઉમેરવામાં આવે છે ?
Answer: ઇથાઇલ મેર્કેપ્ટાન
81. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ કઈ રમત માટે છે ?
Answer: ટેનિસ
82. એર કન્ડિશનિંગની શોધ કોણે કરી ?
Answer: વિલિસ કેરિયર
83. સાહા સમીકરણની શોધ કોણે કરી ?
Answer: મેઘનાદ સાહા
84. પોર્ટુગીઝ સાહસિક વાસ્કો-ડી-ગામા કયા વર્ષે ભારત આવ્યો હતો ?
Answer: 1498
85. વિઠોબા મંદિર ક્યાં આવેલું છે ?
Answer: પંઢરપુર (મહારાષ્ટ્ર )
86. વર્ષ 2017 માટે 65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
Answer: વિનોદ ખન્ના
87. 'આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 3 મે
88. ગુજરાતી ભાષાનો વ્યાકરણ ગ્રંથ સર્વપ્રથમ કોણે રચ્યો હતો ?
Answer: હેમચંદ્રાચાર્ય
89. પ્રાચીન ભારતના જાણીતા શિક્ષણકેન્દ્ર 'નાલંદા વિદ્યાપીઠ' ના સ્થાપક કોણ હતા ?
Answer: કુમારગુપ્ત
90. રાષ્ટ્રીય ચિન્હમાં 'સત્યમેવ જયતે' નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે ?
Answer: મુંડક ઉપનિષદ
91. 'આર્ટ ડેકો પેલેસ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
Answer: મોરબી
92. નીચેનામાંથી કઈ પેશી (ટીશ્યુ) શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે?
Answer: ફેટી પેશી
93. ભારત દેશમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું છે ?
Answer: કેરલ
94. 'વિશ્વ હોમિયોપેથી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 10 એપ્રિલ
95. ગુજરાતમાં ઇસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રણી છે ?
Answer: બનાસકાંઠા
96. 'ભગવદગીતા'નો પ્રથમ અંગ્રેજી અનુવાદ ક્યારે પ્રકાશિત થયો હતો ?
Answer: ઇ. સ. 1785
97. રાષ્ટ્રીય ગોકુલ મિશન (RGM), 2021 થી 2026 માં કઈ યોજના હેઠળ ચાલુ રાખવામાં આવ્યું છે ?
Answer: રાષ્ટ્રીય પશુધન વિકાસ યોજના
98. 'ઓપરેશન રાહત' યમન કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: 2015
99. 'ઓપરેશન રાહત' દરમિયાન ભારતીય અને વિદેશી નાગરિકોને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ?
Answer: હવાઈ અને સમુદ્ર દ્વારા
100. રૂ. 2 લાખનું મશીન ખરીદાયું, રૂ 10,000 ટ્રાન્સપોર્ટનો અને રૂ 500 પેકિંગ ખર્ચ કર્યો અને તેને રૂ. 3 લાખમાં વેચવામાં આવ્યું હોય તો કેટલા રૂપિયાનો નફો થયો ?
Answer: રૂ. 89500
101. નીચેનામાંથી કયા ત્રિકોણની બધી જ બાજુઓની લંબાઈ અલગ હોય છે ?
Answer: વિષમ બાજુ
102. x-અક્ષથી બિંદુ A (2, 4)નું અંતર કેટલું છે ?
Answer: 4 એકમ
103. ન્યુક્લિયર ફિઝિક્સમાં, સરેરાશ જીવનકાળનો એકમ શું છે ?
Answer: સેકન્ડ
104. પૃથ્વીના સંદર્ભમાં બીજા ગ્રહ પર પદાર્થનું દળ કેવું રહે છે ?
Answer: સમાન
105. માણસ એક આંખ વડે કેટલા અંશ ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે?
Answer: 150 અંશ
106. નીચે આપેલ પૈકી કયું માનવમાં નર પ્રજનનતંત્રનો ભાગ નથી ?
Answer: અંડવાહિની
107. 'જીવવિજ્ઞાન' અનુસાર 'વાઇરસ' શબ્દનો અર્થ શો થાય ?
Answer: વિષ
108. અષ્ટાંગ યોગમાં પ્રથમ પાંચ અંગોને કયા યોગ તરીકે ઓળખવામાં આવે છે?
Answer: બહિરંગ
109. ઉત્તાનપાદાસન, ભુજંગાસન, હલાસન, ધનુરાસન, ગોમુખાસન, પવનમુક્તાસન વગેરેનો સમાવેશ કયા પ્રકારના આસનમાં થાય છે?
Answer: સ્વાસ્થ્યવર્ધક આસન
110. ડિજિટલ સ્ટોરેજના સંદર્ભમાં GB નું પૂરું નામ શું છે ?
Answer: ગીગાબાઈટ
111. 'नाक में दम करना' मुहावरे का अर्थ क्या होता है?
Answer: जीना हराम कर देना
112. केषां जनानां प्रगतिः बाधिता भवति?
Answer: व्यसनिजनानाम्
113. ‘भग्नदन्तः युवकः गच्छति’ - વિશેષણ ઓળખાવો.
Answer: भग्नदन्तः
114. વિશ્વમાં બોલાતી મુખ્ય મૂળ(નેટીવ) ભાષાઓમાં મેન્ડરિનનો ક્રમ શું છે?
Answer: પ્રથમ
115. માનનીય ડી.વાય. ચંદ્રચૂડ ભારતની સર્વોચ્ચ અદાલતના કયા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે ?
Answer: ૫૦મા
116.
Answer: સર્વપલ્લી રાધાકૃષ્ણન
117.
Answer: દ્રૌપદી મુર્મુ
118.
Answer: આજના વિદ્યાર્થીઓ
119.
Answer: સકારાત્મક દૃષ્ટિકોણ
120.
Answer: વ્યક્તિને પ્રકાશ બતાવવા માટે