Ads

31 December College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in


31 ડીસેમ્બર 2023 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત ઈનામો રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions Bank 31/12/2023

1. કઈ તારીખ પછી જન્મેલી છોકરીઓ ગુજરાત વ્હાલી દિકરી યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા માટે પાત્ર છે?
Answer: 8 ફેબ્રુઆરી, 2019

2. હરદ્વાર ખાતે સ્થપાયેલ ભારતીય શિક્ષા બોર્ડ (BSB) નું પ્રાથમિક વિઝન શું છે ?
Answer: વૈશ્વિક દૃષ્ટિ અને સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવા

3. ગુજરાત સરકારના 2022-23ના બજેટમાં, શિક્ષણ અધિકાર કાયદા હેઠળ રાજ્યની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે કેટલી આર્થિક સહાયની જોગવાઈઓ કરવામાં આવી હતી ?
Answer: રૂ. 629 કરોડ

4. ચેન્નાઈ ખાતે યોજાયેલી 1લી G20 -2023 એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ મીટિંગ (EdWG) ની થીમના કેન્દ્રમાં શું હતું ?
Answer: શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજીની ભૂમિકા

5. 2022માં ભારતની અવકાશ એજન્સી, ISRO દ્વારા પૂર્ણ થયેલ નોંધપાત્ર શૈક્ષણિક સીમાચિહ્ન શું હતું ?
Answer: સેટેલાઇટ બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાના કાર્યક્રમનો આરંભ કરવો

6. સિમલામાં આવેલી કઈ સંસ્થા રાષ્ટ્રીય સ્તરે માનવતા, સામાજિક વિજ્ઞાન અને કુદરતી વિજ્ઞાનમાં અદ્યતન સંશોધન કરે છે ?
Answer: ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડી

7. નેશનલ હેલ્થ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: નાગરિકો, વિદ્યાર્થીઓ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સંશોધકો માટે પ્રમાણિત આરોગ્ય માહિતી માટે સિંગલ પોઇન્ટ એક્સેસ સ્થાપિત કરવાનો

8. નિરામય યોજના હેઠળ દર્દીઓ કઈ જગ્યાએ સારવાર મેળવી શકશે ?
Answer: કોઈપણ હૉસ્પિટલ

9. નાગરિકોને અનુકૂળ વેબ-આધારિત નેશનલ ટેલિકન્સલ્ટેશન સર્વિસ ઇ-સંજીવની ઓપીડીની મુખ્ય લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

10. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
Answer: ઇ-રક્તકોશ

11. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે એક સંપૂર્ણ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે તેની વિશેષતા નીચેના પૈકી કઈ છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

12. યુઝર ફ્રેન્ડલી મલ્ટિપલ ચેનલો દ્વારા હૉસ્પિટલોમાં મળતી સેવાઓ માટે ભારતના દર્દીઓનો પ્રતિસાદ લે તેવું કયું વેબ પોર્ટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: મેરા અસ્પતાલ

13. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી તેડાગરને કેટલું માનદ્ વેતન આપવામાં આવે છે ?
Answer: રૂ. 5500/-

14. અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકને સર્જીકલ નર્સિંગ કરવા માટે કેટલી લોન સહાય રૂપે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 લાખ

15. વિકસતિ જાતિકલ્યાણ અંતર્ગત વર્ષ ૨૦૨૨ -૨૩માં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી રૂ. ૫,૦૦૦/-ની સાધન સહાય યોજના વધારીને કેટલી કરવામાં આવી છે ?
Answer: રૂ. 8000/-

16. વર્ષ ૨૦૨૩-૨૪માં યુનિફોર્મ માટે 'મિશન બલમ સુખમ સદરે' બાળક દીઠ રૂ. ૩૭૫/-ની મર્યાદામાં સમગ્ર રાજ્યનાં બાળકો માટે બજેટમાં કેટલા લાખની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: રૂ. 6885.42

17. કન્યાઓમાં સાક્ષરતા દર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા શું કરવામાં આવે છે ?
Answer: વિનામૂલ્યે શિક્ષણ

18. મુખ્યમંત્રી યુવાસ્વાવલંબન યોજનામાં 2022 સુધીમાં કેટલા છાત્રોને રૂપિયા 1318 કરોડની સહાય આપવામાં આવી છે ?
Answer: રૂ. 3 લાખથી વધુ

19. GO GREEN, PMJJBY, શ્રમિક અન્નપૂર્ણા યોજના, ટેબ્લેટ યોજના વગેરે જેવી યોજનાઓને ઓનલાઇન કરવા માટે તા.૦૮/૧૦/૨૦૨૨ના રોજ સરકારે કયા પોર્ટલની શરૂઆત કરેલ છે ?
Answer: સન્માન

20. કાયમી સંપૂર્ણ અપંગતા માટે PMSBY હેઠળ પોલિસી ધારકને દાવાની કેટલી રકમ આપવામાં આવે છે ?
Answer: રૂ.૨ લાખ

21. વર્ષ 2023-24 માં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬થી ૧૨ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે જ્ઞાન્સેતુ ડે સ્કૂલ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરેલ છે ?
Answer: રૂ. 64 કરોડ

22. ફેબ્રિકની ગુણવત્તામાં સુધારો થાય અને ઉત્પાદકતા વધારવા અને મુશ્કેલી નિવારવા માટે હાથકરખા સંવર્ધન સહાયતા (HSS ) હેઠળ હેન્ડલૂમ-વણકર/કામદારોના લૂમ/એસેસરીઝના અપગ્રેડેશન માટે કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે ?
Answer: HSS વસ્તુઓની કિંમતની વહેં ચણી ભારત સરકાર દ્વારા 90% અને લાભાર્થી દ્વારા 10% ના ગુણોત્તરમાં

23. કઈ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો તથા ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન/સહાય આપવામાં આવે છે ?
Answer: શ્રી વાજપાયી બેન્કેબલ યોજના

24. ભારતનું બંધારણ કોના હસ્તે લખાયું હતું ?
Answer: પ્રેમબિહારી નારાયણ રાયજાદા

25. 28 માર્ચ, 2000ના રોજ અરવરી નદીના પુનરુત્થાનના સામુદાયિક કાર્યને કોના દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો ?
Answer: રાષ્ટ્રપતિ

26. ગુજરાતમાં સિંચાઇ યોજનાઓના પિયત વિસ્તારમાં જુદા જુદા પ્રકારની ભૂમિમોજણી અને ભૂગર્ભ જળસપાટીની માહિતીનું કાર્ય કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
Answer: સોઇલ, ડ્રેનેજ અને રેકલેમેશન વર્તુળ

27. નીચેનામાંથી કયા કોલસામાં વૈકલ્પિક નીરસ અને લેમિનેટેડ સ્તરો હોય છે ?
Answer: બેન્ડેડ કોલસો

28. રીન્યુએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વનો સૌથી મોટા પ્રૉજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતમાં કયા જિલ્લામાં થયું ?
Answer: કચ્છ

29. 19મી એશિયન ગેમ્સ-2023માં ગોલ્ડ મેડલ જીતનાર સાત્ત્વિક સાઈરાજ રનકીરેડ્ડી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Answer: બેડમિન્ટન

30. 19મી એશિયન ગેમ્સ-2023માં જિન્સન જોન્સને એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો ?
Answer: બ્રોન્ઝ

31. 19મી એશિયન ગેમ્સ-2023માં કિશોર જેનાએ કઈ રમતમાંમાં મેડલ જીત્યો હતો?
Answer: જવેલીન થ્રો

32. 19મી એશિયન ગેમ્સ-2023માં અદિતિ અશોકે કઈ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો ?
Answer: મહિલા ગોલ્ફ

33. કોમનવેલ્થ ગેમ્સ 2022 ના ઉદઘાટન અને સમાપન સમારોહનું સ્થળ કયું હતું?
Answer: એલેકજન્ડર સ્ટેડિયમ

34. પ્લાસ્ટિક વેસ્ટ વ્યવસ્થા નિયમોનું અમલીકરણ કયા વર્ષથી કરવામાં આવે છે ?
Answer: ઈ.સ. ૨૦૧૬

35. ધ ઈન્ડિયન નેટવર્ક ઓન ક્લાઈમેટ ચેન્જ એસેસમેન્ટ (INCCA) અનુસાર પશ્ચિમ ઘાટના પ્રદેશમાં નારિયેળના ઉત્પાદન પર આબોહવા પરિવર્તનની શું અસર થશે?
Answer: ૩૦% નો વધારો

36. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં માફી વગેરે આપવાની રાજ્યપાલની સત્તા અંગેની જોગવાઈ છે ?
Answer: અનુચ્છેદ-161

37. વ્યારા નજીક આવેલું 'પદમડુંગરી' ગામ શેના માટે જાણીતું છે ?
Answer: ઇકો ટુરિઝમ

38. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મૃદુકાય જોવા મળે છે ?
Answer: 350

39. ભારતમાં 23.26% વનવિસ્તાર પૈકી કેટલા ટકા રક્ષિત વનો છે ?
Answer: 27.39%

40. ગુજરાતમાં સૌથી લાંબી ખાઈ (dyke) ક્યાં આવેલી છે ?
Answer: સરધાર-રાજકોટ

41. संविधान सभा में हिंदी का पक्ष रखते हुए अंग्रेजी का विरोध किसने किया ?
Answer: अलगूराम शास्त्री

42. 'भारतीय भाषाएँ नदियाँ हैं और हिंदी महानदी'-- यह कथन किसका है ?
Answer: रवीन्द्रनाथ ठाकुर

43. किसी दो राज्य के बीच होनेवाले पत्र-व्यवहार की भाषा संबंधी उल्लेख किस अनुच्छेद में हुआ है ?
Answer: अनुच्छेद 346

44. संघ शासित क्षेत्र अंडमान निकोबार की आम बोलचाल की भाषा कौन सी है?
Answer: हिंदी

45. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Budget’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
Answer: अनुमानपत्र

46. 'રામાયણ' મુજબ રામ ક્યાં પર્ણકુટિર બાંધીને રહ્યા ?
Answer: ચિત્રકૂટ

47. 'મહાભારત' અનુસાર હસ્તિનાપુરના વિભાજન પછી યુધિષ્ઠિરની રાજધાની કઈ હતી ?
Answer: ઇન્દ્રપ્રસ્થ

48. 'મહાભારત' અનુસાર પાંડવો દ્વારા માંગવામાં આવેલા પાંચ ગામમાંથી સ્વર્ણપ્રસ્થ આજે કયા નામે ઓળખાય છે?
Answer: સોનીપત

49. યદા યદા હિ ધર્મસ્ય------- શ્લોક શ્રીમદ્ ભગવદ્ગીતાના ક્યા અધ્યાયમાં આવેલો છે ?
Answer: ચોથા

50. 'મહાભારત' મુજબ કયા પાંડવે યક્ષ સાથે સંવાદ કર્યો હતો?
Answer: યુધિષ્ઠિર

51. બંકિમચંદ્ર ચટોપાધ્યાયનો જન્મ બંગાળના કયા ગામમાં થયો હતો ?
Answer: નૌહાટી

52. વિનોદ કિનારીવાલા કઈ ચળવળ દરમિયાન શહીદ થયેલા ?
Answer: હિન્દ છોડો

53. 'હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધાં વિના પાછો નહી ફરું'- આ સંકલ્પ કોણે કરેલો ?
Answer: ગાંધીજી

54. સવિનય કાનૂનભંગની લડત ક્યારે શરૂ થઈ હતી ?
Answer: ઈ.સ.૧૯૩૦

55. મૂકસેવક રવિશંકર મહારાજનું નિધન કયારે થયું હતું ?
Answer: 7 જાન્યુઆરી, 1984

56. ચંદ્રયાન-2 મિશનના મિશન ડિરેક્ટર કોણ હતા?
Answer: રીતુ કરીધલ

57. ભારતમાં કેટલા સક્રિય ઓપરેશનલ લોન્ચ વાહનો છે?
Answer: 3

58. આદિત્ય-એલ1 મિશનનો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
Answer: કોરોનલ હીટિંગ અને સોલર વિન્ડ એક્સિલરેશનને સમજવું

59. ગગનયાનના TV-D1નું ક્રૂ મોડ્યુલ ક્યાં ટચ ડાઉન થયું?
Answer: બંગાળની ખાડી

60. G20ના ફાયનાન્સ ટ્રેકમાં IFA નું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ આર્કિટેક્ચર

61. હલેસાં કે હોડીના ભાગો બનાવવા કયા લાકડાનો ઉપયોગ થાય છે ?
Answer: આંબો

62. ચાવડા વંશના અંતિમ શાસકનું નામ જણાવો.
Answer: સામંતસિંહ

63. સમગ્ર રાજ્યમાં લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભ સહેલાઈથી એક જ સ્થળે મળી રહે તે માટે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં શું યોજવાનું નક્કી કરેલ છે ?
Answer: ગરીબ કલ્યાણમેળા

64. કઈ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં રહેતા તમામ નાગરિકોને નાણાંકીય મદદ આપીને આવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર- વ્યવસ્થા આપવાનું આયોજન છે ?
Answer: સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરીવિકાસ યોજના

65. NULM યોજનાના ક્ષમતાનિર્માણ અને તાલીમ ઘટકનું પ્રાથમિક ધ્યેય કયું છે ?
Answer: શહેરી ગરીબોના કૌશલ્યમાં વધારો કરવો

66. વર્તમાન સરકારે પંચાયતીરાજ માટે કયા ફાઈનાન્સ કમિશનની ભલામણો સમગ્રતયા અમલમાં મૂકી છે?
Answer: 14મા

67. રેશનકાર્ડનું ભારત સરકારની કઈ એપ્લિકેશન સાથે સંકલન કરવામાં આવ્યું છે?
Answer: ડીજી લોકર

68. કઈ યોજનાનો હેતુ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે?
Answer: પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના

69. ગુજરાત રાજ્યમાં ઘેટાં અને ઊનનાં વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી વ્યાપક સેવા અને માર્કેટિંગ સંસ્થા કઈ છે?
Answer: ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિમિટેડ (GUSHEEL)

70. ગુજરાત રાજ્યમાં તમામ કેટેગરીના રસ્તાઓના પ્લાનિંગ બાંધકામ અને જાળવણીને લગતી પ્રવૃત્તિઓ માટે કયો વિભાગ જવાબદાર છે?
Answer: માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત રાજ્ય

71. વર્ષ 2023-24 માટે માર્ગ અને મકાન વિભાગની કુલ યોજના કરોડોમાં કેટલી છે?
Answer: રૂ. 18368.50 કરોડ

72. 27મી એપ્રિલ 2017ના રોજ શિમલાથી દિલ્હી વચ્ચે ભારતની પ્રથમ UDAN ફ્લાઇટ કોણે શરૂ કરી?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

73. ચેનાબ નદી પરનો સૌથી ઊંચો રેલવે પુલ નદીથી કેટલી ઊંચાઈએ બાંધવામાં આવ્યો છે?
Answer: 359 મીટર

74. ઇ-સ્ટેમ્પ મૂળભૂત રીતે ઇલેક્ટ્રોનિક રીતે જનરેટેડ સ્ટેમ્પ છે, જેનો ઉપયોગ નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ તરીકે અને સરકારને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે થઈ શકે છે. નીચેનામાંથી કયો ઇ-સ્ટેમ્પનો લાભ નથી?
Answer: ઈ-સ્ટેમ્પ્સ સમય માંગી લે તેવા હોય છે

75. સને 1993 ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ - 207 અને 209 અન્વયે તાલુકા અને જિલ્લા પંચાયતોને અનુક્રમે 15 % અને 20% સુધી વધારાની સ્ટેમ્પ ડયુટી નાંખવાની જોગવાઈ કયા અધિનિયમમાં કરવામાં આવી છે ?
Answer: ગુજરાત પંચાયત અધિનિયમ

76. FEMA નું પૂરું નામ શું છે ?
Answer: ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ

77. કોણ જમીનના રેકોર્ડને જાળવી રાખે છે ?
Answer: મહેસૂલ તલાટી

78. ગૃહ મંત્રાલય કોસ્ટલ સિક્યુરિટી સ્કીમનું સંચાલન કરે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?
Answer: દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવી

79. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
Answer: હાઇજેકિંગ વિરોધી કાયદો 2016

80. સુપ્રીમ કોર્ટની સત્તા કોના દ્વારા વધારી શકાય છે ?
Answer: સંસદ

81. શામક અને પેઇનકિલર્સ તરીકે દુરુપયોગ કરવામાં આવતી સાયકોટ્રોપિક દવાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય પોસ્ટલ, એક્સપ્રેસ મેઇલ અને કુરિયર શિપમેન્ટ પર સંયુક્ત ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહીનું નામ શું છે ?
Answer: ઓપરેશન ટ્રાન્સ

82. ‘ડોલનશૈલી’ કયા કવિની વિશેષતા છે ?
Answer: ન્હાનાલાલ

83. અશક્ય શક્ય ના બને - અર્થને કઈ કહેવત લાગુ પડે છે ?
Answer: નેવનાં પાણી મોભે ના ચડે

84. અચાનકનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: ઓચિંતું

85. ઊંઘનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Answer: નિદ્રા

86. દીઠેલું નહિ તેવું, નહિ દેખાતું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અદૃષ્ટ

87. 'રાનેરી' કાવ્યસંગ્રહ કોનો છે ?
Answer: મણિલાલ દેસાઈ

88. બહિર્ગોળ લેન્સથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુના પરિમાણ કરતા પ્રતિબિંબનું પરિમાણ અત્યંત મોટું મળે ?
Answer: F પર

89. પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Answer: કોંકણ

90. કયા રસાયણના સંચયથી કિડનીમાં પથરી થાય છે?
Answer: કેલ્શિયમ ઓક્સાલેટ

91. અગ્નિ-2 કયા પ્રકારની મિસાઈલ છે?
Answer: બેલિસ્ટિક મિસાઇલ

92. શરીરના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને શું કહેવાય છે?
Answer: કોષ

93. નીચેનામાંથી કયાં શહેરો પ્રાઈમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના હેઠળ કાર્યક્રમના અમલીકરણમાં આગળ છે?
Answer: અમદાવાદ, લખનૌ, કાનપુર, ઈન્દોર અને મુંબઈ

94. ઓપરેશન ગંગા નામના ઈવેક્યુએશન મિશનમાં કેટલી ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી હતી?
Answer: 90

95. જુલાઈ 2023માં સેમીકોર્ન ઈન્ડિયાનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

96. કઈ પરિસ્થિતિ દરમિયાન અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે વર્ષ 2021માં 'ઓપરેશન દેવીશક્તિ' હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનની સ્થિતિમાં

97. મુકેશની ઉંમર દીપેશની ઉમર કરતા છ ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 35 વર્ષ હોય તો દીપેશની ઉંમર કેટલી હશે ?
Answer: 5

98. હવાના સંદર્ભમાં પાણીનો ક્રાંતિકોણ શું છે?
Answer: 48.75º

99. નીચેના પૈકી કઈ ધાતુ બેઇઝ સાથે પ્રક્રિયા કરી હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે ?
Answer: જસત

100. નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ સિગારેટના પેકેટમાં પાતળા વરખ તરીકે થાય છે ?
Answer: એલ્યુમિનિયમ

101. નીચેનામાંથી કયું અમીબાસમ પ્રોટોઝૂઅન્ નું ઉદાહરણ છે ?
Answer: એન્ટામીબા

102. નીચેનામાંથી શું કોથળીમય ફૂગ (Sac-fungi) તરીકે જાણીતા છે?
Answer: આસ્કોમાયસેટીસ

103. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં જૈન ધર્મની જનસંખ્યાનુ પ્રમાણ કેટલા ટકા હતું ?
Answer: 0.96 ટકા

104. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે ?
Answer: અવેસ્તા

105. ભારતમાં મોટા પાયાના ઉદ્યોગો માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 10 કરોડ

106. મોબાઈલ અને સીમકાર્ડ કઈ વસ્તુનું ઉદાહરણ છે?
Answer: પૂરક વસ્તુઓ

107. આપેલા વિકલ્પોમાંથી કયો અભિગમ મનોવિજ્ઞાનનો નથી ?
Answer: આર્થિકતા અભિગમ

108. વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે ?
Answer: બી.એફ.સ્કીનર

109. મનોવિજ્ઞાનમાં કોણે સૌપ્રથમ અચેતન મનનો ખ્યાલ રજૂ કર્યો હતો ?
Answer: ફ્રોઇડ

110. શિકાગો શહેરમાં મળેલી "વિશ્વ ધર્મ પરિષદ"માં કોણે વક્તવ્ય આપ્યું હતું?
Answer: સ્વામી વિવેકાનંદ

111. 15 मार्च को कौन सा अधिकार दिवस मनाया जाता है ?
Answer: विश्व उपभोक्ता

112. भारत की भूमि को क्या कहा गया है ?
Answer: ऋषि भूमि

113. "हिरण" शब्द किसका उदाहरण है ?
Answer: अर्थ संकोच

114. કયા પ્રદેશોમાં અનુકૂળ આબોહવાને કારણે વસ્તીગીચતા વધારે છે ?
Answer: સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં

115. PM વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે લઘુત્તમ વય કેટલી છે?
Answer: ૧૮ વર્ષ

116. 


વરિષ્ઠ એથ્લેટ્સ અને યુવા એથ્લેટ્સ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું પ્રશંસા કરે છે?
Answer: વરિષ્ઠ રમતવીરોએ અપેક્ષા મુજબ નેતૃત્વ કર્યું અને યુવા એથ્લેટ્સ અપેક્ષાઓ કરતાં વધી ગયા

117. 


વડાપ્રધાન શા માટે માને છે કે રમતવીરો 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરે છે?
Answer: તેઓ દેશના અન્ય ક્ષેત્રોને વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપે છે.

118. 


યુક્રેનમાંથી લોકોના સ્થળાંતર દરમિયાન ત્રિરંગો શું પ્રતીક કરે છે?
Answer: ભારતીયો અને અન્ય દેશોના લોકો બંને માટે રક્ષણાત્મક કવચ

119. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમતવીરોને કયું અભિયાન ચાલુ રાખવા વિનંતી કરે છે?
Answer: ધ મીટ ધ ચેમ્પિયન અભિયાન

120. 


આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રમતવીરોને શું વિનંતી કરી છે?
Answer: 75 શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહિત કરવા

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel