24 જુલાઈ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
24 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 24/07/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |

- 1. ગુજરાત સરકારે કયા કટોકટીના કિસ્સામાં નોંધાયેલા ખેડૂતોને વીમા કવચ આપવા માટે ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકી છે?
- આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા
- 2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કયા પ્રકારની શાકભાજી માટે મંડપ સહાય યોજનાનો લાભ મળે છે ?
- વેલાવાળા શાકભાજી
- 3. ભારત સરકાર દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે સ્વદેશી બોવાઇન જાતિના વિકાસ અને સંરક્ષણ માટે કયું મિશન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે?
- આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતા
- 4. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય (MOFPI), નવી દિલ્હીની યોજનાઓના અમલીકરણ માટે ગુજરાત રાજ્ય માટે કઈ નોડલ એજન્સી છે?
- ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.
- 5. કૃષિમાં, એપેડા(APEDA)નું પૂરું નામ શું છે?
- કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી
- 6. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય કિસાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
- ૨૩ ડિસેમ્બર
- 7. અમદાવાદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચની ઊંચાઈ કેટલી છે?
- 8. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ'માં શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે કોના નામ પર બેંક ખાતાની જરૂર પડશે?
- વિદ્યાર્થી
- 9. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજનામાં NTDNT(વિચાર વિમુક્ત જાતિ) ના ફક્ત છોકરા વિદ્યાર્થીઓ જ 'પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ' મેળવવા માટે અરજી કરી શકે છે?
- 10. ભારતમાં કઈ સંસ્થા શાળા શિક્ષણના ગુણાત્મક વિકાસ સાથે સંબંધિત છે?
- 11. ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં મહિલા સાક્ષરતા દરમાં કેટલો વધારો થયો છે?
- ૭૦
- 12. વિસનગરના સ્થાપકનું નામ જણાવો.
- વિસલદેવ
- 13. શૈક્ષણિક સંસ્થા દક્ષિણામૂર્તિ ભવન ક્યાં આવેલી છે ?
- ભાવનગર
- 14. કેટલા તબક્કામાં ગ્રીન એનર્જી કોરિડોર સ્થાપવામાં આવી રહ્યા છે?
- બે
- 15. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા?
- જામનગર
- 16. ગેસના ઘર વપરાશના જોડાણોમાં ગુજરાતનો ક્રમ કયો છે ?
- 17. ભારતની પ્રથમ નવીન ઉત્પાદક બાયો નેચરલ સીએનજી ગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતર(સુંદર 108 ) કંપની ક્યાં આવેલી છે?
- કોચી
- 18. અકોટા સોલાર બ્રિજની પેનલ કયા મટિરિયલની બનેલી છે?
- blue wafer
- 19. ભારતના સૌથી મોટા સૌર તળાવની સ્થાપના ક્યાં થઈ છે?
- ભાડલા સોલારપાર્ક
- 20. જીએસટીમાં આયાત પર નીચેનામાંથી કયો કર લાગશે ?
- Integrated tax
- 21. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ બેંક ખાતાધારકના ખાતામાંથી કયા માધ્યમથી ચૂકવાઈ જાય છે ?
- Auto-debit option
- 22. જી.એસ.એફ.એસ. કોને લોન આપે છે ?
- GoG entities
- 23. ALCOનું પૂરું નામ શું છે ?
- Attributable, Legible, Contemporaneous, Original and Accurate
- 24. પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
- નવી દિલ્હી
- 25. શ્રી કનુભાઈ દેસાઈ 2022માં કેટલા મંત્રાલયો સંભાળે છે ?
- બે (નાણામંત્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ)
- 26. ગુજરાત રાજ્યમાં 'અન્નબ્રહ્મ યોજના' કઈ તારીખથી અમલમાં આવી ?
- 27. ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
- 28. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
- દયારામ
- 29. હિન્દુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
- માઘ હિન્દુ કેલેન્ડરનો મહિનો
- 30. કોની અધ્યક્ષતામાં વતન પ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?
- 31. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
- એશિયાટિક સિંહ
- 32. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
- 33. ગુજરાતના કેટલા સ્થળોએ 'એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ' શરૂ કર્યો છે ?
- 34. 'હરિહર વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- ૨૩ જુલાઈ ૨૦૦૭
- 35. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા મત્સ્ય ગુજરાતમાં છે ?
- 36. કયા રાજ્યમાં જળપ્લાવિત સૌથી મોટો વિસ્તાર આવેલો છે ?
- 37. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ(પ્રોટોઝોન્સ) જોવા મળે છે ?
- 38. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Bryozoa જોવા મળે છે ?
- ૩૬
- 39. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન જોવા મળે છે ?
- ૪૧૦
- 40. જંગલોની બહાર આવેલા વૃક્ષોના વિસ્તારને આધારે ગુજરાત ભારતમા કયું સ્થાન ધરાવે છે ?
- 41. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારના (Scrub Forest) વનો છે ?
- 42. વિશ્વમાં ભારતનો પુનઃપ્રાપ્ય ઉર્જા શક્તિના ઉત્પાદનમાં કયો ક્રમ છે ?
- ત્રીજો
- 43. પરંપરાગત વણાટની કળા ‘ટાન્ગલીયા’ ગુજરાતનાં કયા જિલ્લામાં થાય છે ?
- સુરેન્દ્રનગર જીલ્લામાં
- 44. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP )અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?
- 45. ભારતમાં 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એનિમલ હેલ્થ' ક્યાં આવેલી છે?
- બાઘપત ઉત્તર પ્રદેશ
- 46. ભારતનું સૌથી મોટું નદીતંત્ર કયું છે ?
- Ganga (Ganges) River system
- 47. 28 મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જન્મજયંતી ઉજવવામાં આવે છે ?
- લાલા લજપતરાય
- 48. ભારતમાં સૌ પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?
- ૧૮૭૨
- 49. 'મમતા તરૂણી યોજના'નો લાભ કોને મળે છે ?
- ગ્રામીણ વિસ્તારોમાં 10 થી 19 વર્ષની વયજૂથની કિશોરીઓ.
- 50. 'મેરા(MERA) ઇન્ડિયા અભિયાન' કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
- આંતરરાષ્ટ્રીય મેલેરિયા દિવસ ૨૫ એપ્રિલ
- 51. 2022 માં ગુજરાતમાં 'પોષણ સુધા યોજના' કયા વિસ્તાર માટે શરું કરી છે ?
- રાજ્યના વલસાડ, છોટાઉદેપુર, મહિસાગર, નર્મદા અને દાહોદ જિલ્લાના 10 તાલુકાઓમાં
- 52. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં કુપોષણને નાથવા કઈ યોજના શરું કરવામાં આવી ?
- તિથિ ભોજન
- 53. ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (જીઆરએમઆઈએસ) દ્વારા નીચેનામાંથી કઈ વિગતો પૂરી પાડવામાં આવી છે ?
- 54. એનયુએચએમ (નેશનલ અર્બન હેલ્થ મિશન)નો ઉદ્દેશ શું છે?
- સારું આરોગ્ય
- 55. 'દૂધ સંજીવની યોજના'નો હેતુ શું છે ?
- આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા
- 56. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ 'નિક્ષય' એટલે શું?
- 57. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે?
- The Department of Industrial Policy & Promotion
- 58. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે?
- તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચા માલની ખરીદી.
- 59. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાના ધિરાણના લાભો કોણ મેળવી શકે?
- અનુસૂચિત જાતિ (SC) અથવા અનુસૂચિત જનજાતિ (ST)
- 60. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે?
- 61. કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે 2020 માં મધમાખી ઉછેર માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ?
- રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન
- 62. ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમા PLI યોજનાનો ઉદ્દેશ શો છે?
- ઉચ્ચ-મૂલ્ય મેન-મેઇડ ફાઇબર (MMF) કાપડ, વસ્ત્રો અને તકનીકી કાપડના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.
- 63. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ-શ્રમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ?
- અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા સેવાઓના અમલીકરણની કાર્યક્ષમતામાં સુધારો કરવો.
- 64. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
- ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરીને આ યોજનાના લાભાર્થીઓને રોજગાર પ્રદાન કરવા.
- 65. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામા આવે છે ?
- ૪૦૦૦
- 66. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના ગો-ગ્રીન બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે કેટલી વખત આર.ટી.ઓ નોંધણી ફી અને રોડ ટેક્સની સબસિડી આપવામાં આવે છે ?
- એક
- 67. શ્રમયોગી માટે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવા માટે સંસ્થા દ્વારા કેટલા વર્ષોનું શ્રમ કલ્યાણ ભંડોળ ચૂકવાયેલું હોવું જોઈએ ?
- 68. ભારત સરકારની STAR યોજના હેઠળ "રાષ્ટ્રીય કૌશલ્ય પ્રમાણપત્ર અને નાણાકીય પુરસ્કાર" યોજના ક્યા મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવી હતી ?
- The Ministry of Skill Development and Entrepreneurship
- 69. જન શિક્ષણ સંસ્થા(JSS) યોજનાના અમલીકરણ માટે કેટલા ટકા ગ્રાન્ટ ભારત સરકાર તરફથી એન.જી.ઓ.ને આપવામાં આવે છે ?
- ૧૦૦ ટકા
- 70. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે?
- ૩
- 71. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે?
- સંસદ
- 72. રાજ્યસભા અને લોકસભાનું કોરમ કેટલું હોય છે ?
- 73. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે?
- 74. ભારતમાં 'માફી' આપવાની સત્તા કોને આપવામાં આવી છે?
- રાષ્ટ્રપતિ
- 75. 0.5 % સેસ કર કઈ સેવામાં વસૂલવામાં આવે છે ?
- કૃષિ કલ્યાણ સેસ
- 76. TDS નો અર્થ શું થાય છે ?
- Tax Deducted at Source
- 77. નીચેનામાંથી કયું જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે?
- 78. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?
- 79. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
- 80. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
- સાંસદ આદર્શ ગ્રામ યોજના
- 81. જાહેરમાં ખુલ્લા શૌચક્રિયા મુક્તિ માટે જનજાગૃતિ અભિયાન કઈ યોજનાનો ભાગ છે ?
- સ્વચ્છ ભારત મિશન યોજના
- 82. કયા પ્રસંગે 'કેચ ધી રેઈન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ?
- 83. નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રોજેક્ટ પ્રગતિમાં છે?
- Small Hydro Power Projects
- 84. અમદાવાદ મોટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 અને 2 માં કેટલા કિ.મી.ના મેટ્રો કોરિડોરનું નિર્માણ થયું છે?
- ૨૮.૨૫ કિમી
- 85. અટલ મિશન ફોર રીજ્યુવેનેશન અને અર્બન ટ્રાંસફોર્મેશનનું ટૂંકુ નામ શું છે?
- અમૃત
- 86. ગુજરાતમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનો હેતુ શું છે?
- પીવા માટે નિયમિત સલામત અને પર્યાપ્ત પાણી પૂરું પાડવા
- 87. ભાડભૂત યોજનાનું નામ કયા જિલ્લ સાથે જોડાયેલું છે?
- ભરૂચ
- 88. ડિજિટલ ઈન્ડિયા હેઠળ ગ્રામ પંચાયતોમાં કઈ પહેલ કરવામાં આવી છે?
- 89. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે?
- 90. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે?
- 91. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
- SPMRM | Ministry of Rural Development
- 92. કઈ યોજના હેઠળ ત્વરિત પશુ જાતિ સુધારણા માટે સહભાગી ખેડૂતોને IVF ગર્ભાવસ્થા દીઠ રૂ. 5000 ની સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે?
- રાષ્ટ્રીય ગોકુલ મિશન
- 93. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
- 320 kmph
- 94. પ્રસાદ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં કયા પ્રકારના પર્યટનના વિકાસ અને પ્રચાર માટેનો માર્ગ મોકળો કરવાનો છે?
- ધાર્મિક પ્રવાસન
- 95. સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ ઉડ્ડયન મંત્રાલય દ્વારા કયું સ્ટાર્ટ અપ શરૂ કરવામાં આવ્યું છે?
- 96. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂન 2022 ના રોજ ગુજરાતમાં ક્યા મંદિર પર ધજા ફરકાવી હતી?
- પાવાગઢ (મહાકાળી માતાજીનું મંદિર)
- 97. વર્ષ 2022 મા ગુજરાત રાજ્યની જુદી જુદી સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને GSRTC બસમાં મફત પાસ આપવાની જાહેરાત કોણે કરી?
- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
- 98. પીર પંજાલ રેલ્વે ટનલ કયા રાજ્યમાં આવેલી છે?
- જમ્મુ અને કાશ્મીર
- 99. વર્ષ 2022 માં ક્યો ગ્રીનફિલ્ડ કોરિડોર વિકસાવવામા આવી રહ્યો છે? ?
- અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર
- 100. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
- ૨૮ ડીસેમ્બર ૨૦૦૦
- 101. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
- 102. ગ્રીન હાઇવે પોલિસીની શરૂઆત કોણે કરી ?
- શ્રી નીતિન ગડકરી
- 103. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે નું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
- 104. ગુજરાતમાં કઈ બૅંકે 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' પ્રોજેક્ટને ધિરાણ આપ્યું છે?
- વિશ્વબેંક
- 105. ભૂમિતિના પિતા કોણ છે?
- યુક્લીડ
- 106. DDRSનું પુરું નામ શું છે?
- Deendayal Disabled Rehabilitation Scheme
- 107. ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
- વડોદરા
- 108. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે?
- 109. મિશન સાગર યોજનાના મિશન 1 હેઠળ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહતની પ્રથમ કન્સાઈનમેન્ટ ક્યારે મોકલવામાં આવી?
- મે ૨૦૨૦
- 110. ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા હોવા જોઈએ?
- ૬૦
- 111. સરકારશ્રીની વિવિધ સેવાઓ રોજગારી કૌશલ્ય વિકાસ, ડિજિટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે?
- 112. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપ નો લાભ લેવા વિદ્યાર્થિનીએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે?
- 113. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાત હેઠળ આખી ફી માફ કરવા ધોરણ 12 માં કેટલા ટકા હોવા જોઈએ?
- 114. દાહોદ જિલ્લાના ઝાલોદ અને સેજેલી માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
- 115. બાવકા સબ સ્ટેશનથી કેટલાં ગામોને વિજળી પ્રાપ્ત થશે?
- 116. हर हाथ को काम हर खेत मे पानी સૂત્ર ગુજરાતની કઇ યોજના માટે છે?
- 117. ગુજરાત સરકારના અંદાજપત્ર 2022 - 2023 માં કેટલી બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરવાનું આયોજન છે?
- 118. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલ હતી?
- 119. વર્ષ ૨૦૧૮માં ઇન્ડિનેશિયા ખાતે રમાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે ?
- 120. 'મહિલા શક્તિ કેન્દ્ર'નું અમલીકરણ ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા થાય છે ?
- મહિલા અને બાળ વિકાસ વિભાગ
- 121. 'જનની સુરક્ષા યોજના' અંતર્ગત સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારની મહિલાઓને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
- 122. 'ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય'નો લાભ કોને મળવાપાત્ર છે ?
- અનુસૂચિત જાતિની બહેનો
- 123. મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે રાજ્ય સરકારે કઈ સમિતિની રચના કરેલ છે ?
- Justice Verma Committee Report Summary
- 124. ચાઇલ્ડલાઇન ટોલ ફ્રી નંબર શું છે ?
- 1098
- 125. 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ૮ માર્ચ