25 જુલાઈ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
25 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 25/07/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- 1. પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનાથી ખેડૂતપરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
- 2. ગુજરાતમાં સરકારનાં ૨૦ વર્ષમાં ખેડૂતોને મળતા લાભોથી ધાન્ય પાકોમાં કેટલો વધારો થયો છે ?
- 3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)માં અત્યાર સુધીમાં (મે-૨૦૨૨) ભારતમાં કેટલા હેકટર જમીન આવરી લેવામાં આવી છે ?
- 4. માઇક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?
- 5. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે?
- 6. RUSAનો હેતુ કયો છે ?
- 7. સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- 8. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?
- 9. KCGનું પૂરું નામ શું છે ?
- 10. NISHTHA 2.0 કાર્યક્રમ ક્યા સ્તરના શિક્ષકો માટે છે ?
- 11. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ' હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ : 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યુશન કોચિંગ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?
- 12. કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ?
- 13. કુટિર જ્યોતિ યોજના માટે આદિવાસી લાભાર્થીઓની આવક મર્યાદા કેટલી છે ?
- 14. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાન રૂપે કઈ યોજના ઘડી છે ?
- 15. ગુજરાત સરકારે ઘડેલી ઇ-વ્હીકલ પોલિસીની સફળતા માટેની ઇકો-સિસ્ટમને કયું સેન્ટર નવું બળ પૂરું પાડશે ?
- 16. GSWAN સર્વર પર કેટલી વેબસાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
- 17. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?
- 18. પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
- 19. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
- 20. GSDLનું પૂરું નામ શું છે ?
- 21. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં દર કેટલી વસ્તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્ધ થાય છે ?
- 22. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
- 23. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાડું અનાજ કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
- 24. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ?
- 25. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકાકક્ષાએ રચવામાં આવતી સમિતિના અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
- 26. રાણકી વાવ કેટલા મીટર ઊંડી છે?
- 27. એપ્રિલ-2022 દરમિયાન માધવપુર ઘેડ મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?
- 28. ગુજરાતમાં 'રણોત્સવ'ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ?
- 29. ચિત્ર-વિચિત્ર મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
- 30. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે કયા મહિનામાં યોજવામાં આવે છે ?
- 31. સુધારકયુગના કયા નાટ્યકાર 'ગુજરાતી નાટકના પિતા' તરીકેની ઓળખ પામ્યા છે ?
- 32. રામનારાયણ વિશ્વનાથ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?
- 33. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ સંમેલન કયા સ્થળે યોજાયું હતું ?
- 34. ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
- 35. ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
- 36. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ?
- 37. ગુજરાતમાં શહીદ ભગતસિંહની પ્રતિમા સૌ પ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી ?
- 38. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ?
- 39. અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો.
- 40. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?
- 41. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે ?
- 42. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે ?
- 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં બુધ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
- 44. અચિરાન્થેસ એસ્પેરા (અઘેડો/ચિચિડા) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
- 45. હસ્ત નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
- 46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
- 47. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
- 48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ શાળાના પટાંગણમાં વનીકરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
- 49. શક્તિ વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- 50. વન વિભાગના સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં કેટલા રોપા સુધીની નર્સરી તૈયાર કરવામાં આવે છે ?
- 51. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા પક્ષી ગુજરાતમાં છે ?
- 52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?
- 53. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
- 54. GEDAનું પૂરું નામ શું છે ?
- 55. ગુજરાત રાજ્યની પવન ઊર્જાનીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
- 56. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- 57. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
- 58. ગુજરાત પોલીસના VISWAS પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
- 59. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ?
- 60. ડિપાર્ટમેન્ટ ઑફ બોર્ડર મેનેજમેન્ટ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
- 61. JSSK નું પૂરું નામ આપો.
- 62. આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ?
- 63. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
- 64. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી ?
- 65. સબલા યોજના કોના માટે છે ?
- 66. ભારત સરકારની 'સ્કિલ ફોર લાઇફ, સેવ અ લાઇફ' યોજનાનું માળખું દેશની કઈ નામાંકિત ઉચ્ચ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ?
- 67. ગુજરાત ઔદ્યોગિક નીતિ - 2020 હેઠળ ગુજરાત સરકાર દ્વારા મધ્યમ ઉદ્યોગોને (શ્રેણી-3) કેટલી વ્યાજ સબસિડી આપવામાં આવે છે ?
- 68. ગુજરાતની ઔદ્યોગિક નીતિ હેઠળ MSMEને કેટલી રકમની પેટન્ટ સહાય આપવામાં આવે છે ?
- 69. ગુજરાતની ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત વૈશ્વિક સ્તરે સ્પર્ધા યોગ્ય બનવા માટે સ્ટાર્ટ-અપ્સને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવા માટે સ્ટાર્ટ- અપ દીઠ કેટલું વળતર મળે છે ?
- 70. હાથશાળ કાપડના વેચાણ ઉપર તહેવારો દરમ્યાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેટલી નાણાકીય સહાય મળે છે?
- 71. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કિશોર બકેટની લોન મર્યાદા કેટલી છે ?
- 72. સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?
- 73. MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોની ક્રેડિટ યોગ્યતા અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- 74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?
- 75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?
- 76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ વિગત અરજી ફોર્મ સાથે જોડવાની હોય છે ?
- 77. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ?
- 78. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
- 79. ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?
- 80. લોકસભામાં સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એક્ટ 2014 કોણે રજૂ કર્યો હતો ?
- 81. કયો અધિનિયમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાનો હેતુ ધરાવે છે ?
- 82. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
- 83. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?
- 84. કાબિલ' કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ?
- 85. પૉલિસી ધારકના મૃત્યુ અથવા અન્ય કોઈ કારણસર પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- 86. મહાલવારી પ્રણાલી કોણે રજૂ કરી હતી ?
- 87. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?
- 88. ભૂગર્ભ જળસ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું ?
- 89. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિ.મી.ની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?
- 90. ભારતને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કઈ યોજના અમલમાં છે ?
- 91. ભારત સરકાર દ્વારા 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ પરિવારને 'ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન' (FHTC) પ્રદાન કરવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?
- 92. જલ શક્તિ મંત્રાલય દ્વારા અમલી 'નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ'ને કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ સમર્થન આપ્યું છે ?
- 93. કોલસો કયા સંસાધનનું ઉદાહરણ છે ?
- 94. કોમ્યુનિટી ટોઈલેટનું બાંધકામ નીચેનામાંથી કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
- 95. ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક, આર્થિક અને માળખાકીય વિકાસ માટે કઈ યોજના અમલમાં આવી હતી?
- 96. 3000થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં પંચાયત કેટલાં સભ્યોની હોય છે?
- 97. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?
- 98. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે?
- 99. હાલના છ કોરિડોરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા રાષ્ટ્રીય કોરિડોર બનાવવામાં આવશે?
- 100. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ 2021 હેઠળ પ્રથમ કેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય રાખશે ?
- 101. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે?
- 102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
- 103. બેટ દ્વારકા ખાતે અન્ડરવોટર વ્યુઈંગ ગેલેરી અને રેસ્ટોરન્ટ કયા પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત છે?
- 104. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટિત 51 'શક્તિપીઠો'ની પ્રતિનિધિ પરિક્રમા દર્શન ક્યાં આવેલ છે?
- 105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ક્ષેત્રફળ કેટલું છે ?
- 106. નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?
- 107. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?
- 108. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં 'મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ કેટલા કિ.મી સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ?
- 109. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
- 110. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
- 111. પ્રધાનમંત્રી દક્ષતા ઔર કુશલતા સંપ હિતગ્રહી યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- 112. DDRSનું પુરું નામ શું છે?
- 113. 'વનબંધુ કલ્યાણ યોજના'ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
- 114. આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
- 115. અલ્પસાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના હેઠળ કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવે છે?
- 116. અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે બે લાખની લોન પર કેટલું વ્યાજ આપવામાં આવે છે?
- 117. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ?
- 118. ચીફ મિનિસ્ટર સ્કૉલરશિપ સ્કીમ હેઠળ મેડિકલમાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
- 119. અનુસૂચિત જાતિનાં કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
- 120. ગ્રામીણ ગરીબ યુવક-યુવતીને સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાનું નામ શું છે?
- 121. ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૮ વર્ષની ઉંમરે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
- 122. 'બેટી બચાવો બેટી પઢાવો' કેટલા જિલ્લામાં કાર્યરત છે ?
- 123. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
- 124. ગુજરાતમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કઈ યોજના દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
- 125. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ' કયા વય જૂથને લક્ષ્યમાં રાખે છે ?