Ads

25 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


 25 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 25/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. સૂક્ષ્મજીવાણુઓ અને અન્ય જીવંત પ્રાણીઓ દ્વારા કઈ સામગ્રીને બિનહાનિકારક સંયોજનોમાં તોડી શકાય છે ?
  • 2. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે સ્વચ્છ ભારત મિશન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ?
  • 3. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદી પર સબસિડી આપવા કઈ યોજના શરૂ કરાઈ ?
  • 4. CSRનું પૂરું નામ શું છે ?
  • 5. જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઈપણ પ્રકારનું રાશનકાર્ડ નથી તેઓને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
  • 6. હનુખ પ્રકાશનો તહેવાર નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?
  • 7. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કયું પુસ્તક 'પ્રકાશના ગોળા' તરીકે ઓળખાય છે ?
  • 8. ગુજરાતી સાહિત્યમાં 'ખંડકાવ્ય'ના સ્વરૂપમાં સૌ પ્રથમ કોણે સર્જન કર્યું હતું ?
  • 9. 'સરસ્વતીચંદ્ર' નવલકથા કેટલાં ભાગમાં લખાઈ છે ?
  • 10. ગાંધીજીએ લખેલા સ્વરાજ અંગેના ચિંતનાત્મક નિબંધો કયા પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે ?
  • 11. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?
  • 12. ગુજરાતનાં પ્રથમ મહિલા રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
  • 13. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે ?
  • 14. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?
  • 15. 'એકતા વન' ક્યાં આવેલું છે ?
  • 16. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ?
  • 17. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 18. ગાગા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 19. ગુજરાતનું કયું શહેર તેની પરંપરાગત બાંધણી સાડી માટે પ્રખ્યાત છે ?
  • 20. ગુજરાતમાં એમએલપી - મલ્ટિ - લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?
  • 21. નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?
  • 22. વર્ષ ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે ?
  • 23. યોગ શેનું નિર્માણ કરવામાં મદદ કરે છે ?
  • 24. DREAM Cityનું પૂરું નામ શું છે ?
  • 25. NHDP યોજનાનું પૂરું નામ શું છે ?
  • 26. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
  • 27. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો ઉદ્દેશ શો છે?
  • 28. એક વર્ષમાં લોકસભાના કેટલા સત્રો યોજાય છે?
  • 29. 11મી વિધાનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા?
  • 30. 'WASMO'નું પૂરું નામ શું છે?
  • 31. જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે કયું મિશન અમલમાં છે?
  • 32. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે ?
  • 33. ગિફ્ટ સિટી કઈ નદીના કાંઠે આવેલું છે ?
  • 34. શાળા અસ્મિતા (Shala Asmita) યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
  • 35. ગુજરાત રાજ્યના નાગરિકોને ખેલકૂદના મહત્ત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે ?
  • 36. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના' અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?
  • 37. ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ શું હતું ?
  • 38. પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા તાલુકામાં આવેલું છે ?
  • 39. ગંગા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે ?
  • 40. દાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  • 41. ગાંધીજીએ કોના કહેવાથી 1915-16માં ભારતની પરિસ્થિતિ જાણવા દેશનો પ્રવાસ કર્યો હતો ?
  • 42. પોર્ટુગીઝોએ પોતાની પ્રથમ વેપારી કોઠી ભારતમાં ક્યાં સ્થાપી હતી ?
  • 43. ગુજરાતમાં નીચેનામાંથી કયું હડપ્પાકાલીન અવશેષોનું સ્થળ છે ?
  • 44. ભારતમાં પોસ્ટ માટેના પીનકોડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  • 45. સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે ?
  • 46. નીચેનામાંથી કયા રાજ્યમાં 'બનિહાલ ઘાટ' આવેલો છે ?
  • 47. મિશ્મી હિલ્સ કયા રાજ્યમાં આવેલું છે?
  • 48. ધારવાડ પ્રણાલીની નીચેનામાંથી કઈ શ્રેણીને દિલ્હી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
  • 49. નીચેનામાંથી કયું કેરળના દરિયાકાંઠે મોનાઝાઇટ રેતીના સ્વરૂપમાં જોવા મળે છે ?
  • 50. નીચેનામાંથી કયું તળાવ ખારા પાણીનું તળાવ છે ?
  • 51. ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર આવેલો છે ?
  • 52. કઈ યોજના શાળાઓમાંથી 8થી 14 વર્ષની વયજૂથમાં રમત પ્રતિભાને સ્કાઉટ કરવા અને વૈજ્ઞાનિક તાલીમ આપીને ભવિષ્યમાં મેડલની આશાઓનું સંવર્ધન કરવા માટે અમલમાં છે ?
  • 53. હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોબે બ્રાયન્ટ કયા રમતના દિગ્ગજ વ્યક્તિત્વ હતા?
  • 54. કેનેડાની રાષ્ટ્રીય રમત શું છે ?
  • 55. કઈ આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાએ ઓનલાઈન ટૂલ ‘રોડ ટુ ટોક્યો’ લોન્ચ કર્યું છે ?
  • 56. વોલીબોલ ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
  • 57. 'કેચ અ ક્રેબ' શબ્દને આપણે કઈ રમત સાથે જોડીએ છીએ?
  • 58. 'વર્ડ ફૂડ સેફ્ટી ડે' ક્યારે ઉજવવામાં આવે છે?
  • 59. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
  • 60. રાષ્ટ્ર ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે ?
  • 61. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?
  • 62. નીચેનામાંથી કયા આર્ટિકલમાં ચૂંટણી પંચની જોગવાઈનો સમાવેશ થાય છે
  • 63. ગુજરાતમાં લોકસભાની કુલ સંખ્યા કેટલી છે ?
  • 64. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે ?
  • 65. શરીરના વેગના ફેરફારના દરનું પરિણામ શું છે
  • 66. ઓઝોનના પ્રથમ છિદ્રની શોધ ક્યારે થઈ?
  • 67. કયા ભારતીય વૈજ્ઞાનિકને ગોડ પાર્ટિકલ્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
  • 68. કયા ભારતીય એન્જિનિયરના જન્મદિવસને 'એન્જિનિયર્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે ?
  • 69. ભારતમાં સ્થાપિત પ્રથમ આઈઆઈટી (IIT)કઈ હતી ?
  • 70. ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
  • 71. નીચેનામાંથી શેનું pH મૂલ્ય 7 કરતાં વધુ છે?
  • 72. ઇલેક્ટ્રિક મોટર વિશે નીચેનામાંથી કયું સાચું છે?
  • 73. વિટામિન-Eની શોધ કોણે કરી?
  • 74. નીચેનામાંથી કઇ બિનધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે?
  • 75. રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડ માટેની ભલામણ કોણ મોકલે છે ?
  • 76. યુનાઇટેડ કિંગડમમાં એન.આર.આઈ. વર્લ્ડ સમિટ 2022માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે શિરોમણિ એવોર્ડ કોને મળ્યો છે ?
  • 77. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત '૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ'થી નવાજવામાં આવ્યા છે ?
  • 78. મરણોપરાંત ભારતરત્ન મેળવનાર પ્રથમ કોણ હતું ?
  • 79. ભારતના કયા વડાપ્રધાનને મરણોત્તર ભારતરત્ન એવોર્ડ મળેલ છે ?
  • 80. 26 મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
  • 81. ભારતીય થલ સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પાએ અંગ્રેજો પાસેથી પદભાર સંભાળ્યો એ દિવસને કઈ રીતે ઓળખવામાં આવે છે ?
  • 82. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ?
  • 83. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 84. 'શિક્ષક દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 85. 'રાષ્ટ્રીય ગણિત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 86. 'રાષ્ટ્રીય કૃમિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 87. શહીદ ભગતસિંહ પુણ્યતિથિ ક્યારે ઉજવાતી હોય છે ?
  • 88. ભારત અને સિંગાપોર વચ્ચે 2021 દરમિયાન થયેલ નૌસેના અભ્યાસનું નામ શું હતું ?
  • 89. કાર્બી આંગલોંગ શાંતિ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર દ્વારા કાર્બી ક્ષેત્રના વિકાસ માટે કેટલા રૂપિયા ફાળવવાનું જાહેર કરવામાં આવેલ છે?
  • 90. વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી જીવ કયું છે ?
  • 91. કચ્છી નવું વર્ષ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
  • 92. મહિલા ટી-20 વર્લ્ડ કપ 2022માં કયો દેશ જીત્યો ?
  • 93. ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી હેલ્થ રિસર્ચ એપ્લિકેશનનું નામ શું છે ?
  • 94. વર્ષ 2022માં ચેતક હેલિકોપ્ટરની હીરક જયંતિ ક્યારે ઉજવવામાં આવી?
  • 95. વર્ષ 2022ના ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ'ની થીમ શું રાખવામાં આવી હતી ?
  • 96. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
  • 97. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાં કાવ્યો સૌ પ્રથમ કોણે આપ્યા ?
  • 98. કોમોડિટીના વેચાણની કુલ રસીદોને શું કહેવામાં આવે છે?
  • 99. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
  • 100. ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે ?
  • 101. પેન્ટાગોનમાં કેટલી બાજુઓ હોય છે ?
  • 102. સુજલામ સુફલામ જલ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જળ સંગ્રહનાં કામો કરવામાં આવ્યાં છે ?
  • 103. સિંચાઈ માટે પાણીને વધુ ઊંચાઈ સુધી ખેંચવા માટે સરફેસ લિફ્ટ ઈરીગેશન સ્કીમમાં કયા સ્વચાલિત ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે ?
  • 104. ભારત સરકારની કઈ સંસ્થા જળ સંસાધન, ઉર્જા અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ માટે કામ કરે છે ?
  • 105. બારાબાર ગુફાઓ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવી હતી ?
  • 106. ઉગડી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  • 107. ઓણમની ઉજવણી કેટલા દિવસો સુધી ચાલે છે?
  • 108. વિશુ સાંસ્કૃતિક ઉત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • 109. નીચેનામાંથી ભારતમાં ઉજવાતો ભાઈબહેનનો પવિત્ર તહેવાર ક્યો છે?
  • 110. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે?
  • 111. મધ્યપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  • 112. ઉત્તરપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 113. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 114. 'બદ્રીનાથ મંદિર' ક્યાં આવેલું છે ?
  • 115. 'મહાબોધિ મંદિર' ક્યાં આવેલું છે ?
  • 116. ભારતના કયા રાજ્યમાં 'કાકટિયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર' આવેલું છે?
  • 117. કયા વર્ષમાં 'કાકટિયા રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિર' ને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
  • 118. કયું અંગ લોહી શુદ્ધ કરવાનું તથા શરીરમાંથી કચરો દૂર કરે છે ?
  • 119. નીચેનામાંથી કમ્પ્યુટરનું ભૌતિક ઉપકરણ કયું છે ?
  • 120. સ્પ્રેડશીટમાં કઈ કી વડે જોડણી અને વ્યાકરણની ભૂલ શોધી શકીએ છીએ ?
  • 121. જ્યારે કીબોર્ડ પર કી દબાવવામાં આવે છે, ત્યારે કી સ્ટ્રાઈકને અનુરૂપ બિટ્સમાં કન્વર્ટ કરવા માટે કયા ધોરણનો ઉપયોગ થાય છે ?
  • 122. પાટણની રાણી-કી-વાવ (રાણીની વાવ)ને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી?
  • 123. ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય કયું છે ?
  • 124. 'ખજુરાહોના મંદિરોનો સમૂહ' ક્યાં સ્થિત છે?
  • 125. કયા ગુજરાતીને અણુ કાઉન્સિલ (વિએના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel