Ads

26 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


26 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 26/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી કયા નામે ઓળખાય છે ?
  • 2. 'પરીક્ષા પે ચર્ચા' 2022 કાર્યક્રમ ક્યારે યોજાયો હતો?
  • 3. પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોની સૌથી મોટી ખૂબી શું છે?
  • 4. PANનું પૂરું નામ શું છે ?
  • 5. 'સત્યમેવ જયતે' શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?
  • 6. ચિત્ર-વિચિત્ર મેળાનું નામ કયા રાજાનાં પુત્રોનાં નામ પરથી પડ્યું છે ?
  • 7. પુરીમાં રથયાત્રા કયા હિંદુ દેવી-દેવતાના સન્માનમાં ઉજવવામાં આવે છે ?
  • 8. બિંદુ સરોવર કઈ નદીના કિનારે આવેલું છે ?
  • 9. ડાંગ દરબાર ક્યાં ભરાય છે ?
  • 10. નીલમબાગ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલ છે ?
  • 11. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?
  • 12. સોલંકીકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
  • 13. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
  • 14. સરદાર વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?
  • 15. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં ઉછેરવામાં આવતી નર્સરીની મજૂરી જે તે ગ્રુપને કોણ ચૂકવશે ?
  • 16. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 17. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 18. કયા વર્ષમાં રાષ્ટ્રીય AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 19. પૃથ્વીના વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ ઓઝોનનું ગાબડું જોવા મળે છે ?
  • 20. નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ વૃક્ષો કાપવાથી વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
  • 21. ગુજરાતમાં 'સીમા દર્શન પ્રોજેક્ટ'ના ભાગરૂપે ભારત-પાકિસ્તાનની સીમા જોવાનું સ્થળ કયાં આવેલું છે ?
  • 22. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
  • 23. FSSAIનું પૂરું નામ શું છે ?
  • 24. MBSIRનું પૂરું નામ શું છે ?
  • 25. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી?
  • 26. કઈ યોજના તમામ હોટલોને એક પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરીને પ્રવાસન ક્ષેત્રના ડિજિટલાઇઝેશનને સરળ બનાવશે ?
  • 27. ગુજરાત સરકાર દ્વારા 'ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના' હેઠળ માતાનું મૃત્યુ અને દીકરીની કોઈ બહેન ન હોય એવા કિસ્સામાં કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ કોણ વારસદાર બને છે ?
  • 28. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે?
  • 29. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે ?
  • 30. ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી સ્થિત ઘાટનું નામ શું છે ?
  • 31. ગામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત 'PMGSY'નું પૂરું નામ જણાવો?
  • 32. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
  • 33. ૬-માર્ગીય (6-લેન) દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કોણે કર્યો હતો?
  • 34. મિશન સાગર યોજનાના મિશન-1 હેઠળ હિંદ મહાસાગરના રાષ્ટ્રોને ભારતે કયા જહાજ દ્વારા રાહત સામગ્રી મોકલાવી ?
  • 35. 21 જૂન, 2022એ કેટલામો યોગ દિવસ ઉજવવામાં આવ્યો ?
  • 36. 'કસ્તુરબા પોષણ સહાય યોજના'નો લાભ મેળવવા માટે સગર્ભા મહિલાએ કયા દિવસે નોંધણી કરાવવી પડે છે ?
  • 37. ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા કઈ છે ?
  • 38. તારંગા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન છે ?
  • 39. નીચેનામાંથી કયું પારસીઓનું મુખ્ય તીર્થધામ છે ?
  • 40. ગુજરાત રાજ્યનું વઢવાણ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
  • 41. કામરૂપ એટલે હાલનું કયું રાજ્ય?
  • 42. વિજયસ્તંભ ક્યાં આવેલો છે ?
  • 43. કલ્પસૂત્ર કયા ધર્મનો મુખ્ય ગ્રંથ છે ?
  • 44. મહાભારતનો સર્વપ્રથમ તમિલમાં અનુવાદ કોણે કર્યો હતો?
  • 45. ચાર વર્ણોનો ઉલ્લેખ સૌથી પહેલા કયા સાહિત્યમાં મળે છે?
  • 46. નીચેનામાંથી કયા રાજ્યમાં 'ડફલા' હિલ્સ આવેલું છે ?
  • 47. ભારતના ઉત્તરીય મેદાનોની દક્ષિણે શું આવેલું છે?
  • 48. નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતમાં આવેલું નથી ?
  • 49. એશિયાનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર 'વુલર તળાવ' કયા રાજ્યમાં આવેલું છે?
  • 50. નીચેનામાંથી કઈ નદી તાજા પાણીની ડોલ્ફિનનું ઘર છે?
  • 51. નીચેનામાંથી કયા ઘાટ દ્વારા સતલુજ નદી તિબેટમાંથી ભારતમાં પ્રવેશે છે?
  • 52. પ્રખ્યાત સી.કે. નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે?
  • 53. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
  • 54. 150 રણજી ટ્રોફી મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે?
  • 55. પોલોમાં વપરાતી લાકડીને શું નામ આપવામાં આવે છે?
  • 56. કઈ રમત 'ડેવિડ કપ' સાથે સંબંધિત છે?
  • 57. ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ હતો?
  • 58. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે?
  • 59. નીચેનામાંથી કયા રોગને 'સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી' પણ કહેવામાં આવે છે?
  • 60. રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે ?
  • 61. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે ?
  • 62. 'રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ' એ સિદ્ધાંત ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો ?
  • 63. રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
  • 64. ભારતના 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો ?
  • 65. સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો?
  • 66. ઓઝોન સ્તરના અવક્ષયને કારણે વાતાવરણમાં વધુ યુવી (UV) કિરણોત્સર્ગ સાથે સંકળાયેલું મુખ્ય આરોગ્ય જોખમ છે?
  • 67. કયા ભારતીય ગણિતશાસ્ત્રી અનંત શ્રેણીના શોધક તરીકે ઓળખાય છે?
  • 68. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના સ્થાપક કોણ હતા?
  • 69. આપણા શરીરમાં યુરિયાનું નિર્માણ ક્યાં થાય છે?
  • 70. નીચેનામાંથી કોની ગેરહાજરીમાં પાંદડાઓમાં પ્રકાશસંશ્લેષણ નહીં થાય?
  • 71. રિડક્શન પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ગેસ દૂર થાય છે ?
  • 72. એસિડની pH કેટલી હોય છે?
  • 73. નીચેનામાંથી કયું બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે?
  • 74. સૌથી મોટો માનવ કોષ કયો છે?
  • 75. નીચેનામાંથી ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ હતું ?
  • 76. કયા ભારતીય પી.એસ. યુ.(PSU)એ સામાજિક જવાબદારી કેટેગરીમાં 80મા સ્કોચ એવોર્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?
  • 77. 'ભારતરત્ન'થી સન્માનિત થનારા પહેલા સંગીતકાર કોણ હતા ?
  • 78. ભારતરત્ન એવોર્ડની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
  • 79. ભારતરત્ન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે ?
  • 80. 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
  • 81. 28મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જયંતી ઉજવવામાં આવે છે ?
  • 82. 'સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 83. રામકૃષ્ણ પરમહંસ જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 84. 'સદ્ભાવના દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 85. 'ભારતીય નૌ સેના દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 86. 'રાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 87. નેશનલ સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવાય છે ?
  • 88. SIMBEX-2021એ ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
  • 89. યુનેસ્કો દ્વારા કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન' તરીકે જાહેર કરવામાં આવેલ છે?
  • 90. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને 'વતનપ્રેમ યોજના'ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી ?
  • 91. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 92. IPL-2022માં 'પર્પલ કેપ' કોણે જીતી ?
  • 93. વરુણ-2022 એ ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
  • 94. 31 માર્ચ, 2022ના રોજ લોન્ચ થયેલ પુસ્તક 'ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ'ના લેખક કોણ છે?
  • 95. એપ્રિલ-2022માં ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમ દ્વારા હૈદરાબાદ ખાતે ઉડાન પ્રદર્શન કરાયું હતું ?
  • 96. કવિ નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજાના સમકાલીન ગણવામાં આવે છે ?
  • 97. 'ધૂમકેતુ' તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે ?
  • 98. આવક સીધી રીતે શાને અસર કરે છે?
  • 99. નીચેનામાંથી કોણે ભારત રૂપિયાનું ચિહ્ન વિકસાવ્યું છે?
  • 100. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે ?
  • 101. કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી કયું ઉપકરણ કનેક્ટ કરી શકે છે ?
  • 102. જળ સંચાલન અને કૃષિ વ્યવસ્થા ક્ષેત્રે ઉત્ત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સરકાર ખેડૂતોને કયો પુરસ્કાર આપે છે?
  • 103. ભારત સરકાર દ્વારા જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે?
  • 104. 2 થી 25 મેગાવોટ (MW) ઉત્પાદનક્ષમતા ધરાવતા હાઇડ્રો પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
  • 105. લોમસ ઋષિની ગુફા ક્યાં આવેલી છે?
  • 106. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે?
  • 107. ગંગા મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • 108. નવરાત્રી કેટલા દિવસ સુધી ઉજવાતો તહેવાર છે?
  • 109. ભદ્રનો ​​કિલ્લો ભારતના કયા શહેરમાં આવેલો છે?
  • 110. પ્રથમ જ્યોતિર્લિંગ ક્યાં આવેલુ છે?
  • 111. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે?
  • 112. તમિલનાડુમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 113. ઝારખંડના કયા જિલ્લામાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 114. ગ્રેન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે?
  • 115. શરીરનો કયો ભાગ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે?
  • 116. કમ્પ્યુટર (COMPUTER) નો સાચો સંક્ષેપ છે?
  • 117. HTML ફાઇલ સ્ટોર કરવા માટેનું એક્સટેન્શન શું છે?
  • 118. www નું પૂર્ણ સ્વરૂપ શું છે?
  • 119. કમ્પ્યુટરમાં પ્રોગ્રામની ગ્રાફિકલ રજૂઆતને શું કહે છે?
  • 120. ગુજરાતમાં અડાલજની વાવ ક્યાં આવેલી છે?
  • 121. મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે કેટલા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી?
  • 122. ભારતમાં 'ઇન્ડિયન મ્યૂઝિયમ' ક્યાં આવેલું છે?
  • 123. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલા મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો?
  • 124. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે ?
  • 125. એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2021માં આર્યભટ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel